All posts by Jayubha Vala
NUTRITION-UNIT-6
UNIT:- (VI) COMMUNITY NUTRITION Concept:- કોઈપણ વ્યકિતની તંદુરસ્તી માટે ProperNourishment એ Fuel જેવું કામ કરે છે, જેના વિના Human Bodies Properly Work કરી શકતા નથી. Bone તથા Tissue ના Growth and Development Maintenance માટે Body Processના Regulations માટે શરીરને જરૂરી એવા Nutrients વાળો ખોરાક જરૂરી છે Nutritional Requirement for special Groups :- (1) Infant (૦ થી ૧૨ માસ) :- પહેલા છ મહિના સુધી બાળક ને ૧૨૦ કેલેરીની જરૂર પડે છે.