All posts by Jayubha Vala
GNM-S.Y-MHN-GNC-PAPER- 2015-UPLOAD PAPER NO.7
24/06/15 : Q.1 Write the answer for the following: નીચેના પ્રશ્નોના જવાબ આપો.a. What is therapeutic communication ? 02 થેરાપ્યુટિક કોમ્યુનિકેશન એટલે શું? થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એ એક પ્રોસેસ છે જેમાં નર્સ એ કોઈ પર્પસ સાથે ક્લાઈન્ટ સાથે સ્ટેપ ટુ સ્ટેપ વર્બલ અને નોનવરબલ કોમ્યુનિકેશન કરે છે જેમાં તે પેશન્ટને સારી રીતે સમજે છે અને તેનું ફિઝિકલ અને મેન્ટલ સ્ટેટસ જાણે છે. b. What are the principles of therapeutic communication ?