CHN-1 UNIT-1 INTRODUCTION (upload)

COMMUNITY HEALTH NURSING-UNIT-1 (કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ યુનિટ -1)

(Part-1)

💚a) Definitions: Community,
Community health, community
health nursing
💚b) Concept of Health and disease,
dimensions and indicators of health,
Health determinants
💚c) History & development of
Community Health in India& its
present concept.
💚d) Primary health care, Millennium
Development Goals
💚e) Promotion and maintenance of
Health

 INTRODUCTION OF COMMUNITY HEALTH & COMMUNITY HEALTH NURSING( ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ):

લોકોની આરોગ્ય સેવાઑમાં સુધારો લાવવા અથવા કેર આપવા માટે કોમ્યુનિટી એ એક સૌથી ઉપયોગી માધ્યમ છે. કારણ કે કોમ્યુનિટી માંથી જ હેલ્થ ને અસર કરતાં પરિબળો વિષે માહિતી મળે છે ,લોકો નું હેલ્થ સ્ટેટસ જાણી શકાય અને જ્યાં હેલ્થ કેર સર્વિસ ની પહોંચ પૂરતી ના હોય ત્યાં કોમ્યુનિટી હેલ્થ,કોમ્યુનિટી હેલ્થ સર્વિસિસ ,નર્સ અને બીજા આરોગ્ય કાર્યકર દ્વારા આપી શકાય છે.

HEALTHહેલ્થ (આરોગ્ય ) :

1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) હેલ્થ(Health) ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક ,માનસિક, સામાજિક અને આધ્યાત્મિક( Physical, mental, social and spiritual) રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “

As per WHO

Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”

જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ (Goal) જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોમ્યુનિટી (Community)

કોમ્યુનિટી વ્યાખ્યા (Define Community) :

(1) A community can be described as a group of persons who socially interact because of shared goals and interests (McEwen & Nies, 2019).

કોમ્યુનિટીને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે (McEwen & Nies, 2019).

(2)  All the people who live in a particular place, area, etc. when considered as a group.

ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો હોય ત્યારે એક જૂથ (Group) તરીકે ગણવામાં આવે .

(3)  A group of people with a common characteristic or interest living together within a larger society.

મોટા સમાજમાં એકસાથે રહેતા સામાન્ય લાક્ષણિકતા અથવા રસ ધરાવતા લોકોનું જૂથ

આમ, કોમ્યુનિટી એટલે કે સમાજ કે જેમાં ઘણાં બધા માણસોના ગ્રુપ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય પોતાની પાયાની જરૂરીયાત પુરી પાડતા હોય. આવા ગ્રુપમાં સ્ત્રી, પુરૂષ, યુવાન, બાળકો વગેરે હોય અને તેઓ અલગ અલગ વલણ ધરાવતા હોય જુદી જુદી માન્યતા અને ધર્મ હોય છે, આવા સમૂહને કોમ્યુનિટી કહે છે.

Community Health (કોમ્યુનીટી હેલ્થ) :

Community health is defined as the group of individuals living in a society who aims to maintain, protect and improve the health of the people.સામુદાયિક સ્વાસ્થ્ય (કોમ્યુનીટી હેલ્થ) એટ્લે સમાજ મા રહેતા વ્યક્તિઓના ગ્રુપ નુ સ્વાસ્થ્યને જાળવવા, રક્ષણ આપવા અને સુધારવાનો હેતુ

કોમ્યુનીટી હેલ્થ મા પ્રિવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ અને રીહેબીલીટેશન (Preventive, promotional, curative and rehabilitation) સર્વિસ આપવામાં આવે છે

💚 Define community health (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ ) :

“કોમ્યુનીટી હેલ્થ એ સમગ્ર વસ્તી અને તેના હેલ્થ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે કે જ્યાં એક સમાન જોવા મળતી હેલ્થ ની ચિંતાઓ અને લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી હોય.એકંદરે કોમ્યુનીટી હેલ્થનો અર્થ એ છે કે લોકોના હેલ્થની સ્થિતિ તે કોમ્યુનીટીના સભ્ય, તેમના હેલ્થ અને હેલ્થને અસર કરતી સમસ્યા માટે કોમ્યુનીટીમાં ઉપલબ્ધ સંભાળ, કોમ્યુનીટી હેલ્થ એ સારવાર, સંરક્ષણનું સંગઠિત સ્વરૂપ છે અથવા પ્રિવેન્ટીવ અને હેલ્થ સંબંધિત સેવાઓ આપવી “.

💚 Define community health Nursing (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ) :

COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):

“કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લોકોના હેલ્થ ને પ્રોત્સાહન (પ્રમોશન) અને સાચવવા (પ્રિઝર્વેશન) માટે લાગુ પાડવામાં આવેલ પબ્લિક હેલ્થ પ્રેક્ટીસ નાં નર્સિંગનું સંશ્લેષણ (Synthesis) છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનો અર્થ છે કોમ્યુનીટીમાં દર્દી અને સ્વસ્થ લોકો ને હેલ્થ સેવાઓ પ્રદાન કરવી.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોમ્યુનીટી મા રહેલી વસ્તીનાં હેલ્થની સ્થિતિ અને કરવામાં આવેલા મૂલ્યાંકન (એસેસમેન્ટ) નાં માર્ગદર્શન દ્વારા નક્કી કરવામાં આવે છે. “

અથવા

“કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગનું એક ક્ષેત્ર છે જેમાં પ્રાથમિક હેલ્થ સંભાળ (Primary health care) અને પબ્લિક હેલ્થ નર્સિંગ સાથેની નર્સિંગ પ્રેક્ટિસનું મિશ્રણ છે”

અથવા

નર્સિંગનું વિશેષ ક્ષેત્ર જે નર્સિંગની કુશળતાને જોડે છે, જાહેર હેલ્થ અને સામાજિક સહાય અને કાર્યોના કેટલાક તબક્કાઓ હેલ્થને પ્રોત્સાહન આપવા માટેના કુલ જાહેર હેલ્થ કાર્યક્રમના ભાગરૂપે,સામાજિક અને શારીરિક સ્થિતિમાં સ્થિતિમાં સુધારો પર્યાવરણ, માંદગી અને અપંગતાઓનું પુનર્વસન.

COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):

આ નર્સિંગ પ્રેકટીસનું એક વિશાળ ક્ષેત્ર છે અને તેનું’ human well being સાથે ખૂબ જ ગાઢ રીલેશન છે. આનો હેતુ એ છે કે નકકી કરેલ પબ્લીક હેલ્થ મેઝર્સનો ઉપયોગ કરી Community હેલ્થ જાળવી રાખવી. જેમાં જનરલ અને કોમ્પ્રીહેન્સીવ ટ્રીટમેન્ટ ચોકકસ વ્યકિત માટે કે ગ્રુપ ઓફ ડીસીઝ માટે આપવા માટેની કોઇ લીમીટેશન નથી, તે સતત આપવાની જ હોય અને તે continuous process છે.

આમાં સંપૂર્ણ Community ની સેવા આપવાની જવાબદારી નર્સીસની છે તેથી Community માં વ્યકિતગત કુટુંબ, સ્પેસીફીક ગ્રુપ જેવા કે ચીલ્ડ્રન, ઇન્ડસ્ટ્રીયલ વર્કર દરેકને હેલ્થ સર્વિસીઝ પુરી પાડવા તરફ નર્સિંગ નો વિકાસ થયેલ છે, જેમાં નર્સિંગ કે ફેમિલીમાં તેનાં ઘર, સ્કુલ કે કામના સ્થળ પર સેવા આપી શકાય. આ રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવાનું હોય છે. દા.ત. પોલીયો ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામને સંઘર્મ બનાવવા પોલીટીકલ મદદ લેવી અને મોટા પાયામાં હેલ્થ એજ્યુકેશન આપવું અને બાળકોને પોલીયો રસીકરણ કરવું.

નર્સિંગ પ્રોફેશન દ્રારા Commnity માં સેવાઓ પુરી પાડવામાં આવે છે તેને Community હેલ્થ નર્સિંગ કહે છે.1956 માં I.N.C. દ્રારા આ Subject’નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જરૂરી આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી નર્સિંગ સેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે.

💚 To enlist scope of community health nursing. (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપને એનલીસ્ટ કરો)

કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપ (Scope of Community health Nursing):

  1. એજ્યુકેશન (Education):
    પ્રિન્સિપલ, વlઇસ પ્રિન્સિપલ,
    પ્રોફેસર,
    લીડર
  2. પ્રેક્ટિસ (Practice):
    સ્કૂલ હેલ્થ નર્સ, એક્યુપેશનલ હેલ્થ નર્સ,
    હોમ નર્સિંગ MCH અને ફેમિલી પ્લાનિંગ જીરિયાટ્રીક નર્સિંગ,
    રિહેબલીટેશન નર્સિંગ હેલ્થ એજ્યુકેશન
    કોલાબોરેટર મેનેજર
  3. રિસર્ચ (Research):
    રિસર્ચ કોર્ડીનેટર ડેટા કલેક્ટર
    એનાલાઈઝર
  4. એડમિનિસ્ટ્રેશન (Administration):
    ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સિંગ, સ્કૂલ હેલ્થ નર્સ
    કોમ્યુનિટી હેલ્થ નર્સ

💚 To explain nurses responsibility in community health nursing (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માં નર્સની રિસ્પોન્સિબિલિટી જણાવો).

  • હેલ્થ બિલીફ એટીટ્યુડ અને બિહેવિયર ના એડોપ્શન માટે Encourage કરવા જે ઓવરઓલ પોપ્યુલેશનની હેલ્થને કન્ટ્રીબ્યુટ થાય છે ફિઝિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટના મોડીફીકેશન માટે હેલ્થ પોલિસી ચેન્જીસ કરવા સપોર્ટ કરવો.
  • કમ્યુનિટી, ફેમિલી અને વ્યક્તિગત હેલ્થ વિશે જવાબદારી લે તેને આશિષ્ટ કરવું. હેલ્થ પ્રમોશન એક્ટિવિટીમા ઈનિસિએટ અને પાર્ટિસિપેટ કરવું.
  • ઇનફેકસીયસ ડીસીઝ આઉટ બ્રેક ના રિસ્ક ને રિડયુઝ કરવા. ડીસીઝ પ્રોસેસના નોલેજ અને એપિડેમિયોલોજીકલ પ્રિન્સિપલને એપ્લાય કરવા.
  • રિપોર્ટિંગ અને ફોલોઅપ માટે એપ્રોપ્રિએટ ટેકનોલોજી નો ઉપયોગ કરવો. હેલ્થ બિહેવિયર એડોપ્ટ કરે તે માટે વ્યક્તિગત અને ફેમિલીને હેલ્પ કરવી.
  • બિહેવીયર મોડીફીકેશન માટે Encourage કરવું. સેફ એન્વાયરમેન્ટ મેન્ટેન માટે વ્યક્તિગત અને ફેમિલી વર્ક કરવું.
  • હેલ્થ સર્વિલન્સ ડેટા અને ફ્રેન્ડ માં નોલેજ નો daily વર્ક માં ઉપયોગ કરવો. ડેટાને કલેક્ટ અને સ્ટોર કરવા.
  • પોપ્યુલેશન હેલ્થ અસેસમેન્ટમાં કન્ટ્રીબ્યુટ કરવું.

💚 To describe concept of health (હેલ્થના કન્સેપ્ટને ડિસ્ક્રાઈબ કરો.)

કન્સેપ્ટ ઓફ હેલ્થ (Concept of Health):

બધી જ કમ્યુનિટી માં હેલ્થના કન્સેપ્ટ તેઓના કલ્ચરનું એક પાર્ટ ધરાવે છે.હેલ્થનો ખૂબ જ ઓલ્ડ મીનિંગ “ડીસીઝની ગેરહાજરી” છે. હેલ્થનો કન્સેપ્ટ અલગ અલગ પ્રોફેશનલ ગ્રુપ દ્વારા સેમ વે માં નથી. તેથી હેલ્થના કન્સેપ્ટ વિશે કન્ફ્યુઝન ડેવલપ થાય છે. તેથી હેલ્થ વિશે અલગ અલગ કન્સેપ્ટ નીચે આપેલા છે.

  1. બાયોમેડિકલ કન્સેપ્ટ (Biomedical Concept)
  2. ઇકોલોજીકલ કન્સેપ્ટ (Ecological Concept)
  3. સાયકો સોશિયલ કન્સેપ્ટ (Psychosocial concept)
  4. હોલિસ્ટિક કન્સેપ્ટ (Holistic concept)
  5. કન્સેપ્ટ ઓફ વેલ બિંગ (Concept of Well Being)

💚 To describe various changing concept of health (હેલ્થના કન્સેપ્ટ માં થયેલા અલગ અલગ ફેરફાર ડિસ્ક્રાઈબ કરો.)

1.બાયો મેડિકલ કન્સેપ્ટ (Biomedical Concept)

  • આ કન્સેપ્ટના એકોર્ડિંગ હેલ્થ એટલે કે “ડીસીઝની ગેરહાજરી” જો કોઈ એક પર્સન ડીસીઝ થી ફ્રી છે તો તેને હેલ્થી પર્સન માં ગણવામાં આવે છે.
    મેડિકલ પ્રોફેશનથી જોઈએ તો હ્યુમન બોડી મશીન છે.
  • ડીસીઝ એટલે કે મશીનની કોંસીકવંસી (consequence) બ્રેક ડાઉન થાય છે અને એક માત્ર ડોક્ટરનું કામ છે કે મશીનને રીપેર કરવું.
  • આ કન્સેપ્ટ એન્વાયરમેન્ટનું રોલ (Environmental Role in) સોશિયલ (Social) સાયકોલોજીકલ (Psychological) અને કલ્ચરલ (Cultural) ડીટર્મિનેન્ટ (Determinant) ને ઘટાડી લીધા છે.
  • આ કન્સેપ્ટ માલન્યુટ્રીશન (Malnutrition), એકસીડન્ટ ડ્રગ નું દુર ઉપયોગ (Drug Abuse), મેન્ટલ ડીસીઝ (Mental Disease) ,ક્રોનિક ડીસીઝ (Chronic Diseases), એન્વાયરમેન્ટલ પોલ્યુશન (Environmental Polution), પોપ્યુલેશન વિસ્ફોટ (Population Explosion), જેવી મુખ્ય હેલ્થ પ્રોબ્લેમ (Health Problrms) ને સંબોધિત કરતું નથી.

2.ઇકોલોજિકલ કન્સેપ્ટ (Ecological Concept)

  • આ કન્સેપ્ટ અકોર્ડીંગ હ્યુમન (Human) અને તેના એન્વાયરમેન્ટ (Environment) વચ્ચેનું ડાયનેમિક ઇક્વિલીબ્રિયમ (Dynamic Equilibrium) છે અને ડીસીઝ (Diseases) એ માનવ ઓર્ગેનિઝમ (Human Organism) નું એન્વાયરમેન્ટ (Environment) સાથેનું અવ્યવસ્થા છે.
  • આ Concept Imperfect Men અને imperfect Environment વચ્ચે ના Issue દર્શાવે છે.
  • વ્યક્તિ નું Environment સાથેનું સારું Adaption લાંબુ આયુષ્ય આપે છે અને સારી Health care Services સારી qualities વાળી Life આપે છે.

3.સાયકો સોશિયલ કન્સેપ્ટ (Pychosocial Concept)

આ કન્સેપ્ટ અકોર્ડીંગ હેલ્થ એ માત્ર બાયોમેડિકલ (Biomedical) ઘટના નથી પણ તે સંબંધિત લોકોના સોશિયલ (Social), સાયકોલોજીકલ (Psychological), કલ્ચરલ (Cultural),ઇકોનોમિક (Economoc) અને પોલિટિકલ (Political) ફેક્ટરનો પ્રભાવ છે.

Health એ એક Biological અને Social Phenomena છે.

4.હોલીસ્ટિક કન્સેપ્ટ (Holistic Concept)

  • હોલીસ્ટિક કન્સેપ્ટ (Holistic Concept) એ બધા જ ખ્યાલોનું સંશ્લેષણ (Synthesis) છે.
  • Health is Multi Dimensional Concept તેથી હેલ્થ પર સોશિયલ (Social), ઇકોનોમિક (Economic) અને પોલિટિકલ (Political) અને એન્વાયરમેન્ટ (Environment) પ્રભાવની સ્ટ્રેંથને રેકગ્નાઈઝ (Strenght Recognized) કરે છે.
  • તે મલ્ટીડાયમેન્સનલ પ્રોસેસ નું વર્ણન કરે છે કે હેલ્થ નો અર્થ એક હેલ્ધી ફેમિલી (Healthy) માં હેલ્ધી બોડી (Healthy Body) માં હેલ્થી માઈન્ડ (Healthy Mind) છે અને Healthy Environment.(Sound Mind,Sound Body Sound Family in Sound Environment)
  • આ કન્સેપ્ટ સૂચવે છે કે સોસાયટીના બધા જ ફિલ્ડની હેલ્થ પર અસર થાય છે. જેમા એગ્રીકલ્ચર (Agriculture), પશુપાલન , ફૂડ (Food) ,ઇન્ડસ્ટ્રી (Industries) ,એજ્યુકેશન (Education) , હાઉસિંગ (Housing), પબ્લિક વર્ક (Public) અને અન્ય ફિલ્ડ (Field) છે.

5.કન્સેપ્ટ ઓફ વેલ બિંગ (Concept of Well Being)

તે લાઈફ ના સ્ટાન્ડર્ડ (Life Standrd) અને ક્વોલિટી (Quality) માં સુધારો સૂચવે છે. તે જીવન ધોરણ નો સંદર્ભ આપે છે જેમાં હેલ્થ એજ્યુકેશન, ફૂડ (Food) ,વપરાશ (Utilization), કપડા (Clothes), હાઉસિંગ (Housings), મનોરંજન (Entertainments) સાથે માનવ અધિકાર (Human Rights) અને સોશિયલ સેફટી (Social Safety) નો સમાવેશ થાય છે.

લાઈફ ની ક્વોલિટી (Quality of life):

તે લાઈફની અસંખ્ય પ્રોબ્લેમ વિશે સેટીસફેક્શન (Satisfactions) ,હેપ્પીનેસ (Happiness) અને સેડનેસ (Sadness) ની વ્યક્તિગત ફીલિંગ (Feelings) સાથે સંબંધિત છે તેથી વેલબિંગ (Wellbeing) ની ફીલિંગ પ્રાપ્ત કરવા માટે લાઈફ સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીમાં વધારો કરે છે.

💚 WHO -definition

હેલ્થ(Health) એ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ વેલબિંગ ની સ્થિતિ છે અને માત્ર ડીસીઝ કે અશકતાની ગેરહાજરી નથી.

  • Other definition:
    બોડી ના માઈન્ડ અથવા સ્પીરીટમાં હેલ્ધી રહેવાની સ્થિતિ ખાસ કરીને ફિઝિકલ ડીસીઝ અથવા pain થી ફ્રી.( વેબસ્ટર).
  • હેલ્થ ની નવી ફિલોસોફી નીચે મુજબ છે.
    હેલ્થ એ ફંડામેન્ટલ માનવ અધિકાર છે.
  • હેલ્થ એ પ્રોડક્ટિવ લાઇફ માટે જરૂરી છે.
    હેલ્થ ઇન્ટર સેક્ટોરલ છે.
  • હેલ્થ એ ડેવલોપમેન્ટ નો અભિન્ન પlર્ટ છે.
    હેલ્થ એ લાઇફની ક્વોલિટીના કન્સેપ્ટમાં સેન્ટ્રલ છે.
  • હેલ્થમાં વ્યક્તિગત સ્ટેટ અને ઇન્ટરનેશનલ રિસ્પોન્સિબિલિટી નો સમાવેશ થાય છે.
    હેલ્થ અને તેનું મેન્ટેનન્સ એ મેઝર સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. હેલ્થ એ વિશ્વવ્યાપી સોશીયલ ગોલ છે.

💚 Concept of well being:

  • હેલ્થ ની વ્યાખ્યામાં વપરાયેલ well being એ અગત્યનો શબ્દ છે.જેના દ્વારા હેલ્થનું મેનેજમેન્ટ કરી શકાય છે.જેમાં Standard of living , level of life નો સમાવેશ થયેલ છે.
  • Standard of living  એટલે વ્યકિતનું જીવન ધોરણ માથાદીઠ આવક દ્વારા થઇ શકે છે. જેમાં એ incom , occupation , Housing Standard, level of health ,cars, recrection, services વગેરે દરેક બાબત સાંકળી લેવામાં આવે છે.
  • Level of Living એટલે કે education ,occupation , working and housing condition, Social Security, પહેરવેશ આ દરેક બાબતોનો સમાવેશ કરાય છે.
  • ઉપર દર્શાવેલ બધા જ indicaters well being માટેનાં અગત્યનાં ઘટકો છે.
  • Quality of life ‘s indicaters’s PQL I P P= means Physical Q = means quality L = means Life I = means Index,
  • WHO દ્રારા સુચવવામાં આવેલ આ indicator છે, જેના દ્વારા ત્રણ બનાવો સાથે સંક્ળાયેલ છે.

(1) I.MR = ઇન્ફન્ટ મોટાલિટી રેટ

(2) Life = એકસેપ્ટન્સી

(3) લિટરસી = સાક્ષરતા

💚 Health જાળવવામાં અસર કરતાં પરિબળો (Factors affecting health maintenance):

(1) Balance diet (સમતોલ આહાર)

(2) Sef drinking water (ચોખુ પીવાનું પાણી)

(3) Good Housing (સારું રહેઠાણ)

(4) Proper disposle of west (કચરા નો યોગ્ય નિકાલ)

(5) Socio economical condition (સામાજીક અને આર્થિક સ્થિતિ)

(6) Envirnment (પર્યાવરણ)

(7) heridity (વારસો)

(8) Small Family (નાનું કુટુંબ)

(9) Occupation (ધંધો )

(10) Health and Family Welfer Services (આરોગ્ય અને કુટુંબ કલ્યાણની સેવાઓ)

(11) Life Style (જીવન શૈલી)

💚 Disease (ડિસીઝ-રોગ)

WHO એ હેલ્થ ની વ્યાખ્યા આપી છે પરંતુ ડીસીઝની નહીં કારણ કે…..
એ સિમટોમેટીક થી લઈને ડેન્જર મેનિફેસ્ટ બીમારી સુધીના ઘણા શેડ્સ હોય છે.

  • કેટલાક ડીસીઝ એક્યુટ અને કેટલાક ક્રોનિક રીતે થાય છે.
  • કેટલાક ડીસીઝમાં કેરિયર ની સ્થિતિ હોય છે.
  • કેટલાક કેસમાં એક ઓર્ગેનિઝમ એક કરતાં વધારે ડીસીઝ નું કારણ બને છે. (સ્ટ્રેપટોકોકસ).
  • અને કેટલાક કેસમાં સેમ ડીસીસ એક કરતાં વધુ ઓર્ગેનિઝમના કારણે થઈ શકે છે. (ડlયેરિયા)
  • કેટલાક ડીસીઝ શોર્ટ અને કેટલાક લોંગ ટાઈમ સુધી ચાલે છે.
  • કેટલાક ડીસીઝમાં બોર્ડર લાઈન લક્ષણો અસ્પષ્ટ હોય છે.
  • ડીસીઝનો એન્ડ પોઈન્ટ ડિસેબિલિટી અથવા હોસ્ટ નું ડેથ જેવા પરિવર્તનશીલ છે.
  • “ડીસીઝ” ટર્મ નો અર્થ થાય છે “સરળતા વગર” જ્યારે બોડી ફંક્શન માં કંઈક ખોટું છે.

💚 To define the disease (ડીસીઝને ડિફાઇન કરો)

વેબસ્ટર ના અનુસાર (According to Webster’s):

એવી કન્ડિશન છે જેમાં બોડીની હેલ્થ ઇમ્પેર થાય છે. હેલ્થની કન્ડિશન માંથી પ્રસ્થાન ઈમ્પોર્ટન્ટ વર્કના પર્ફોર્મન્સ માં વિક્ષેપ પડતા હ્યુમન બોડીમાં ફેરફાર.

ઇંગલિશ ડીક્ષનરી ઓક્સફોર્ડ અનુસાર (According to the Oxford English Dictionary):

બોડીની કન્ડિશન અથવા બોડીના અમુક પાર્ટ અથવા ઓર્ગન જેમાં તેના ફંક્શન ખોરવાઈ જાય છે અથવા વિકૃત થાય છે.

ઇકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ (Ecological point of view):

એન્વાયરમેન્ટ સાથે હ્યુમન ઓર્ગેનિઝમ નું ખરાબ ગોઠવણ.

Other definition..

ડીસીઝ એ હેલ્થની વિરુદ્ધ છે એટલે કે કોમન ફંક્શન અથવા કમ્પ્લીટ ફિઝિકલ અથવા મેન્ટલ હેલ્થની સ્થિતિમાં કોઈપણ ડેવિએશન.

Disease એટલે જયારે disease organism body માં દાખલ થાય અને રોગ ઉત્પન્ન કરવામાં સફળ થાય તેને disease કહે છે. જયારે body disturb થાય તેને illness કહે છે.

disease concept માટે અલગ – અલગ થીયરી છે (There are different theories for the disease concept):

(1) Super Natural Theory (સુપર નેચરલ થિયરી) :

આ થીયરીમાં કુદરતી શકિત વિશે વાત કરી છે. પહેલાનાં સમયમાં દૈવી શકિતનાં લીધે રોગ થાય છે તેમ મનાતુ દા:ત, શીતળા, અછબડા, લેપ્સી, આગલા જ સમયના પાપથી થતા રોગ છે તેમ મનાતું.

(2) Germ Theory (જર્મ થિયરી):

કોઇ પ્રકારના જંતુને લીધે રોગ થાય છે, તેવુ મનાય છે .૧૮રર થી ૧૮૯૫ માં લુઇસ પાશ્ચર નામનાં વૈજ્ઞાનીકો દ્વારા આ થીયરી રજુ થઇ, જેમાં તેણે જણાવેલું છે કે શરીરમાં કોઇ બેકટેરીયા કે micro organism ના પ્રવેશથી રોગ ઉત્પન્ન થાય છે.

(3) Theory of Multiple Cause ( થીયરી ઓફ મલ્ટીપલ કોઝ) :

આમા રોગ થવા માટે એક કરતાં વધારે કારણ જવાબદાર છે. જેમ કે કોઇને ટયુબરકયુલોસીસ થયો હોય તો તેની પાછળ તેની આર્થિક સ્થિતી, વગેરે કારણો જવાબદાર છે. આ રીતે એક કરતા વધારે કારણો જવાબદાર છે.

💚 To enlist of dimension of health (હેલ્થના ડાયમેન્શન એનલિસ્ટ કરો.)

dimension of health (હેલ્થના ડાયમેન્શન):

  1. ફિઝિકલ ડાયમેન્શન (Physical Dimension)
  2. મેન્ટલ ડાયમેન્શન (Mental Dimension)
  3. સોશિયલ ડાયમેન્શન (Social Dimension)
  4. સ્પીરિચ્યોલ ડાયમેન્શન (Spiritual Diamention)
  5. ઈમોશનલ ડાયમેન્શન( Social Diamention)
  6. વોકેશનલ ડાયમેન્શન (Vocational Dimention)
  7. અધર ડાયમેન્શન (Other Diamention)

💚 To describe various dimension of health (હેલ્થના જુદા જુદા ડાયમેન્શન ને ડિસ્ક્રાઈબ કરો)

1.ફિઝિકલ ડાયમેન્શન (Physical Dimension):

  • બોડીની સંપૂર્ણ કામગીરી સારી ફિઝિકલ હેલ્થના સાઈન છે.
  • સારો રંગ
  • હેલ્ધી સ્કિન
  • બ્રાઇટ આખો
  • બોડી સાથેના ચમકદાર વાળ અને વધારે ફેટ નહીં
  • એક મીઠો સ્વાદ
  • સારી ભુખ
  • સારી ઊંઘ
  • બોવેલ અને બ્લડરના રેગ્યુલર ફંક્શન
  • સરળ ઇઝી અને કોર્ડીનેન્ટ બોડીની મુવમેન્ટ
  • બધા જ વાઈટલ નોર્મલ રેન્જમાં છે.

2.મેન્ટલ ડાયમેન્શન (Mental Dimension):

  • તે ફ્લેક્સીબિલિટી અને પર્પસ ની સેન્સ સાથેના લાઈફ ના વિવિધ એક્સપિરિયન્સ ને રિસ્પોન્સ આપવાની એબિલિટી છે.
  • મેન્ટલી હેલ્ધી વ્યક્તિના સારા સાઇન
    ઇન્ટર્નલ કોનફ્લિક થી ફ્રી સારી રીતે સમાયોજિત
    ક્રિટિઝમ સ્વીકારવી અને સરળતાથી અપસેટ ન થાય. પોતાની આઇડેન્ટિફાઈ માટે શોધક
    સેલ્ફ ઇસ્ટીમ માટે સ્ટ્રોંગ સેન્સ તે પોતાને જાણે છે (જરૂરિયાત પ્રોબ્લેમ અને ગોલ)
    સેલ્ફ કંટ્રોલ સારો પ્રોબ્લેમ નો સામનો કરે છે અને તેને બુદ્ધિપૂર્વક સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે.

3.સોશિયલ ડાયમેન્શન (Social Dimension):

  • વ્યક્તિનું સોશિયલ સ્કિલ લેવલ સામાજિક કાર્યો અને પોતાને સોસાયટીના મેમ્બર તરીકે જોવાની એબિલિટી.

4.સ્પિરીચ્યુઅલ ડાયમેન્શન (Spiritual Dimension):

  • તે માણસના આત્મા અને ફીલિંગ સાથે સંબંધિત છે. તે બ્રહ્માંડના યુનિવર્સ પાસા માં વિશ્વાસ છે.
  • જે ઇન્ટર્નલ અને એક્સટર્નલ કોન્ફ્લિક્ટ બંનેના ઉકેલો.
  • વ્યક્તિઓને લાઇફ નો અર્થ અને પર્પસ શોધવામાં મદદ કરે.
  • લાઈફની ફિલોસોફી પ્રોવાઇડ કરે. ડાયરેક્શન, ઈથીકલ, વેલ્યુ અને ઉચ્ચ જીવન જીવવાના સિદ્ધાંતો.
  • રીયલ લાઈફની પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને કોન્ફિડન્સ રાખે.

5.ઈમોશનલ ડાયમેન્શન (Emotional Dimension):

આ ફીલીંગ ને રિલેટેડ છે.

6.વોકેશનલ ડાયમેન્શન (Vocational Dimension):

  • આ માનવ અસ્તિત્વનો એક ભાગ છે.
  • ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેને પ્રોત્સાહન આપવાના કાર્યનો રોલ પ્લે કરે છે.
  • તે સેટિસ્ફેક્શન અને સેલ્ફઇસ્ટીમ પ્રદાન કરે છે.

7.અધર ડાયમેન્શન (Other Dimension):

  • ફિલોસોફીકલ ડાયમેન્શન (Philosophical Dimension),
  • કલ્ચરલ ડાયમેન્શન (Cultural Dimension),
  • સોસીયો ઇકોનોમિક ડાયમેન્શન (Socio economic Dimension) ,
  • એજ્યુકેશનલ ડાયમેન્શન (Educational Dimension),
  • ન્યુટ્રીશનલ ડાયમેન્શન (Nutritional Dimension),
  • ક્યુરેટીવ ડાયમેન્શન (Cultural Dimension),
  • પ્રીવેન્ટીવ ડાયમેન્શન (Priventive Dimension) વગેરે…

To know importance of indicator of health (હેલ્થના ઇન્ડિકેટર નું મહત્વ જણાવો):

  • હેલ્થ મલ્ટીડાઈમેન્શનલ છે. ડાયમેન્શન એ સંખ્યાબંધ ફેક્ટર થી અફેક્ટ થાય છે. હેલ્થ ખૂબ જ કોમ્પ્લેક્સ છે તેથી હેલ્થ મેજર કરવા માટે ઘણા ઇન્ડિકેટર નો ઉપયોગ કરવામાં આવે છે.
  • કમ્યુનિટી નું હેલ્થ સ્ટેટસ માપવા.
  • બે કમ્યુનિટી અથવા બે રાષ્ટ્રના હેલ્થની સ્થિતિને કમ્પેર કરવા.
  • હેલ્થ કેર નીડ ના મૂલ્યાંકન માટે હેલ્થ રિસોર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવા.
  • હેલ્થ પ્રોગ્રામ નું ઇવાલ્યુંએટ અને મોનિટર કરવા.
  • પ્રોગ્રામના ઓબ્જેકટીવ અને ટાર્ગેટ કેટલી હદ સુધી પ્રાપ્ત થાય તે માપવા.

💚 To enlist the health indicator (હેલ્થના ઇન્ડિકેટર ને એનલિસ્ટ કરો.)
મોર્ટlલીટી ઇન્ડિકેટર મોર્બીડીટી ઇન્ડિકેટર

  • ડિસએબિલિટી ઇન્ડિકેટર (Disability Indicator)
  • ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર (Nutritional Status Indicator)
  • હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર (Health care Delivery Indicator)
  • સોશિયલ અને મેન્ટલ હેલ્થ ઇન્ડિકેટર (Social and mental health indicator)
  • લાઈફ એક્સપેક્ટન્સી બર્થ સમયની (Life Expectancy At birth)
  • એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર (Environmental Indicator)
    યુટીલાઈઝેશન રેટ અધર ઇન્ડિકેટર (Utilization Rate other Indicators)

💚 To describe the health indicator (હેલ્થ ઇન્ડિકેટર ને ડિસ્ક્રાઈબ કરો.)

1.મોર્ટlલીટી ઇન્ડિકેટર (Mortality Indicatore)
ક્રૂડ ડેથ રેટ, ઇન્ફન્ટ મોર્ટlલીટી રેટ,
મેટરનલ મોર્ટાલિટી રેટ, ચાઈલ્ડ મોર્ટાલિટી રેટ,
under 5 મોર્ટlલિટી રેટ, ડીસીઝ સ્પેસિફિક મોર્ટlલિટી.

2. મોર્બીડિટી ઇન્ડિકેટર (Morbidity Indicatore)
કોમ્યુનિટીમાં કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસિઝના ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ નો સમાવેશ થાય છે.

3.ડિસેબિલિટી ઇન્ડિકેટર (Disability Indicatore)
બીમારી, બ્લાઇન્ડનેસ, ડેફનેસ, મેન્ટલ અને સોશિયલ હેન્ડીકેપના કારણે ફુલ રેન્જ એક્ટિવિટી પરફોર્મ કરવા એબલ ન હોય તેવા કેસના ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ.

4.ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર (Nutritional Status Indicatore)
Under 5 ના mid arm સરકમફરન્સ ,હાઇટ, વેઇટ નું મેજરમેન્ટ.
સ્કૂલ ચિલ્ડ્રન ના વેઇટ હાઈટ નું મેજરમેન્ટ. લો બર્થ વેઇટ(<2.5 kg) નો પ્રિવિલન્સ

5.હેલ્થ કેર ડિલિવરી ઇન્ડિકેટર (Health care Delivery Indicatore)
ડોક્ટર પોપ્યુલેશન રેશિયો, ડોક્ટર નર્સ રેશિયો
પોપ્યુલેશન બેડ રેશિયો, સબ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરનો પોપ્યુલેશન રેશિયો

6.સોશિયલ અને મેન્ટલ હેલ્થ ઇન્ડિકેટર (Social and Mental Health Indicatore)
આલ્કોહોલ અને ડ્રગ્સ અબ્યુસ નો ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ, ચાઈલ્ડ એબ્યુસ,
નીગલેટ વુમન, એબ્યુસ, બાળ અપરાધ,
સુસાઈડ, રોડ ટ્રાફિક એકસીડન્ટ

7.લાઈફ એક્સપેક્ટન્સી બર્થ સમયે (Life expectancy at birth) અપેક્ષિત એજમાં વધારો અથવા ઘટાડો એ લોકોની હેલ્થની સ્થિતિને પ્રભાવિત કરે છે.

8.એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર (Environmental indicatore)
એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, રેડીએશન સોલીડ કચરો
નોઈસ ફૂડ અને ડ્રિંક માં ઝેરી પદાર્થ નો સંપર્ક

9.યુટીલાઈઝેશન સર્વિસીસ (Utilization Services):
જેમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી હેલ્થ સર્વિસીસ નો સમાવેશ થાય છે
ઇનફન્ટ ઇમ્યુનાઈઝેશન, બેડ ઓકયુપેન્સી રેટ,
બેડ ટર્ન ઓવર રેસીઓ,Etc.

10.અધર ઇન્ડિકેટર (Other Indicatore):
હેલ્થ પોલિસી ઇન્ડિકેટર, સોસીયો ઇકોનોમિક ઇન્ડિકેટર,
બેઝિક નીડ અને ઇન્ડિકેટર બધા જ ઇન્ડિકેટર માટે હેલ્થ વગેરે.

💚 To define health & health determinants(હેલ્થ એન્ડ હેલ્થ ડીટરમીનન્ટ્સ):

હેલ્થ ના ડીટર્મિનન્ટ્સ (health determinants):

એટલે કે જેમાં પર્સનલ (Personal), સોશિયલ(Social), ઇકોનોમિક (Economic) અને એન્વાયરમેન્ટલ ફેક્ટર (Environmental Factors) જે હેલ્થ સ્ટેટસને પ્રભાવિત કરે છે.

💚 To enlist important determinants of health (હેલ્થનાજરૂરી ડીટર્મિનન્સ ને લિસ્ટ કરો)

  • એન્વાયરમેન્ટ determinants
  • પોલિટિકલ System
  • બાયોલોજીકલ determinants
  • બિહેવીયરલ determinants
  • સોસીયો ઇકોનોમિક determinants
  • હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ determinants

💚 To explain health determinants (હેલ્થના ડીટર્મિનન્સ ને એક્સપ્લેઇન કરો)

એન્વાયરમેન્ટલ ડીટર્મિનન્ટ્સ (Environmental determinants):
એન્વાયરમેન્ટની ડાયરેક અસર વ્યક્તિ, ફેમિલી અને કોમ્યુનિટી ના હેલ્થ પર પડે છે. એન્વાયરમેન્ટના ઇન્ટર્નલ અને એક્સટર્નલ બંને ફેક્ટર આપણા હેલ્થને પ્રભાવિત કરે છે. હવા ,પાણી ,અવાજ, રેડીએશન ,હાઉસિંગ, વેસ્ટ મેનેજમેન્ટ વગેરે બધી જ હેલ્થની સ્થિતિ અને લાઇફની ક્વોલિટી ને અસર કરે છે.

પોલિટિકલ સિસ્ટમ ડીટર્મિનન્ટ્સ (Political system determinants):
આપણે જે સોશિયલ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ તેના પર પોલિટિકલ સિસ્ટમની મોટી અસર પડે છે. સ્ટ્રોંગ પોલિટિકલ વિના કોઈપણ હેલ્થ કાર્યક્રમનું ઇમ્પલીમેન્ટેશન યોગ્ય રીતે થઈ શકતું નથી.
સોશિયલ, પોલિટિકલ, એન્વાયરમેન્ટ, ઇકોનોમિક, ડેવલપમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, પબ્લિક હેલ્થનું રેગ્યુલેશન અને કામગીરીનું સારું લેવલ.

બાયોલોજિકલ ડીટર્મિનન્ટ્સ (Biological determinants):
હેરીડીટરી અને જીનેટીક ડીટર્મિનંસ ફિઝિકલ અને મેન્ટલ રીટાર્ડેશન,મેટાબોલીક ડીસઓર્ડર, ક્રોમોઝોમલ એબનોર્માલિટી વગેરે પર અસર ધરાવે છે જે જીનેટીક ઓરિજિન છે. નર્સની રિસ્પોન્સિબીલીટી છે કે તેઓ એવા લોકોને પ્રોપર જીનેટીક કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરે કે જેને જિનેટિક રીતે ઇમ્પેઇર થવાનું રિસ્ક હોય.

▲ બિહેવીયરલ ડિટર્મીનેન્ટસ્ (Behavioural determinants):
હેલ્થ એ વ્યક્તિની લાઈફસ્ટાઈલનો મિરર છે. કારણકે ખામી અને ખરાબ ટેવો વ્યક્તિના હેલ્થ પર એડવર્ટ ઇફેક્ટ કરે છે.કોમ્યુનિટી હેલ્થ નર્સ તેમના હેલ્થની સ્થિતિ ઇમ્પ્રુવ કરવા માટે દર્દીના અથવા વ્યક્તિગત બિહેવીયર પેટર્ન વિશે જાણકાર હોવા જોઈએ.બેદરકારી અને ખોટી માન્યતા ના આધારે રિસ્ક લેવાનું બીહેવીયર લોકોના હેલ્થને પ્રભાવિત કરે છે.

સોસિયો ઇકોનોમિક ડિટર્મીનેન્ટ (Socio economic determinants):
સોસીયો ઇકોનોમિક સ્થિતિ કોઈપણ દેશના હેલ્થની સ્થિતિ પર મોટી અસર કરે છે. એજ્યુકેશન, ઇકોનોમી, ઓક્યુપેશનલ તકો, હાઉસિંગ, માથાદીઠ આવકનો ન્યુટ્રીશનલ લેવલ વગેરે હેલ્થ કેર સિસ્ટમ અને હેલ્થ રિસોર્સિસ નક્કી કરે છે.

▲ હેલ્થ કેર ડીલેવરી સિસ્ટમ ડીટર્મિનન્ટ્સ (Health care delivery System determinants):
હેલ્થ કેર ડીલેવરી સિસ્ટમ હેલ્થના ફિલ્ડમાં મોટી ભૂમિકા ભજવે છે. ફેસીલીટીના ઇકવલ ડિસ્ટ્રીબ્યુશનમાં Tertiary કેરને વધુ મહત્વ, રૂરલ એરિયામાં હેલ્થ પર્સનલ ની ઉપલબ્ધતા, અયોગ્ય રેફરલ સર્વિસીસ, રિસોર્સ નો અભાવ વગેરે વ્યક્તિ ફેમિલી અને કમ્યુનિટી ની હેલ્થની સ્થિતિ નક્કી કરે છે.

💚 Level of Health Care ( લેવલ ઓફ હેલ્થકેર):

હેલ્થ સર્વિસીઝ સામાન્ય રેતે ત્રણ લેવલે ઓર્ગેનાઇઝ થયેલ છે. દરેક હાયર લેવલ વડે સપોર્ટ થયેલ હોય છે કે જયાં પેશન્ટને રીફર કરી શકાય છે. જે લેવલ આ પ્રમાણે છે.

(1) Primary health care.

(2) Secondary health care.

(3) Tertiary health care.

(1) Primary health care :

Patient & health care system વચ્ચેનું આ પહેલુ લેવલ છે કે જયાં એસેન્સીયલ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે. આ લેવલે મોટા ભાગનાં હેલ્થ પ્રોબ્લેમ Solve કરવામાં આવે છે. આ લેવલ લોકોની સૌથી નજીક છે. આ લેવલ પી.એચ.સી અને તેનાં સબસેન્ટર દ્વારા આપવામાં આવે છે. (શરદી,તાવ)

(2) Secondary health care:

આ લેવલએ વધારે પ્રોબ્લેમ્સ વાળા પેશન્ટને કેર આપવામાં આવે છે. આ લેવલે એસેન્સરી કયુરેટીવ કેર આપવામાં આવે છે, અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટર દ્વારા આપવામાં આવે છે. આ લેવલ હેલ્થ સીસ્ટમમાં ફર્સ્ટ રેફરલ યુનિટ માટે કામ કરે છે. વ્હાતા :- ૧..c, વાઈ, ગંભીર સ્થિત)

 (3) Tertiary health care:

આ લેવલે સુપર સ્પેશિયાલીસ્ટ કેર આપવામાં આવે છે. આ કેર રીઝીયોનલ અથવા સેન્ટ્રલ લેવલની ઇન્સિટટયુશન દ્રારા આપવામાં આવે છે. આ ઇન્સિટટયુશન ફકત હાઇલી સ્પેશિયાલાઇસ્ટ કેર જ આપતી નથી, પરંતુ તાલીમ તેમજ સ્પેશિયાલાઇઝ્ડ સ્ટાફ દ્વારા કેર તેમજ ટીચીંગ આપવામાં આવે છે. આ લેવલ પ્રાયમરી લેવલથી જો પ્રશ્નો હોય તેને સોલ્વ કરવામાં આવે છે.

FOR UNLOCK 🔓 FULL COURSE NOW. MORE DETAILS CALL US OR WATSAPP ON- 8485976407

સંપૂર્ણ કોર્ષને અનલોક 🔓 કરવા માટે અથવા વધુ માહિતી માટે નીચે મુજબના નંબર પર સંપર્ક કરો અથવા whatsapp કરો.-
8485976407