CHILD AND ADOLESCENT PSYCHIATRIC DISORDERS (ચાઈલ્ડ અને એડ઼ોલેસસેન્ટ સા્યકિયાટ્રિક ડીસઓર્ડર્સ)
DEVELOPMENTAL DISORDERS (ડેવલપમેન્ટલ ડિસઓરડર્સ)
MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશન)
CAUSES OF MENTAL REATARDATION (મેન્ટલ રિટાર્ડેશન ના કારણો)
Environmental અને socio-cultural ફેક્ટર :
CLASSIFICATION OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશન નું ક્લાસીફિકેશન)
(1).માઈલ્ડ મેન્ટલ રિટાર્ડેશન (IQ 50-70).
(2). મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન (IQ 35-50)
(3). સિવિયર મેન્ટલ રિટાર્ડેશન (IQ 20-35)
(4). પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન (20થી ઓછો IQ)
આ ગ્રુપ તમામ મેન્ટલી રીટાર્ડેડ ના 1-2% હોય છે. ડેવલપમેન્ટલ માઈલ્સ્ટોન અચીવ નથી થતા તેમને સતત નર્સિંગ કેર અને દેખરેખની જરૂર હોય છે.
CLINICAL FEATURES OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનના ક્લિનિકલ ફીચર્સ)
DIAGNOSIS OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું ડાયાગનોસીસ)
હિસ્ટરી કલેક્શન
ફિઝિકલ એક્ઝામીનેશન
ન્યુરોલોજીકલ એક્ઝામીનેશન
MSE(મેન્ટલ સ્ટેટ્સ એક્ઝામીનેશન)
માઈલ્સ્ટોન ડેવલપમેન્ટ અસેસમેન્ટ
ઇન્વેસ્ટિગેશન
ઇમેજીંગ સ્ટડીઝ
•CT Scan
•Brain MRI
•સ્કેલેટેલ ફિલ્મ્સ
સાયકોલોજીકલ ટેસ્ટ્સ
TREATMENT MODALITIES (ટ્રીટમેન્ટ પદ્ધતિઓ)
બિહેવીયર મેનેજમેન્ટ
NURSING MANAGEMENT OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું નર્સિંગ મેનેજમેન્ટ)
મેન્ટલ રિટાર્ડેશનના કોમન નર્સિંગ ડાયાગનોસીસ
સ્ટાફ assignment માં કનસીસ્ટન્સી મેન્ટેન રાખવી જોઈએ.
•અલ્ટર્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ
•સેલ્ફ કેર ડેફિસિટ
•ઈમ્પેર્ડ સોશ્યિલ ઇન્ટરેક્શન
PREVENTION OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું પ્રિવેનશન)
•પ્રાઇમરી પ્રિવેનશન
•સેકન્ડરી પ્રિવેનશન
•ર્ટસરી પ્રિવેનશન
PERVASIVE DEVELOPMENTAL DISORDERS(PDD) (પરવેઝિવ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર-PDD)
CLASSIFICATION OF PDD
AUTISM OR AUTISTIC DISORDERS (ઓટીઝમ અથવા ઓટીસ્ટિક ડીસઓર્ડર્સ)
CAUSES OF AUTISM (ઓટીઝમ ના કારણો)
EARLY SIGN OF AUTISM
CLINICAL FEATURES (ક્લિનિકલ ફીચર્સ)
MANAGEMENT OF AUTISM (ઓટીઝમનું મેનેજમેન્ટ)
NURSING MANAGEMENT OF AUTISM (ઓટીઝમનું નર્સિંગ મેનેજમેન્ટ)
ASPERGER`S SYNDROME (એસ્પર્જર સિન્ડ્રોમ)
RETT`S SYNDROME (રેટ્સ સિન્ડ્રોમ)
CHILDHOOD DISINTEGRATIVE DISORDERS(CDD) ચાઈલ્ડહુડ ડિઝઇન્ટીગ્રેટિવ ડીસઓર્ડર્સ
SPECIFIC DEVELOPMENTAL DISORDER OF SPEECH AND LANGUAGE (સ્પીચ અને લેંન્ગવેજ ના સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર્સ )
SPEECH DISORDERS (સ્પીચ ડીસઓર્ડર)
STUTTERING(સ્ટટરિંગ)
LISPS(લિસ્પસ)(તોતડુ બોલવું)
CAUSES OF SPEECH AND LANGUAGE DISORDERS (સ્પીચ અને લેંન્ગવેજ ડીસઓર્ડર્સના કારણો)
TREATMENT OF SPEECH AND LANGUAGE DISORDERS (સ્પીચ અને લેંન્ગવેજ ડીસઓર્ડરસની ટ્રીટમેન્ટ)
LANGUAGE DISORDERS (લેંન્ગવેજ ડીસઓર્ડર્સ)
RECEPTIVE APHASIA (રિસેપ્ટીવ એફેસિયા)
INFANTILE ACQUIRED APHASIA (ઇન્ફટાઈલ એકવાયર્ડ એફેસિયા)
TREATMENT OF LANGUAGE DISORDERS (લેંન્ગવેજ ડીસઓર્ડરની ટ્રીટમેન્ટ)
સ્પીચ થેરાપી
ફાર્માકોથેરાપી
•કોલીનર્જીક ડ્રગ્સ : ડોનેપેઝિલ, એનિરાસેટામ
•બ્રોમો્ક્રિપટીન
ETIOLOGY OF ADHD (ADHD ના કારણો)
જિનેટિક્સ : સીબલિંગ ને ADHD હોય અને આઇડેન્ટિકલ ટ્વિન્સ ને ADHD થવાની શક્યતા છે.
ન્યુરોટ્રાન્સમીટર : ડોપામાઈન નું ઓછું લેવલ (તેને કારણે હાયપરએક્ટિવિટી અને નોર એપિનેફરીન નું ઓછું લેવલ (ઈનઅટેનશન).
પેરીનેટલ ફેક્ટર : પ્રેગ્નેન્સી દરમિયાન સ્મોકિંગ અને આલ્કોહોલ નો ઉપયોગ કરવાથી થાય છે.
•lead એક્સપોઝર
•બર્થ કોમ્પ્લીકેશન્સ
•પ્રિમેચ્યોર બર્થ
સાયકો -સોશ્યિલ ફેક્ટર
•ફેમિલી પેટર્ન એબનોર્માલિટી
•મેટર્નલ મેન્ટલ ડીસઓર્ડર્સ
•આલ્કોહોલીઝમ (પેરેન્ટ્સ)
CLINICAL FEATURES OF AUTISM (ઓટીઝમના ક્લિનિકલ ફીચર્સ )
Poor Attention
•ટાસ્ક કમ્પ્લીટ કરવાની ઈનએબીલિટી
•ઇઝીલી ડિસ્ટ્રેકટેડ
•કેરલેસ મિસ્ટેક્સ
•work મા details નો અભાવ હોય
•ઇન્સટ્રકશન follow ન કરે
•ઓર્ગેનાઈઝેશન સાથે પ્રોબ્લેમ્સ
•ફોર્ગેટફુલનેસ (ભૂલી જવુ)
હાયપરએક્ટિવિટી અને ઈમ્પલઝીવીટી
•ફિઝિકલ અથવા વર્બલ એક્ટિવીટી
•વધુ રનિંગ અને ક્લિમ્બિંગ
•એક્સેસીવ talking
•question પૂરો થાય પહેલા જ જવાબ આપવા માંડે.
•હમેશા મુસાફરી મા જ હોય તેવું લાગે.
MANAGEMENT OF ADHD (ADHDનું મેનેજમેન્ટ)
•ફાર્માકોથેરાપી :
ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ એ ADHD માટે ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ છે.
સ્ટીમ્યુલન્ટ્સ : સ્ટીમ્યુલન્ટ્સ હાયપરએક્ટિવિટી અને ઈ મ્પલસીવીટી ઘટાડશે. એમફેટામાઈન્સ અને મિથાઇલ ફેનિડેટ.
નોન સ્ટીમ્યુલન્ટ્સ : બ્યુપરોપીયોન અને એટોમોકઝેટીન
એન્ટીડિપ્રેસન્ટ્સ : ઈમિપ્રમાઈન
•બિહેવિયરલ થેરાપી : ચાઈલ્ડના ઘર અને સ્કૂલના વાતાવરણને ઓળખવું અને clear direction અને કમાન્ડ આપવો વગેરે થી બિહેવીયર પેટર્નને ચેન્જ કરી શકાય છે.
•અલ્ટરનેટિવસ થેરાપી : ઓક્યુપેશન, ડાઇટ મેંનીપ્યુલેશન,બોડી ટ્રીટમેન્ટ,એલર્જી ટ્રીટમેન્ટ,અટેનશન ટ્રેનિંગ અને વિઝ્યુઅલ ટ્રેનિંગ વગેરે.
•સ્પેશ્યલ એજ્યુકેશન : જરૂર પડે ત્યારે સ્પેશ્યલ એજ્યુકેશન આપવું.
•સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ : સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇફેક્ટિવ છે.
•ઇફેક્ટિવ પેરેન્ટિંગ
CONDUCT DISORDERS (કન્ડકટ ડીસઓર્ડર્સ)
CUASES OF CONDUCT DISORDERS (કન્ડકટ ડીસઓર્ડર્સના કારણો)
તે એક લર્નિંગ ડીસઓર્ડર્સ છે જેમાં રીડિંગ અને સ્પેલિંગ મા મુશ્કેલી પડે છે.તેમાં slow reading અને slow speech જોવા મળે છે. Dyslexia મા normal vision અને normal intelligence હોય છે.
DYSCALCULIA(ડિસ્કેક્યુલીયા)
DYSGRAPHIA(ડિસગ્રાફિયા)
CAUSES(કારણો)
•આલ્કોહોલ, ડ્રગ એબ્યુઝ
•લેક ઓફ ઓક્સિજન
•પ્રોલોન્ગ લેબર
આફ્ટર બર્થ :
•હેડ ઇનજયુરી
•ન્યુટ્રીશનલ ડિપ્રાઈવેશન
•ટોકઝિક સબસ્ટન્સ
MANAGEMENT(મેનેજમેન્ટ)
TIC DISORDERS (ટિક્ ડીસઓર્ડર્સ)
Face, throat અને shoulder ના મસલ્સનું involuntary, એબનોર્મલ અને અચાનક અને વારંવાર કોન્ટ્રાકશન થાય છે જેમ કે eye blinking(વારંવાર પલક ઝપકવી), વારંવાર shoulder ઊંચા થવા વગેરે tic ડિસઓર્ડર મા જોવા મળે છે.તે male મા વધુ જોવા મળે છે.
CAUSES OF TIC DISORDERS (ટીક ડીસઓર્ડર્સના કારણો )
ઈડિયોપેથીક (ચોક્કસ કારણ જાણીતું નથી)
ન્યુરોજેનિક : ડોપામાઇન લેવલ એલિવેટ થાય સ્ટ્રેસ અને સ્લીપ પેટર્ન એબનોર્માલિટી
CLASSIFICATION OF TIC DISORDERS (ટીક ડીસઓર્ડરસનું ક્લાસીફિકેશન)
મોટર ટિક્સ
વર્બલ ટિક્સ
મોટર ટિક્સ
•સિમ્પલ મોટર ટિક્સ : eye blinking અથવા eye twitching
•કોમ્પ્લેક્સ મોટર ટિક્સ : gesture અને obscene acts (જે પબ્લિકલી ન કરવું જોઈએ તે ) વોકલ ટિક્સ
•સિમ્પલ વોકલ ટિક્સ :coughing, throat clearing
•કોમ્પ્લેક્સ વોકલ ટિક્સ : ઈકોલેલીયા (વારંવાર એકનો એક વર્ડ બોલવો)
DIAGNOSTIC EVALUATION
જયારે ચાઈલ્ડ પેરેન્ટ્સ અથવા caregiver થી સેપરેટ થાય છે ત્યારે તે crying કરે છે અને distress થાય છે.પેરેન્ટ્સ સાથે ચાઈલ્ડ ને ઈમોશનલ અટેચમેન્ટ હોય છે અને જયારે અલગ થાય ત્યારે ચાઈલ્ડને એક્સેસીવ anxiety હોય છે.
SELECTIVE MUTISM (સિલેક્ટિવ મ્યુટીઝમ)
સિલેક્ટિવ મ્યુટિઝમ એ એક anxiety ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિ અમુક સોશ્યિલ સિચ્યુએશનમા બોલવામાં અસમર્થ હોય છે, જેમ કે સ્કૂલ મા કલાસમેંટ સાથે અથવા રિલેટિવ્સ સાથે વાતચીત ન કરે તે સામાન્ય રીતે ચાઈલ્ડ age મા શરૂ થાય છે અને, જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો, adult age સુધી રહી શકે છે.
CAUSES OF SELECTIVE MUTISM (સિલેક્ટિવ મ્યુટીઝમના કારણો)
કોઈ પણ ફિઝિકલ એબનોર્માલિટી વગર 5 વર્ષ ની ઉંમર સુધીના ચાઈલ્ડમાં ઇન્વોલ્યુન્ટ્રી યુરિનેશન જોવા મળે છે જેને બેડવેટીંગ પણ કહેવાય છે.સતત 3 month સુધી દરેક week મા 2-3 વખત બેડવેટીંગ થાય છે.
CAUSES OF ENURESIS (એન્યુરેસીસ ના કારણો)
ENCOPRESIS(એંકોપ્રેસિસ)
ફિઝિયોલોજીકલી બોવેલ કન્ટ્રોલ પોસિબલ હોવા છતાં કોઈ પણ સમયે અને કોઈપણ જગ્યાએ ઇન્વોલયુન્ટ્રી feaces કરવાની પ્રક્રિયાને એંકોપ્રેસિસ કહે છે.
ટોયલેટ ટ્રેનિંગ 2-3 વર્ષની ઊંમરે અચીવ થઇ જાય છે પરંતુ આ કન્ડિશન 4 વર્ષની ઉંમર પછી જોવા મળે છે.
CAUSES OF ENCOPRESIS (એંકોપ્રેસિસના કારણો)
•ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ
થેરાપી
NURSING MANAGEMENT નર્સિંગ મેનેજમેન્ટ
એન્કોપ્રેસિસની શ્રેષ્ઠ ટ્રીમેન્ટ પ્રિવેનશન છે. ટોયલેટ ટ્રેનિંગ શક્ય તેટલી સુસંગત અને સરળ બનાવવી જોઈએ.
ફેમિલી environment warm અને understanding હોવું જોઈએ.
ચાઈલ્ડની ઈમોશનલ ડિસ્ટર્બન્સ ને અવગણવી જોઈએ નહીં અને વહેલામાં વહેલી તકે તેનો સામનો કરવો જોઈએ.
ફેમિલી મેમ્બર્સ વચ્ચે ડાયરેક્ટ કોમ્યુનિકેસન હોવું જોઈએ અને ફેમિલી સ્ટ્રેસ અને ટેન્સન ઘટાડવું.
ચાઈલ્ડની મેચ્યુરેશનલ પ્રોસેસ બાબતે પેરેન્ટ્સ ને એજ્યુકેશન આપવું.
ઇનડીવીજ્યુઅલ સાયકોથેરાપી મા હેલ્પ કરવી અને પેરેન્ટ્સને ચાઈલ્ડ પર blame ન કરવા કહેવું.
SLEEP, EATING AND SEXUAL DISORDERS (સ્લીપ, ઇટિંગ અને સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ).
EATING DISORDERS (ઇટિંગ ડીસઓર્ડર)
ઇટિંગ ડિસઓર્ડર એ સાયકોલોજીકલ ડીસઓર્ડર છે.જેમાં એબનોર્મલ ઇટિંગ હેબિટ જેમ કે ઈનએડીકવેટ ફૂડ ઇન્ટેક અથવા એક્સેસીવ ફૂડ ઇન્ટેક જોવા મળે છે.જે વ્યક્તિની ફિઝિકલ અને ઈમોશનલ હેલ્થ ને નુકસાન પહોંચાડે છે.ઇટિંગ ડિસોર્ડર માં એનોરેક્સિયા નર્વોસા,બુલીમીયા નર્વોસા અને બિંગે-ઇટિંગ ડિસઓર્ડર સમાવેશ થાય છે.
CAUSES OF EATING DISORDERS (ઇટિંગ ડીસઓર્ડર ના કારણો)
ઇટિંગ ડિસોર્ડર બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને ઇનવાયર્નમેન્ટલ કારણો ને લીધે થઇ શકે છે.
1.બાયોલોજિકલ ફેક્ટર
જિનેટીક ફેક્ટર:-
કેટલીક સ્ટડી સજેસ્ટ કરે છે કે ઇટિંગ ડિસોર્ડર જિનેટિક ફેક્ટર ને લીધે થઇ શકે છે.
બાયોકેમિકલ:-
ઇટિંગ બિહેવિયર એ ન્યુરો-એન્ડોક્રાઇન સિસ્ટમ દ્વારા કન્ટ્રોલ થતી એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે જેમાં ન્યુરો-એન્ડોક્રાઇન પીચ્યુટરી એડ્રિનલ એકસીસ (HPA axis) એ મેજર કંપોનેન્ટ (ઘટક) છે. HPA axis નું ડે-રેગ્યુલેશન ઇટિંગ ડીસઓર્ડર સાથે સંકળાયેલ છે, જેમ કે ન્યુરોટ્રાન્સમીટર, હોર્મોન્સ અથવા ન્યુરોપેપટાઈડ જેવા કે સેરોટોનીન, નોર એપિનેફરીન અને ડોપામાઈન વગેરે ના મેન્યુફેક્ચર, અમાઉન્ટ અને ટ્રાન્સમિશન માં ઈરરેગ્યુલારિટી ને લીધે થઇ શકે છે.
લેપટિન એન્ડ ઘ્રેલિન
આ બન્ને હોર્મોન્સ નું સર્ક્યુલેટિંગ લેવલ એ વેઇટ કન્ટ્રોલ માટે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ બન્ને હોર્મોન્સ ઓબેસીટી સાથે એસોસીએટ છે.એનોરેકસિયા નર્વોસા અને બુલીમીયા નર્વોસા ની પેથોફિઝિયોલોજી માં ઇફેક્ટ જોવા મળે છે.
ઇમ્યુન સિસ્ટમ
સ્ટડી મુજબ એનોરેકસિયા નર્વોસા અને બુલીમીયા નર્વોસા ધરાવતા ઘણા બધા પેશન્ટ માં ઓટોએન્ટીબોડીઝ નું લેવલ એલિવેટેડ હોય છે.જે હોર્મોન્સ અને ન્યુરોપેપ્ટાઇડ્સ ને અફેક્ટ કરે છે જે એપેટાઈટ કન્ટ્રોલ અને સ્ટ્રેસ રિસ્પોન્સ ને રેગ્યુલેટ કરે છે.
ઇન્ફેકશન
પીડિયાટ્રીક ઓટોઇમ્યુની ન્યુરોસા્યકિયાટ્રીક ડીસઓર્ડર એ સ્ટ્રેપટોકોકલ ઇન્ફેકશન સાથે એસોસિએટ છે,જે એનોરેકસિયા નર્વોસા ડેવલપ થવા માટે નું કારણ બની શકે છે.
લીઝન અને ટ્યુમર
સ્ટડી મુજબ રાઈટ ફ્રન્ટલ લોબ અથવા ટેમ્પોરલ લોબ પર લીઝન એ ઇટિંગ ડિસોર્ડર ના પેથોલોજીકલ સિમ્પટમ્સ સૂચવે છે.બ્રેઈન ના રિજિયન માં ટ્યુમર એ એબનોર્મલ ઇટિંગ પેટર્ન સજેસ્ટ કરે છે.
બ્રેઈન કેલ્શિફિકેશન
ઓબસ્ટેટ્રીક કોમ્પ્લીકેશન
2.સાયકોલોજીકલ ફેક્ટર્સ
3. ઇન્વાયર્નમેન્ટલ ફેક્ટર્સ
a) ચાઈલ્ડ માલટ્રીટમેન્ટ (બાળ દુર્વ્યવહાર)
b)સોશ્યિલ આઇસોલેશન
સોશ્યિલ આઇસોલેશન મા વ્યક્તિ સોસાયટી થી અલગ રહેવા લાગે છે.અને તે સ્ટ્રેશફુલ, ડિપ્રેસન અને એન્ગઝાયતી વાળું હોઈ શકે છે. આ સ્ટ્રેસફુલ ફીલિંગ ને સુધારવાના પ્રયાસમાં વ્યક્તિ ઈમોશનલ ઇટિંગ મા વ્યસ્ત રહે છે. જેમાં ફૂડ કમ્ફર્ટ સોર્સ તરીકે વર્ક કરે છે.
c)પેરેન્ટલ ઇનફ્લુએન્સ (પેરેન્ટ્સનો પ્રભાવ )
d)પીઅર પ્રેસર
પીઅર પ્રેશર તેમના ટીનેજ અને ટ્વેન્ટી યર્સ ની શરૂઆત મા બોડી ઇમેજ ની ચિંતા અને ઇટિંગ પ્રત્યેના એટીટ્યુડ મા કન્ટ્રીબ્યુશન આપનાર છે.
e)ક્લચરલ પ્રેસર –
થિનનેસ (પાળાપણુ) પર ક્લચરલ પ્રેસર જે વેસ્ટર્ન સોસાયટી મા વધુ છે.મીડિયા, ફેશન અને ઇન્ટરટેનમેંન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા આઈડિયલ બોડી ટાઈપ દર્શાવવામાં આવે છે.” સ્ત્રીઓ પર થીન હોવાનું ક્લચરલ પ્રેસર એ ઇટિંગ ડીસઓર્ડર માટે એક ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે.
ANOREXIA NERVOSA (અનોરેકસિયા નર્વોસા)
DEFINITION (ડે્ફિનિશન)
એનોરેક્સિયા નર્વોસામાં ફૂડ પ્રત્યે એવરઝન (અણગમો) થાય છે જે સ્ટાર્વેશન (ભૂખમરો )અને ઈમાસિએશન (વીકનેસ )
નું કારણ બને છે.વેઇટ વધવાનો fear રહેલો હોય છે, તેથી વ્યક્તિ ઈનએડિકવેટ ફૂડ ઇન્ટેક કરે છે અને વેઇટ લોસ થાય છે.તે એક સિરિયસ ઇલનેસ છે.તે પ્યુબર્ટી પછી ફિમેલ મા વધુ જોવા મળે છે.
ETIOLOGY(કારણો)
•જિનેટીક ફેક્ટર : તે મોનોઝાયગોટીક ટ્વિન્સ મા વધુ જોવા મળે છે.
•બાયોકેમિકલ ફેક્ટર : હાયપોથેલમિક ફંક્શન ડિસ્ટર્બ થવાને લીધે થઇ શકે છે.
•સાયકોલોજીકલ ફેક્ટર: ચાઈલ્ડહુડ પર્સનાલિટી લાક્ષણિકતા એ ઇટિંગ ડિસોર્ડર નું કારણ બને છે.
•સોશ્યિલ ફેક્ટર: થિનનેસ (પાતળાપણું) પણ એનોરેકસિયા નર્વોસા ડેવલપ થવાનું કારણ છે.
•અન્ય ફેક્ટર : મોડેલિંગ, બેલટ ડાન્સ,લોંન્ગ ડિસ્ટન્સ રનર્સ વગેરે.
TYPES(ટાઈપ્સ)
1)રિસ્ટ્રિકટિંગ ટાઇપ:
પર્જિંગ ટાઈપ:
MANAGEMENT OF ANOREXIA NERVOSA (એનોરેકસિયા નર્વોસા નું મેનેજમેન્ટ)
હોસ્પિટલાઈઝેશન :
પેશન્ટ સીવીયરલી અંડરવેઇટ હોય અને ફિઝિકલ રિસ્ક મા હોય
તેને હોસ્પિટલાઈઝ થવાની જરૂરિયાત રહે છે, જેથી તેમનો વેઇટ રીસ્ટોર થઇ શકે છે.સિવિયર કન્ડિશન મા રિકવરી થવામાં 5-6 વર્ષ લાગી શકે છે.
એન્ટીસાયયકોટિક ડ્રગ :
એન્ટીસાયયકોટિક ડ્રગ હૅલોપેરિડોલ નો યુઝ એનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ ડ્રગ :
એન્ટીડિપ્રેસન્ટ્સ ડ્રગ ઈમિપ્રમાઈન નો યુઝ એનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે.
એપેટાઈટ સ્ટીમ્યુલન્ટ્સ નો યુઝ અનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે એપેટાઈટ ઈમ્પ્રુવ કરવા માટે થાય છે.
ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ :
ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ એ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. વિટામિન B અને C ફીડિંગ પહેલા આપવામાં આવે છે.
સાયકોલોજીકલ થેરાપી :
NURSING MANAGEMENT OF ANOREXIA NERVOSA (એનોરેકસિયા નર્વોસા નું નર્સિંગ મેનેજમેન્ટ)
કલાયન્ટનો વેઇટ મોનીટર કરવો.
ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી કરેક્ટ કરવા માટે ન્યુટ્રીસ્યસ ડાયટ પૃવાઈડ કરવો.
કલાયન્ટ ના ઇટિંગ પેટર્ન નું સુપરવિઝન કરવું અને બેલેન્સ ડાયટ પૃવાઈડ કરવો.
એનોરેકસિયા નર્વોસા ના શરૂઆતના સ્ટેજ મા પેશન્ટ ને સિંગલ રૂમ મા રાખી તેમનું કલોઝ ઓબઝર્વેશન કરવું.
24 કલાક મા પેશન્ટ ને 3000 કેલરી બેલેન્સ ડાયટ પૃવાઈડ કરવો.
દર 7 દિવસે વેઇટ 0.5 to 1kg વેઇટ વધે તેવો ગોલ રાખવો જોઈએ.
પ્રીસ્ક્રીપશન મુજબ મેડિસિન આપવી.
(BULIMIA NERVOSA) (બુલીમીયા નર્વોસા)
DEFINITION (ડેફિનિશન)
બુલીમીયા નર્વોસામાં અસામાન્ય રીતે વધુ અમાઉન્ટ માં ફૂડ ઇટિંગ ના વારંવાર એપિસોડ જોવા મળે છે અને ઇટિંગ પર કન્ટ્રોલ હોતો નથી, વ્યક્તિ વધુ ઇટિંગ કરે છે અને વેઇટ ન વધે તે માટે સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરે છે અથવા ડાયયુરેટિક અને લેકઝેટીવ્સ મેડિસિન નો મિસયુઝ કરે છે.
TYPES(ટાઇપ્સ)
(1)પર્જિંગ ટાઇપ
વ્યક્તિ વધુ ઇટિંગ કરી અને સેલ્ફ ઇન્ડ્યુઝ વોમિટિંગ કરે છે.
(2)નોન-પર્જિંગ ટાઇપ
વ્યક્તિ વધુ ઇટિંગ કરીને તરત જ એકસરસાઈઝ/યોગા તથા ફાસ્ટિંગ કરે છે.
ETILOGY(કારણો)
•બાયોકેમિકલ ફેક્ટર: નોર -એપિનેફરીન નું લેવલ ઘટી જવાથી બુલીમીયા નર્વોસા ડેવલપ થઇ શકે છે.
•લેપટિન એન્ડ ઘ્રેલિન હોર્મોન્સ : આ બન્ને હોર્મોન્સ નું સર્ક્યુલેટિંગ લેવલ એ વેઇટ કન્ટ્રોલ માટે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ બન્ને હોર્મોન્સ ઓબેસીટી સાથે એસોસીએટ છે.બુલીમીયા નર્વોસા ની પેથોફિઝિયોલોજી માં ઇફેક્ટ જોવા મળે છે.
•ફેમિલી ડિસ્ટર્બન્સ અથવા કોન્ફલીક્ટ
•સેક્સુઅલ એબ્યુઝ
•માલએડેપટીવ બિહેવિયર
•સોશ્યિલ આઇસોલેશન
•ક્લચરલ પ્રેસર
CLINICAL FEATURES(ક્લિનિકલ ફીચર્સ)
MANAGEMENT (મેનેજમેન્ટ)
સાયકોથેરાપી
-ઇન્ટરપર્સનલ થેરાપી
-CBT(કોંગનિટીવ બિહેવિયરલ થેરાપી)
-ઇન્ડિવીજ્યુઅલ સાયકોથેરાપી
-ફેમિલી થેરાપી
-ગ્રુપ સપોર્ટ
મેડિસિન
બુલીમીયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે TCAs(ટ્રાયસાયકલીક એન્ટી ડિપ્રેસન્ટ્સ )અને SSRIs(સિલેક્ટિવ સેરેટોનીન રીઅપટેક ઇનહિબીટર )એન્ટીડિપ્રેસન્ટ્સ નો યુઝ કરવામાં આવે છે.
•SSRIs એન્ટી ડિપ્રેસન્ટ્સ : સેર્ટ્રેલિન, પેરોકઝેટીન, ફલૂવોકઝામીન,ફલૂવોકઝેટીન વગેરે.
•એન્ટી એપિલેપટીક ડ્રગ : ટોપિરામેટ એ બિંગે (કન્ટિન્યુ )એપિસોડ અને પર્જિંગ એપિસોડ ને ઘટાડશે.
•CBT અને SSRIs કોમ્બિનેશન એ બુલીમીયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે ઇફેક્ટિવ છે.
•વધુ સિવિયર કન્ડિશન મા હોસ્પિટલાઈઝેશન ની જરૂરિયાત રહે છે.
NURSING MANAGEMENT OF BULIMIA NERVOSA (બુલીમીયા નર્વોસા નું નર્સીંગ મેનેજમેન્ટ)
DEFINITION (ડેફિનિશન)
બિંગે-ઇટિંગ ડીસઓર્ડરમાં વધુ અમાઉન્ટ માં અને વારંવાર ફૂડ ઇન્ટેક ના એપિસોડ જોવા મળે છે, અને વ્યક્તિ નો ઇટિંગ પર કંટ્રોલ હોતો નથી. આમાં વ્યક્તિ ને વેઇટ વધવાનો fear હોતો નથી અને સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ પણ જોવા મળતી નથી.આમાં વ્યક્તિ પોતાને ગિલ્ટી ફીલ કરે છે.કન્ટિન્યુ ઇટિંગ ડીસઓર્ડર એ ઓબેસીટી અથવા ઓવરવેઇટ નું કારણ બને છે.
ETIOLOGY(કારણો)
બાયોલોજીકલ ફેક્ટર: હાયપોથેલેમસ એ બોડી ને હંગર(ભૂખ) અથવા ફુલનેસ રિલેટેડ મેસેજ મેસેજ સેન્ડ ન કરે ત્યારે આ ડિસોર્ડર ડેવલપ થાય છે.
સોશ્યિલ ફેક્ટર: પીઅર પ્રેસર અને ઈમોશનલ કારણો ને લીધે બિંગે ઇટિંગ ડીસઓર્ડર થઇ શકે છે.
સાયકોલોજીકલ ફેક્ટર: ડિપ્રેસન અથવા સ્ટ્રેસ એ બિંગે ઇટિંગ ડીસઓર્ડર સાથે જોડાયેલ છે.
CLINICAL FEATURES(ક્લીનીકલ ફીચર્સ)
MANAGEMENT(મેનેજમેન્ટ)
•SSRIs એન્ટી ડિપ્રેસન્ટ્સ : સેર્ટ્રેલિન, પેરોકઝેટીન, ફલૂવોકઝામીન,ફલૂવોકઝેટીન વગેરે.
•એન્ટી એપિલેપટીક ડ્રગ : ટોપિરામેટ એ બિંગે (કન્ટિન્યુ )એપિસોડ અને પર્જિંગ એપિસોડ ને ઘટાડશે.
•એપેટાઇટ સપ્રેસન્ટ્સ આ ડીસ ઓર્ડર ની ટ્રીટમેન્ટ માટે યુઝફુલ છે.
•વધુ સિવિયર કન્ડિશન મા હોસ્પિટલાઈઝેશન ની જરૂરિયાત રહે છે.
NURSING MANAGEMENT OF BINGE-EATING DISORDER (બિંગે ઇટિંગ ડીસ ઓર્ડરનું નર્સીંગ મેનેજમેન્ટ)
COMPLICATION(કોમ્પ્લીકેશન)
સ્લીપિંગ ડીસઓર્ડરમા સ્લીપિંગ પેટર્ન અને હેબિટ ચેન્જ થાય છે અને હેલ્થ પર નેગેટિવ ઇફેક્ટ પડે છે. સ્લીપ ડિસઓર્ડર એ સિન્ડ્રોમ નું ગ્રુપ છે જેમાં સ્લીપ ડિસ્ટર્બન્સ, કવાલિટી અને સ્લીપ ટાઈમિંગ માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે તથા સ્લીપ રિલેટેડ બિહેવિયર અને ફિઝિયોલોજીકલ કન્ડિશન અલ્ટર્ડ થાય છે.
સ્લીપ ડીસઓર્ડર ના ત્રણ ટાઇપ્સ છે.
•ડિસ્સોમનીયા
•પેરાસોમનિયા
•મેડિકલ અને સા્યકિયાટ્રીક રિલેટેડ સ્લીપ ડીસઓર્ડર્સ
DYSSOMNIA(ડિસોમનિયા)
ડિસોમનિયા મા સ્લીપ પેટર્ન ચેન્જ થાય છે અને સ્લીપ મા ઈન એબીલિટી અથવા એક્સેસીવ સ્લીપ જોવા મળે છે. જેના ટાઇપસ નીચે મુજબ છે.
(1). ઇનસોમનિયા
ઇનસોમનિયા ને ઈનએડિકવેટ સ્લીપ કહેવાય છે.સ્લીપ મેન્ટેન કરવી ડિફીકલ્ટ હોય છે અને સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળે છે.ઇનસોમનિયા મોસ્ટ કોમન કોમન સ્લીપ ડીસઓર્ડર છે.
તેમાં સાયકોફિઝિયોલોજીકલ ઇનસોમનિયા અને ઇડીયોપેથીક ઇનસોમનિયા જોવા મળે છે.
TREATMENT(ટ્રીટમેન્ટ)
તેના મેનેજમેન્ટ માટે મેલટોનીન સપ્લિમેન્ટ આપવામાં આવે છે તથા L-ટ્રિપટોફેન, શોર્ટ એકટિંગ બેનઝોડાયએઝેપાઇન્સ અને ઝોલપીડેમ ટેબ્લેટ વગેરે આપવામાં આવે છે.
સાયકોથેરાપી
(2). હાયપરસોમનિયા
હાયપરસોમનીયાને એક્સેસીવ સ્લીપીનેસ કહેવામાં આવે છે. આ ડીસઓર્ડરમા મા એક્સેસીવ ડે ટાઈમ સ્લીપીનેસ જોવા મળે છે.
તેમાં ડ્રન્કનેસ સ્લીપ જોવા મળે છે.(વ્યક્તિને જાગવા માટે વધુ સમયની જરૂર પડે છે અને આ સમયગાળા દરમિયાન તે કન્ફ્યુઝ હોય છે.)
તેના ઘણા બધા સબ-ટાઇપ્સ છે.
•રીકરંટ હાયપરસોમનીયા : તેમાં વધુ સ્લીપ ના રિપીટેડ એપિસોડ જોવા મળે છે. આ ખુબ જ રેર છે.
•પોસ્ટટ્રોમેટિક હાયપરસોમનિયા: સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ મા ટ્રોમાં થવાને લીધે એક્સેસીવ સ્લીપ જોવા મળે તેને પોસ્ટટ્રોમેટિક હાયપરસોમનિયા કહે છે.
•ઈડિયોપેથીક હાયપરસોમનિયા : ઈડિયોપેથીક હાયપરસોમનિયા એ ન્યુરોલોજીકલ ડીસઓર્ડર છે જેમાં સિવિયર એક્સેસીવ સ્લીપ જોવા મળે છે, તેને ડાયગનોસ કરવું ડિફીકલ્ટ છે.આ કન્ડિશન ક્રોનિક અને લાઈફલોંન્ગ છે.
DIAGNOSIS(ડાયગનોસીસ)
સ્લીપ ડિસ્ટર્બન્સ દરરોજ ઓછામાં ઓછા 1 મહિના માટે અથવા ટૂંકા સમય મા રિપીટ થાય છે, જે સોશ્યિલ અને ઓક્યુપેશનલ ફંક્શન ડિસ્ટર્બ કરે છે.
TREATMENT(ટ્રીટમેન્ટ)
•નોન સિડેટીવ્સ SSRI(સિલેકટીવસ સેરેટોનીન રીઅપટેક ઇનહિબીટર) એન્ટિડિપ્રેસન્ટ્સ.
•TCA (ટ્રાય સાયકલીક એન્ટી ડિપ્રેસન્ટ્સ).
•MAOI (મોનો અમાઈન ઓક્સિડેઝ ઇનહિબીટર).
•સ્લીપ હાયજિન મીઝરમેન્ટ
•બિહેવિયરલ થેરાપી
NARCOLEPSY(નાર્કોલેપસી)
નાર્કોલેપસી એ ક્રોનિક સ્લીપ ડિસોર્ડર છે તેમાં એક્સેસીવ ડે ટાઈમ ડ્રાઉઝીનેસ અને સડન (અચાનક) સ્લીપ એટેક જોવા મળે છે. તેમાં પેશન્ટ કોઈપણ જગ્યાએ અચાનક ઊંઘી જાય છે. નાર્કોલેપસી ને એક્સેસીવ ડે ટાઈમ સ્લીપીનેસ કહે છે.
SYMPTOMS
•સ્લીપ એટેક (મોસ્ટ કોમન)
•કેટાપલેક્સી (અચાનક મસલ્સ ટોન ઘટી જાય અથવા લોસ થાય (સ્લીપ પેરાલીસીસ).
•બોડી મુવમેન્ટ પ્રોપર ન થાય.
TREATMENT
•સ્ટીમ્યુલન્ટ્સ મેડિકેશન (એમફેટામાઈન્સ)
•એન્ટિડિપ્રેસન્ટ્સ (કેટાપલેક્સી સિમ્પટોમ્સ જોવા મળે ત્યારે વધુ આપવામાં આવે છે.)
CIRACARDIAN RHYTHM SLEEP DISORDERS(સરકાડિયન રિધમ ડિસોર્ડર)
સરકાડિયન રિધમ ડિસઓર્ડર મા સ્લીપ વેક સાયકલ ની લેન્થ, ટાઈમિંગ મા એબનોર્માલિટી જોવા મળે છે. કેટલાક કોમન સરકાડિયન રિધમ ડિસઓર્ડર અહીં આપેલ છે.
જેટ લેગ સિન્ડ્રોમ
જેને ટાઈમ ઝોન સિન્ડ્રોમ કહે છે. તેમાં સ્લીપ મેન્ટેન કરવામાં વ્યક્તિ ને મુશ્કેલી પડે છે. સ્લીપ ને initiating કરવામાં પણ ડિફિકલ્ટી થાય છે.
જે ટ્રીટમેન્ટ વગર 2-7 દિવસ મા રિઝોલ્વ થઇ જાય છે.
શિફ્ટ વર્ક ટાઇપ
એક્સેસીવ સ્લીપિંનેસ અને ઇનસોમનિયા ના સિમ્પટોમ્સ જોવા મળે છે.
ડીલેયડ સ્લીપ ફેઝ
લેટ સ્લીપ તેમાં વ્યક્તિ લેટ નાઈટ સુધી ઊંઘ ન આવે.
ઇરેગ્યુલર સ્લીપ વેક પેટર્ન
સ્લીપ પેટર્ન ઇરેગ્યુલર જોવા મળે છે. તેમાં સ્લીપ પેટર્ન જળવાતી નથી.
TREATMENT
(1). ઓબસ્ટ્રકટીવ સ્લીપ એપનિયા
તેમાં સ્લીપ દરમિયાન અપર એરવે ઓબ્સ્ટ્રકશન ને લીધે apnea (absence of breathing) જોવા મળે છે.
TREATMENT
વેઇટ લોસ કરવા માટે મોટીવેટ કરો.
CPAP (કન્ટિન્યુ પોઝિટિવ એરવે પ્રેસર)
રેસ્પીરેટરી ઓબ્સ્ટ્રકશન ના cause ને ટ્રીટ કરવું જોઈએ.
2.PARASOMNIAS(પેરાસોમનિયાસ)
સ્લીપ-વેક સાયકલ સાથે એસોસીએટેડ એબનોર્મલ બિહેવિયર જોવા મળે છે.પેરાસોમ્નિયા એ સ્લીપ ડીસઓર્ડર ની કેટેગરી છે જેમાં સ્લીપિંગ દરમિયાન, સ્લીપ સ્ટેજની વચ્ચે એબનોર્મલ મુવમેન્ટ, બિહેવિયર, ઈમોશન, પરસેપશન અને ડ્રિમ્સ જોવા મળે છે.
સ્લીપ/વેક ટ્રાનઝિશન ડીસઓર્ડર
તેમાં સ્લીપ દરમિયાન વોકિંગ કરવાથી સ્લીપ ના એક સ્ટેજમાંથી બીજા સ્ટેજ મા ડિફિકલ્ટી થાય છે.
એરોઝોલ ડિસોર્ડર
એબનોર્મલ એરોઝોલ મિકેનિઝમ ને લીધે જોવા મળે છે.
સોમનાબોલિઝમ
સોમનાબોલિઝમ એટલે સ્લીપવૉકિંગ જેમાં વ્યક્તિ ઊંઘમાં વોકિંગ કરે છે.
નાઈટ મેર્સ
નાઈટ મેર્સ મા ભયાનક ડ્રિમ્સ (સપના )આવે છે.વ્યક્તિ ઊંઘ માંથી જાગી જાય છે, પછી સ્લીપ મેન્ટેન કરી શકે નહિ.
3.MEDICAL AND PSYCHIATRIC RELATED SLEEP DISORDERS
(મેડિકલ અને સા્યકિયાટ્રિક રિલેટેડ સ્લીપ ડિસોર્ડ)
સ્લીપ ડિસોર્ડર મેન્ટલ ડિસોર્ડર ને લીધે થઇ શકે છે.
સ્લીપ ડિસોર્ડર ન્યુરોલોજીકલ અને અન્ય મેડિકલ ડિસોર્ડર ને લીધે થઇ શકે છે.
ETIOLOGY OF SLEEP DISORDERS (સ્લીપ ડીસઓર્ડર ના કારણો)
અસ્થમા અને COPD જેવા રેસ્પીરેટરી ડીઝીસ ને લીધે સ્લીપ ડીસઓર્ડર થઇ શકે છે.
હાર્ટ ડીઝીસ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ના ડીઝીસ જેવા કે અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે કન્ડિશન ને લીધે જોવા મળે છે.
રહ્યુમેટિક ડીસઓર્ડર વગેરે મેડિકલ ડીસઓર્ડર ને લીધે સ્લીપ ડિસોર્ડર થાય છે.
ડિપ્રેસન, એનઝાયટી, અને પેનિક એટેક ને લીધે ઇનસોમનિયા થઇ શકે છે.
ન્યુરોડીજનરેટીવ ડીઝીસ, સ્ટ્રોક્સ,હેડએક સિન્ડ્રોમ જેવા ન્યુરોમસ્ક્યુલર ડીઝીસ ને કારણે સ્લીપ ડીસઓર્ડર થાય છે.
NURSING MANAGEMENT OF SLEEP DISORDERS (સ્લીપ ડીસઓર્ડર નું નર્સીંગ મેનેજમેન્ટ)
અસેસમેન્ટ
સ્લીપ પહેલા ની પેશન્ટ ની એકટીવીટી અસેસ કરવી જોઈએ
સ્લીપ માંથી જાગવાના કારણો અસેસ કરવા જોઈએ.
સ્લીપ પેટર્ન ની ટેગ્યુલેરિટી અસેસ કરવી.
-ડેઇલી કેફીન ઇન્ટેક અસેસ કરવું.
– આલ્કોહોલ, સ્લીપિંગ પીલ્સ વગેરે નો ઉપયોગ કરે છે કે નહિ તે અસેસ કરવું જોઈએ.
NURSING DIAGNOSIS (નર્સિંગ ડાયગ્નોસીસ)
ડિસ્ટર્બ સ્લીપ પેટર્ન રિલેટેડ to (સ્પેશિફીક મેડિકલ કન્ડિશન ) યુઝ ઓફ ઓર વિથડ્રોવલ સબસ્ટન્સ, એંઝાયટી, ડિપ્રેશન, ફેમિલી પેટર્ન.
ઇન્ટરવેનશન
•રિસ્ક ફોર ઇનજયુરી રિલેટેડ ટુ એક્સેસીવ સ્લીપિંગ, સ્લીપ ટેરર, સ્લીપ વૉકિંગ.
ઇન્ટરવેનશન
SEXUAL DISORDERS (સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ)
સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ એ ફિઝિકલ પ્લેઝર , desire(ઈચ્છા), preference (પસંદગી), orgasm(ઉત્તેજના ) સહિત સામાન્ય સેક્સ્યુઅલ એક્ટિવિટીના કોઈપણ સ્ટેજ દરમિયાન વ્યક્તિ અથવા કપલ દ્વારા અનુભવાતી મુશ્કેલી છે.
1.PARAPHILIA(પેરાફિલિયાસ):
ડે્ફિનિશન : અસામાન્ય સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અને વર્તન ને પેરાફીલીયા કહે છે.
– ઉદાહરણો: પેડોફિલિયા, એક્સીબીશનિઝમ (પ્રદર્શનવાદ), વોયુરિઝમ, ફેટીશિઝમ, સેડિઝમ, મેસોચિઝમ.
•પેડોફિલિયા : ચિલ્ડ્રન ના ફીઝિકલ કોન્ટેક્ટથી સેક્સ્યુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે.
•એકઝીબીસનીઝમ : પોતાના જનાઇટલ્સ નું પબ્લિક પેલેસ મા એક્સપોઝ કરવું.
•વોયુરીઝમ : અન્યની sexual activity ને જોઈને પોતાને પ્રાપ્ત થયેલ sexual arousal (એરાઉસલ).
•મેસોચિઝમ : એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પોતાના પેઈન (પીડા )પીડા દ્વારા સેક્સુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે છે.
•સેડીઝમ : સેડીઝમ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અન્ય વ્યક્તિ (સેક્સુઅલ પાર્ટનર )ના પેઈન દ્વારા સેક્સુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે છે.
•ફેટિશિઝમ : વિરુદ્ધ સેક્સ ના કપડા, એન્ડ્રવીયર પેહરીને સેક્સુઅલ આનંદ મેળવે છે. (clothing, underwear etc)
2.SEXUAL DYSFUNCTION(સેક્સ્યુઅલ ડિસફંક્સન) (જાતીય તકલીફો)
ડે્ફિનિશન : પ્રોબ્લેમ્સ અથવા ડીસઓર્ડર જે જે નોર્મલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ માં(ઇન્ટરફેર) દખલ કરે છે.
– ઉદાહરણો: ઇરેક્ટાઇલ ડિસફંક્શન,પ્રિમેચ્યોર ઈંજેક્યુલેશન (અકાળ સ્ખલન), સ્ત્રી જાતીય ઉત્તેજના ડિસઓર્ડર, વજાઇનીસમ્સ.
3.GENDER DYSPHORIA(જેન્ડર ડિસફોરિયા):
-ડે્ફિનિશન-ડિસ્ટ્રેસ કે જે કોઈના અનુભવ અથવા વ્યક્ત કરેલ જેન્ડર અને જન્મ સમયે તેમને સોંપેલ જેન્ડર વચ્ચેની અસંગતતા સાથે હોઈ શકે છે.
– ઉદાહરણો: ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ, જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર.
•જેન્ડર આઇડેન્ટીટી ડીસઓર્ડર : જ્યારે કોઈ વ્યક્તિ, મેલ અથવા ફિમેલ, તેમના પોતાના સેક્સુઅલ આઈડેન્ટીટી વિશેની તેમની ફીલિંગ્સ માં કન્ફ્યુઝન અને કોન્ફલીક્ટ નો અનુભવ કરે છે.
•ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ : વિરોધી જાતિ બનવાની ઇચ્છા….
દાત. Male ને female બનવાની અને female ને male બનવાની..
4.HYPERSEXUALITY(હાયપરસેક્સ્યુઆલિટી (કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર ડિસઓર્ડર):
ડે્ફિનિશન: જાતીય વિચારો, કલ્પનાઓ અથવા વર્તન સાથે અતિશય અને અન કન્ટ્રોલેબલ વ્યસ્તતા.
– ઉદાહરણો: અનિવાર્ય માસ્ટરબેશન (હસ્તમૈથુન) અતિશય પોર્નોગ્રાફીનું , વારંવાર અનામી જાતીય મેળાપ.
5.SEXUAL PAIN DISORDERS(સેક્સ્યુઅલ પેઈન ડીસઓર્ડર)
ડે્ફિનિશન: સેક્યુઅલ એક્ટિવિટી (જાતીય પ્રવૃત્તિ )દરમિયાન શારીરિક પેઈન થાય તેવી કન્ડિશન છે
– ઉદાહરણો: ડિસપેરેયુનિયા (ઇન્ટરકોર્સ દરમિયાન પેઈન થાય ), યોનિસમસ (ઇન્વોલ્યુન્ટ્રી મસલ્સ સ્પાઝમ જે પેની્ટ્રેશન સાથે ઇન્ટરફેર કરે છે).
6.હાયપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર (HSDD):
ડે્ફિનિશન: સતત ઓછી અથવા absent સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અથવા ઇચ્છા,.
– ઉદાહરણો: , સેક્સ્યુઅલ એક્ટિવિટી માં ઇન્ટરેસ્ટ નો અભાવ,સેક્સ્યુઅલ રિલેશન માં ઇન્ટરેસ્ટ ન હોવું. 7.SEXUAL AVERSION DISORDERSસેક્સ્યુઅલ એવર્ઝન ડિસઓર્ડર:
ડે્ફિનિશન: વધુ Fear , Anxiety અથવા એવરઝન (અણગમા)ને કારણે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ પ્રત્યે અણગમો અને તેને અવોઇડ કરવું અથવા ટાળવું.
– ઉદાહરણો: સેક્સ્યુઅલ એકટીવીટી દરમિયાન અત્યંત ડિસ્કમફર્ટ ફીલ કરવું.
MANAGEMENT(મેનેજમેન્ટ)
NURSING MANAGEMENT OF SEXUAL DISORDERS (સેક્સ્યુઅલ ડીસઓર્ડરસનું નર્સિંગ મેનેજમેન્ટ)