UNIT-5.(MENTAL DISORDER AND NURSING INTERVENTION)–PART-1
As per INC Syllabus
Mental Disorders and Nursing Interventions
a) Psycho-Pathophysiology of human behavior
b) Etiological theories (genetics, biochemical,
psychological etc)
c) Classification of mental disorders.
d) Disorders of thought, motor activity,
perception, mood, speech, memory,
concentration, judgment
e) Prevalence, etiology, signs and symptoms,
prognosis, medical and Nursing
management
f) Personality & types of personality related to
psychiatric disorder
g) Organic mental disorders: Delirium,
Dementia
f) Psychotic disorders:
UNIT-5.(MENTAL DISORDER AND NURSING INTERVENTION)– યુનિટ-5. (મેન્ટલ ડીસઓર્ડર અને નર્સિંગ ઈન્ટરવેનશન)
Psycho-Pathophysiology Of Human Behaviour(હ્યુમન બિહેવિયરની સાયકો-પેથોફિઝિયોલોજી)
બિહેવિયર એ ઍવેરીથીંગ છે એટલે કે કન્સેપશન થી ડેથ સુધી બધુ જ કરે છે. તેમાં 3 વસ્તુઓનો સમાવેશ થાય છે.
1.કોંગનીશન-Cognition (પ્રાઇમરી મેન્ટલ ફંક્શન)
*તેમાં થિન્કિંગ, જજમેન્ટ અને રીકોગનીશન નો સમાવેશ થાય છે.
2.અફેક્શન (Affection)
ઈમોશનલ કમ્પોનેન્ટ છે, જેમાં હેપીનેસ, સોરો (દુઃખ), fear અને એંગર નો સમાવેશ થાય છે.
3.કોનેશન (સાયકોમોટર એક્ટિવિટી)
ADL(એક્ટિવિટી ડેઇલી લિવિંગ)
બિહેવીયર વ્યક્તિને પોતાને અને environment વિશે અવેર કરે છે અને સમજવામાં મદદ કરે છે.
સાયકીયાટ્રીક નર્સીંગ એ નર્સિંગ ની એવી બ્રાન્ચ છે જે એબનોર્મલ બિહેવીયર ધરાવતા સાયકીયાટ્રીક પેશન્ટ ની કેર કરવા સાથે જોડાયેલ છે.
ETIOLOGICAL THEORIES [Genetics, Biochamical, psychological](ઇટીયોલોજીકલ થિયરીઝ,જિનેટિક્સ, બાયોકેમિકલ અને સાયકોલોજીકલ)
★WHAT CAUSES OF MENTAL DISORDER OR CAUSES OF ABNORMAL BEHAVIOUR (મેન્ટલ ડીસઓર્ડર ના કારણો અથવા એબનોર્મલ બિહેવિયરના કારણો.)
1.બાયોલોજીકલ ફેક્ટર્સ (Biological Factors)
•જિનેટિક્સ (હેરિડિટી)
ક્રોમોઝોમ્સ એબનોર્માલિટી ફીટસના ડેવલપમેન્ટ ને અફેક્ટ કરે છે.મોંગોલીઝમ અને ડાઉન સિન્ડ્રોમ વગેરે. મેન્ટલ ઇલનેસ ફેમિલી મેમ્બર્સ ને હોય તો અન્ય ફેમિલી મેમ્બર્સ થવાની શક્યતા હોય છે.
2.બાયોકેમિકલ ફેક્ટર (Biochemical Factors)
બ્રેઈન ની અંદર બાયોકેમિકલ એબનોર્માલિટીઝ સાયકોલોજીકલ ડીસઓર્ડર નું કારણ બને છે. ન્યુરોટ્રાન્સમીટર જેવા કે ડોપામાઈન, સેરોટોનીન, નોર એપિનેફરીન વગેરેમાં ડિસ્ટર્બન્સ ને કારણે કેટલાક મેન્ટલ ડીસઓર્ડર જોવા મળે છે.
3.ફિઝિકલ ફેક્ટર (Physical Factors)
Healthy બોડી એ healthy માઇન્ડ બનાવે છે.વ્યક્તિની ફિઝિકલ કન્ડિશન ડાયરેક્ટ મેન્ટલ હેલ્થન અફેક્ટ કરે છે.સિવિયર માલન્યુટ્રીશન એ ઇનફન્ટ ના ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ ને અસર કરે છે.કેટલાક ફિઝિકલ ફેક્ટર ને કારણે મેન્ટલ ડીસઓર્ડર થાય છે.
•બ્રેઈન સ્ટ્રકચર એબનોર્માલિટી
બ્રેઈન ના સ્ટ્રકચર અને ફંક્શન માં ડેમેજ થવાને કારણે મેન્ટલ ઇલનેસ થાય છે.બ્રેઈન ઇનજયુરી ને કારણે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે છે.
•ઇન્ફેકશન અને ટ્યુમર
ઇન્ફેકશન અને ટ્યુમર ને કારણે મેન્ટલ ડીસઓર્ડર ડેવલપ થઇ શકે છે.ઇન્ફેક્શન ના કારણે બ્રોડ સ્પેક્ટ્રમ સાયકીયાટ્રીક સિમ્પટમ્સ જેવા કે ડિલિરીયમ, સાયકોટિક અને મૂડ ડીસઓર્ડર જોવા મળે છે.
4.ફિઝિયોલોજીકલ ફેક્ટર (Physiological Factors)
પ્રેગ્નેન્સી, ચાઈલ્ડ બર્થ, ફીવર, મેનોપોઝ, પ્યુબર્ટી વગેરે જેવા કારણો ને લીધે મેન્ટલ ઇલનેશ ડેવલપ થઇ શકે છે.
5.સાયકોલોજીકલ ફેક્ટર (Psychological Factors)
•ફોલ્ટી ચાઈલ્ડ-પેરેન્ટ્સ રિલેશન
આ પ્રકારની રિલેશનશિપ ચાઈલ્ડ ના બિહેવિયર ને અફેક્ટ કરે છે.
•Neglect (નિગલેક્ટ)
પેરેન્ટ્સ અથવા અન્ય ફેમિલી મેમ્બર્સ દ્વારા નિગલેક્ટ કરવામાં આવે ત્યારે એંઝાયટી અને લો સેલ્ફ એસ્ટીમ વ્યક્તિમાં જોવા મળે છે.
•Strict Discipline (સ્ટ્રિક્ટ ડિસિપ્લિન)
સ્ટ્રિક્ટ ડિસિપ્લિન ને કારણે fear ડેવલપ થાય છે અને મેન્ટલ હેલ્થ અફેક્ટ થાય છે.
•Trauma (ટ્રોમાં)
સિવિયર સાયકોલોજીકલ ટ્રોમાં જેમ કે ઈમોશનલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ એબ્યુઝ ને લીધે થઇ શકે છે જેના કારણે મેન્ટલ હેલ્થ અલ્ટર્ડ થાય છે.
•સ્ટ્રેસ (Stress)
સ્ટડી, જોબ અને મરાઇટલ લાઈફ એડજસ્ટ થવામાં ફેઈલ જાય ત્યારે અને કોઈ નજીક ના વ્યક્તિ લોસ થાય છે ત્યારે સ્ટ્રેસ ડેવલપ થાય છે.
સોશ્યિલ અને ક્લચરલ ફેક્ટર (Social And Cultural Factors)
•અનઈમ્પ્લોયમેન્ટ (બેરોજગારી)
•ઈન્સેકયુરિટી
•પૂવર્ટી
•આલકોહોલિઝમ
•પ્રોસટીટ્યુશન
•જોબ લોસ
•બ્રોકન હોમ
•અર્બનાઈઝેશન
•વાયોલેન્સ
•ડિવોર્સ
•ફેમિલી કોન્ફલીક્ટ
CLASSIFICATION MENTAL DISORDERS (મેન્ટલ ડીસઓર્ડરનું ક્લાસીફિકેશન)
હાલના સમય માં મેન્ટલ ડીસઓર્ડરના 2 મેજર ક્લાસીફિકેશન છે.
(1). ICD-10(ઇન્ટરનેશનલ ક્લાસીફિકેશન ઓફ ડિસીઝ-10 (1992).
(2).DSM IV (ડાયગનોસ્ટિક સ્ટેટીસ્ટિકલ મેન્યુઅલ ક્લાસીફિકેશન-IV (1994).
(1).ICD-10 (ઇન્ટરનેશનલ ક્લાસીફિકેશન ઓફ ડિસીઝ-10)
ઇન્જરી અને ડેથ ના કારણોનું ક્લાસીફિકેશન કરવા અને મોનિટર કરવા માટે ઉપયોગી છે અને હેલ્થનું એનાલિસિસ કરવા માટે ઇન્ફોર્મેશન ને મેન્ટેન રાખે છે, જેમ કે મોર્ટાલીટી અને મોરબીડિટીના ટ્રેન્ડ ની સ્ટડી.
*ICD એ “WHO” દ્વારા પબ્લિશ કરવામાં આવે છે.
*ICD-10 એ ઇન્ટરનેશનલ સ્ટેટીસ્ટિકલ ક્લાસીફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ્સ(ICD) નું 10th રીવીઝન છે. જે WHO દ્વારા આપવામાં આવ્યું છે.
*ICD-10 ના ચેપટર-(V)5 માં મેન્ટલ અને બિહેવિયરલ ડિસોર્ડરના ક્લાસીફિકેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે.
*ચેપ્ટર ‘F’ મેન્ટલ ડીસઓર્ડર નું ક્લાસીફિકેશન કરે છે અને F00 થી F99 સુધીની આલ્ફાન્યુમેરિકલ સિસ્ટમ પર તેમને કોડ કરે છે.
★F00 -FO9 એ ઓર્ગેનિક, સિમ્પટોમેટિક મેન્ટલ ડિસોર્ડર નો સમાવેશ કરે છે.
•F00 : ડિમેનસીયા ઈન અલઝાઈમર ડિસીઝ
•F01 : વાસ્ક્યુલર ડિમેનસીયા
•F02 : ડિમેનસીયા ઈન other ડિસીઝ
•F03 : અનસ્પેશિફાઈડ ડિમેનસીયા
•F04 : ઓર્ગેનિક એમનેસ્ટિક સિન્ડ્રોમ
•FO5 : ડીલિરીયમ
★F10-F19 એ સાયકોએક્ટિવ સબસ્ટન્સ ને કારણે થતા મેન્ટલ અને બિહેવીયરલ ડીસઓર્ડર માટે કોડ કરેલ છે.
•F10 : આલ્કોહોલ એબ્યુઝ ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F11 : ઓપીયોઇડ ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F12 : કેનાબીનોઇડ્સ ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F13 : સીડેટીવસ અથવા હિપનોટિક્સ ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F14 : કોકેઈન ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F15 : સ્ટીમ્યુલન્ટ્સ ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
•F16 : હેલ્યુસિનોજન ને કારણે થતા મેન્ટલ અને બિહેવિયરલ ડીસઓર્ડર.
★F20-F29 એ સ્કિઝોફ્રેનિયા,સ્કિઝોટાયપલ અને ડેલ્યુઝનલ ડીસઓર્ડર ને કોડ કરે છે.
•F20 : સ્કિઝોફ્રેનિયા
•F20.0 : પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા
•F20.1 : હેબિફ્રેનિક સ્કિઝોફ્રેનિયા
•F20.2 : કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા
•F20.3 : અનડિફરનસીએટેડ સ્કિઝોફ્રેનિયા
•F20.4 : પોસ્ટ-સ્કિઝોફ્રેનિક ડિપ્રેસન
•F21 : સ્કિઝોટાયપલ ડીસઓર્ડર
•F22 : પરઝીસ્ટન્ટ ડેલ્યુઝનલ ડીસઓર્ડર
•F23 : એકયુટ ટ્રાન્સિયન્ટ સાયકોટિક ડીસઓર્ડર
•F24 : ઇન્ડ્યુઝ ડેલ્યુઝનલ ડીસઓર્ડર
•F25 : સ્કિઝો અફેક્ટિવ ડીસઓર્ડર
•F28 : અન્ય નોન ઓર્ગેનિક સાયકોટિક ડીસઓર્ડર્સ
★F30-39 એ મૂડ ડીસઓર્ડર ને કોડ કરે છે.
•F30 : મેંનીયા
•F31 : બાઈપોલાર ડીસઓર્ડર
•F32 : ડિપ્રેસીવ એપિસોડ
•F33 : રિકરન્ટ ડિપ્રેસીવ એપિસોડ
•F34 : પરઝીસ્ટન્ટ મૂડ ડીસઓર્ડર
•F38 : અન્ય મૂડ ડીસઓર્ડર
★F40-F49 એ ન્યુરોટીક, સ્ટ્રેસ રિલેટેડ અને સોમેટોફોર્મ ડીસઓર્ડર ને કોડ કરે છે.
•F40: ફો્બિક એન્ગઝાયટી ડિસઓરડર્સ
•F41 : અન્ય એન્ગઝાયટી ડિસઓરડર્સ
•F42 : ઓબસેસીંવ કમ્પલસીવ ડિસઓરડર્સ
•F44 : ડિસોસીએટિવ ડીસઓર્ડર્સ
•F45 : સોમેટોફોર્મ ડીસઓર્ડર્સ
•F48 : અન્ય ન્યુરોટીક ડીસઓર્ડર્સ
★F50-F59 એ ફિઝિયોલોજીકલ ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલ બિહેવિયરલ ડીસઓર્ડર્સ ને કોડ કરે છે.
•F50 : ઇટિંગ ડીસઓર્ડર
•F51 : નોન ઑર્ગનિક સ્લીપ ડિસઓરડર્સ
•F52 : સેક્સુઅલ ડીસફંકશન
•F55 : નોન ડીપેન્ડન્સ પ્રોડ્યુસીંગ સબસ્ટન્સ એબ્યુઝ
★F60-69 એ એડલ્ટ પર્સનાલિટી અને બિહેવિયરલ ડીસઓર્ડર ને કોડ કરે છે.
•F60 : સ્પેસીફિક પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.0 : પેરાનોઇડ પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.1 : સ્કીઝોઇડ પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.2 : ડિસોસીએટિવ પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.3 : ઇમોશનલી અન્સ્ટેબલ પર્સનાલિટી
•F60.4 : હિસ્ટ્રીઓનિક પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.5 : એનાકાસ્ટિક પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.6 : એનઝીયસ પર્સનાલિટી ડિસોરડર્સ
•F60.7 : ડીપેન્ડન્ટ પર્સનાલિટી ડિસોરડર્સ
•F61 : મિક્સડ અને અન્ય પર્સનાલિટી
•F62 : એન્ડ્યુરિંગ પર્સનાલિટી ચેન્જીસ,
•F63 : હેબિટ એન્ડ ઈમ્પલ્સ ડિસોરડર્સ
•F64 : જેન્ડર આઇડેન્ટિટી ડિસોરડર્સ
★F70-79 એ મેન્ટલ રીટારડેશન ને કોડ કરે છે.
•F70 : માઈલ્ડ મેન્ટલ રીટારડેશન
•F71 : મોડરેટ મેન્ટલ રિટારડેશન
•F72 : સિવિયર મેન્ટલ રિટારડેશન
•F73 : પ્રોફાઉન્ડ મેન્ટલ રીટારડેશન
•F78 : અન્ય મેન્ટલ રીટારડેશન
★F80-89 એ સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ડીસઓર્ડરને કોડ કરે છે.
•F80 : સ્પીચ ના સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર
•F81 : સ્કોલાસ્ટિક સ્કિલ્સના સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર
•F82 : મોટર ફંક્શનના સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર
•F83 : મિક્સડ સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર
•F84 : પરવેઝિવ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર
•F88 : સાયકોલોજીકલ ડેવલપમેન્ટના અન્ય ડીસઓર્ડર
★F90-F99 એ ચાઈલ્ડહુડ અને એડ઼ોલેસસેન્સ એજ માં થતા બિહેવિયરલ અને ઈમોશનલ ડીસઓર્ડર ને કોડ કરે છે.
•F90 : હાયપરકાઈનેટીક ડીસઓર્ડર્સ
•F91 : કન્ડકટ ડીસઓર્ડર્સ
•F92 : ચાઈલ્ડહુડ માં થતા ઈમોશનલ ડીસઓર્ડર્સ
•F95 : ટીક ડીસઓર્ડર્સ
•F99 : અન સ્પેશિફાઈડ મેન્ટલ ડીસઓર્ડર્સ
(2).*DSM(ડાયગનોસ્ટિક સ્ટેટીસ્ટિકલ મેન્યુઅલ) ક્લાસીફિકેશન*
DSM(ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ).તે યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વના મોટા ભાગના હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા ઉપયોગમાં લેવાતી હેન્ડબુક છે.
DSM એ અમેરિકન સાયકીયાટ્રીક એસોસિએશન(APA) દ્વારા પબ્લિશ થયેલ છે.
*DSM-IV દ્વારા એડોપટ થયેલ પેટર્ન મલ્ટી એકસીઅલ સિસ્ટમની છે.
*DSM-IV ની 5 Axis છે.
•AXIS-I : ક્લીનીકલ સાયકીયાટ્રીક ડાયાગનોસીસ
•AXIS-II : પર્સનાલિટી ડીસઓર્ડર અને મેન્ટલ રીટારડેશન
•AXIS-III : જનરલ મેડિકલ કન્ડિશન
•AXIS-IV : સાયકો-સોશ્યિલ અને ઇન્વાયર્નમેન્ટલ પ્રોબ્લેમ્સ •AXIS-V : અત્યારના અને છેલ્લા 1 વર્ષના ફંક્શન નું ગ્લોબલ અસેસમેન્ટ