UNIT-VI. BIO-PSYCHO AND SOCIAL THERAPIES
(a).Psychopharmacology-Definition, Classification of drugs antipsychotic, antidepressants, sntiematic, antianxiety, anti parkinson.
PSYCHOPHARMACOLOGY(સાયકોફાર્માકોલોજી)
Definition (ડેફિનિશન):
સાયકોફાર્માકોલોજી (Psychopharmacology) એ મેન્ટલ (Mental) ડીસઓર્ડર્સ (Disorders) ની ટ્રીટમેન્ટ (Treatment) માટે વપરાતી મેડિસિન (Medicine) ની સ્ટડી (Study) છે. મેન્ટલ ફંક્શન (Mental Function), બિહેવિયર (Behavior) અથવા એક્સપિરિયન્સ (Experience) ને અસર કરતી મેડિસિન (Medicine) ને સાયકોટ્રોપિક મેડિસિન (Psychotropic Medicine) કહેવામાં આવે છે.
CLASSIFICATION OF PSYCHOTROPIC DRUGS (સાયકોટ્રોપિક ડ્રગ્સનું કલાસીફિકેશન)
•Antipsychotic Drugs-એન્ટિ્સાયકોટીક ડ્રગ્સ
•Antidepresant Drugs-એન્ટીડિપ્રેઝન્ટ્સ ડ્રગ્સ
•Anxiolytic Drugs-એંઝિઓલાયટિક ડ્રગ્સ
•Mood Stabilizer Drugs-મૂડ સ્ટેબીલાઇઝર ડ્રગ્સ
•Stimulants Drugs – સ્ટીમ્યુલન્ટ્સ ડ્રગ્સ
•Depressant Drugs – ડિપ્રેઝન્ટ્સ ડ્રગ્સ
ANTI-PSYCHOTICS DRUGS (એન્ટીસાયકોટીક ડ્રગ્સ)
એન્ટીસાયકોટીક ડ્રગ્સ (Antipsychotic Drugs) ને મેજર ટ્રાન્સકવીલાઇઝર (Major Tranquilizer) અથવા ન્યુરોલેપટીક્સ (Neuro-leptic) અથવા એન્ટી સ્કિઝોફ્રેનિક ડ્રગ્સ (Antischizophrenic Drugs) પણ કહે છે.
એન્ટીસાયકોટીક ડ્રગ્સ (Antipsychotic Drugs) નો ઉપયોગ Thought process અને સાયકોટિક ડીસઓર્ડર્સ (Psychotics Disorders) Schizophrenia, Bipolar disorder ને Treat કરવા માટે થાય છે.
Classification Of Anti-Psychotic Drugs (એન્ટી-સાયકોટીક ડ્રગ્સનું ક્લાસીફિકેશન)
•1.ટીપિકલ એન્ટીસાયકોટિક (ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક)
•2.એટીપીકલ એન્ટીસાયકોટિક (સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક)
1.Typical (First-Generation) Antipsychotics)- ટીપિકલ એન્ટીસાયકોટિક (ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક)
*સ્કિઝોફ્રેનિયાના પોઝિટિવ સિમ્પટમ્સ જેમ કે હેલ્યુઝિનેશન,એગ્રેશન અને ડેલ્યુઝન માટે ઇફેક્ટિવ છે
Thioridazine Perphenazine
Haloperidol – હૅલોપેરિડોલ
Chlorpromazine-ક્લોરપ્રોમેઝિંન
Fluphenazine-ફલૂફેનાઝીન
Pimozide –પીમોઝાઈડ
Trifluoperazine -ટ્રીફલુપેરાઝીન
Chloroprothixene – ક્લોરપ્રોથીકઝેન
Depixol-ડેપીકઝોલ
આ બધીજ ડ્રગ્સ ટીપિકલ અથવા ફર્સ્ટ જનરેશન Typical (First-Generation) Antipsychotics (એન્ટીસાયકોટિક ડ્રગ્સ) છે.
Atypical (Second-Generation) Antipsychotics – એટીપીકલ એન્ટીસાયકોટિક (સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક)
સ્કિઝોફ્રેનિયાના નેગેટિવ સિમ્પટમ્સ (Schizophrenia Negetive Symptom’s) જેમ કે એલોજીયા (Alogia) ,એપેથી (Apathy) માટે ઇફેક્ટિવ છે.
- Quetiapine–ક્વેટિયાપીન
- asenapine (Saphris, Secuado)-એસેનાપાઇન
- clozapine (Clozaril)-ક્લોઝાપાઇન
- olanzapine (Zyprexa)-ઓલાંઝાપાઇન
- Risperidone (Risperdal)-રિસ્પેરીડોન
- Aripiprazole-એરીપિપ્રાઝોલ (Ari-pi-pra-zol)
Use: Schizophrenia, bipolar disorder, and major depressive disorder.
- Ziprasidone-ઝિપ્રાસિડોન (Zee-pra-si-don)
Use: Schizophrenia and bipolar disorder.
- Lurasidone-લુરાસિડોન (Loo-ra-si-don)
Use: Schizophrenia and bipolar depression.
- Paliperidone-પેલિપેરીડોન (Pa-li-peh-ri-don)
Use: Schizophrenia and schizoaffective disorder.
- Cariprazine-કારિપ્રાઝીન (Ka-ri-pra-zeen)
Use: Schizophrenia and bipolar disorder.
- Brexpiprazole-બ્રેક્સપિપ્રાઝોલ (Brex-pi-pra-zol)
Use: Schizophrenia and major depressive disorder.
- Iloperidone-ઇલોપેરીડોન (I-lo-peh-ri-don)
Use: Schizophrenia.
- Amisulpride-એમિસલ્પ્રાઈડ (A-mi-sul-pride)
Use: Schizophrenia and dysthymia.
- Pimavanserin – પિમાવાનસેરિન (Pi-ma-van-se-rin)
Use: Psychosis associated with Parkinson’s disease.
- Lumateperone-લુમાટેપેરોન (Lu-ma-teh-per-on)
Use: Schizophrenia and bipolar depression.
*આ બધી જ ડ્રગ્સ એટીપીકલ અથવા સેકન્ડ જનરેશન એન્ટી સાયકોટિક ડ્રગ્સ Atypical (Second-Generation) Antipsychotics કહેવાય છે.
Mechanism Of Action (મિકેનિઝમ ઓફ એક્શન)
એન્ટીડોપામીનર્જીક (Dopaminergic)ડ્રગ્સ તરીકે work કરે છે જે બ્રેઈન મા ડોપામાઈન Pathway ના D2 રિસેપટર ને બ્લોક કરે છે એટલે કે Pathway માંથી Release થયેલ ડોપામાઇન ઓછી અસર કરે છે. મેસોલિમ્બિક પાથવે (Mesolymbic) માં ડોપામાઇનનું વધુ Release થવું એ સાયકોટીક અનુભવ સાથે જોડાયેલ છે.
(વધુ Specific Information માટે)
1. Typical (First-Generation) Antipsychotics
- Primary Target: Dopamine D2 Receptors
- Mechanism:
- Blockade of D2 receptors in the mesolimbic pathway reduces positive symptoms of schizophrenia (e.g., hallucinations, delusions).
- This strong dopamine antagonism in other pathways can cause extrapyramidal side effects (EPS):
- Nigrostriatal Pathway: Leads to motor side effects like rigidity, tremors, and tardive dyskinesia.
- Tuberoinfundibular Pathway: Causes increased prolactin secretion, leading to side effects like galactorrhea and amenorrhea.
- Effectiveness: Primarily effective against positive symptoms; less impact on negative symptoms (e.g., flat affect, social withdrawal).
2. Atypical (Second-Generation) Antipsychotics
- Primary Targets: Dopamine D2 Receptors and Serotonin 5-HT2A Receptors
- Mechanism:
- Dual Blockade:
- Dopamine D2 receptor antagonism (like typical antipsychotics) reduces positive symptoms.
- Serotonin 5-HT2A receptor antagonism reduces dopamine blockade in certain brain areas, improving negative symptoms and cognitive deficits while minimizing EPS.
- Some atypical drugs, such as Aripiprazole, act as partial agonists at D2 receptors, modulating dopamine activity rather than fully blocking it.
- Advantages:
- Lower risk of EPS and tardive dyskinesia.
- Better efficacy in treating negative symptoms and cognitive dysfunction.
Indication Of Anti-Psychotics Drugs (એન્ટીસાયકોtટીકસ ડ્રગ્સ નું ઇન્ડિકેશન)
- Schizophrenia-સ્કિઝોફ્રેનિયા
- Bipolar Disorder (Mania and Maintenance)-બાઈપોલાર ડીસઓર્ડર્સ
- Mania – મેનિયા
- Depression with Psychotic Features – સાયકોટિક ડિપ્રેસન
- Delusional Disorders-ડેલ્યુઝનલ ડીસઓર્ડર્સ
- Post-Traumatic Stress Disorder (PTSD)PTSD – (પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડર્સ)
- OCD(ઓબસેસીવ કમ્પલઝીવ ડીસઓર્ડર્સ)
- Post Partum Psychosis-પોસ્ટપાર્ટમ સાયકોસીસ
- Anxiety
- Insomnia (Severe Cases) – ઇનસોમનિયા
- Autism-ઓટીઝમ
- Tourette Syndrome -ટોરેટ સિન્ડ્રોમ
- Aspergers Syndrome – એસપર્જર સિન્ડ્રોમ
- Acute Brain Syndrome – એકયુટ બ્રેઈન સિન્ડ્રોમ
Contraindication Of Anti-Psychotic Drugs (એન્ટીસાયકોટિક ડ્રગ્સનું કોન્ટ્રાઇન્ડિકેશન)
Severe Allergic History – સીવીયર એલર્જીની હિસ્ટરી
Comatose test-કોમાટોઝ સ્ટેટ
Hypersensitivity – હાયપરસેન્સિટીવીટી
Liver,Kidney and Heart Disease-લીવર, કિડની અને હાર્ટ ડિસીઝ
આલ્કોહોલ (Alcohol), બારબીટ્યુરેટ (Barbiturates), નાર્કોટિક્સ (Narcotics) સાથે કમ્બાઈન કરીને ન આપવી.
Side Effect Of Anti-Psychotic Drugs (એન્ટી સાયકોટીક ડ્રગ્સની સાઈડ ઈફેક્ટ)
•EPS(એક્સ્ટ્રા પીરામિડલ સિમ્પટમ્સ)
Long time થી એન્ટીસાયકોટીક ડ્રગ્સ ઉપયોગ કરવાના લીધે EPS જોવા મળે છે.
EPS મા એકાથીસિયા,સ્યુડોપાર્કિન્સનીઝમ,એકયુટ ડિસ્ટોનિયા,ટાર્ડીવ ડીસકાઈનેઝિયા અને એકાઈનેઝિયા નો સમાવેશ થાય છે.
Akathisia -એકાથીસિયા :
તે એક મુવમેન્ટ ડિસોર્ડર છે જેમાં વ્યક્તિ બરાબર રીતે ઉભા રહી શકે નહિ અથવા બેસી શકે નહિ urge to Restlessness.
Pseudoparkinsonism-સ્યુડોપાર્કિન્સનીઝમ :
Muscles Rigidity, Tremors, Weakness અને fatigue જેવા પાર્કિન્સનીઝમ ના ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે.
Acute Dystonia – એકયુટ ડિસ્ટોનિયા :
આમાં involuntary muscle કોન્ટ્રાકશન જોવા મળે છે જેમ કે Neck મા spasm (Toticollis -ટોર્ટિકોલીસ).Eye માં પણ જોવા મળે (Occulogyris) ડિસ્ટોનિયા એક થી વધુ body parts ને અસર કરે છે અને ક્યારેક સમગ્ર body ને અફેક્ટ કરે છે.
Tardive dyskinesia – ટાર્ડીવ ડીસકાઈનેઝિયા :
*Uncontrolled અને Involuntary Muscles મુવમેન્ટ જોવા મળે છે, જેમાં body મા tremors (ધ્રુજારી ) આવે છે.
•NMS(ન્યુરોલેપ્ટીક મેલીગ્નન્ટ સિન્ડ્રોમ):
Neuroleptic Malignant Syndrome – ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ (NMS) એ Life Threatening Neurological Emergency છે જે એન્ટિસાઈકોટિક (ન્યુરોલેપ્ટિક) એજન્ટોના ઉપયોગ સાથે સંકળાયેલી છે અને તેમાં Mental Status Changes ,Fever અને Rigidity જોવા મળે છે.
EPS મૉટે ભાગે હૅલોપેરિડોલ (Haloperidol) અને ફલૂફેનાઝીન ની સાઈડ ઇફેક્ટ ને કારણે થાય છે.
એન્ટિકોલિંરજિક મેડિસિન બેન્ઝોટ્રોપિન EPS ની treatment માટે ઉપયોગી છે.
*Other Side-Effect
- ડ્રાય માઉથ – Dry Mouth
- ડીઝીનેસ – Dizziness
- ટેકીકાર્ડીયા – Tachycardia
- હાયપોટેંશન – Hypotension
- બ્લર વિઝન – Blurred Vision
- કન્સ્ટિપેશન – Constipation
- સીઝર – Seizure
- ડાયાબિટીસ મલાઈટ્સ – Diabetes Mellitus
- ટ્રેમર (ધ્રુજારી) – Tremor
- સ્ટીફનેસ – Stiffness
- સેક્સ્યુઅલ ડિસફંક્શન – Sexual Dysfunction
- લેથાર્જી – Lethargy
Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબીલિટી)
- મેડિકેશન એડમિનિસ્ટર કરતા પહેલા અને પછી પેશન્ટના vital sign ચેક કરવા.
- *મેડિકેશન આપતાં પહેલા ફિઝિયોલોજીક અને સાયકોલોજીક અસેસમેન્ટ કરવું.
- *પેશન્ટનો weight chart મેન્ટેન કરવો.
- *પેશન્ટને વધુ પ્રમાણ મા water ઇન્ટેક કરવાની ઇન્સ્ટ્રકશન આપવી જેથી dry mouth ન થાય.
- પેશન્ટને high fiber diet લેવા કહેવું જેથી કોન્સ્ટિપેશન ને અટકાવી શકાય.
- મેડિકેશન ની સાઈડ ઈફેક્ટ અસેસ કરવી અને એનાથી ડિસ્કમ્ફર્ટ થયેલ ડિસ્કમ્ફર્ટ વિશે પેશન્ટને જણાવવા કહેવું.
- ટ્રેમર્સ, rigidity અને મસલ્સ મુવમેન્ટ નું અસેસમેન્ટ કરવું.
- પ્રેગનેંન્સી દરમિયાન safe use ન થયો હોય તો precaution રાખવું અને તે Breast milk માંથી પણ excreted થાય છે.
ANTIDEPRESSANTS DRUGS (એન્ટીડિપ્રેઝેન્ટ્સ ડ્રગ્સ)
એન્ટીડિપ્રેઝેન્ટ્સ (Antidepressants) ડ્રગ્સ (Drugs) ને મૂડ (Mood) એલિવેટર (Elevator) અથવા થાયમોલેપટિક (Thymoleptic) ડ્રગ્સ (Drugs) પણ કહેવાય છે. જેનો ઉપયોગ ડિપ્રેસનના (Depression) પેશન્ટને treat કરવા માટે થાય છે.ઘણા બધા પ્રકારના Affective Disturbance ની Treatment માટે એન્ટીડિપ્રેસન્ટ્સ (Antidepressants) નો ઉપયોગ થાય છે.
Indication Of Antidepressant Drugs (એન્ટિડિપ્રેસન્ટ ડ્રગ્સ નું ઇન્ડિકેશન)
ડિપ્રેસન – Depression
- ડિપ્રેસિવ એપિસોડ – Depressive Episode
- ડીસ્થિમિયા – Dysthymia
- રિએક્ટિવ ડિપ્રેસન – Reactive Depression
- સેકન્ડરી ડિપ્રેસન – Secondary Depression
- એબનોર્મલ ગ્રીફ રીએક્શન – Abnormal Grief Reaction
ચાઈલ્ડહુડ સા્યકિયાટ્રીક ડીસઓર્ડર્સ – Childhood Psychiatric Disorders
- એન્યુરેસિસ – Enuresis
- સેપરેશન anxiety ડિસઓર્ડર – Separation Anxiety Disorder
- સોમનામ્બ્યુલિઝમ (સ્લીપ વોકિંગ) – Somnambulism (Sleep Walking)
- સ્કૂલ ફોબિયા – School Phobia
અન્ય સા્યકિયાટ્રીક ડીસઓર્ડર્સ – Other Psychiatric Disorders
- પેનિક એટેક – Panic Attack
- એગોરાફોબિયા, સોશિયલ ફોબિયા – Agoraphobia, Social Phobia
- ડિપ્રેશન વિથ અથવા વિધાઉટ OCD – Depression with or without OCD
- ઇટિંગ ડીસઓર્ડર્સ – Eating Disorders
- બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર – Borderline Personality Disorder
- પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર – Post-Traumatic Stress Disorder (PTSD)
- ડિપર્સનલાઇઝેશન સિન્ડ્રોમ – Depersonalization Syndrome
Classification Of Antidepressants Drugs (એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ્સનું ક્લાસીફિકેશન)
1.SSRIs (સિલેક્ટિવ સેરોટોનીન રીઅપટેક ઇનહિબીટર-Selective Serotonin Reuptake Inhibitors) એન્ટીડિપ્રેસન્ટ્સ.
2.TCAs (Tricyclic Antidepressants – ટ્રાયસાયકલીક એન્ટીડિપ્રેસન્ટ્સ).
3.MAOI (Monoamine Oxidase Inhibitors-મોનો-અમાઈન ઓક્સિડેઝ ઇનહિબીટર્સ).
1.SSRIs(સિલેક્ટિવ સેરોટોનીન રીઅપટેક ઇનહિબીટર-Selective Serotonin Reuptake Inhibitors) ) એન્ટીડિપ્રેસન્ટ્સ.
SSRIs એ સેરોટોનીન રીઅપટેક (Serotonin Reuptake) રોકવાનું કાર્ય કરે છે જેથી synaps (Synapse) માં સેરોટોનીન level (Serotonin Level) વધી જાય છે, જે પેશન્ટ (Patient) માં મૂડ એલિવેશન (Mood Elevation) નું કાર્ય કરે છે.
Examples of SSRIs (SSRIs એન્ટીડિપ્રેસન્ટ્સ):
- ફલૂકઝેટીન – Fluoxetine
- ફલૂવોકઝામાઈન – Fluvoxamine
- સેર્ટ્રાલિન – Sertraline
- સીટાલોપ્રામ – Citalopram
- એસિટાલોપ્રામ – Escitalopram
Mechanism Of Action Of SSRIs (મિકેનિઝમ ઓફ એક્શન)
સિલેક્ટિવ સેરોટોનિન રીપ્ટેક ઇન્હિબિટર્સ (Selective Serotonin Reuptake Inhibitors – SSRI) એ એન્ટીડિપ્રેસન્ટ (Antidepressant) તરીકે ઉપયોગમાં લેવાતી મેડિસિન (Medicine) નો એક પ્રકાર છે. તે સેરોટોનિન રીઅપટેક ટ્રાન્સપોર્ટર (Serotonin Reuptake Transporter – SERT) પ્રોટીન (Protein) ને અટકાવે છે, જે સેરોટોનિન (Serotonin – 5-હાઇડ્રોક્સીટ્રીપ્ટેમાઇન અથવા 5-HT) ને સાયનેપ્ટિક ક્લેફ્ટ (Synaptic Cleft) થી પ્રીસાયનેપ્ટિક (Presynaptic) axon ટર્મિનલ (Axon Terminal) પર ટ્રાન્સફર (Transfer) કરે છે. તેથી, SSRIs સાયનેપ્ટિક ક્લેફ્ટ (Synaptic Cleft) માં સેરોટોનિન (Serotonin) level માં વધારો કરે છે.
2.TCAs(ટ્રાયસાયકલીક એન્ટીડિપ્રેસન્ટ્સ)
ટ્રાયસાયકલીક એન્ટીડિપ્રેસન્ટ્સ (Tricyclic Antidepressants – TCAs) એ સૌથી oldest class (Oldest Class) એન્ટીડિપ્રેસન્ટ્સ (Antidepressants) છે. TCAs એ ફર્સ્ટ જનરેશન (First Generation) એન્ટીડિપ્રેસન્ટ્સ મેડિકેશન (Antidepressant Medication) છે. તેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ (Upyog) થાય છે કારણકે તેમની side effect (Side Effects) ખુબ જ વધુ છે.
Examples of TCAs (TCAs એન્ટીડિપ્રેસન્ટ્સ):
- ઈમિપ્રામાઈન – Imipramine
- એમીટ્રિપટાયલીન – Amitriptyline
- કલોમીપ્રામાઈન – Clomipramine
- ડેઝીપ્રામાઈન – Desipramine
- નોર્ટ્રીપટાયલીન – Nortriptyline
- ડોકઝેપાઈન – Doxepin
Mechanism Of Action Of TCAs (TCAs ની મિકેનિઝમ ઓફ એક્શન)
TCAs (ટ્રાયસાયકલીક એન્ટીડિપ્રેસન્ટ્સ) – TCAs (Tricyclic Antidepressants) એ ન્યુરોટ્રાન્સમીટર (Neurotransmitters) જેમ કે સેરોટોનીન (Serotonin) અને નોર એપિનેફરીન (Norepinephrine) ના Ruptake (Reuptake) ને Block (Block) કરે છે.
MAOIs((મોનો-અમાઈન ઓક્સિડેઝ ઇનહિબીટર્સ).
તે એન્ટીડિપ્રેસન્ટ્સ types (Antidepressants Types) ની મેડિસિન (Medicine) છે. તેનો MAOIs નો ઉપયોગ (Upyog) ત્યારે કરવામાં આવે છે જ્યારે અન્ય એન્ટીડિપ્રેસન્ટ્સ મેડિકેશન (Antidepressant Medication) ઇનઇફેક્ટિવ (Ineffective) હોય.
Examples of MAOIs (MAOIs એન્ટીડિપ્રેસન્ટ્સ):
ટ્રાનીલસાયપ્રોમાઈન – Tranylcypromine
આઇસોકાર્બોકઝાઈડ – Isocarboxazid
ફેનેલઝીન – Phenelzine
સીલીજીલીન – Selegiline
Mechanism Of Action Of TCAs (TCAs ની મિકેનિઝમ ઓફ એક્શન)
તે મોનો અમાઈન ઓક્સિડેઝ enzyme (Monoamine Oxidase Enzyme) ને block (Block) કરે છે, જે કેટલાક ન્યુરોટ્રાન્સમીટર (Neurotransmitters) જેમ કે ડોપામાઈન (Dopamine), સેરોટોનીન (Serotonin), અને નોર એપિનેફરીન (Norepinephrine) ને breakdown (Breakdown) કરે છે અને person (Person) ના mood ને improve કરે છે.
Contraindication Of Antidepressants Drugs (એન્ટિડિપ્રેસન્ટ્સ ડ્રગ્સનું કોન્ટ્રાઇન્ડિકેશન)
SSRIs:
- પ્રેગ્નેન્સી – Pregnancy
- ચિલ્ડ્રન્સ – Children
- લીવર ડિસીઝ – Liver Disease
- સીઝર – Seizure
TCAs:
- એલડર્લી પર્સન – Elderly Person
- પ્રેગ્નેન્સી – Pregnancy
- ગ્લુકોમા – Glaucoma
- કાર્ડીયાક ડિસીઝ – Cardiac Disease
- પાર્કિન્સન ડિસીઝ – Parkinson’s Disease
MAOIs:
- હાયપરટેશન – Hypertension
- સેરેબરોવાસ્ક્યુલર ડિસીઝ – Cerebrovascular Disease
- CHF (કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર) – CHF (Congestive Heart Failure)
- લીવર ડિસીઝ – Liver Disease
Side Effect Of Antidepressants (એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ્સની સાઈડ ઈફેક્ટ)
ડ્રાય માઉથ – Dry Mouth
વેઇટ ગેઇન અથવા લોસ – Weight Gain or Loss
સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ – Sexual Problems
એજીટેશન – Agitationહેડએક – Headacheસ્કિન રેશ – Skin Rashકન્સ્ટિપેશન – Constipationએન્ઝાયટી – Anxietyકન્ફ્યુઝન – Confusionડીઝીનેસ – Dizzinessટ્રેમર્સ – Tremorsસીઝર – Seizuresસ્ટ્રોક – Strokeહિપેટાઈટીસ – Hepatitisનોઝિયા – Nauseaડાયરીયા – Diarrheaઇનસોમનિયા – Insomniaએનોરેક્સિયા – Anorexiaબ્લર વિઝન – Blurred Visionડ્રોઝી નેસ – Drowsinessકન્ફ્યુઝન – Confusion
Nurse’s Responsibility (નર્સની રિસ્પોન્સિબીલિટી)
- એન્ટીડિપ્રેસન્ટ મેડિકેશન (Antidepressant Medication) ને લીધે થતા કોમ્પ્લીકેશન (Complications) ને રોકવા માટે સાયડ ઇફેક્ટ (Side Effects) ઓબઝર્વ (Observe) કરવી અને Changes (Changes) નું મોનીટરીંગ (Monitoring) કરવું ખૂબ જ ઈમ્પોર્ટેન્ટ (Important) છે.
- પેશન્ટને વધુ પ્રમાણમાં ફલૂઇડ ઇન્ટેક (Fluid Intake) કરવાની ઇન્સ્ટ્રકશન (Instruction) આપવી જેથી dry mouth (Dry Mouth) ન થાય.
- પેશન્ટનો weight chart મેન્ટેન (Weight Chart Maintain) કરવો અને સ્મોલ ફ્રિકવન્ટ ડાઈટ (Small Frequent Diet) આપવો જોઈએ.
- પેશન્ટને નોઝિયા (Nausea) અને વોમિટિંગની complain (Vomiting Complaint) હોય તો empty stomach મેડિસિન (Empty Stomach Medicine) ન આપવી.
- સ્યુસાઈડલ tendency (Suicidal Tendency) અસેસ (Assess) કરવી અને પ્રીસ્ક્રીપશન કરેલ મેડિસિન (Prescribed Medicine) આપવી અને તેની સાયડ ઇફેક્ટ (Side Effects) explain (Explain) કરવી જોઈએ.
- પેશન્ટનો ઇન્ટેક આઉટપૂટ chart મેન્ટેન (Intake-Output Chart Maintain) કરવો.
- પેશન્ટને dizziness (ચક્કર આવવાની) (Dizziness – Chakkr Aavvani) complain (Complain) હોય તો તેને ઊભા થતા પહેલા ધીમે ધીમે ઉઠવા (Get Up Slowly) અને બેડ પર બેસવા માટે મોટીવેટ (Motivate) કરવું જોઈએ. આ સિમ્પટમ્સ ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શનને કારણે (Symptoms of Orthostatic Hypotension) હોઈ શકે છે.
- બ્લડ પ્રેશર (Blood Pressure) અને પલ્સ (Pulse) રેગ્યુલર ઇન્ટરવલ (Regular Interval) એ મોનિટર (Monitor) કરવા જોઈએ.
ANXIOLYTIC DRUGS(એન્ઝીઓલાયટીક ડ્રગ્સ)
એન્ઝીઓલાયટીક (Anxiolytic) મેડિસિનને સીડેટિવ્સ (Sedatives) અથવા હિપનોટિક્સ (Hypnotics) અને એન્ટીએન્ઝાયટિક (Anti-anxiety) મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે.
- આ ડ્રગ્સ (Drugs) એ એન્ઝાયટી (Anxiety) ને રાહત આપે છે (Relieve) અને ઊંઘ (Sleep) ઉદભવિત કરે છે (Induce).
Indication Of Anxiolytics (એન્ઝીઓલાયટીક નું ઇન્ડીકેશન)
- Anxiety (એન્ઝાયટી)
- Insomnia (ઇનસોમનિયા)
- Phobic Neurosis (ફોબિક ન્યુરોસીસ)
- Preoperative Sedation (પ્રીઓપરેટિવ સીડેશન)
Mechanism Of Action (મિકેનિઝમ ઓફ એક્શન)
આ ડ્રગ્સ (Drugs) બ્રેઈન (Brain) માં આવેલ GABA (Gamma-Amino Butyric Acid – ગામા અમાઈનો બ્યુટા યરિક એસિડ) નું level વધારે છે. GABA એ ઇનહિબીટરી ન્યુરોટ્રાન્સમીટર (Inhibitory Neurotransmitter) છે, જે બ્રેઈનની ન્યુરોનલ એક્ટિવિટી (Neuronal Activity) ને ઘટાડે છે, જેને કારણે anxiety level ઘટે છે.
Classification Of Anxiolytic Drugs (એન્ઝીઓલાયટીક ડ્રગ્સનું ક્લાસીફિકેશન)
1. Benzodiazepines (બેન્ઝોડાયએઝેપાઈન્સ):
- બેન્ઝોડાયએઝેપાઈન્સ હાલના સમયમાં anxiety (એન્ઝાયટી) અને insomnia (ઇનસોમનિયા) ની first-line drug of choice છે.
- બેન્ઝોડાયએઝેપાઈન્સનો 6 મહિના કે તેથી વધુ સમય સુધી સતત ઉપયોગ dependency (ડિપેન્ડન્સી) પેદા કરી શકે છે.
- Diazepam (ડાયાઝેપામ), Clonazepam (ક્લોનાઝેપામ), Alprazolam (આલપ્રાઝોલમ), અને Chlordiazepoxide (ક્લોરોડાયઝેપોક્સાઈડ) વગેરે કોમન બેન્ઝોડાયએઝેપાઈન્સ મેડિસિન છે.
2. Barbiturates (બાર્બીટ્યુ્રેટ્સ):
- બાર્બીટ્યુ્રેટ્સ very rarely prescribed (પ્રિસ્ક્રાઇબ) થાય છે.
- બેન્ઝોડાયએઝેપાઈન્સ અને નોન-બેન્ઝોડાયએઝેપાઈન્સ fail (ફેલ) થાય ત્યારે તેનો ઉપયોગ severe insomnia (સિવિયર ઇનસોમનિયા) ની short-term treatment માટે થાય છે.
- Phenobarbital (ફીનોબાર્બીટલ), Butalbital (બ્યુટાલબીટલ), અને Primidone (પ્રીમિડોન) એ બાર્બીટ્યુ્રેટ્સ મેડિસિન છે.
3. Azapirones (એઝાપીરોન્સ):
- Azapirones એ મેડિસિનનું ગ્રુપ છે જે 5-HT1A receptors (5-HT1A રીસેપ્ટર) પર work (વર્ક) કરે છે.
- તેનો ઉપયોગ generalized anxiety disorders (GAD) (જનરલાઈઝડ એન્ઝાયટી ડીસઓર્ડર્સ) ની treatment માટે થાય છે.
- Buspirone (બુસ્પીરોન્સ) એ આ ગ્રુપની સામાન્ય દવા છે.
4. Sedative Antihistamines (સીડેટિવ્સ એન્ટીહિસ્ટામાઈન્સ):
- સીડેટિવ્સ પ્રોપર્ટીઝને કારણે તેનો ઉપયોગ pre-medication before anesthesia (એનેસ્થેસિયા પહેલાં પ્રિમેડિકેશન તરીકે) અથવા post-anesthesia sedation (એનેસ્થેસિયા પછી સિડેશન માટે) થાય છે.
- Hydroxyzine (હાઈડ્રોકસીઝાઇન) એ એક સામાન્ય સીડેટિવ એન્ટીહિસ્ટામાઈન છે.
Side-Effect Of Anxiolytics Drugs (એન્ઝીઓલાયટિક્સ ડ્રગ્સની સાઈડ ઇફેક્ટ)
- Confusion (કન્ફ્યુઝન)
- Depression (ડિપ્રેસન)
- Dizziness (ડીઝીનેસ)
- Muscle Weakness (મસલ્સ વિકનેસ)
- Memory Loss (મેમરી લોસ)
- Hypotension (હાયપોટેનશન)
- Low Heart Rate (લો હાર્ટ રેટ)
- Blurred Vision (બ્લર વિઝન)
- Insomnia (ઇનસોમનિયા)
- Hallucination (હેલ્યુઝિનેશન)
- Toxicity (ટોક્સિસિટી)
- Slurred Speech (સ્લર્ડ સ્પીચ)
- Disorientation (ડિસોરિયેન્ટેશન)
Contraindication Of Anxiolytics (એન્ઝીઓલાયટિક્સ ડ્રગ્સનું કોન્ટ્રાઇન્ડિકેશન)
- Hypersensitivity (હાયપરસેન્સિટિવીટી)
- Myasthenia Gravis (માયસથેનીયા ગ્રેવીસ)
- Sleep Apnea (સ્લીપ એપનિયા)
- Liver Disease (લીવર ડિસીઝ)
- Pregnancy and Breastfeeding (પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટ ફીડિંગ)
- Alcohol and Drug Abuse History (આલ્કોહોલ અને ડ્રગ એબ્યુઝ હિસ્ટરી)
- Shock and Coma (શોક અને કોમા)
Nurse’s Responsibility (નર્સિસ રિસ્પોન્સિબીલિટી)
- Patient therapy (પેશન્ટ થેરાપી) નો response (રિસ્પોન્સ) આપે છે કે નહીં તે મોનિટર કરવું અને drugs (ડ્રગ્સ) ની side effects (સાઇડ ઇફેક્ટ) ઓબ્ઝર્વ કરવી.
- Without doctor consultation (ડોક્ટર ના કન્સલ્ટ વગર) drug doses (ડ્રગ્સના ડોઝ) માં ફેરફાર કરવો નહીં.
- CNS depressants (CNS ડિપ્રેસન્ટ) જેમ કે alcohol (આલ્કોહોલ) વગેરે સાથે combine (કમ્બાઇન) મા ડ્રગ્સનો ઉપયોગ કરવો નહીં.
- પેશન્ટને caffeine (કેફીન) avoid (અવોઇડ) કરવા કહેવું.
- પેશન્ટને safety (સેફટી) પૂરું પાડવી.
- Drug toxicity (ડ્રગ્સની ટોક્સિસિટી) assess (અસેસ) કરવી.
MOOD STABILIZER (મૂડ સ્ટેબીલાઇઝર)
Mood stabilizer drugs (મૂડ સ્ટેબીલાઇઝર ડ્રગ્સ) ને anti-manic drugs (એન્ટી મેનિક ડ્રગ્સ) પણ કહેવામાં આવે છે.
- આ ડ્રગ્સનો ઉપયોગ mania (મેનિયા) અને bipolar mood disorders (બાઈપોલાર મૂડ ડીસઓર્ડર્સ) ના management (મેનેજમેન્ટ) અને treatment (ટ્રીટમેન્ટ) માટે થાય છે.
Classification Of Mood Stabilizer (મૂડ સ્ટેબીલાઇઝરનું ક્લાસીફિકેશન)
1. Lithium Carbonate (લીથીયમ કાર્બોનેટ):
- Lithium Carbonate (લીથીયમ કાર્બોનેટ) સૌથી જૂની અને well-known mood stabilizer (વેલ-નોન મૂડ સ્ટેબીલાઇઝર) છે.
- લીથીયમ કાર્બોનેટ mania (મેનિયા) ની drug of choice છે અને bipolar disorder (બાઈપોલાર ડીસઓર્ડર) ની treatment માટે ઇફેક્ટિવ છે.
Mode of Action of Lithium
- Neuronal level (ન્યુરોનલ લેવલ) પર લિથિયમ dopamine (ડોપામાઇન) અને glutamate (ગ્લુટામેટ) ના લેવલ ઘટાડે છે.
- તે inhibitory neurotransmission (ઇનહિબીટરી ન્યુરોટ્રાન્સમિશન), ખાસ કરીને GABA (ગાબા), ને વધારે છે.
- આ મૂડને stabilize (સ્ટેબીલાઇઝ) કરવામાં અને manic episodes (મેનિક એપિસોડ) ને prevent (પ્રિવેન્ટ) કરવામાં હેલ્પફુલ છે.
Indications of Lithium (લીથીયમના ઉપયોગ માટેનાં ઈન્ડીકેશન):
- Mania (મેનિયા)
- Bipolar disorders (બાઈપોલાર ડીસઓર્ડર્સ)
- Schizoaffective disorders (સ્કિઝોઅફેક્ટિવ ડીસઓર્ડર્સ)
- Recurrent depression (રીકરંટ ડિપ્રેશન)
- Mood disorders (મૂડ ડીસઓર્ડર્સ)
Contraindications of Lithium (લીથીયમ માટેનાં પ્રતિબંધ):
- Allergy (એલર્જી)
- Severe kidney disease (સિવિયર કિડની ડિસીઝ)
- Severe heart disease (સિવિયર હાર્ટ ડિસીઝ)
- Hypothyroidism (હાયપોથાયરોડીઝમ)
- Severe dehydration (સિવિયર ડીહાયડ્રેશન)
Side Effects of Lithium (લીથીયમના આડઅસર):
- Hand tremors (હેન્ડ ટ્રેમર્સ)
- Increased urination (યુરિનેશન વધવું)
- Weight gain (વેઇટ ગેઇન)
- Nausea (નોઝિયા)
- Vomiting (વોમિટિંગ)
- Kidney problems (કિડની પ્રોબ્લેમ્સ)
- Thyroid problems (થાયરોઇડ પ્રોબ્લેમ્સ)
- Low sodium levels (લો સોડિયમ લેવલ)
Toxicity of Lithium (લીથીયમની ટોક્સિસિટી):
- લીથીયમની therapeutic value (થેરાપ્યુટીક વેલ્યુ) 0.6 to 1.2 meq/L છે.
- જો લીથીયમનું level (લેવલ) blood (બ્લડ) માં વધારે જાય, તો toxicity (ટોક્સિસિટી) થાય છે.
2. Anticonvulsants (એન્ટીકનવલઝન્ટ્સ):
- કેટલીક anticonvulsants (એન્ટીકનવલઝન્ટ) દવાઓ mood stabilizers (મૂડ સ્ટેબીલાઇઝર્સ) મેડિકેશન તરીકે ઉપયોગમાં લેવાય છે.
Examples of Anticonvulsants as Mood Stabilizers:
- Valproic Acid (વાલપોરિક એસિડ)
- Lamotrigine (લેમોટ્રીજીન)
- Carbamazepine (કાર્બમેઝેપાઇન)
Nurses Responsibility (નર્સીસ રિસ્પોન્સિબીલિટી)
- Vital signs (વાઇટલ સાઇન) મોનિટર કરવા, ખાસ કરીને pulse (પલ્સ) અને blood pressure (બ્લડ પ્રેસર) મોનિટર કરવું.
- પેશન્ટમાં lithium toxicity (લીથીયમ ટોક્સિસિટી) નું level assess (લેવલ અસેસ) કરવું.
Lithium Toxicity Symptoms
- જો lithium level (લીથીયમનું લેવલ) blood (બ્લડ) માં 2 meq/L થી વધારે થઈ જાય, તો નીચેના symptoms (લક્ષણો) જોવા મળે છે:
- Vomiting (વોમિટિંગ)
- Severe diarrhea (સીવીયર ડાયરિયા)
- Albuminuria (આલ્બ્યુમિનયુરિયા)
- Hypotension (હાયપોટેંશન)
Dietary Recommendations
- Patients (પેશન્ટ) ને વધુ sodium-rich diet (સોડિયમ યુક્ત ડાયટ) લેવા માટે કહેવું.
Pregnancy Consideration
- Lithium therapy (લીથીયમ થેરાપી) ante-natal mothers (ગર્ભવતી માતાઓ) માં teratogenic effects (ટેરાટોજેનિક ઇફેક્ટ), જે fetus (ફેટસ) ને નુકસાન કરે છે, પેદા કરે છે.
STIMULANTS (સ્ટીમ્યુલન્ટસ)
Psychoactive Drugs (સાયકોએક્ટિવ દવાઓ)
સાયકોએક્ટિવ દવાઓ ફિઝિકલ અને મેન્ટલ ફંક્શનને ટેમ્પરરી રીતે સુધારે છે.
Stimulants (સ્ટીમ્યુલન્ટ્સ):
- Prescription stimulants (પ્રીસકરાઈબ્સ સ્ટીમ્યુલન્ટ્સ):
- Amphetamine (એમ્ફેટામાઈન)
- Ephedrine (એફેડ્રિન)
- Caffeine (કેફીન)
- Nicotine (નિકોટિન)
- Illicit stimulants (ગેરકાયદેસર સ્ટીમ્યુલન્ટ્સ):
- Cocaine (કોકેઈન)
- Crack Cocaine (ક્રેક કોકેઈન)
- Methamphetamine (મેથામ્ફેટામાઈન)
Mechanism of Action (મેકેનિઝમ ઓફ એક્શન):
- Increased catecholamine levels (કેટેકોલામાઈનના વધેલા લેવલ) અને એડ્રિનરજિક રિસેપ્ટર પર agonist activity (એગોનિસ્ટ એક્ટિવિટી)થી Resolved થાય છે.
- Caffeine (કેફીન) એ તેની unique action (યુનિક એક્શન) દ્વારા એડીનોસાઈન રિસેપ્ટર પર inhibitor (ઇનહિબીટર) તરીકે કામ કરે છે.
Indications (ઉપયોગ):
- Attention deficit disorder (અટેનશન ડેફિસીટ ડિસઓર્ડર)
- Chronic lethargy (ક્રોનિક લેથાર્જી)
- Morbid obesity (મોરબીડ ઓબેસીટી)
- Narcolepsy (નાર્કોલેપ્સી)
- Neonatal apnea (નીઓનેટલ એપનિયા)
- Prolonged depression (પ્રોલોંગ ડિપ્રેશન)
- Cognitive disturbances (કોગનિટીવ ડિસ્ટર્બન્સ)
Side Effects (સાઈડ ઇફેક્ટ):
- Stomach upset (સ્મટક અપસેટ)
- Headache (હેડએક)
- Hypertension (હાયપરટેંશન)
- Insomnia (ઇનસોમનિયા)
- Irritability (ઇરીટેબીલિટી)
- Weakness (વીકનેસ)
- Tremors (ટ્રેમર્સ)
- Anorexia (એનોરેકસિયા)
- Nausea (નોઝિયા)
- Vomiting (વોમિટિંગ)
- Cramps (ક્રેમ્પ્સ)
Nurse’s Responsibilities (નર્સિસ રિસ્પોન્સિબિલિટી):
- Monitor dependence and abuse (ડીપેન્ડન્સી અને એબ્યૂઝનું મોનિટરિંગ).
- Vital signs ( વાઈટલ સાઇન), ખાસ કરીને pulse (પલ્સ) અને blood pressure (બ્લડ પ્રેસર) મોનિટર કરવું.
- Therapy response (થેરાપીનો રિસ્પોન્સ) મોનિટર કરવો અને drug side effects (ડ્રગ્સના સાઈડ ઇફેક્ટ્સ) ઓબ્ઝર્વ કરવાં.
- Weight chart (વેઇટ ચાર્ટ) અને intake-output monitoring (ઇન્ટેક આઉટપુટ મોનિટરિંગ) કરવું.