FUNDAMENTAL OF NURSING- સેમ્પલ પેપર (Answer)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
- પેપર મળ્યા બાદ સૌપ્રથમ પેપરને એક વખત વાંચવુ જેથી દરેક પ્રશ્નો વિશે માહિતગાર થઈ શકાય.
- પેપરમાં બને ત્યાં સુધી બ્લુ પેન નો ઉપયોગ કરવો જરૂર જણાય ત્યાં બ્લેક બોલપેન નો ઉપયોગ કરી શકાય આ સિવાય કોઈ પણ પેન નો ઉપયોગ કરવો નહીં.
- પેપરમાં કોઈપણ છાપ છોડતી હોય અથવા આઇડેન્ટિટી બતાવતી હોય તેવી કોઈ પણ પેટર્ન જેમકે લાઇન,બોક્સ,સર્કલ વગેરે જેવી કોઈ પણ પેટર્નનો ઉપયોગ કરવો નહીં.
- પેપરમાં માગ્યા મુજબ જરૂર જણાય ત્યા સચોટ આકૃતિ દર્શાવવી.
- કવેશ્ચન પેપર માં સીટ નંબર સિવાય કોઈપણ અન્ય પ્રકારના લખાણો કરવા નહીં.
- કવેશ્ચન માં પુછાયેલા પ્રશ્નો જવાબ આપતા પહેલા ધ્યાનથી બે વખત વાંચવા માગ્યા મુજબનો જ જવાબ આપવો જવાબ આપતી વખતે માર્ક્સના વેઇટેજને ખાસ ધ્યાનમા રાખવું.
સેમ્પલ જવાબો :-
c. Explain the steps of the nursing process.
નર્સિંગ પ્રોસેસના સ્ટેપ્સ સમજાવો. 05 Marks
એસેસમેન્ટ
- એસેસમેન્ટ એટલે પેશન્ટના હેલ્થ પ્રોબ્લેમ ની આકારણી કરવી અને તેનું આ પ્રથમ સ્ટેપ છે જેમાં
A. નર્સિંગ હિસ્ટ્રી લેવી :-
- પેશન્ટની માંદગી અને વેલનેસ અંગેની હિસ્ટ્રી મેળવવામાં આવે છે હિસ્ટ્રીની સાથે સાથે ડેટા કલેક્ટ કરીને પેશન્ટ સાથે એડજસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ કોન્ફિડન્સ રિસ્પેક્ટ અને રિલેશનશિપ સ્થાપિત કરવામાં આવે છે
B.ફિઝિકલ એક્ઝામિનેશન :–
- પેશન્ટના ફિઝિકલ પ્રોબ્લેમ્સ જાણવામાં આવે છે પેશન્ટના લિમિટેશન્સ જાણવામાં આવે છે
- પેશન્ટ રિલેટિવ હેલ્થ ટીમના મેમ્બર્સ મારફતે પેશન્ટ હેલ્થ રેકોર્ડ પરથી
C. નર્સિંગ ડાયગ્નોસીસ
- હિસ્ટ્રી એક્ઝામિનેશન અને બીજા સોર્સ માંથી જે ડેટા કલેક્ટ થયા હોય તેને ઓર્ગેનાઈઝ કરી સમરાઇઝ કરવામાં આવે છે સમરાઇઝ કરેલા ડેટામાંથી પેશન્ટના હેલ્થ પ્રોબ્લેમ તેની ચોક્કસ કેરેક્ટરિસ્ટિક્સ અને ઇટીયોલોજી જાણવામાં આવે છે ત્યારબાદ તેના અનુસંધાને નર્સિંગ ડાઇગ્નોસીસ નક્કી કરવામાં આવે છે
પ્લાનીંગ
- ડાયગ્નોસીસ થયા પછી આપણને જે હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે છે તેમાંથી મોસ્ટ અરજન્ટ અને ક્રિટિકલ પ્રોબ્લેમ્સને પ્રાયોરિટી આપવી
- નર્સિંગ ઇન્ટરવેશન માટે ધ્યેય નક્કી કરવામાં આવે છે જે માટે નર્સ અને પેશન્ટ સાથે મળીને શોર્ટ ટર્મ ઇન્ટરમિડીયેટ લોંગ ટર્મ ઇન્ટરમિડીયેટ ગોલ્ડ નક્કી કરાય છે
- ગોલ નક્કી થયા પ્રમાણે નર્સિંગ કેર પ્લાન બનાવવામાં આવે છે અને તે પ્લાન સિસ્ટમેટિક રિયાલીસ્ટિક અને ફ્લેક્સિબલ હોવો જોઈએ હવે પછી નર્સિંગ કેર પ્લાન ફોર્મ્યુલેટ કરવા માટે તેમાં નર્સિંગ ડાઈગ્નોસીસ પ્રાયોરિટી પ્રમાણે ગોઠવવા
- કેર પ્લાનમાં પેશન્ટ તેનું ફેમિલી ફ્રેન્ડ્સ અને હેલ્થ ટીમના મેમ્બર્સ નો સમાવેશ થવો જોઈએ
ઈમ્પ્લીમેન્ટેશન
- નર્સિંગ કેર પ્લાનને એક્શનમાં મૂકવા માટે એટલે કે તેનું અમલીકરણ કરવા માટે પેશન્ટ ફેમિલી ફ્રેન્ડ્સ તથા હેલ્થ ટિમના મેમ્બર્સના વિચારો કોઓર્ડીનેટ કરવા જોઈએ
- ટીમ મેમ્બર્સની એબિલિટી લિમિટેશન્સ ને ધ્યાનમાં લેવા જોઈએ
- નર્સિંગ ઇન્ટરવેશન્સનું સુપર વિઝન કરવું જોઈએ
- નર્સિંગ ઇન્ટરવેશન માં પેશન્ટનો રિસ્પોન્સ ઓબ્જેકટીવલી રેકોર્ડ
- આપણે રેકોર્ડ કરેલી માહિતી નર્સિંગ ડાઈગનોસીસ ને રિલેટેડ હોવી જોઈએ
- આ દરમિયાન જો કોઈ વધારાની માહિતી મળે તો તેને એડિશનલ ડેટા તરીકે એસએસમેન્ટમાં સમાવેશ કરવો જોઈએ
ઇવાલ્યુએશન
- પેશન્ટનું કેર પ્રત્યે નો રિસ્પોન્સ કેવો હતો તેની નોંધ કરવી જોઈએ
- આપણે નક્કી કરેલા ગોલ પ્રમાણે તે પ્રાપ્ત થયું છે કે કેમ તે જોવું જોઈએ
- મૂલ્યાંકનમાં પેશન્ટની વેલનેસ બાબતની નોંધ કરવી જોઈએ
b. Define first Aid and write down principles of first Aid.
ફર્સ્ટ એઇડની વ્યાખ્યા આપી અને ફર્સ્ટ એઇડના સિધ્ધાતો લખો.
- અકસ્માત આવી પડેલી બીમારી જે શારીરીક હોય જેવી કે સ્થભંગ, રક્તસાવ કે પછી દાઝી જવુ એ સમયે હાજર રહેલ વ્યક્તિ, ડોક્ટર આવે તે પહેલા આપી શકે એવી સારવાર એટલે પ્રાથમીક સારવાર એટલે પ્રાથમિક આપી શકે એવી સારવાર એટલે પ્રાથમિક સારવાર.
ફર્સ્ટ એઇડના સિધ્ધાતો
- 1) અકસ્માતના સ્થળે જલદી પહોંચવું જોઈએ
- 2) બિન જરૂરી સવાલો ન પુછવા
- ૩) જે કાંઈ (Injury) ઈજા કે બીમારી હોય તેનું કારણ બને એટલી જલદીથી જાણવું.
- 4) જેનાથી (Injury) ઈજા થઈ હોય એવી વસ્તુ તાકીદે દૂર કરવી કે વ્યક્તિને તેથી દૂર કરવી જેમકે દાઝી ગઈ હોય એ વ્યક્તિને તેથી દૂર કરી પાણી રેડવું, ઈલેકિટ્રક શોક લાગ્યો હોય તો ઈલેકિટ્રસિટી થી લાકડીની મદદથી દૂર કરવો.
- 5) દર્દી બેભાન જો કે અર્ધભાનમાં કે જીવીત છે કે મૃત્યુ પામ્યો છે.
- 6) કઈ સારવાર પહેલા કરવી તેની સુઝ : જેમકે પહેલા હદયની ગતિ બંધ હોય તો ચાલુ કરવા પ્રયત્ન કરવો, શ્વાસોચ્છવાસ નિયમિત કરવો કે પછી રકતસ્રાવ થતો હોય તો તે બંધ કરવા પ્રયત્ન કરવો વગેરે.
- 7) તબીબી સારવાર મેળવવી
- 8) દર્દીની વિગતો જાણીને નોંધ કરવી
- 9) દર્દીને વધારેમાં વધારે રાહત રહે એમ રાખવો
- 10) હાજર વસ્તુમાંથી જરૂરી સાધનની સગવડ કરી લેવી, જેમ કે બ્લીડીંગ થતો હોય તો પાટાપિંડીની રાહ ન જોતા રૂમાલનો ઉપયોગ કરવો.
- 11) દર્દી ભાનમાં હોય તો એને શાંત્વના આપવું.
ALL THE BEST
પ્રશ્નપત્રો સંપૂર્ણ જવાબ સાથે આ જ એપ્લિકેશન માં મેળવવા માટે 8758520434 મોબાઈલ નંબર પર કોલ કરી ફક્ત 149 રૂપિયામા તમામ વિષય ના પ્રશ્નપત્રો જવાબ સાથે આજે જ મેળવો અને પરીક્ષામા સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થાઓ.
WEL-COME TO MY NURSING APP FAMILY