Unit – 4 THERAPEUTIC NURSE-PATIENT RLATIONSHIP(થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશીપ.)
AS PER INC SYLLABUS
Therapeutic nurse-patient relationship:
a) Therapeutic nurse patient relationship:
Definition, components and phases,
Importance
b) Communication skills Definition elements,
types, factors influencing communication,
barriers (therapeutic impasse)

આ નર્સ અને પેશન્ટ વચ્ચેની ઇન્ટરેક્સન ની શ્રેણી છે જેમાં નર્સ પેશન્ટ ને પોઝિટિવ બિહેવિયર ચેન્જ પ્રાપ્ત કરવામાં હેલ્પ કરે છે થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશિપને એક Interection તરીકે ડિફાઇન કરવામાં આવે છે જેમાં નર્સ તેના પ્રોફેશનલ નોલેજ અને સ્કિલ્સ નો ઉપયોગ કરે છે અને તે Trust અને Respect ને આધારે તે પેશન્ટ ને Physically, Socially, Emotionally help કરે છે.
★ Some Types Of Therapeutic Relationship
•સોશ્યિલ રિલેશનશિપ
•ઇન્ટીમેટ (ગાઢ) રિલેશનશિપ
•થેરાપ્યુટીક રિલેશનશિપ

આ Relationship નો હેતુ Friendship,Socialisation અને એક બીજાને સપોર્ટ આપવાનો છે. તેમનો ફોકસ Idea, ફીલિંગ અને અનુભવ એકબીજાને Share કરવા પર અને ઇન્ટરેક્સન દ્વારા બેઝિક જરૂરિયાત પુરી પાડવી તેમના પર રહેલો છે.
આ રિલેશનશિપ વ્યક્તિ અને ફેમિલી કે જેઓ સોસાયટી નો પાર્ટ છે તેમને માટે ઉપયોગી છે.
Example તરીકે work માં participate થવું , Advice આપવી અને બીજાને Help કરવી.


થેરાપ્યુટીક રિલેશનશિપ કલાયન્ટની જરૂરિયાતો, અનુભવો, લાગણીઓ અને વિચારો પર ફોકસ કરે છે. ક્લાયન્ટ સાથે વાતચીત કરવા માટે નર્સ કોમ્યુનિકેશન સ્કિલ્સ, વ્યક્તિગત સ્ટ્રેન્થ અને માનવ વર્તનની સમજનો ઉપયોગ કરે છે.તે Goal ઓરિયેન્ટેડ હોય છે.
Acceptance (સ્વીકૃતિ):-

પેશન્ટ ની સોશ્યિલ કન્ડિશન,બેકગ્રાઉન્ડ, અથવા ઇલનેસ ને ધ્યાનમાં લીધા વગર Accepted કરવું. તેમને Same treat કરવા જોઈએ અથવા તેમની સાથે સમાન વ્યવહાર કરવો અને તેમની સાથે રિલેશનશિપ મેન્ટેન કરવા માટે થેરાપ્યુટીક Aspect નો ઉપયોગ કરવો જોઈએ.
Trust (વિશ્વાસ):-

બીજા પર વિશ્વાસ કરવા માટે, વ્યક્તિએ તે વ્યક્તિની હાજરી, વિશ્વસનીયતા, પ્રામાણિકતા, સચ્ચાઈ અને વિનંતી કરવામાં આવે ત્યારે હેલ્પ પૂરી પાડવા માટે કોન્ફિડેન્ટ અનુભવવુ જોઈએ.
Trust ની યોગ્યતા નર્સિંગ ઇન્ટરવેનશન બનાવવામાં આવે છે જે ક્લાયન્ટને Warmth (હૂંફ ) અને Care કરવાની Sense પુરી પાડે છે.
Rapport (આત્મીયતા):-

રેપોર્ટ એ રિલેશન અથવા કમ્યુનિકેશન છે, ખાસ કરીને જ્યારે ઉપયોગી અને સુમેળભર્યું હોય. તે નર્સ અને પેશન્ટ વચ્ચેના થેરાપ્યુટીક રિલેશનશિપ નું મૂળ છે. Rapport એ લોકો વચ્ચે પરસ્પર સમજણ અથવા વિશ્વાસ અને એગ્રીમેન્ટનો રિલેશન છે. તે Aceptance , warmth , મિત્રતા, સામાન્ય ઇન્ટરેસ્ટ અને વિશ્વાસની ભાવના અને નિર્ણાયક વલણના આધારે ક્લાયંટ અને નર્સ બંનેની વિશેષ લાગણીનો તાલમેલ સૂચવે છે.
Empathy (સહાનુભૂતિ):-

Empathy એ અન્યના મીનિંગ અને ફીલિંગ અને ઈમોશન ને સમજવાની અને ઓળખવાની Ability છે.તે એક નર્સે વિકસાવવી જોઈએ તે આવશ્યક સ્કિલ્સ ગણવામાં આવે. Empathy ને પોતાની અંદર રહેલા અન્ય વ્યક્તિના ઈમોશન નો અનુભવ કરવા તરીકે ગણી શકાય.
Genuineness (અસલિયત):-

Genuineness માં પોતાની જાતનો સમાવેશ થાય છે. આ સૂચવે છે કે નર્સ તેના વિચારો, લાગણીઓ, મૂલ્યો અને ક્લાયન્ટ સાથે તાત્કાલિક ક્રિયાપ્રતિક્રિયામાં તેમની સુસંગતતાથી Aware છે.
આમાં વ્યક્તિના બિહેવિયરમાં અને વ્યક્તિના પોતાનામાં રહેલી વિવિધ ફીલિંગ્સ અને એટ્ટીટ્યૂડ વ્યક્ત કરવાની ઇચ્છાનો સમાવેશ થાય છે.
Respect (આદર) :-

Respect અર્થ એ છે કે વ્યક્તિના અસ્વીકાર્ય વર્તનને ધ્યાનમાં લીધા વિના તેના ગૌરવ અને મૂલ્યમાં વિશ્વાસ કરવો.
તે સા્યકિયાટ્રીક પેશન્ટ માં પોતાના મૂલ્ય અને આત્મસન્માનની લાગણીઓને વધારવામાં મદદ કરે છે.
નર્સ મેન્ટલી ઇલ પેશન્ટ ને રિસ્પેક્ટ ને લાયક પર્સન તરીકે માને છે અને એક પર્સન તરીકે તેમની Deeply care કરે છે.
Warmth (હૂંફ):-

Warmth એટલે પેશન્ટને તેના સિમ્પટમ્સ સાથે accept કરવું , પેશન્ટ ની કેર કરવાની નર્સની તત્પરતા, પેશન્ટ ના હેપીનેશ અથવા તેમના ઇન્જોય માં જોડાવવું. Warmth એ ક્લાયન્ટને cared અને comfortable feel કરવામાં help કરવાની ability છે.
Communication (વિચારસંચાર)

Continuity (નિરંતરતા ) :-

Boundaries (બાઉન્ડરીઝ) :-

PHASES OF THERAPEUTIC NURSE-PATIENT RELATIONSHIP (થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશિપ ના તબક્કાઓ)
નર્સ પેશન્ટ રિલેશનશિપ એ પ્લાન કરેલ પર્પઝફુલ નર્સ અને પેશન્ટ વચ્ચેની વાતચીત નું End Result છે. જેના દ્વારા બિહેવિયર, Thought અને ફીલિંગ share કરી શકાય છે. જેના 4 Phases હોય છે.
• 1.Pre-Interaction Phase (ક્રિયાપ્રતિક્રિયા પહેલાનો તબક્કો)
• 2.Orientation Phase (ઓરિએન્ટેશન તબક્કો)
• 3.Working Phase (કાર્યકારી તબક્કો)
• 4.Termination Phase (સમાપ્તિ તબક્કો)
1.Pre-Interaction Phase(પ્રિ-ઇન્ટરેકશન phase)

“NURSES TASK”
“PROBLEMS”
“WAYS TO OVERCOME”(પ્રોબ્લેમ્સ દૂર કરવાની પદ્ધતિઓ)
2.Orientation Phase(ઓરિએનટેશન phase)

“NURSES TASK”
~Trust અને rapport build કરવો.
~વિચારો અને લાગણીઓની વર્બલ એક્સપ્રેસન (મૌખિક અભિવ્યક્તિમાં) સહાય કરો.
~થેરાપ્યુટીક environmemt નું નિર્માણ કરવું.
~પેશન્ટની લાગણીઓ, શક્તિઓ અને નબળાઈઓ સહિતનો ડેટા કલેકટકરો.
~પેશન્ટ અને નર્સ બંને માટે acceptable કૉમ્યૂનિકેશન method સ્થાપિત કરવી.
~નર્સીંગ ઇન્ટરવેનશન માટે પ્રાથમિકતાઓ સેટ કરો.
~પ્રત્યેક મીટિંગ માટે ટાઈમ,સ્થળ અને duration તેમજ રિલેશનશિપ કેટલા સમય સુધી અમલમાં રહેશે તે નક્કી કરીને થેરાપ્યુટીક contractની શરૂઆત કરવી.
•પેશન્ટની પ્રોબ્લેમ્સ ને આઈડેન્ટીફાઈ કરવી.
•specific goals સેટ કરો.
“PROBLEMS”
~એકબીજાનેયુનિક વ્યક્તિ તરીકેની ધારણા ન થાય.
~નર્સ અને પેશન્ટ વચ્ચે એગ્રીમેન્ટ સ્થાપિત કરવા સંબંધિત problems.
~સોશ્યિલ ક્લાસ
~Anxiety
“WAYS TO OUTCOME”(પ્રોબ્લેમ્સ દૂર કરવાની રીતો)
નર્સ દર્દી પાસેથી જે કલેકટ કરવામાં આવેલ ડેટા સુપરવાઈઝરને શેર કરે છે. સુપરવાઈઝરએ એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં નર્સ ટીકાના કોઈપણ ડર વિના પોતાને પ્રગટ કરવા માટે મુક્ત અનુભવે.
3.Working Phase(કાર્યકારી તબક્કો)

“NURSES TASK”
~પેશન્ટનો ડેટા કલેકટ કરવો અને need ને આઇડેન્ટિફાય કરવી.
~પેશન્ટ ના પ્રોબ્લેમ્સ ને આઇડેન્ટિફાય કરવા માટે હેલ્પ કરવી.
~કોપિંગ મિકેનિઝમ નો ઉપયોગ કરવો.
~પોઝિટિવ સેલ્ફ કન્સેપ્ટને પ્રમોટ કરવું.
~બિહેવિયર ચેન્જ કરવા ફેસિલિટેટ કરો.
~તેમને પોતાની રીતે કાર્ય કરવાની તકો આપવી.
~એકશન નું વાસ્તવિક plan ડેવલપ કરવું.
~એક્શન પ્લાનનું emplemantation કરવું.
~એકશન પ્લાનના resultનું evaluation કરવું.
~Nurses એ ટ્રીટમેન્ટ માટે પેશન્ટ નો role શું છે તેના વિશે ઇન્ફોરમેશન આપવી.
“PROBLEMS”
~પેશન્ટ દ્વારા નર્સ નું ટેસ્ટિંગ કરવામાં આવે છે.
~મેન્ટલ ઇલનેસ ધરાવતા પેશન્ટ માં ઝડપથી progress ન જોવા મળે.
~ડેટા કલેકટ કરવા માટે ડિફિકલ્ટી થાય છે.
~Fear Of Closeness (નર્સ પેશન્ટ સાથે closely work કરે છે તેથી તેને fear હોય છે.
~Nurses Life Stress
~Resistance Behaviour
“WAYS TO OUTCOME”(પ્રોબ્લેમ્સ દૂર કરવાની રીતો)
~સુપરવાઈઝર એક્સપર્ટ સાથે વાતચીત કરવી જોઈએ અને અન્ય ગ્રુપ મેમ્બર્સની હેલ્પ ઉપયોગી થશે, અને કલેકટ કરેલા ડેટા નું ઇન્ટરપ્રિટેશન કરવામાં હેલ્પ કરશે.
4.Termination Phase (સમાપન તબક્કો).

ટરમીનેશન phase ને resolution phase અથવા end phase કહે છે. ટરમીનેશન phase ની શરૂઆત ઓરિયેન્ટેશન Phase થી થાય છે.
થેરાપ્યુટીક રિલેશનશિપ નો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ અને મોસ્ટ ડિફિકલ્ટ phase છે. આ phase માં થેરાપ્યુટીક રિલેશનશિપ નું Termination (સમાપન) થાય છે.
આ phase નો મુખ્ય goal Relationship ને therapeutic end આપવાનો છે.
આ time ફીલિંગ્સ અને મેમરીને exchange કરવાનો અને પેશન્ટના પ્રોગ્રેસ અને goal પૂર્ણ થયો છે કે નહિ તેનું evaluation કરવાનો સમય છે.
“CRITERIA FOR TERMINATION”
~પેશન્ટ ના પ્રેઝન્ટ પ્રોબ્લેમ્સ releive થઇ જાય.
~પેશન્ટ ના સોશ્યિલ ફંક્શન ઈમ્પ્રુવ થઇ જાય.
~પેશન્ટ ના “ego” ફંક્સન મજબૂત થાય.
~પેશન્ટ પ્લાન કરેલ ટ્રીટમેન્ટ goal chieved કરે.
“CAUSES OF TERMINATION”
~પેશન્ટ ward માંથી પોતાની રીતે leave થઇ જાય.
~Nurse રિલેશનશિપ ને કેટલાક કારણો ને લીધે terminate કરે.
~પેશન્ટ “parole” પર જાય અને હોસ્પિટલ પર પરત આવે ત્યારે.
~જયારે પેશન્ટ discharge થાય છે ત્યારે થેરાપ્યુટીક રિલેશનશિપ ટરમીનેટ થાય છે.
~Nurses ની ડ્યુટી ચેન્જ થાય ત્યારે.
“PREPERATION OF PATIENT”
~Nurse Patient Relationship ના Goal પુરા થયા છે કે નહિ તે સમજાવવું.
~ટરમિનેશન બાબતે નિર્ણય લેવો.
~પેશન્ટ ને જાણ કરવી.
~Nurse એ પેશન્ટ Anxiety અને Fear માટે તેને બોલવા મોટીવેટ કરવા જોઈએ.
~પેશન્ટ ને ડિસ્ચાર્જ થતા પહેલા “parole”પર મોકલવા જોઈએ.
“NURSES TASK”
~રિલેશનશીપ ને થેરાપ્યુટીક end આપવો.
~Separation ની reality establish કરવી.
~રિલેશનશિપ બાબતે ફીલિંગ નું રીવ્યુ કરવું.
~થેરાપી નું પ્રોગ્રેસ અને goals ની પ્રાપ્તિનું review કરવું.
~રિજેકશન, loss, sadness અને anger સંબંધિત બીહેવિયરની ફીલિંગ્સનું explore કરવું.
“PROBLEMS”
~પેશન્ટ નું Angry Behaviour (ગુસ્સાવાળું વર્તન).
~Nurse ને Punish કરવા પ્રયત્ન કરે.
~Termination ને ignore કરે.
~Nurses ના Faults નિકાળવાનો પ્રયત્ન કરે.
“WAYS TO OUTCOME”(પ્રોબ્લેમ્સ દૂર કરવાની રીતો)
~Nurse એ પેશન્ટ ની ફીલિંગ બાબતે aware અને યોગ્ય રીતે deal કરવી.
~Nurse એ પેશન્ટ ને termination બાબતની ફીલિંગ કહેવા માટે મોટીવેટ કરવા જોઈએ.
~Supervisor સાથે discuss કરવી જેથી તેઓ હેલ્પ કરી શકે.
DISCUSSION ABOUT IMPORTANCE OF THERAPEUTIC NURSE-PATIENT RELATIONSHIP (થેરાપ્યુટીક નર્સ પેશન્ટ રિલેશનશિપનું મહત્વ)

•પેશન્ટની ની needs assess કરવામાં અને needs ને પૂરી કરવામાં નર્સને help કરે છે.
•નર્સ અને પેશન્ટ બંને માટે growth ની તકો પૂરી પાડે છે.
•તે ક્લાયંટના Distressing Thought (દુ:ખદાયક વિચારો ) અને ફીલિંગ્સનું કૉમ્યૂનિકેશન કરવામાં helpful છે.
• કેવી રીતે સ્વીકારવું અને અન્ય લોકો સાથે રિલેશન રાખવા તે પેશન્ટ શીખે છે.
•ક્લાયન્ટને તેમની રોજબરોજના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં અને help કરવા માટે તેમનું ઈમ્પોર્ટન્સ છે.
•તેનાથી હોસ્પિટલમાં એડમિટ રહેવાનો time reduce થઇ શકે છે.Valuable રિસોર્સેસ અને time બચાવી શકે છે.
•પેશન્ટ કમ્યુનિટી માં પાછા ફરે છે તે થેરાપ્યુટીક રિલેશનશિપ પર આધાર રાખે છે.
•પેશન્ટ ની કવાલિટી ઓફ કેર માં વધારો કરી શકે છે અને નર્સ માટે overall job satisfaction વધારે છે..
•તે client નીસેલ્ફ કેર અને ઇંડિપેંડેન્સી ને પ્રમોટ કરે છે.
•self aacceptance( આત્મ સ્વીકૃતિ) અને સેલ્ફ રિસ્પેક્ટmમાં વધારો કરે છે.
•તે કૉમ્યૂનિકેશન પ્રોસેસને Easy બનાવે છે.
•પર્સનલ આઇડેન્ટીટી ની sense ને clear કરે છે.
DEFINITION OF COMMUNICATION SKILLS (કૉમ્યૂનિકેશન સ્કિલ્સની ડેફીનીશન)
કોમ્યુનિકેશન એ વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાની અથવા લોકોને ઇન્ફોરમેશન અને સૂચનાઓ આપવાની પ્રક્રિયા છે.જેમાં સામાન્ય રીતે એક બીજા દ્વારા “Thoughts , ideas, ફીલિંગ્સ, ઇન્ફોરમેશન,ઓપીનીયન અને નોલેજની exchange થાય છે. તે સિમ્બોલ્સ, sign અને બિહેવિયર દ્વારા ઇન્ફોરમેશન નું exchange(આપ-લે) છે.
કોમ્યુનિકેશન સ્કીલ્સ એ સ્કિલ્સ નો સમૂહ છે જે વ્યક્તિને માહિતી પહોંચાડવામાં સક્ષમ બનાવે છે જેથી માહિતી પ્રાપ્ત થાય અને સમજાય.
ELEMENTS OR COMPONENTS OF COMMUNICATION (-SMCR MODEL) (કોમ્યુનિકેશન ના એ્લીમેન્ટ્સ અથવા કમ્પોનેન્ટ્સ (-SMCR મોડેલ )

“Berlo” નામના એક વ્યક્તિએ કૉમ્યૂનિકેશન ના 4 એ્લીમેન્ટ્સ described કરેલા છે તેમને SMCR મોડેલ કહેવામાં આવે છે
S=SOURCE (સોર્સ)
M=MESSAGE(મેસેજ)
C=CHANNEL (ચેનલ)
R=RECEIVER (રિસિવર)
1. SOURCE (સોર્સ)
તેમને સેન્ડર અથવા એનકોડર પણ કહેવામાં આવે છે. જે પર્સન મેસેજ મોકલે છે તેને સેન્ડર કહે છે.તે મેસેજ send કરવાનો નિર્ણય કરે છે અને તે મેસેજ send કરવાની સૌથી અસરકારક રીત છે. આ બધું રીસીવરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મૅસેજ verbal કે non verbal હોય છે.
સેન્ડર પાસે રિસીવર જેવી કમ્યુનિકેશન સ્કિલ્સ, એટીટ્યુડ, નોલેજ, અને સમજવાની એબીલિટી જરૂરી છે. મેસેજ ટ્રાન્સમિટ કરવા માટે સિમ્બોલ અથવા sign ઉપયોગ થાય છે.
MESSAGE(મેસેજ)
મેસેજ એ ઇન્ફોરમેશન છે જે સેન્ડર એ રિસીવર ને sent કરે છે.મેસેજ એ કૉમ્યૂનિકેશનનું બીજું elements છે.સેન્ડર દ્વારા send કરાયેલ content અથવા ઇન્ફોરમેશન clear હોવી જોઈએ.મેસેજ માં thought અને ફીલિંગ્સને વર્બલ અથવા નોન વર્બલ રીતે વ્યક્ત કરી શકાય છે જેનો હેતુ રિસીવર ને ઇન્ફોરમેશન પહોંચાડવાનો છે.
3.CHANNEL(ચેનલ)
મેસેજ પહોંચાડવા માટે વપરાતું માધ્યમ એ ચેનલ છે. ચેનલ્સ રીસીવરને કોઈપણ sense જેમ કે seeing, hearing touching, smelling અને testing દ્વારા મેસેજ પહુંચાડે છે.ટેલિફોનિક અથવા written મેસેજ કરતાં face to face કૉમ્યૂનિકેશન વધુ ઇફેક્ટિવ છે. ટેપ રેકોર્ડર અથવા ટેલિવિઝન દ્વારા રેકોર્ડ કરાયેલ કૉમ્યૂનિકેશન long time સુધી ઓડિયન્સ માટે ઇફેક્ટિવ છે. મેસેજના આધારે, કેટલીક ચેનલો અન્ય કરતા વધુ ઉપયોગી છે. એકસાથે ઘણી ચેનલોનો ઉપયોગ કરવો તે ઘણીવાર ફાયદાકારક છે.પોસ્ટ ઓફિસ, ઇન્ટરનેટ, રેડિયો વગેરે ચેનલ ના example છે.
4.RECEIVER(રિસીવર)
રિસીવરને ડિકોડર કહે છે જે મેસેજ મેળવે છે અથવા સાંભળનાર છે.તે ઇન્ફોરમેશન મેળવનાર છે અને મેળવેલ મેસેજનું અર્થઘટન કરે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે સેન્ડર અને રિસીવર બન્ને ના નોલેજ, એટીટ્યુડ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ માં સમાનતા હોવી જરૂરી છે.સેન્ડર ને feedback પૃવાઈડ કરવું એ રિસીવરની જવાબદારી છે.
VARIOUS TYPES OF COMMUNICATION (કૉમ્યૂનિકેશન ના વિવિધ પ્રકારો)
1.Formal Commumication(ફોર્મલ કોમ્યૂનિકેશન)
સામાન્ય રીતે આમાં તમામ પ્રકારના બિઝનેસ કોમ્યૂનિકેશન અથવા કોર્પોરેટ કોમ્યૂનિકેશનનો સમાવેશ થાય છે. ઓફિશ્યિલ કોન્ફ્રન્સ, મીટીંગ્સ અને લેખિત મેમો અને કોર્પોરેટ લેટર્સનો ઉપયોગ કોમ્યૂનિકેશન માટે થાય છે. ફોર્મલ કોમ્યુનિકેશન ઓફિસિયલ હોય છે, example તરીકે નર્સીંગ સુપ્રીટેન્ડન્ટ અને સ્ટાફ નર્સ વચ્ચેનું કોમ્યુનિકેશન.
2.Informal Communication(ઇન્ફોર્મલ કોમ્યૂનિકેશન)
ઇમ્ફોર્મલ કોમ્યુનીકેશનમાં freely કૉમ્યૂનિકેશન થાય છે તે ફ્રેંડ્સ અને ફેમિલી વચ્ચે થાય છે.ઈનફોર્મલ કોમ્યૂનિકેશનમાં કોઈ સખત નિયમો અને ગાઇડલાઈન હોતી નથી.ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન કોઈપણ સમયે અને કોઈ પણ જગ્યાએ થઇ શકે છે.
3.Verbal communication (મૌખિક સંવાદ)
વર્બલ કૉમ્યૂનિકેશન માં oral અને written કૉમ્યૂનિકેશન નો સમાવેશ થાય છે.
~Oral Communication
ઓરલ કૉમ્યૂનિકેશન એ mouth દ્વારા બોલાતી ઇન્ફોરમેશન છે.example: Face to face કૉમ્યૂનિકેશન,ટેલિફોનિક કૉમ્યૂનિકેશન, સ્પીચ,રેડિયો, ટીવી, અને લેક્ચર્સ વગેરે.
~Written Communication (લેખિત કૉમ્યૂનિકેશન).
લેખિત સિમ્બોલ્સ ના માધ્યમથી કૉમ્યૂનિકેશન (પ્રિન્ટેડ અથવા handwritten). દા.ત. ઓર્ડર્સ, ઇન્સ્ટ્રક્સન,લેટર્સ, , રિપોર્ટ્સ, વગેરે
3.NonVerbal Communication (બિન-મૌખિક કોમ્યૂનિકેશન)
Non-Verbal માં written કે spoken words નો ઉપયોગ કરવામાં ન આવે.નોન વર્બલ કોમ્યૂનિકેશન માં overall body language અથવા બિહેવિયર નો સમાવેશ થાય છે જેમાં પર્સનના body posture,hand gesture અને overall body મુવમેન્ટ નો સમાવેશ થાય છે. ફોટોગ્રાફ્સ અને સ્કેચના સ્વરૂપમાં પણ હોઈ શકે છે.તેમાં Five Senses વડે મેસેજ Conveyed થાય છે.
“OTHERS TYPES OF COMMUNICATION” Intra-Personal Communication (ઇન્ટ્રા-પર્સનલ કોમ્યુનિકેશન )
ઇન્ટ્રા-પર્સનલ કોમ્યુનિકેશન માં વ્યક્તિ પોતાની સાથે વાતો કરે છે તથા વ્યક્તિ ઇમેજિંનેશન અને પોતે Visualization કરે છે.
Interpersonal Communication (આંતરવ્યક્તિત્વ કૉમ્યૂનિકેશન સ્કિલ્સ)
આ કોમ્યુનિકેશન ડાયરેક્ટ છે, આ કૉમ્યૂનિકેશન છે તે બે કે તેથી વધુ પર્સન વચ્ચે થાય છે, અને એકબીજાના idea, thought share કરે છે. ફોન કોલ્સ, વિડીયો કોન્ફ્રન્સ વગેરે નો સમાવેશ થાય છે.તે બે અથવા વધુ પર્સન ની essential કૉમ્યૂનિકેશન છે. તેમના બે પ્રકાર છે
~Focused Communication
આનો અર્થ એ થાય છે કે આમાં ઇન્વોલ્વ બે વ્યક્તિઓ તેમની વચ્ચે થઈ રહેલ કૉમ્યૂનિકેશનથી સંપૂર્ણપણે aware હોય છે.કોમ્યુનિકેશન માં બન્ને વ્યક્તિનું ફોકસ હોય છે.
~Unfocused Communication
આમાં બન્ને વ્યક્તિ સંપૂર્ણપણે aware ન હોય.આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ જેની સાથે કૉમ્યૂનિકેશન ન કરી રહ્યો હોય તેને ફક્ત ઓબઝર્વ કરે છે અથવા સાંભળે છે. આ સામાન્ય રીતે સ્ટેશન અને બસ સ્ટોપ પર થાય છે.
Mass Communication (માસ કોમ્યુનિકેશન)
Print, digital media, Internet, social media, radio, and Television દ્વારા જે ઇન્ફોરમેશન મળે અને કોમ્યુનિકેશન થાય તેમને Mass કોમ્યુનિકેશન કહેવાય.
FACTORS INFLUENCING COMMUNICATION (કોમ્યુનિકેશન ને અસર કરતા પરિબળો)
ઘણા બધા ફેક્ટર કોમ્યુનિકેશન પ્રોસેસ ને અસર કરે છે.
~Perceptions(ધારણાઓ)
~Values(મહત્વ)
~Emotions(લાગણીઓ)
~Socio-cultural background(સામાજિક અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ)
~Knowledge (જ્ઞાન)
~Role and relationships(ભૂમિકાઓ અને સંબંધો )
~Environment(વાતાવરણ)
~Space and territoriality(જગ્યા અને પ્રાદેશિકતા)
DISCUSS ABOUT THERAPEUTIC IMPASSES(થેરાપ્યુટીક અવરોધ વિશે ચર્ચા)
Definition Of Therapeutic Impasses
થેરાપ્યુટીક ઈમપાસેસ એ નર્સ અને પેશન્ટ રિલેશનશિપ ના પ્રોગ્રેસ ને બ્લોક કરે છે.નર્સ અને પેશન્ટ બંનેમાં ઉગ્ર લાગણીઓને ડેવલપ કરે છે, જે Anxiety અને આશંકાથી લઈને હતાશા, પ્રેમ અથવા વધુ ગુસ્સા સુધીની હોઈ શકે છે.જે નર્સ પેશન્ટ રિલેશનશિપ ને આગળ વધતા અટકાવે છે.
Types Of Therapeutic Impasses
(1).Resistance(પ્રતિકાર)
(2).Transference(ટ્રાન્સફરન્સ)
(3).Counter Trasference (કાઉન્ટર ટ્રાન્સફરન્સ)
(4).Boundary Violations(બાઉન્ડરી વાયોલેશન)
(1).Resistance(પ્રતિકાર)
રેસીસ્ટન્સ એ પેશન્ટ ની પોતાની અંદરની Anxiety ઉત્પન્ન કરતા ફેક્ટરોથી અજાણ રહેવાનો પ્રયાસ છે.
રેસીસ્ટન્સ એ પેશન્ટની અનિચ્છા અથવા મૌખિક અવગણના છે.પેશન્ટ ખરાબ અનુભવ કરે છે.
“TYPES OF RESITANCE”
~Primary Resistance
જ્યારે changes ની જરૂરિયાત હોય ત્યારે પેશન્ટ ની ચેન્જીસ થવાની ઈચ્છા ન હોવાને કારણે ઘણીવાર થાય છે.
~Secondary Resistance
ન ગમતી પરિસ્થિતિઓને નકારે છે.
રેસીસ્ટન્સ એ નર્સ પેશન્ટ રિલેશનશિપને વર્કિંગ phase દરમિયાન વધુ જોવા મળે છે,કારણ કે પ્રોબ્લેમ્સ નું સોલ્યૂશન મોટે ભાગે આ તબક્કા દરમિયાન થાય છે.
“CAUSES OF RESISTANCE”
• નર્સ કે જે પેશન્ટની ફીલિંગ્સમાં ખૂબ જ ઝડપથી અથવા ખૂબ જ deeply પેશન્ટની ફીલિંગ્સમાં mooved હોય છે.
•કૉમ્યૂનિકેશન માં રિસ્પેક્ટનો અભાવ જોવા મળે.
•નર્સ જે થેરાપ્યુટીક રિલેશનશિપ માટે અયોગ્ય રોલ મોડેલ હોય ત્યારે resistance થાય છે.
“MANAGEMENT OF RESISTANCE”
~ નર્સ અને પેશન્ટ રિલેશનશિપના ગોલ્સ, પર્પઝ અને roles ફરીથી set કરવા જોઈએ.
~નર્સે પેશન્ટને યોગ્ય રીતે સાંભળવું જોઈએ.
~ઓપન કોમ્યુનિકેશન મેન્ટેન કરવું અને clarification આપવું.
(2).Transference(ટ્રાન્સફરન્સ)
ટ્રાન્સફરન્સ એ એક unconscious response છે જેમાં પેશન્ટ નર્સ પ્રત્યેની લાગણીઓ અને વલણનો અનુભવ કરે છે જે મૂળ રૂપે તેના જીવનની અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંકળાયેલ હોય છે.આમાં unconsciously એક વ્યક્તિ ની image ની બીજા સાથે સરખામણી કરે છે, જેમાં નર્સની height and age પોતાની દીકરીને મળતી આવતી હોય તો દર્દી નર્સ ને પોતાની દીકરી સમજે છે અને તેની દીકરી જેવું વર્તન તેની સાથે કરે છે.
•આ પ્રતિક્રિયાઓ દર્દીની ચિંતા ઘટાડવાનો પ્રયાસ છે.
• નર્સને ભૂતકાળની ઓથોરિટી ફિગર તરીકે જોવામાં આવી શકે છે જેમ કે પેરેન્ટ ફિગર, અથવા ખોવાયેલી પ્રિય વસ્તુ, જેમ કે( former spouse)ભૂતપૂર્વ જીવનસાથી.
•ટ્રાન્સફર પ્રતિક્રિયાઓ રોગનિવારક સંબંધ માટે હાનિકારક છે જો તેને અવગણવામાં આવે અને ન સમજાય.
• ટ્રાન્સફરન્સ રીએક્શન ને જ્યારે ઇગ્નોર અને પ્રોપર સમજાવવામાં ન આવે ત્યારે તે થેરાપ્યુટીક રિલેશનશિપ માટે harmfull છે.
“MANAGEMENT OF TRANSFERENCE”
~જ્યાં સુધી થેરાપી માં સિરિયસ બેરિયર (અડચણ) ન આવે ત્યાં સુધી રિલેશનશિપ ને સમાપ્ત ન કરવું.
~પેશન્ટ ને ટ્રાન્સફરન્સ ઓળખવામાં help કરવી જોઈએ.
~Psychiatric નર્સ આવા પાવરફુલ પોઝિટિવ અને નેગેટિવ ઈમોશનલ રિએકશન ના કોન્ટેક્ટ માં આવવા માટે prepare હોવી જોઈએ.
(3). Counter Transference(કાઉન્ટર ટ્રાન્સફરન્સ)
તે પેશન્ટની કવાલીટી પ્રત્યે નર્સના ચોક્કસ ઈમોશનલ રિસ્પોન્સ દ્વારા સર્જાયેલ થેરાપ્યુટીક impasses છે. આમાં જાણતા – અજાણતા નર્સ એ પેશન્ટ સાથે ઈમોશનલ સંબંધ બાંધે છે.નર્સ પર લાગુ ટ્રાન્સફર છે.નર્સ પોતાના વ્યક્તિગત વિચારો અને લાગણીઓ કલાયન્ટ પર ટ્રાન્સફર કરે છે અને પર્સનલ needs (જરૂરિયાતો) તેમના થેરાપ્યુટીક રિલેશનશિપમાં enter કરે છે.
કાઉન્ટર ટ્રાન્સફર રિએક્સન ત્રણ પ્રકાના છે:
~વધુ Love અથવા Care નું રીએક્સન
~હોસ્ટીલીટી (દુશ્મનાવટ)અથવા haterd (તિરસ્કારનું) રીએક્સન.
~વધુ Anxiety.
“VARIOUS EXAMPLES”
•પેશન્ટ સાથે પર્સનલ અથવા અથવા social ઇન્વોલ્વમેન્ટ.
•પેશન્ટ વિશે sexual અથવા aggressive fantasies(કલ્પનાઓ).
•કેટલાક પ્રોબ્લેમ્સ વાળા area માં પેશન્ટ સાથે empathy વ્યક્ત કરવા ડિફિકલ્ટી થાય છે.
•સેશન દરમિયાન અથવા પછી ડિપ્રેશનની ફીલિંગ્સ.
•સેશન દરમિયાન drowziness (સુસ્તી).
“MANAGEMENT OF COUNTER TRANSFERENCE”
~સાયકીયાટ્રીક પેશન્ટ સાથે work કરવાનો અનુભવ.
~કાઉન્ટર ટ્રાન્સફર માટે કન્ટિન્યુ ધ્યાન રાખવું જોઈએ.
~કાઉન્ટર ટ્રાન્સફરન્સ ને hold (સ્થગિત) રાખો અથવા થેરાપ્યુટીક ગોલ્સ ને પ્રમોટ કરવા માટે તેમનો ઉપયોગ કરવો.
~સેલ્ફ એક્ઝામીનેશન કરવું.
(4). Boundary violation(મર્યાદા ઉલ્લંઘન)
જ્યારે પણ નર્સ પેશન્ટ માટે કંઈક વિશેષ,ડિફરન્ટ અથવા unusual કરવાનું વિચારતી હોય તો તેમને બાઉન્ડરી વાયોલેશન કહે છે. અહીં નર્સ થેરાપ્યુટીક રિલેશનશિપ ની બાઉન્ડરીથી આગળ વધે છે અને પેશન્ટ્સ સાથે પર્સનલ, ઇકોનોમિક અને સોશ્યિલ રિલેશનશિપ સ્થાપિત કરે છે.જેમાં સેક્સુઅલ રિલેશનશિપ પણ ઇન્વોલ્વ હોય શકે છે જે અનૈતિક અને ઘણીવાર illegal છે.
“Boundary Violation ની Possible Situations”
~પેશન્ટ્સ સાથે પર્સનલ કે સોશ્યિલ રિલેશન રાખે છે.
~પેશન્ટ નર્સને લંચ અથવા ડિનર પર લઈ જાય છે.
~નર્સ નિયમિતપણે પેશન્ટને પર્સનલ ઇન્ફોરમેશન આપે છે.
~નર્સ પેશન્ટ ના સોશ્યિલ ફંક્સન હાજરી આપે છે.
~નર્સ પેશન્ટ સાથે બિઝનેસ કરે છે અથવા તેની પાસેથી સર્વિસીસ ખરીદે છે.
~નર્સ પેશન્ટ્સ પાસેથી free gifts ને accept કરે છે.
~નર્સ થેરાપ્યુટીક સમર્થન વિના સામાન્ય થેરાપ્યુટીક સેટિંગની બહાર ટ્રીટમેન્ટ માટે પેશન્ટને મળવા માટે agree થાય છે.
~પેશન્ટ સાથે લિમિટેશન (મર્યાદા ) નક્કી કરવામાં મુશ્કેલી પડે છે.
“MANAGEMENT OF BOUNDARY VIOLATIONS”
~પેશન્ટ જ્યારે વર્તનને ખોટી રીતે સમજે છે ત્યારે નર્સની તેમની વાસ્તવિક પ્રતિક્રિયાઓ ઓપન અને સ્પષ્ટ હોવી જોઈએ.
~લિમિટેશન સેટિંગ ઉપયોગી છે જ્યારે પેશન્ટ નર્સ સાથે અયોગ્ય વર્તન કરે છે.
~ સુપરવાઈઝર સાથે ઓપન કોમ્યુનિકેશન કરવું જે situation હેન્ડલ કરવા માટે guide કરશે.