GNM-S.Y-GNC-MSN-II-2019 (PAPER SOLUTION)
⏩Q-1 🔸a) What is Congestive Cardiac Failure? કન્ઝેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યુઅર એટલે શું? 03
કંજેસ્ટિવ કાર્ડિયાક failure મા હાર્ટની આજુબાજુ fluid નું એક્યુમ્યુલેશન થવાના કારણે હાર્ટ એ બરોબર રીત ના વર્ક કરી શકતું નથી તેથી હાર્ટ એ પૂરતા પ્રમાણમાં બોડીમાં બ્લડ પહોંચાડી શકતું નથી તેથી બોડી ના બધા જ ભાગમાં જોઈતા પ્રમાણમાં બ્લડ ન પહોંચે તેથી ઓક્સિજન અને ન્યુટ્રીશન એ પણ સેલ ટીશ્યુ અને ઓર્ગન ને મળતું નથી.
આમાં હાર્ટ નું ફંક્શન અલટર થાય છે.
🔸b) Write the causes of Congestive Cardiac Failure? કન્ઝેસ્ટીવ કાર્ડીયક ફેલ્યુઅર થવાનાં કારણો લખો. 04
કંજેસ્ટિવ કડિયાક ફેઈલીયોર એ મુખ્યત્વે હાર્ટના મસલ્સ ની કોઈપણ પ્રકારની એબનોરમાલીટી ના કારણે થાય છે જેમ કે નીચે પ્રમાણે છે.
1)myocardial infraction ( માયો કાર્ડિયલ ઇન્ફ્।ક્શન),
2)hypertension (હાઇપર ટેન્શન),
3)valvular heart disease ( વાલવુલર હાર્ટ ડીઝીઝ),
Cardiomyo pathies(કાર્ડીઓ માયો પથી),
Disrythemias( ડીશ રિધમીયાસ).
Others causes:=
3)Risk factors:=
🔸c) Write Nursing interventions and nursing care plan for patient with C.C.F. C.C.F વાળા દર્દીનું નર્સિંગ ઈન્ટરવેન્શન્સ લખી નર્સિંગ કેર પ્લાન તૈયાર કરો. 05
🔸OR🔸
🔸A) What are the types of Amputation? એમ્પ્યુટેશનનાં પ્રકારો કયાં કયાં છે? 03
(A)..type of amputation
એમ્યુટેશન એ લેટિન વર્ડ એમપ્યુંટેર માંથી આવ્યો છે. તેનો મિનિંગ “ટુ કટ ઓફ” એવો થાય છે.
ઇન્જ્યુરડ અથવા ડીફોર્મિટી પાર્ટને કમ્પ્લીટ રીમુવ કરવામાં આવે છે.
ટાઈપ્સ ઓફ એમ્પ્યુંટેશન
(૧) . એમપ્યુટેડ પાર્ટ ના આધારે
ફિંગર એમ્પ્યુટેશન અંગૂઠા નું એમ્યુટેશન
હાથનું એમ્યુટેશન પગના અંગૂઠા નું એન્ફ્યુટેશન
પગનું એમ્યુટેશન લોવર લેગ નું એમ્યુટેશન
(૨) . સર્જરીના પ્રકારના આધારે..
1.ઓપન એમ્યુટેશન:આ એમપ્યુટેશન એ જ્યારે ઇન્ફેક્શન હાજર હોય ત્યારે કરવામાં આવે છે. જેમાં ઘા ક્લોઝ હોતો નથી. પરંતુ ડ્રેનેજ કરવા માટે ખુલ્લો છોડી દેવામાં આવે છે. જો ઇન્ફેક્શન લાંબા સમય સુધી હાજર ન હોય ત્યારે આ ઘા ક્લોઝ થઈ જાય છે. અને ફ્લૂઈડનો ડ્રેનેજ સ્ટોપ થઈ જાય છે.
2.. ક્લોઝ ઈમ્પ્યુટેશન:આમાં કોમનલી તે ઝડપથી હિલ થઈ જાય છે. અને પેશન્ટને કૃત્રિમ ડિવાઇસ માટે ફીટ બનાવે છે. ઉપયોગ જલ્દી શરૂ કરે છે. ધામા ડ્રેનેજ મૂકવામાં આવે છે
અને પછી સ્કિનને સુચર કરી દેવામાં આવે છે.
🔸b) Write the complications of Amputation. એમ્પ્યુટેશનનાં લીધે ઉદભવતાં કોમ્પ્લીકેશન્સ લખો. 04
કોમ્પ્લિકેશન ઓફ એમપ્યુટેશન
હેમરેજ
ઇન્ફેક્શન
સ્કીનનું બ્રેક ડાઉન
ખોટું પેન જેને ફેન્ટમ પેન કહે છે
જોઈન્ટ માં ડિફોલિટી કોન્ટ્રાક્ટર એટલે કે સ્નાયુમાં હાર્ડિનિંગ અથવા ટીશ્યુ માં સ્ટીફનેસ જોવા મળે છે ક્રોનિક સ્ટમ્પ પેન હિમેટોમાં
ડીલે હીલિંગ
આરટ્રી માં હાર્ડિનિંગ સ્કીનમાં નેકરોસીસ
ડેથ થવું વૃદ્ધ પેશન્ટમાં ન્યુરોમા
વગેરે.
🔸c) Write down the nursing interventions of amputed patient with rehabilitation and home care. એમ્પ્યુટેશન વાળા દર્દીનું રીહેબીલીટેશન અને હોમ કેર સાથે નર્સિંગ ઈન્ટરવેશન્સ લખો. 05
1.રિલીવ પેઇન
2 ..પેરીફેરલ ટીસ્યુ પરફ્યુઝન મેન્ટેન કરવું.
4.પ્રિવેન્ટ વુન્ડ ઇન્ફેક્શન
5.એન્ટીબાયોટિક આપવી.
5.પ્રમોટ સેલ્ફ કેર
6.મોનિટર ફરધર કોમ્પ્લિકેશન
હોમ કેર
વુંડ ની કેર શીખવવી.
કસરતો અને ફિઝિકલ એક્ટિવિટી શીખવવી.
પેશન્ટને એડવાઇઝ આપવી કે તે સહાયક ઉપકરણો જેવા કે વોકર અથવા ઘોડીનો ઉપયોગ કરે.
ઘરગથ્થુ મોડીફીકેશન વિશે સલાહ આપવી જેમ કે હેન્ડ હોલ્ડ ફુવારો અને સાવર ચેર.
રીહેબીલિટેશન
ફિઝિકલ થેરાપી અને રિહેબ્લીટેસન એ 48 કલાકમાં બને ત્યાં સુધી ચાલુ કરી દેવામાં આવે છે.
અફેક્ટેડ પાર્ટને ઊંચો રાખવો. લોવર એક્સ્ટ્રીમિટીને ઊંચા ન રાખવી 48 કલાકથી વધારે તે સ્નાયુ અને ટીસ્યુના સ્ટીફનેશને અટકાવે છે.
એક્સરસાઇઝ કરાવવી.
સ્નાયુને મજબૂત કરે છે.
પ્રોપર બેન્ડેજ એપ્લાય કરવો.
બેન્ડેજ એ ત્યારે જ એપ્લાય કરવો જ્યારે લીંબ (સ્ટ્રેટ) સીધો હોય.
જો બેન્ડ હશે તો સ્ટીફનેસ થઈ શકે છે.
સાઇકોલોજિકલ સપોર્ટ કરવો.
કાઉન્સિલિંગ કરવું.
⏩Q-2
🔸a) Write about benefits of cancer rehabilitation and how to improve qualities of life by the cancer rehabilitation programme. કેન્સર રીહેબીલીટેશનનાં ફાયદાઓ લખો અને કેન્સર રીહેબીલીટેશન પ્રોગ્રામ દ્વારા કઈ રીતે જીવનની ક્વાલિટી સુધારી કરી શકાય તેનાં વિશે જણાવો. 08
benifits of cancer rehabilitation
લાઈફની ક્વોલિટી ઇમ્પ્રુવ થાય. થાક ઓછો થાય
એનર્જી વધે. સ્નાયુ ની મજબૂતાઈ વધે.
ચિંતા ઓછી થાય સેલ્ફ ઈમેજ વધે
દુખાવો ઓછો થાય ડર ઓછો થાય
ઇમ્યુનસિસ્ટમ મજબૂત થાય એસ્યુંરન્સ વધે
How to improve quality of life
કેન્સરમાં દરેક પર્સનને ફિઝિકલ અને ઈમોશનલ જરૂરિયાત યુનિક હોય છે.
Cancer rehabilitation program
કેન્સર રિહેબિલિટેશન કાર્યક્રમ એ ચોક્કસ પ્રકારના કેન્સરના અને ટ્રીટમેન્ટના આધારે ઇંડી વિઝ્યુલ પેશન્ટ ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લાવવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામનો ગોલ પેશન્ટની લાઇફની ક્વોલિટી ઈમોશનલ અને સામાજિક રીતે ઇમ્પ્રુવ કરીને બને ત્યાં સુધી તેના કાર્ય અને સ્વતંત્રતાને પાછા લાવવાનો છે.
સમાવેશ થતા મુદ્દાઓ
🔸b) Describe post mastectomy exercises. પોસ્ટ માસ્ટેકટોમી કસરતો વિશે વર્ણવો. 04
(૧).hand wall climbing:દિવાલ થી છ થી 12 ઇંચ ના અંગૂઠા સાથે દિવાલ તરફ મુખ કરીને ઊભા રહો. કોળી નો ભાગ વાળવો અને ખંભાના સ્તરે દિવાલ સામે હાથ મૂકો. ધીમે ધીમે બંને હાથને ઉપર લઈ દિવાલમાં એકબીજાની સમાંતર ખસેડો જ્યાં સુધી તમને દુખાવો ન લાગે.
(૨).rope turning:દરવાજાના નોક સાથે હળવા દોરડા બાંધવા દરવાજાની સામે ઉભા રહો. પછી સર્જરી બાજુના દોરડા નો મુક્ત છેડો હાથમાં લો.
બીજા હાથને હીપ પર રાખો. ફ્લોરની સમાનતરે હાથને લંબાવીને શરીરની દૂર રાખો. પછી દોરડાને વાળો અને શક્ય તેટલા પહોળા સર્કલ બનાવો. શરૂઆતમાં ધીમે ધીમે કરો પછીથી ઝડપ કરો.
(૩).rod or broomstic lifting. લાકડી અથવા સાવરણી.:બંને હાથ વડે સળિયા ને પકડો લગભગ બે ફૂટના અંતરે પકડવું. હાથ સીધા રાખીને સળિયા ને માથા ઉપર ઉંધો કરવો.
માથાની પાછળના સળિયા ને નીચા કરવા માટે કોણીને વાળવી.
માથા ઉપર સળિયાને ઊંચકીને રિવર્સ મેન્યુઅલ પછી પાછા સ્ટારટીંગ પોઝીશનમાં પાછા ફરો.
(૪).pulley tugging:
સાવરના પડદાના સળિયા પર હળવા દોરડા ને ટોસ કરો.
બંને હાથથી એક એક છેડો પકડો. વિરુદ્ધ બાજુના દોરડા પર નીચે ખેંચીને ધીમે ધીમે સંચાલિત હાથને સરળ રીતે ઊંચો કરો.
એવી રીતે બંને હાથથી દોરડા ને ઉપર નીચે ખેંચવું આમાં દોરડા ને બદલે ટુવાલ નો ઉપયોગ કરી શકાય. જેમ આપણે શરીરનો પાછળના ભાગને ક્લીન કરવા વાપરીએ છીએ.
(૫).elbow circles (કોણીના વર્તુળો):
બેસીને અથવા ઉભા રહીને જમણો હાથ જમણા ખભા ઉપર અને ડાબો હાથ ડાબા ખભા ઉપર રાખવું.
જ્યાં સુધી ખેંચ ન લાગે ત્યાં સુધી કોણીને ઉંચી કરવી.
કોણી સાથે સર્કલ કરવા.
શરૂઆતમાં નાના સર્કલ કરવા પછી મોટા કરવા. દિશા બદલતી રહેવી.
બે થી ત્રણ ટાઈમ રીપીટ કરવું.
🔸a) Write down causes of Psoriasis and describe nursing management of it. સોરાયાસીસ થવાના કારણો લખો અને તેનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો. 08
causes of psoriasis
આ એક ક્રોનિક નોન ઇન્ફેકસીયસ અને વારંવાર થતો ઇન્ફ્લામેન્ટ્રી ડીસઓર્ડર છે.
જેમાં કેરેટીન નું સિન્થેસીસ વધારે થાય છે. જેમાં રેડ અને રાઉન્ડ પ્લેગ જોવા મળે છે જે સિલ્વર વાઈટ પેચીસ વડે કવર થાય છે.
Causes
અનનોન
ફેમિલી હિસ્ટ્રી: જિનેટિક ડિસીઝ જેમાં કેરિટીનું પ્રોડક્શન વધારે જોવા મળે છે.
એન્વાયરમેન્ટલ ફેક્ટર: જેમાં સીઝનલ ચેન્જીસ સનબર્ન અને સન લાઈટ.
હોર્મોનલ ફેક્ટર: સ્ટીરોઈડ અને ડ્રગ જેવી કે કોરટીકોસ્ટીરોઈડ, લિથિયમ અને ક્લોરો ક્વીન, આ ડીસીસને વધારે છે.
કોબનર્સ રિએક્શન: ટ્રોમા અને સર્જરી પછી ટ્રોમા જેના કારણે લીસન જોવા મળે છે. જે ડીસીસ પ્રોડ્યુસ કરે છે.
ચિંતા
સ્ટ્રેસ જે ડીસીઝ ને એગ્રીવેટ કરે છે.
Nursing management
1.મેન્ટેન સ્કીન ઇન્ટીગ્રિટી.
સ્કીન કેર વિશે પેશન્ટને શીખવવું.
પેશન્ટને એડવાઈઝ આપવી કે તે પોતાની સ્કીનને ખેંચે કે ખંજવાળે નહીં.
પેશન્ટને ઈમોલિયન્ટ(સ્કીનને સોફ્ટ અને સ્મુધ કરે છે) નો ઉપયોગ કરવા કહેવું તેનાથી પ્સોરિયાસિસ પ્લેગ ઘટે છે અને થીકનેસ પણ ઘટે છે.
જો પેશન્ટને તેનાથી રેઝિસ્ટન્સ હોય તો કોલટાર નો ઉપયોગ કરવો.
પેશન્ટ ને કહેવું કે ગરમ પાણી એથી નહાવું. અને અને ભીનું ડ્રેસિંગ કરવું.
ટોવેલથી સ્કીનને ડ્રાય કરવી.
અલ્ટ્રા વાયોલેટ લાઈટ અને સૂર્યપ્રકાશથી દૂર રહેવું.
કોકોનેટ ઓઇલથી સ્કીનને લુબ્રીકેટ કરવી.
જે સોરને (ચાંદા)કોમ્ફર્ટ અને રીલીફ આપે છે.
આ ઇન્ફેક્શનને સ્પ્રેડ થતા અટકાવવું કારણકે તેને મટાડી શકાતું નથી.
સ્કીનમાં ઇન્જ્યુરી ન થાય તેનું ધ્યાન રાખવું અને સનબર્ન ન થવા દેવું.
સર્ક્યુલર મોશનમાં હળવેથી લિસનને રબ કરવું. ક્લીન કપડા ની મદદથી.
સ્કાલ્પમાં હેર શેમ્પૂનો ઉપયોગ કરવો.
ડોક્ટરે જણાવેલી મેડિસિન સ્કીનના સ્તરમાં એપ્લાય કરવી.
આપણી જાતે કોઈપણ દવા લેવી નહીં.
આઠ કલાકે સિમ્પલ ડ્રેસિંગ કરવું ડ્રેસિંગ ને ખુલ્લું રાખવું.
મેડીકેસન ની સાઇડ ઇફેક્ટ અને મોનિટર કરવી.
સ્કીન ના ફોલ્ડ, આંખ અને મ્યુકસ મેમરેનથી મેડીકેશનને દૂર રાખવી. જો કોન્ટેકમાં આવે તો તરત જ વોશ કરી નાખવું.
રેગ્યુલર ફોલોઅપ લેવા.
૨.develope self acceptance
🔸b) Write the nursing care of a patient with Skin Traction. સ્કીન ટ્રેકશન વાળા દર્દીની નર્સિંગ સારવાર લખો. 04
nursing management of patients with skin traction
⏩Q-3 Write short answers (Any Two) 3×6=12 ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ બે)
🔸a) Allergic conjunctivitis. એલર્જીક કન્ઝકટીવાઈટીસ.
પર્યાવરણના એલર્જન્સ ના કારણે આંખમાં cinjuctiva માં ઇન્ફેક્શન લાગે છે તેના કારણે આંખમાં હાઈપરસેનસીટીવીટી રિએક્શન જોવા મળે છે.
જેમાં..
Sign and symtoms ઇચિંગ ઈરીટેશન
_બરનીગ સેન્સેશન
આઈની મેમ્બરે માં સોજો આવવો
આંખમાંથી પાણી પડવું આંખ રેડ થઈ જવી
સિવીયર ફોટો ફોબિયા સ્નીઝિંગ
ઇચીનોઝ ક્રેચી થરોટ
Management
એલર્જન્સ ને રીમુવ કરવા. ઠંડા પાણીથી આઈને વોશ કરવી. પછી ઠંડુ કપડું આંખ ઉપર એપ્લાય કરવું.
ચાર થી છ વખત દિવસમાં ટોપીકલ અથવા ઓરલ એન્ટીહિસ્ટામાઇન નો યુઝ કરવો. _2% સોડિયમ ક્રોમોગ્લાઇકેટ આઈ ડ્રોપ્સ નો દિવસમાં ચાર વખત ઉપયોગ કરવો જે આંખમાં ઈચિંગ ને દૂર કરે છે. ડેકઝામીથેસોન આઇ ડ્રોપ્સ ચાર વખત દિવસમાં આપવા જે આંખમાં બેસ્ટ રીલીફ આપે છે.
જો આંખનો કોર્નિયા ભાગ પણ સમાવેશ થયેલ હોય તો એટ્રોપિન સલ્ફેટ ઓઇન્ટમેન્ટ 1% નો દિવસમાં બે વખત એપ્લાય કરવું. ત્યારબાદ કોલ્ડ કમ્પ્રેશન ,આઈસ્પેક અને કુલ વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું જે આંખને કમ્ફર્ટ આપે છે અને સોજો ઓછો કરે છે.
_ટોપિકલ એપીનેફ્રીન સોલ્યુશન નો ઉપયોગ કરવો જે vasoconstrictor છે.
_પર્યાવરણના એલર્જન્સથી દૂર રહેવું હાથને વારંવાર ધોવા. ઇન્ફેક્ટેડ પેશન્ટ થી દૂર રહેવું.
🔸b) Write about sex hygiene and menstrual hygiene for girls. છોકરીઓ માટે સેકસ હાઈજીન અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે લખો.
Sex hygiene and menstrual hygiene:=
1)Sex hygiene:=
1) સેક્સ હાઈ જીન માં સ્પેશિયલ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે છે વુમન અને મેનને રીપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે પૂરેપૂરું એજ્યુકેશન આપવામાં આવે છે.
2) સેક્સ હાઈજીન માટેનું હેલ્થ એજ્યુકેશન એ વુમન અથવા ગર્લ જ્યારે પોતાની રીતે નહાવાનું શીખે ત્યાંથી આપવામાં આવે છે.
3) ગર્લ્સ ની ખ્યાલ હોવો જોઈએ કે જીનાઈટલ ઓર્ગન ને પ્રોપર રીતે કઈ રીતે વોશ કરવા જોઈએ.
4) ગર્લ્સને વજાઈના ની ક્લીનલીનેસ કેવી રીતે રાખવી તે માટે એજ્યુકેશન આપવુ અને કહેવું કે ક્લીનલીનેસ રાખવાથી જીવાણુઓ ને બોડી માં પ્રવેશતા રોકી શકાય છે.
5) જ્યારે ગર્લ એ ટ્યુબટી એ જ સુધી પહોંચે ત્યારે તેને પ્યુબર્ટી changes માટે એજ્યુકેશન આપવું.
A)growth of breast.
B)hair should be visible at genital organ.
C)menstrual cycle start.
6) ગર્લ્સ ને રીપ્રોડક્ટિવ ઓર્ગન માટેનું ખ્યાલ હોવો જરૂરી છે.
7) અન મેરીડ ગર્લ ને સેક્સ્યુઅલી એક્ટિવિટી ન કરવી જોઈએ કારણકે
અનવોન્ટેડ પ્રેગનેન્સી થવાના ચાન્સ રહે છે સાથે સાથેreproductive organ નું ઇન્ફેક્શન પણ થવાની શક્યતાઓ રહે છે.
8) ઇન્ફેક્શન જેમ કે એઇડ્સ સીફિલસ ગોનોરિયા જેવા ઇન્ફેક્શન થવાના chance રહે છે.
9) વુમનને ખ્યાલ હોવો જોઈએ કે આફ્ટર મેરેજ કોઈપણ પ્રકારનું મેન્સ્ટ્ રૂ અલ ડિસઓર્ડર હોય અથવા તો રી પ્રોડક્ટિવ સિસ્ટમ માંથી કોઈપણ પ્રકારનો ડીસ્ચાર્જ થતો હોય તો તેને તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઈએ.
10) ગર્લ્સને એજ્યુકેશન આપવું કે આફ્ટર યુરિનેશન જીનાઈટલ ઓર્ગન ને પાણી વડે વોસ કરવા.
11) વુમનની એજ્યુકેશન આપવું કે અંડર ગારમેન્ટ એ દરરોજ ચેન્જ કરવા.
12) વુમનને એજ્યુકેશન આપવું કે મોસ્ટ ઓફ જીનાઈટલ ટ્રેકનું ઇન્ફેક્શન એ અ અન હાઈજે કન્ડિશન ના કારણે થતું હોય છે તેથી જિનાઈટ લ ઓર્ગન ને બરોબર રીતે ક્લીન રાખવા અને હાઈજેન મેન્ટેન રાખવી ખૂબ જરૂરી છે.
13) વુમન એ પિરિયડ્સ દરમ્યાન સેક્સ એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ.
14) મલ્ટીપલ સેક્સ પાર્ટનર અવોઈડ કરવા જોઈએ.
15) એક્સ્ટ્રા મરાઈટર રિલેશનશિપ અવોઇડ કરવા જોઈએ કારણકે તેના દ્વારા જિનાઈટર ઓર્ગન ના ડીઝીઝ વધુ પ્રમાણમાં થાય છે.
16) દરેક વુમન એ 50 વર્ષની ઉંમર પછી પેપ્સ smear ટેસ્ટ કરાવવો જોઈએ મિલ્ક નેન્સી અને કેન્સરનું વહેલા તકે અરલી સ્ટેજમાં ડિટેક્શન કરવા માટે.
17) વુમન એ કોન્ટ્રા સેફટીવ મેથડ નું યુઝ કરવા માટેનું એજ્યુકેશન આપવું અને જ્યારે તેની બે બાળકો થાય ત્યારે પરમેનેન્ટ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ adopt
કરવું જોઈએ.
18) sexual activity before and after genital organ ne wash કરવા જઈએ.
19) જ્યારે જ્યારે વધુ પ્રમાણમાં વજાઈનલ ડીસ્ચાર્જ થતો હોય તો ગાયનેકોલોજિસ્ટનું કોન્સલ્ટ લેવું જોઈએ.
20) જો હસબન્ડને કોઈપણ પ્રકારનું યુરીનરી ટ્રેકનું ઇન્ફેક્શન હોય તો તેણે વહેલી તકે જરૂરિયાત પ્રમાણેની સારવાર લેવી જોઈએ અને ઇન્ફેક્શન treat થાય પછી જ સેક્સ્યુઅલી એક્ટિવિટી માં એન્ગેજ થવું જોઈએ.
21) ડીલેવરી પછી અથવા એબોસન પછી વજાઈના ની ક્લીનલીને સ મેન્ટેન રાખવી જોઈએ.
🔸c) Write down the clinical manifestations and management of poliomyelitis. પોલિઓમાઈલાઈટીસનાં ચિહનો અને લક્ષણો જણાવી તેનું મેનેજમેન્ટ લખો.
.sign and symtom of poliomyelitis and management…
Sign and symtoms
Subclinical infection
જનરલ ડીસ કમ્ફર્ટ એન્ડ મલાઈસ હેડએક
રેડનેસ એન્ડ સોરથરોટ ફીવર
નોઝિયા એન્ડ વો મીટીંગ ભૂખ ઓછી લાગવી
_કબજિયાત
Clinical infection
જેમાં નોન પેરાલાઈટીક પોલિયો માય લાઈટિસ
બેક પેન ડાયેરિયા
ફટીગ હેડેક
ઇરીટેબિલિટી મોડરેટ ફીવર
સ્નાયુમાં સ્ટીફનેસ ગળામાં દુખાવો અને સ્ટીફનેસ
પેટમાં પગમાં અને હાથમાં દુખાવો સ્કીનમાં લીસન અને દુખાવો
આ સીમટમ એક થી બે વીક સુધી રહે છે.
પેરાલાઈટીક પોલીયો માયલાઈટીસ
સ્નાયુમાં નબળાઈ સીવીયર કોન્સ્ટીપેશન
મસલ્સ વાસ્ટીંગ બ્રિધિંગ ડિફીકલ્ટી
_ ગળવામાં તકલીફ
કફ જાડો અવાજ
બ્લેડર પેરાલાઈસીસ મસલ્સ પેરાલાઇસીસ
ઈરી ટેબિલિટી સ્ટીફનેક
management of poliomyelitis
🔸d) Write down side effects of chemotherapy. કીમોથેરાપીની સાઈડ ઈફેકટસ લખો.
⏩Q-4 Write short notes (Any Three) ટૂંક નોંધ લખો ( ગમે તે ત્રણ) 3×4=12
🔸a) Nursing management and prevention of pharyngitis. ફેરીનઝાઈટીસનું નર્સિંગ મેનેજમેન્ટ અને પ્રીવેન્શન
Nursing management
Prevention
🔸b) Indications of blood transfusion.- બ્લડ ટ્રાન્સફયુઝન કરવાનાં ઈન્ડીકેશન્સ(સંકેતો).
બ્લડ ટ્રાન્સફયુઝન એટલે બ્લડ વોલ્યુમ ને હેલ્ધી પર્સનમાંથી લઈ પેશન્ટના સર્ક્યુલેશનમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જે રેસીપીયન્ટ માં બ્લડની ખામી હોય છે.
બ્લડ ટ્રાન્સફયુઝરના ઇન્ડિકેશન
🔸c) Isolation.-આઈસોલેશન.
હોસ્પિટલ સેટિંગમાં, આઇસોલેશન એ લોકો વચ્ચે ઇન્ફેક્શિયશ એજન્ટો, જેમ કે બેક્ટેરિયા અથવા વાયરસના પ્રસારને રોકવા માટે લેવામાં આવતી વધારાની સાવચેતીઓનો ઉલ્લેખ કરે છે. જ્યારે પેશન્ટને હોસ્પિટલમાં આઇસોલેશનમાં મૂકવામાં આવે છે, ત્યારે હેલ્થકેર સ્ટાફ અને મુલાકાતીઓ દ્વારા પેશન્ટ, તેમની સાથે સંપર્ક ધરાવતા વ્યક્તિઓ અને અન્ય પેશન્ટ ને ઇન્ફેક્શિયશ રોગોથી બચાવવા માટે સાવચેતીઓનું પાલન કરવામાં આવે છે.
આઇસોલેશન શબ્દ વારંવાર ક્વોરેંટાઇન અથવા એકાંત કેદ(સોલિટરી ક્ન્ફાઇટ્મેંટ) સાથે મૂંઝવણમાં આવે છે, જે પેશન્ટ અને મુલાકાતીઓ બંને માટે ભયાનક વિચારણા હોઈ શકે છે. જો કે, એકલતા હેઠળના પેશન્ટને ભાગ્યે જ અન્ય લોકો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓથી અવરોધિત કરવામાં આવે છે. તેના બદલે, આઇસોલેશનનો અર્થ એ છે કે જે વ્યક્તિઓ પેશન્ટના હોસ્પિટલના રૂમમાં પ્રવેશ કરે છે અને તેમની સાથે વાતચીત કરે છે તેઓએ વધારાની સાવચેતી રાખવાની જરૂર છે. આ સાવચેતીઓમાં વારંવાર હાથ ધોવા અથવા ગાઉન, માસ્ક અથવા ગ્લોવ્સ પહેરવાનો સમાવેશ થઈ શકે છે.
ઘણા કિસ્સાઓમાં, પેશન્ટના હોસ્પિટલના દરવાજા પરની નિશાની સૂચવે છે કે તેઓ એકલતા હેઠળ છે, અને પેશન્ટના રૂમમાં પ્રવેશવા માટે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત હોઈ શકે છે. પેશન્ટ અને સ્ટાફ માટે આઇસોલેશન પ્રક્રિયાઓ સહન કરવી મુશ્કેલ હોવા છતાં, તેઓ હેલ્થકેર કાર્યકરો, મુલાકાતીઓ અને અન્ય પેશન્ટ ને સ્વસ્થ રાખવા માટે રચાયેલ છે.
1.માનક સાવચેતીઓ(સ્ટાન્ડર્ડ પ્રિકોશન):આ સાવચેતીઓ તબીબી સ્ટાફ દ્વારા અનુસરવામાં આવે છે જ્યારે તમામ પેશન્ટ ની કેર રાખવામાં આવે છે, એવા લોકો પણ જેમને કોઈ જાણીતો ઇન્ફેક્શિયશ રોગ નથી. પ્રમાણભૂત ઇન્ફેક્શન નિયંત્રણ સાવચેતીઓમાં પેશન્ટના રૂમમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા સમયે હાથ ધોવા અથવા સેનિટાઇઝિંગનો સમાવેશ થાય છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) જેમ કે ગ્લોવ્સ, માસ્ક, સેફ્ટી ચશ્મા, ગાઉન, એપ્રોન અને શૂ કવરનો ઉપયોગ જ્યારે શારીરિક પ્રવાહી જેમ કે લોહી, લાળ અથવા પેશાબના સંપર્કમાં આવે અથવા ખુલ્લા ઘા હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે.
૨.કોંટેક્ટ આઇસોલેશન:કોન્ટેક્ટ આઇસોલેશનનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે પેશન્ટને ઇન્ફેક્શિયશ રોગ હોય જે પેશન્ટને અથવા પેશન્ટએ હેન્ડલ કરેલ અન્ય વસ્તુઓને સ્પર્શ કરવાથી ફેલાય છે. કોંટેક્ટ આઇસોલેશન માટે સામાન્ય રીતે તબીબી સ્ટાફ અને મુલાકાતીઓએ પેશન્ટના રૂમમાં પ્રવેશતી વખતે ગાઉન અને મોજા પહેરવાની જરૂર પડે છે.
૩.ડ્ર્રોપ્લેટ આઇસોલેશન:ડ્રોપલેટ આઇસોલેશનનો ઉપયોગ જ્યારે પેશન્ટને ઇન્ફેક્શિયશ રોગ હોય, જેમ કે શ્વસન ઇન્ફેક્શન, જે છીંક, ઉધરસ અથવા વાત દ્વારા ફેલાય છે. ડ્ર્રોપ્લેટ આઇસોલેશન , જેમ કે સર્જિકલ માસ્ક, ગોગલ્સ અથવા ફેસ શિલ્ડ, ઇન્ફેક્શિયશ એજન્ટો ધરાવતા નાક અથવા ફેફસાના સ્ત્રાવના સંપર્કને રોકવામાં મદદ કરે છે.
4.એરબોર્ન આઇસોલેશન:આઇસોલેશનનું સૌથી કડક સ્તર એ એરબોર્ન આઇસોલેશન છે. જ્યારે રોગ પેદા કરતા એજન્ટો હવામાં તરતા હોય અને આસપાસના લોકો દ્વારા શ્વાસ લેવામાં આવે ત્યારે એરબોર્ન આઇસોલેશનની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં, વાયરસ જેવા હવાજન્ય એજન્ટો હૉલવે અથવા અન્ય રૂમમાં મુસાફરી કરી શકે છે, અન્ય પેશન્ટ, સ્ટાફ અથવા મુલાકાતીઓને ઇન્ફેક્શન લગાડે છે. એરબોર્ન આઇસોલેશન હેઠળના પેશન્ટને સામાન્ય રીતે નેગેટિવ એર પ્રેશર રૂમ તરીકે ઓળખાતા આઇસોલેશન રૂમમાં મૂકવામાં આવે છે, જ્યાં હવાને વિશિષ્ટ ફિલ્ટર સિસ્ટમ દ્વારા દૂર કરવામાં આવે છે અને અન્ય જગ્યાઓમાં વહેવા દેવામાં આવતી નથી. બંધ બારણું સામાન્ય રીતે એરબોર્ન આઇસોલેશન માટે જરૂરી છે. ગ્લોવ્સ, સલામતી ચશ્મા, ગાઉન, એપ્રોન અને જૂતાના કવર જેવી સાવચેતીઓ હેઠળ ઉપયોગમાં લેવાતા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો ઉપરાંત, તબીબી કર્મચારીઓ જ્યારે એરબોર્ન આઇસોલેશન રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ સામાન્ય રીતે વિશિષ્ટ રેસ્પિરેટર માસ્ક પહેરે છે. એરબોર્ન આઇસોલેશન દરમિયાન મુલાકાતીઓ ઘણીવાર મર્યાદિત હોય છે.
🔸d) Disaster management plan.-ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન.
1 પ્રવેન્શન
જેમાં પ્રાઇમરી પ્રિવેન્શન
રિસ્ક ફેક્ટર નું અવેરનેસ ઇંડીવિઝ્યુલ અને કમ્યુનિટી ની તૈયારી
_સેફટી પ્રેક્ટિસ સેકન્ડરી પ્રિવેન્શન તરત જ રેસ કયું કરવું પ્રાઇમરી કેર આપવી કમ્યુનિટીના રિસ્પોન્સ ને ઓર્ગેનાઈઝ કરવું મેડિકલ કેર આપવી સેલ્ટર અને ફેમિલી લોકેશન તરસરી પ્રવેન્શન લાંબા સમય સુધી અલ્ટરનેટીવ સેલ્ટર ફેમિલી અને કોમ્યુનિટી નો રિહેબિલિટેશન
2 મીટીગ્રેશન
મીતીગેશનમાં ડિઝાસ્ટર થી થતી ઇમ્પેક્ટ રીડયુઝ કરવામાં આવે છે. રિસ્ક ને મીનીમાઇઝ કરવામાં આવે છે.
પ્રત્યેની અવેરનેસ અને એજ્યુકેશન કમ્યુનિટીમાં આપવામાં આવે છે.
૩ પ્રીપેરડનેસ
પ્રીપેરનેસ એ ઓન ગોઈંગ મલ્ટી સેકટો રલ એક્ટિવિટી છે.
જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે તેને કેવી રીતે નિયંત્રિત કરવી તેના માટેના પગલાં લેવામાં આવે છે.
રોગોનો ફેલાવો કેવી રીતે અટકાવવો તેના માટેના નિવારણના પગલાં લેવામાં આવે છે.
જાહેરમાં શિક્ષણ આપવામાં આવે છે.
એવી એક્ટિવિટી કરવી કે જેથી કેપેસિટી બિલ્ડ થાય અને ઉપયોગમાં આવતા રિસોર્સિસ ને જાણી શકીએ.
4 response રીસ્પોન્સ
આ તબક્કામાં લાઈફને બચાવવા અને આપત્તિના સમયે તે પરિસ્થિતિમાં વધુ નુકસાન ને અટકાવવા માટે લેવામાં આવતા પગલાંઓનો સમાવેશ થાય છે.
આ તબક્કામાં નર્સનો મુખ્ય રોલ છે નર્સ પાસે ટ્રાએજ અને આપત્તિ સમયે તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવાની સ્કિલ હોય છે.
5 recovery રિકવરી
આ તબક્કા માં રિકવરી કરવામાં આવે છે .
જેમાં ઘરો અને વ્યવસાયોને સમારકામ પુનઃ નિર્માણ અને પુનઃસ્થાપન માટેના પગલાં લે છે.
કમ્યુનિટીમાં હેલ્થ અને આર્થિક વ્યવસ્થા પૂરી પાડે છે.
ખાસ કરીને સાયકોલોજીકલ રિકવરી પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે ઈમોશનલ ઘા લાંબા સમય સુધી ટકી શકે છે.
કોમ્યુનિટી ને તેની પ્રી સિચ્યુએશનમાં પાછી લાવવી.
ડેબ્રિસ ને રિમૂવ કરવું
સેલ્ટર અને કેર આપવી
ડેમેજ નું અસેસમેન્ટ
⏩Q.5 Define Following (Any Six) નીચેના અર્થ સમજાવો (કોઈ પણ છ) 6X2=12
🔸1)Debulkingડિબલકીગ
🔸2)Triageટ્રાએઝ
🔸3) Sterilization- સ્ટરીલાઈઝેશન
સ્ટરીલાઈઝેશન એટલે કે ફ્રી ફ્રોમ માઈક્રો ઓર્ગેનિઝમ અને તેના સ્પોર.
આ એક એવી પ્રોસિજર છે જેમાં બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ અને તેના સ્પોરને ડિસ્ટ્રોય અને એલિમિનેટ કરવામાં આવે છે.
જેમાં બેક્ટેરિયા, વાયરસ ,પેરાસાઈટ, ફંગાય ,પેથોજન્સ, અને સ્પોરનો સમાવેશ થાય છે.
સ્ટરીલાઈઝેશન ચાર પ્રકારે કરવામાં આવે છે.
1. પ્રેશર સ્ટીમ અથવા ઓટો ક્લેવ
2. ડ્રાય હિટ અથવા ઓવન
3. કેમિકલ મેથડ (ગ્લુ ટ્રાલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ)
4. ફિઝિકલ એજન્ટ (રેડીએશન)
🔸4) Herceptin-હરશેપ્ટીન
આ એક મોનોક્લોનલ એન્ટીબોડી છે. જેને કેન્સરના ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કેન્સર જેવા કે બ્રેસ્ટ કેન્સર, સ્ટમક કેન્સર, ઈસો ફેજીયલ કેન્સર માં તેનો યુઝ થાય છે.
જેના બીજા નામ હરઝુમાં અને ઓન્ટ્રુઝન્ટ છે.
આ ડ્રગ એ કેન્સરના સેલના ગ્રોથ ને સ્ટોપ કરે છે.
જેને ઇન્ટ્રાવિનસ અને સબ ક્યુટેનિયસ આપવામાં આવે છે.
🔸5) Opportunistic Infection-ઓપ્યુરીસ્ટીક ઈન્ફેકશન
આ ઇન્ફેક્શન એ ખાસ કરીને અને વધારે પડતું જે વિક પીપલ હોય અથવા જેની ઇમ્યુન સિસ્ટમ વીક હોય તેમાં જોવા મળે છે જેને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન કહેવામાં આવે છે.
માઈક્રો ઓર્ગેનિઝમ એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોસ્ટમાં ઇન્ફેક્શન ફેલાવે છે
આ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા, ફંગાઇ, વાયરસ, પેરાસાઇડ થી થાય છે.
આ માઇક્રો ઓર્ગેનિઝમ એ ડીસીસ કરતા નથી પરંતુ તેના લીધે બોડીની ડિફેન્સ સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે.
જેમાં એચઆઈવી એઇ ડ્સ, ન્યુમોનિયા, સાલમોનેલા ઇન્ફેક્શન, ટ્યુબરક્યુલોસિસ ડીસીસ ધરાવતા પર્સ નમાં કોમન જોવા મળે છે.
🔸6) Chalazion-ચેલેજઓન
મેઇબોમિયન ગ્લેન્ડમાં ઇન્ફ્લામેસન ના કારણે આઈ લીડ માં શિસ્ટ જોવા મળે છે.
Meibomian ગ્લેન્ડ માં ઇન્ફેક્શન લાગે છે.
આ ઇન્ફેક્શન એ ક્રોનિક અને નોન ઇન્ફેકટિવ લીપોગ્રેન્યુલો મેટસ ઇન્ફેક્શન છે.
જેમાં અપર અથવા લોવર આઇલીડમાં મલ્ટીપલ અથવા સિંગલ ગ્રેન્યુલોમાં જોવા મળે છે.
જે કોમનલી સ્ટેફાઈલો કોકસ બેક્ટેરિયાના કારણે જોવા મળે છે.
આ ઇન્ફેક્શન નથી પણ, meibomian ગ્લેન્ડ નું ઇન્ફ્લામેસન છે. જેને સીબેસિયસ ગ્લેન્ડ પણ કહે છે.
જેમાં આઈ લીડમાં સ્વેલિંગ , લમ્પ, પૈન, અને રેડનેસ ઓફ આઈ જોવા મળે છે.
🔸7) Rules of nine- રૂલ્સ ઓફ નાઈન
રુલ ઓફ નાઇન ને એલેક્ઝાન્ડર વોલેસલ એ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો.
આ મેથડ એ બર્ન્સ ને કેલ્ક્યુલેટ કરવાની ઝડપી અને સરળ મેથડ છે.
જેમાં ટોટલ બોડી સરફેસ એરિયાનો કેટલો બોડી સરફેસ એરીયા અફેક્ટ થયો છે. જે પર્સન્ટેજમાં બતાવે છે.
આ રુલ એ બાળક અને ઇન્ફન્ટમાં એપ્લાય કરવામાં આવતો નથી કારણ કે બાળકનો બોડી સરફેસ એરીયા એ એ એડલ્ટના બોડી સરફેસ એરીયા થી ડિફરન્ટ સાઈઝ ધરાવે છે.
રુલ ઓફ 9 એ બોડીનો કેટલો પાર્ટ અફેક્ટેડ થયો છે અથવા burns થયો છે તે ખબર પડે છે જેથી આપણે તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ.
🔸8) Otitis media- ઓટાઈટીસ મીડીયા
જેમાં ઓટાયટીસ એટલે ઇનફ્લામેશન ઓફ ઇયર.
અને મીડિયા એટલે કે મિડલ ઈયર.
ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ મિડલ ઈયર જેને ઓટાઇટીસ મીડિયા કહે છે.
આ ઇન્ફેક્શન એ સોરથરોટ, કોલ્ડ, અને બીજા રેસ્પાઇરેટરી પ્રોબ્લેમ ના કારણે મિડલ ઈયર માં સ્પ્રેડ થાય છે જેના કારણે મીડલ ઈયર માં ઇન્ફેક્શન લાગે છે.
ઇન્ફેક્શન એ વાઇરસ અને બેક્ટેરિયાના કારણે પણ લાગે છે.
જે એક્યુટ અને ક્રોનિક હોય છે.
જેના કારણે ફુલનેસ ઓફ ઈયર, ફીવર, ઇયરેક, હીયરિંગ લોસ પણ જોવા મળે છે.
Q-6(A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો.
1) Unna boot used for the treatment of_____ulcers. ____અલ્સરની સારવાર માટે ઉન્ના બુટનો ઉપયોગ થાય છે. સ્ટેસિસ અસર
2) Conjunctivitis is characterized by a pink appearance because of___blood vessels hemorrhage. કન્ઝકટીવાઈટીસમાં___બ્લડ વેસલ્સ હેમરેઝનાં લીધે પીંક/ગુલાબી રંગની આંખનો દેખાવા લાગે છે. સબકંજક્ટિવલ
3) Amount of blood pumped by the left ventricle in 1 minute is called____ લેફ્ટ વેન્ટ્રીકલ દ્વારા ૧ મિનિટમાં જેટલું બ્લડ બહાર ધકેલાય છે તેને ____કહેવામાં આવે છે. .કાર્ડિયાક આઉટપુટ
4) Period between exposure to an infection and appearance of the symptoms of a disease is called____ ચેપ લાગવાથી લઈ તે રોગનાં ચિન્હો અને લક્ષણો જોવા મળે તે સમયગાળાને ____કહેવામાં આવે છે. ઈનક્યુબેશનપિરિયડ
5) Rupture or perforation of the ear drum called__ ઈયર ડૂમમાં પરફોરેશન અથવા કાણું પડવું તેને____કહેવામાં આવે છે. ટીમપેનિક મેમ્બ્રેન પરફોરેશન
(B) State whether following statement are true or false. 05 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
1) Sun burn is also known as radiation burn. સનબર્નને રેડીએશનબર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. -✅
2) Atropine sulphate is used to constrict the pupil. એટ્રોપીન સલ્ફેટનો ઉપયોગ પ્યુપીલનું સંકોચન કરવા માટે થાય છે.- ❌
3) Red spots word is used for measles. મીઝલ્સ માટે રેડ સ્પોટ શબ્દનો ઉપયોગ થાય છે.- ✅
4) Antiretroviral drugs are used to decrease viral RNA levels. એન્ટીરીટ્રોવાઈરલ ડ્રગ્સનો ઉપયોગ વાઈરલ આર.એન.એ લેવલને ઓછુ કરવા થાય છે.- ✅
5) Herpes zoster is caused by Herpes simplex virus. હર્પિસ ઝોસ્ટર એ હર્પિસ સિમ્પ્લેક્ષ વાયરસ થી થાય છે.- ❌
(C) Match the following.જોડકા જોડો. 05
1) Laryngeal Cancer લેરીયલ કેન્સર- 1) Monoclonal antibodies. મોની લોનલ એન્ટીબોડીઝ
2) Arthrodesis આર્થોડેસીસ 2) infection of dermis & SC tissue ચેપ જેમાં ડરમીસ અને સબક્યુટેનીયસ ટીસ્યુમાં થતો હોય
3) Biological response modifier બાયોલોજીકલ રીસ્પોન્સ મોડીફાઈઅર 3) Surgical fusion of joint જોઈન્ટસનું સર્જીકલ ફ્યુઝન
4) Cellulitis activators સેલ્યુલાઈટીસ એકટીવેટર્સ 4) Tissue plasminogen ટીસ્યુ પ્લાઝમીનોજન
5) Thrombolytic therapy થ્રોમ્બોલાઈટીક ઘેરાપી 5) hoarseness હોર્સનેસ –
6) Amuscular cramp like pain – મસ્ક્યુલર ક્રેમ્પ જેવો દુખાવો
ANSWER :-
💪 💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪