GNM-T.Y-CHN-II-GNC-PAPER-SOLUTION-01/09/2020 ⏩Q-1 🔸a) What is Demography? ડેમોગ્રફી એટલે શું ? 02
ડેમોગ્રાફિ ડેફીનેશન:
ડેમોસ મિન્સ પીપલ
ગ્રાફીન મિન્સ ધ રેકોર્ડ.
ડેમોગ્રાફિ હ્યુમન પોપ્યુલેશન અને તેના એલિમેન્ટ્સ એટલે કે સાઇઝ, કમ્પોઝિશન તથા ડિસ્ટ્રીબ્યુશન ની સાયન્ટિફિક સ્ટડી ને ડેમોગ્રાફી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન ની સાયન્ટિફિક રીતે સ્ટડી કરવી.
કોન્સેપ્ટ ઓફ ડેમોગ્રાફી ડેમોગ્રાફી એ એક એવી સાયન્સ ની બ્રાન્ચ છે જે હ્યુમન પોપ્યુલેશન વિશે સ્ટડી કરી છે તે માત્ર ત્રણ એલિમેન્ટ્સ પર સ્પેશિયલ પ્રોવાઇડ કરવામાં આવે છે.
🔸b) Write down stages of demography, ડેમોગ્રફીનાં સ્ટેજિસ વિશે લાખો.06
ડેમોગ્રાફિક ના મેઇન્લી 5 સ્ટેજિસ પડે છે.
1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ,
2)સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ,
3)થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ,
4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી,
5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ
1) ફર્સ્ટ સ્ટેજ= હાઇ સ્ટેસનરી સ્ટેજ:
હાઇ સ્ટેશનરી સ્ટેજ માં પોપ્યુલેશન ની સાઇઝ અને કમ્પોઝિશન માં ચેન્જીસ થતા નથી.
બર્થ રેટ : ↑હાઇ
ડેથ રેટ : ↑હાઇ
કારણ કે તેમાં હાઇ બર્થ રેટ તથા હાઇ ડેથ રેટ એટલે કે બંને એકબીજા ને કેન્સલ કરે છે અને જેના કારણે પોપ્યુલેશન એ સ્ટેશનરી(સ્થિર) રહે છે.
17મી સદીના મધ્ય સુધી, વિશ્વની વસ્તી આ સ્ટેજ માં હતી અને ભારત 1920 સુધી આ સ્ટેજ માં હતું.
Ex: India in 1920
2)સેકન્ડ સ્ટેજ= અર્લી એક્સપાન્ડિંગ:
સેકન્ડ સ્ટેજ અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજ માં ડેથ રેટ એ ડિક્રીઝ થાય છે કારણ કે હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને બર્થ રેટ એ અનચેન્જ રહે છે.
બર્થ રેટ : ↑અનચેન્જ
ડેથ રેટ : ↓ડિક્લાઇન
અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજમાં બર્થ રેટ એ ચેન્જ થતો નથી પરંતુ દેથલેટ એ ઓછો થાય છે જેના કારણે પોપ્યુલેશન ની સાઇઝ માં થોડો વધારો જોવા મળે છે.
વિશ્વની વસ્તી 17મી સદીના મીડલ થી 19મી સદીના મીડલ સુધી આ સ્ટેજ માં હતી. ભારત 1921 થી 1950 સુધી આ સ્ટેજ માં હતું
Ex: South Asia,Africa
3)થર્ડ સ્ટેજ = લેટ એક્સપાન્ડિંગ:
થર્ડ સ્ટેજ લેટ એક્સપાન્ડિંગ સ્ટેજમાં ડેથ રેટ એ થોડું વધારે ડિક્લાઇન ને થાય છે અને બર્થ ડેટ થોડુ ડિક્લાઇન જોવા મળે છે
બર્થ રેટ : ↓સ્લાઇડ ( થોડુ) ડિક્લાઇન
ડેથ રેટ :↓ફરધર ડિક્લાઇન
લેટ એક્સપાંડિંગ સ્ટેજમાં બર્થ ડેટ એ થોડો ડિકલાઇન થાય છે જ્યારે ડેથ રેટ એ થોડું વધારે ડીક્લાઇન થાય છે પરંતુ બર્થ ડેટ એ ડેથ રેટ કરતા થોડું વધારે હોવાના કારણે તેમાં પોપ્યુલેશન ગ્રો જોવા મળે છે.
Ex: china,Singapore and india
4) ફોર્થ સ્ટેજ= લો સ્ટેશનરી:
ફોર્થ સ્ટેજ લો સ્ટેશનરી સ્ટેજ માં બર્થ ડેટ લો થાય છે અને ડેટ રેટ પણ લો થાય છે જેના કારણે પોપ્યુલેશન સ્ટેશનરી (સ્થિર) જોવા મળે છે
બર્થ રેટ : ↓લો
ડેથ રેટ : ↓લો
આ સ્ટેજ માં જન્મ પ્રમાણ અને મૃત્યુ પ્રમાણ એ ઓછું હોવાના કારણે વસ્તીમાં સ્થિરતા જોવા મળે છે અને આ સામાન્ય રીતે ડેવલોપ્ડ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીમાં મેઇન્લી જોવા મળે છે.
ઑસ્ટ્રેલિયામાં 1980-1985 દરમિયાન ઝીરો પોપ્યુલેશન ગ્રોથ નોંધવામાં આવે છે.
Ex:=Australia in 1980-1985.
5) ફિફ્થ સ્ટેજ=ડિક્લાઇન સ્ટેજ:
ફિફ્થ સ્ટેજ ડિક્લાઇન સ્ટેજ માં બર્થ ડેટ એ ફરધર લો થાય છે જ્યારે ડેટ એ અનચેન્જ રહે છે જેના કારણે પોપ્યુલેશન માં ઘટાડો જોવા મળે છે.
બર્થ રેટ : ↓ફરધર લો
ડેથ રેટ : ↓અનચેન્જ
આમ આ ડીકલાઈન સ્ટેજમાં બર્થ ડેટ એ ઓછો થવાના કારણે અને જ્યારે દેથરેટ હોવાના કારણે પોપ્યુલેશનમાં ઘટાડો જોવા મળે છે જે સામાન્ય રીતે જર્મની અને હંગેરી મા આ સ્ટેજ જોવા મળે છે.
Ex:= Germany and Hungary.
ડેમોગ્રાફિક સાયકલ એ સમજાવવામાં મદદ કરે છે કે સોસિયો- ઇકોનોમિક ફેક્ટર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કલ્ચરલ ચેન્જીસ થી અફેક્ટેડ, ડેવલોપમેન્ટ ના વિવિધ સ્ટેજિસ દ્વારા પોપ્યુલેશન કેવી રીતે વિકસિત થાય છે અને ટ્રાન્ઝીસન(સંક્રમણ) થાય છે.
🔸c) Write down objectives of family welfare. ફેમિલી વેલ્ફેરનાં હેતુઓ લાખો.06
ઓબ્જેકટીવ્સ ઓફ ફેમેલી વેલફેર:
ફેમિલી વેલ્ફેર ના ઓબ્જેકટીવ્સ માં ફેમેલી ના ઓવરઓલ હેલ્થ તથા વેલ્બીંગ મા ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે ફેમેલી વેલફેર નો એક બ્રોડ સ્પ્રેક્ટ્રમ ગોલ છે.
ફેમિલી વેલફેર ના ઓબ્જેક્ટીવ્સ એ નીચે મુજબ છે:
1) પ્રમોટિંગ રિ-પ્રોડક્ટિવ હેલ્થ:
2) મેટર્નલ મોર્ટાલિટી રેટ ને રીડયુઝ કરવું: મધર ને પ્રેગ્નન્સી દરમિયાન,ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન, તથા પોસ્ટપાર્ટમ પિરિયડ દરમિયાન સ્કિલ્ડ કેર પ્રોવાઇડ કરીને મેટર્નલ ડેથ તથા કોમ્પલીકેસન્સ ને રીડયુઝ કરી શકાય છે.
3) રિડ્યુસ ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી: ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશન,ઇમ્યુનાઇઝેશન તથા ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન ને પ્રોપર્લી હેલ્થ કેર સર્વિસીઝ પ્રોવાઇડ કરી ચાઇલ્ડ મા થતી મોરબીડીટી તથા મોર્ટાલીટી રેટ ને રીડયુઝ કરી શકાય છે.
4) પ્રમોટિંગ ફેમિલી પ્લાનિંગ: વ્યક્તિઓ અથવા કપલ્સ ને પ્રેગ્નેન્સી માં સ્પેસ રાખવા માટે તથા ચોઇસ મુજબ પ્રેગ્નન્સી ને પ્લાન કરવા માટે કોન્ટ્રાસિટીવ મેથડ્સ નો યુઝ કરવા માટે એન્કરેજ કરવા.
5) એન્સ્યોરિંગ સેફ મધરહુડ: મધર ના હેલ્થ ના આઉટકમ ને સુધારવા માટે સેફ ચાઇલ્ડ બર્થ પ્રેક્ટિસ, પ્રિનેટલ કેર અને પોસ્ટ નેટલ કેર ને પ્રમોશન આપવુ.
6) ઇમ્પ્રુવિંગ ન્યુટ્રીશન એન્ડ હાઇજીન: માલન્યુટ્રીશન ને અસેસ કરવું અને ફેમીલીસ ના ઓવરઓલ હેલ્થ અને વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસિસ ને પ્રમોશન આપવું.
7) પ્રિવેન્ટીંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ: જે ઇન્ફેક્શન એ રીપ્રોડક્ટિવ હેલ્થ ને ઇફેક્ટ કરતા હોય જેમકે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ તથા બીજા કોમ્યુનીકેબલ ડીસીઝ ને આટલી આઇડેન્ટિફિકેશન કરી તેને ટ્રીટ કરવું.
8) સોશિયલ સપોર્ટ:
9) પ્રમોશન ઓફ સ્મોલ ફેમિલી નોમ્સ: મધર અને ચાઇલ્ડ ના હેલ્થ આઉટકમ અને ઓવરઓલ ફેમેલી વેલ્બીંગ ને ઇમ્પ્રૂવ માટે ફેમેલીસ ને વોલ્યુન્ટરી રીતે સ્મોલ ફેમિલીસ ની સાઇઝ ચોઇસ કરવા માટે એન્કરેજ કરવા.
10) પ્રમોશન ઓફ સ્પેસિંગ મેથડ: પ્રેગનેન્સી વચ્ચે સ્પેસ રાખવા માટે કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી. જેના કારણે મધર તથા તેના ચાઇલ્ડ ની હેલ્થીયર આઉટકમ ને પ્રમોટ કરી શકાય.
11) એન્સ્યોરિંગ એક્સેસ ટૂ કોન્ટ્રાસેપ્ટીવ: ફેમિલી પ્લાનિંગ ને પ્રોપર્લી એડોપ્ટ કરવા માટે બધા ઇલીજીબલ કપલ્સ સુધી એડિક્યુએટ કોન્ટ્રાસેપ્ટીવ પહોંચે છે કે કેમ તેની ખાતરી કરવી.
12) પ્રવેન્શન ઓફ અનવોન્ટેડ બર્થ: અનઇન્ટેન્ટેડ પ્રેગ્નેન્સી ને પ્રિવેન્ટ કરવા માટે ઇન્ફોર્મેશન અને સર્વિસીસ પ્રોવાઇડ કરવી, જે મધર નું બેટર હેલ્થ અને ફેમેલીસ માટે સોસિયલ – ઇકોનોમિક આઉટકમ માં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે.
13) પ્રમોશન ઓફ પ્લાન પ્રેગ્નેન્સી: મધર તથા ચાઇલ્ડ બંને ના હેલ્થને પ્રમોટ કરી શકાય તે માટે કપલ્સ ને પ્રેગ્નેન્સી પ્લાન અને તેના વિશે પ્રિપેર કરવા માટે એન્કરેજ કરવું.
14) પ્રમોશન ઓફ બર્થ સ્પેસિંગ: ફેમિલીસ ને પ્રેગનેન્સી વચ્ચે એડિક્યુએટ સ્પેસ રાખવા માટે એડવાઇઝ આપવી જેના કારણે મધર તથા ચાઇલ્ડ ની ઓવરઓલ વેલ-બીગ મેઇન્ટેન રહી શકે તથા ક્લોઝ પ્રેગ્નન્સી ના કારણે થતા કોમ્પ્લિકેશન ને રીડયુઝ કરી શકાય.
15) એજ એપ્રોપ્રિએટ ચાઇલ્ડબિયરીંગ:
🔸d) Write Advantages of small family.નાના કુટુંબના ફાયદાઓ લાખો. 06
સ્મોલ ફેમિલી ના એડવાન્ટેજીસ:
1) બેટર ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી:
2) ક્લોઝર પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ:
3) રીડ્યુઝ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ:
4) ઇમ્પ્રુડ એજ્યુકેશન ઓપર્ચ્યુનિટી
5) એન્હાન્સ કેરિયર ઓપોર્ચ્યુનિટી એન્ડ મોબિલિટી:
6) હેલ્થિયર પેરેન્ટલ વેલ્બીંગ:
🔸OR🔸
⏩Q.1🔸 A) Write the definition of occupational health?02
ઓધોગિક આરોગ્યની વ્યાખ્યા લખો.
ડેફીનેશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ:
🔸b)Explain about occupational health hazards.06
ઔધોગિક હેલ્થ હેજાર્ડ વિશે સમજાવો.
ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડ્સ:
ઓક્યુપેશન વર્કર ને નીચે પ્રમાણે ના હેઝાડ્સ થય શકે છે:
1) ફિઝિકલ હેઝાર્ડ્સ,
2) કેમિકલ હેઝાર્ડ્સ,
3) બાયોલોજીકલ હેઝાર્ડ્સ,
4) મિકેનિકલ હેઝાર્ડ્સ,
5) સાયકોલોજિકલ હેઝાર્ડ્સ.
1) ફિઝિકલ હેઝાર્ડ્સ:
હાય હ્યુમીડીટી: કાપડ, કાગળ અને બરફ ના કારખાના જેવા ઉદ્યોગોમાં એક્ટ્રીમ ટેમ્પરેચર ના સંપર્ક સાથે હાઇ હ્યુમીડી એ, હિટ અને કોલ્ડ ની અફેક્ટ ને વધારે છે.
નોઇસ: સ્ટીલ, તેલ, કાપડ અને ઓટોમોબાઇલ ફેક્ટરીઓ માં લાઉડ નોઇસ પોડ્યુસ થાય છે. લાઉડ નોઇસ એ હેલ્થ માટે હાનિકારક હોય છે .તેની અસર એ લાઉડ નોઇસ ના એક્સપોઝર ની ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન પર આધાર રાખે છે .લાઉડ નોઇસ ના કારણે , થાક લાગવો, નર્વસનેસ, ઇરિટેશન અને પાર્શિયલી અથવા કમ્પલીટલી હિયરિંગ લોસ પણ થય શકે છે.
લાઇટ: વર્કસ એ પુઅર અથવા ગ્લેરિંગ અને બ્રાઇટલાઇટ ના કોન્ટેક્ટ માં આવી શકે છે. પુઅર લાઇટ ના કારણ થી આઇસ મા સ્ટ્રેઇન અને દુખાવો, આંખનો થાક, માથાનો દુખાવો થાય છે. બ્લરિંગ અને બ્રાઇટ લાઇટ એ ડિસ્કકમ્ફર્ટ, બ્લરિંગ ઓફ વિઝન, ચીડીયાપણ અને વિઝ્યુઅલ ફટીગ નું કારણ બને છે.
વાઇબ્રેશન: ગ્રાઇન્ડીંગ, કટીંગ, ડ્રિલિંગ બોરિંગ મશીનો વગેરે જેવા મશીનો પર કામ કરતી વખતે વાઇબ્રેશન થાય છે. વાઇબ્રેશન એ થાક, નર્વસનેસ અને લોકલ ઇફેક્ટ જેમ કે હાથ અને જોઇન્ટ ની ઇન્જરી વગેરે નું કારણ બની શકે છે.
રેડીએશન્સ:
એક્સ- રે અને રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ ના રેડિયેશન ના કોન્ટેક્ટ માં આવવા ના કારણે સ્કિન અને બ્લડ કેન્સર થઇ શકે છે તે જીનેટીક ચેન્જીસ , માલફોર્મેશન,સ્ટરિલીટી વગેરેમાં પરિણમી શકે છે. રેડિયોલોજી વિભાગમાં કામ કરતી વ્યક્તિ, ઘડિયાળના કારખાનાઓ, દારૂગોળાના કારખાનાઓ મા વર્ક કરતા વર્કસ એ આયોઇઝિંગ રેડિયેશન ના કોન્ટેક્ટ માં આવે છે. અલ્ટ્રાવાયોલેટ (યુવી) રેડિયેશન્સ જેમ કે વેલ્ડીંગ દરમિયાન કંજક્ટીવાઇટીસ અને કેરેટાઇટિસ નું કારણ બને છે. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એ સનબર્ન નું કારણ બની શકે છે. રોડબિલ્ડરો, સેઇલર્સ (નાવિક), સેફર્ડ (ભરવાડ) અને ખેડૂતો અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન થી અફેક્ટ થઇ શકે છે.
2) કેમિકલ હેઝાર્ડ્સ: ફેક્ટરીઓ અમુક અથવા અન્ય કેમિકલ્સ નો ઉપયોગ કરે છે. કમીકલ્સ એ 3 રીતે કાર્ય કરે છે.
1) લોકલ એક્શન કેટલાક કેમિકલ ના કારણે ડર્મેટાઇટીસ તથા એક્ઝીમા (ખરજવુ) જેવી કન્ડિશન થઇ શકે છે.
2) ઇન્હાલેસન ગેસીસ તથા વેપર્સ ને શ્વાસ માં લેવાથી રેસ્પિરેટરી ડિસીઝ થઇ શકે છે.
3) ઇન્જેશન મરક્યુરી, લીડ, આર્સેનિક, ઝીંક, ક્રોમિયમ અને કેડમિયમ, ફોસ્ફરસ વગેરે વિવિધ ડિસીઝ નું કારણ બને છે.
ટાઇપ્સ ઓફ વિચ આર હેઝાર્ડિયસ કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને સાયનાઇડ વગેરે જેવા વાયુઓ.
ધૂમાડો અને વરાળ વિવિધ પ્રકારના એસિડ માથી , મરકાયુરી ની વેપર વગેરેમાંથી .
•મીસ્ટસ (ઝાકળ)
ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇન્ડસ્ટ્રી માથી ઝાકળ.
•ધૂળ: ખડક, અયસ્ક, ધાતુના લાકડા વગેરે ને કચડીને અને પીસવાના કારણે નીખમકડેલા નાના કણો.
•રેસ્પીરેટરી પ્રોબ્લેમ્સ માં વિવિધ પ્રકારના ન્યુમોકોનિઓસિસનો સમાવેશ થાય છે. ક્વાર્ટઝ ડસ્ટ ને કારણે સિલિકોસિસ,
કોલ ડસ્ટ ને કારણે એન્થ્રાકોસિસ,
કોટનડસ્ટ ને કારણે બાયસિનોસિસ,
એસ્બેસ્ટોસ ડસ્ટ ના કારણે એસ્બેસ્ટોસિસ એસ્બેસ્ટોસ ના કારણે,
•કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજનને લીધે શ્વાસની તકલીફ
•સાયનાઇડ ક્લોરિન, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વિવિધ તીખા ગેસ ને કારણે ગળામાં બળતરા થઇ શકે છે. એસ્બેસ્ટોસ, બેરિલિયમ, કોલ ટાર, ખનિજ તેલને કારણે ફેફસાંનું કેન્સર થઇ શકે છે.
3) બાયોલોજીકલ હેઝાર્ડ્સ:
4) મિકેનિકલ હેઝાર્ડ્સ: અનપ્રોટેક્ટેડ મશીન્સ તથા તેના પ્રોટ્રુડિંગ તથા મુવિંગ પાર્ટ્સ અને ઓછી સેફટી વાળા મશીન ના કારણે વિવિધ એક્સીડન્ટસ અને ઇન્જરી થઇ શકે છે તેના કારણે પાર્શિયલી અને પર્મનેન્ટ ડીસેબિલિટી થય શકે છે.
5) સાયકોલોજિકલ હેઝાર્ડ્સ:
🔸c) Write down steps to prevent occupational health hazards.06
ઔધોગિક હેલ્થ હેજાર્ડ અટકાવવા શું પગલાં લેશો તે વિશે લખો.
સ્ટેપ્સ ટૂ પ્રિવેન્ટ ઓક્યુપેશન હેઝાડ્સ: એક્યુપેશનલ હેલ્થ ના રિસ્ક ને પ્રિવેન્ટ માટે અહીં એક સ્ટ્રકચર્ડ એપ્રોચિસ આપેલા છે:
1) આઇડેન્ટિફાઇ હેઝાર્ડ્સ: પોટેન્શિયલ હેઝાર્ડ્સ જેમ કે, કેમિકલ એક્સપોઝર, એર્ગોનોમિક સ્ટ્રેસર્સ, નોઇસ લેવલ અને વર્કપ્લેસ ના સ્ટ્રેસ અથવા (બુલીંગ)ગુંડાગીરી જેવા સાયકોસોશિયલ ફેક્ટર્સ ને ઓળખવા માટે નિયમિત વર્કપ્લેસ નુ ઇન્સ્પેક્શન કરવુ અને રિસ્ક નું અસેસમેન્ટ કરવું.
2) અસેસ રિસ્ક: આઇડેન્ટીફાય થયેલા રીસ્ક દ્વારા થતા નુકસાન ની સંભાવના અને સીવ્યારીટી નું ઇવાલ્યુએશન કરવુ. વર્કર્સના હેલ્થ અને સેફટી પર તેમની પોટેન્શિયલ ઇમ્પેક્ટ ના આધારે રિસ્ક ને પ્રાયોરિટી આપવી.
3) ઇમ્પ્લીમેન્ટ કંટ્રોલ્સ:
એન્જિનિયરિંગ કંટ્રોલ્સ: સોર્સ પરના જોખમોને દૂર કરવા અથવા ઘટાડવા માટે વર્કપ્લેસ અથવા સાધનોમાં ફેરફાર કરવો.
ઉદાહરણ તરીકે, એરબોર્ન કંટામીન્ટસ(પ્રદુષકો) ને કંટ્રોલ કરવા માટે વેન્ટિલેશન સિસ્ટમ્સ ને ઇન્સ્ટોલ કરવુ અથવા અર્ગનોમિક્સ ઇમ્પ્રુવ માટે વર્કસ્ટેશન ને ફરીથી ડિઝાઇન કરવુ.
એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ: હેઝાડ્સ ના એક્સપોઝર માં ઘટાડો કરે તેવી પ્રોસિઝર અને પોલીસી ને એસ્ટાબ્લિશ કરવુ આમાં, રીપીટેટીવ સ્ટ્રેઇન ઘટાડવા રોટેશન ટાસ્ક નુ ઇન્વોલ્વમેન્ટ કરવુ , હેઝાર્ડ ને ઘટાડવા, થાક ઘટાડવા માટે સેડ્યુલ બ્રેક અને સેફ વર્ક પ્રેક્ટિસ પર ટ્રેઇનિંગ આપવાનો સમાવેશ થાય છે.
પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ( PPE):
4) પ્રોવાઇડીંગ ટ્રેઇનિંગ એન્ડ ઇન્ફોર્મેશન: વર્કપ્લેસ ના પોટેન્શિયલ હેઝાડ્સ, સેફ વર્ક પ્રેક્ટિસીસ, ઇમરજન્સી પ્રોસિજર, તથા PPE ના યોગ્ય ઉપયોગ વિશે વર્કર્સને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ટ્રેઇનિંગ એ કોમ્પ્રાહેન્સીવ, ઓનગોઇંગ અને તમામ એમ્પ્લોયર્સ માટે એક્સેસિબલ હોવી જોઇએ, જેમાં ન્યુ હાયર્સ અને કોન્ટ્રેક્ટર્સ નો સમાવેશ થાય છે.
5) મોનિટર એન્ડ રીવ્યુ: કંટ્રોલ મેઝર્સ ની ઇફેક્ટીવનેસ નું ઇવાલ્યુએશન કરવા માટે વર્ક પ્લેસ ની કન્ડિશન અને હેલ્થ સર્વેલન્સ ડેટાનું નિયમિતપણે મોનિટરિંગ કરવુ.
રિસ્ક એસેસમેન્ટ ના પિરીયોડીકલી રીવ્યુ લેવા અને કાર્ય પ્રક્રિયાઓમાં નવા હેઝાડ્સ અથવા ફેરફારો ને સંબોધવા માટે જરૂરી હોય તે રીતે અપડેટ પ્રોસિઝર કરવી.
6) એન્કરેજ રિપોર્ટિંગ એન્ડ પાર્ટીસિપેશન: એવા કલ્ચર ની એસ્ટાબ્લિશ કરવુ કે જ્યાં વર્કર્સ પ્રતિશોધના ડર વિના હેઝાડ્સ, ચૂકી જવાની, અને હેલ્થ ની ચિંતાઓની જાણ કરવા માટે સશક્ત અનુભવે.
સેફ્ટી કમીટી , હેઝાર્ડ્સ ને આઇડેન્ટીફાય કરવા માટેના પ્રોગ્રામ્સ અને સેફ્ટી ઇમ્પ્રુવમેન્ટ ઇનીસીયેટીવ્સ માં એક્ટિવ પાર્ટીશીપેશન ને એન્કરેજ કરવુ.
7) પ્રમોટ હેલ્થ એન્ડ વેલ્બીંગ:
8) કમ્પ્લાયન્સ એન્ડ કંટીન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ:
🔸d) Describe benefits to industrial worker according to EST Act. 06 ESI એકટ પ્રમાણે ઈન્ડસ્ટ્રીઅલ વર્કરને મળતા લાભો વિશે લખો
ESI એકટ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઅલ વર્કર ને મળતા બેનીફીટ્સ:
ESI: એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ
એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ, એ 1948 માં પાસ કરવામાં આવ્યો હતો.
આ એક્ટ એ કંટ્રી માં એક કોમ્પ્રાહેંસીવ સોશિયલ સિક્યોરિટી એક્ટ છે. આ એક્ટ એ કન્ટ્રીમાં સોશિયલ સર્વિસીસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવા માટેનો ઇમ્પોર્ટન્ટ મેઝર છે.
જે એમ્પ્લોઇસ(કમૅચારી) ને ઇલનેસ,મેટરનીટી, ડિસએબલ અને એમ્પ્લોઇમેન્ટ ઇંજરી ના કારણે ડેથ ના કિસ્સામાં ચોક્કસ બેનીફીટ્સ જેમકે,
અમુક અમાઉન્ટ મા કેસ તથા મેડિકલ બેનીફીટ્સ પ્રોવાઇડ કરે છે.
•>બેનિફિટ્સ ઓફ ESI એક્ટ :
1)મેડિકલ બેનિફિટ,
2)સિકનેસ બેનિફિટ,
3)મેટરનીટી બેનિફિટ,
4)ડિસેબલમેન્ટ બેનિફિટ,
5)ડીપેન્ડેડ બેનિફિટ,
6)ફુનેરલ બેનિફિટ,
7)રિહેબિલિટેશન બેનિફિટ.
1) મેડિકલ બેનિફિટ:
મેડિકલ બેનિફિટ માં હોસ્પિટલાઇઝેશન દરમિયાન ઇન્ક્લુડ થતી ફુલ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
ESI હોસ્પિટલો, ડિસ્પેન્સરી અને ટાઇ-અપ હોસ્પિટલો ના નેટવર્ક દ્વારા ઇન્સ્યોર્ડ પર્સન અને તેમના પર ડિપેન્ડેડ ને કોમ્પ્રાહેંસીવ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.જે નીચે મુજબ છે:
•OPD કેર,
•ડ્રગ્સ તથા ડ્રેસિંગ પ્રોવાઇડ કરવું,
•બધા પ્રકારની સ્પેશિયાલિટીસ મેડિકલ સર્વિસીસ,
•ફ્રી ડ્રગ્સ,
•પેથોલોજીકલ અને રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન,
•ઇમ્યુનાઇઝેશન અને ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ,
•ડોમીસિલરી સર્વિસીસ,
•એન્ટિનેટલ એન્ડ પોસ્ટનેટલ સર્વિસીસ,
•ઇમરજન્સી સર્વિસીસ,
•એમ્બ્યુલન્સ સર્વિસીસ,
•હેલ્થ એજ્યુકેશન ઇન પેશન્ટ ટ્રીટમેન્ટ.
વગેરે જેવી મેડિકલ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે,
અને સાથે-સાથે
કોમ્પ્લીકેટેડ કેસોમાં જ્યાં સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ ની જરૂર હોય, તો પેશન્ટ ને ESI કોર્પોરેશન ના ખર્ચે રાજ્ય ની બહાર ઇન્સટીટ્યુસનલ ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે.
અધર મેડિકલ બેનિફિટ્સ:
•ડેન્ચર્સ,
•આર્ટિફિશિયલ લીમ્બસ,
•સ્પેક્ટેકલ્સ( પ્રોસ્થેસીસ),
•હીયરીંગ એઇડ,
•હર્નિયા બેલ્ટ,
•વોકિંગ કેલીપર,
•જેકેટ ,વગેરે ની પણ જરૂરિયાત હોય ત્યારે પ્રોવાઇડ કરવામાં આવે છે.
2) સિકનેસ બેનિફિટ:
એક્સટેન્ડેડ સીકનેસ બેનિફિટ: જો ખાતરી કરાયેલ વ્યક્તિ એ લોન્ગ ટર્મ ડિસીઝ થી સફર થતુ હોય, તો એક્ટ અનુસાર, તે 91 દિવસની સિકનેસ બેનીફીટ્સ ઉપરાંત વધુમાં વધુ બે વર્ષ માટે એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ માટે હકદાર હોય છે.એવી 34 બીમારીઓ છે કે જેના માટે બે વર્ષથી સતત નોકરીમાં રહેલ વ્યક્તિ માટે એક્સટેન્ડેડ બેનીફીટ્સ ચૂકવી શકાય છે.
એનહાન્સ સિકનેસ બેનિફિટ: એસ્યોર્ડ વુમન ને ટ્યુબેક્ટોમી કરાવ્યા પછી 14 દિવસ અને વાસેક્ટોમી કરાવનાર એન્સ્યોર્ડ મેલ માટે 7 દિવસના એન્હાન્સ સિકનેસ બેનિફિટ પ્રોવાઇડ કરવામાં આવે છે .
3) મેટરનીટી બેનિફિટ:
4) ડિસએબલમેન્ટ બેનિફિટ:
પરમેનેન્ટ ડિસટેબલમેન્ટ બેનિફિટ:
5) ડિપેન્ડેન્ટ બેનિફિટ: ડિપેન્ડેન્ટ બેનીફીટ્સ મા જ્યાં એમ્પલોયમેન્ટ ઇન્જરી અથવા ઓક્યુપેશનલ હેઝાડ્સ ને કારણે મૃત્યુ અથવા ઇન્જરી થાય છે, તેવા કેસીસ મા ડેથ થયેલા અથવા ઇન્જર્ડ પર્સન ના ડિપેન્ડેન્ટ ને મન્થલી પેમેન્ટ ના સ્વરૂપમાં વેતનના 90% ના દરે ચૂકવવામાં આવે છે
6) ફુનેરલ બેનિફિટ (અંતિમ સંસ્કાર ખર્ચ ): અંતિમ સંસ્કાર બેનીફીટ્સ મા ઇન્સ્યોર્ડ વ્યક્તિ ના મૃત્યુ પર તેના અંતિમ સંસ્કાર ના ખર્ચ માટે ચૂકવવાપાત્ર રોકડ ₹10,000/- આપવામા આવે છે.
7) રિહેબિલિટેશન બેનિફિટ:
⏩q-2 Write short note (Any five) ટૂંક નોંધ લખો.(કોઈ પણ પાંચ) 5×5=25
🔸1.Bhore Committee ભોર કમિટી
ઇન્ટ્રોડક્શન:
રિકમન્ડેશન:કમિટીએ નેશનલ પ્રોગ્રામ ઓફ હેલ્થ સર્વિસીસ ના ડેવલોપમેન્ટ માટે ફસ્ટ વખત કોમ્પ્રાહેંસીવ પ્રપોઝલ ફોરવર્ડ કર્યો હતો.
ભોર સમિતિ ની મહત્વની ભલામણો હતી:
બધા જ એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પ્રિવેન્ટીવ તથા ક્યુરેટીવ સર્વિસીસ નુ ઇન્ટીગ્રેશન કરવું.
પ્રાઇમરી હેલ્થ સેન્ટર ને બે સ્ટેજિસમાં ડેવલપમેન્ટ કરવી:
1) શોર્ટ ટર્મ મેઝર્સ: દરેક રૂરલ એરિયામાં 40,000 ની પોપ્યુલેશન ને કવર કરતું પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC) પ્રોવાઇડ કરવું.
પ્રાઇમરી હેલ્થ સેન્ટર( PHC) મા,
ડોક્ટર્સ : 2,
પબ્લિક હેલ્થ નર્સ : 4,
નર્સ : 1,
મિડવાઇફ : 4,
ટ્રેઇન દાઇ : 4,
સેનીટરી ઇન્સપેક્ટર : 2,
હેલ્થ આસીસ્ટન્સ : 2,
ફારમાસિસ્ટ : 2,
ક્લાસIVએમ્પ્લોઇસ: 15.
દ્વારા સંચાલિત કરવામાં આવશે.
સાથે સાથે પ્રાઇમરિ હેલ્થ સેન્ટર ( PHC ) ને સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે તથા અને તેના ફંકશન ને કોઓર્ડીનેશન કરવા માટે તથા તેને સુપરવાઇઝ કરવા માટે સેકન્ડરી હેલ્થ સેન્ટર ની પણ કલ્પના કરવામાં આવેલી છે.
2) લોંગ ટર્મ મેઝર્સ:
જાહેર પબ્લિક અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસિયલ્સ ના પ્રતિનિધિત્વ સાથે જિલ્લા આરોગ્ય બોર્ડ ની સ્થાપના કરવામાં આવશે.
🔸3.Chiranjivi Yojana – ચિરંજીવી યોજના
ચિરંજીવી યોજના:
અહીં ચિરંજીવી યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અને આસ્પેક્ટ છે:
1)ઓબ્જેકટીવ: ચિરંજીવી યોજનાનો ઓબ્જેકટીવ્સ એ ગરીબી રેખા નીચે (બી.પી.એલ) આવેલા પરિવારો ની પ્રેગ્નન્ટ વુમન ને ઘરે ડિલેવરી કરાવવા ના બદલે પ્રાઇવેટ હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં બાળકો ને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરીને મેટર્નલ એન્ડ ઇન્ફર્ન્ટ મોર્ટાલિટી રેટ ઘટાડવાનો છે.
2) ઇમ્પલીમેન્ટેશન મોડલ:
3) બેનિફિશિયરીસ (લાભાર્થી): શરૂઆતમાં ઇકોનોમિક રીતે વંચિત પરિવારો તરફ ટાર્ગેટ,હોય છે જે ખાસ કરીને રુરલ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો જ્યાં ગવર્મેન્ટ હેલ્થ કેર સર્વિસીસ ના ઍક્સેસ મર્યાદિત હોય શકે છે.
4) ફાઇનાન્સિયલ સપોર્ટ: આ યોજના તેની આશ્રય હેઠળ કરવામાં આવતી દરેક ડિલિવરી માટે પેનલ માં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલો ને ફાઇનાન્સિયલ ઇન્સેન્ટીવ્સ આપે છે. આ ફાઇનાન્સિયલ સપોર્ટ નો એઇમ એ મેટરનલ અને નિયોનેટલ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે હોસ્પિટલો દ્વારા કરવામાં આવતા ખર્ચ ને સરભર કરવાનો છે.
5) સર્વિસિસ પ્રોવાઇડેડ: તેમાં એમપેનલ્ડ હોસ્પિટલ દ્વારા કોમ્પ્રાહેંસીવ ઓબસ્ટેટ્રીકલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં પ્રિનેટલ હેલ્થ ચેકઅપ, સેફ ડીલેવરી સર્વિસી તથા પોસ્ટ મેટલ કેર અને ઓબસ્ટેટ્રીકલ કોમ્પ્લીકેશન્સ ને મેનેજમેન્ટ કરવાની સર્વિસીઝ પ્રોવાઇડ કરવામાં આવે છે.
6) મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન: આ યોજનામાં એમપેનલ્ડ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસીસ ની ક્વોલિટી પર દેખરેખ રાખવા અને મધર અને ચાઇલ્ડ ના સ્વાસ્થ્યના પર તેની અસર નું ઇવાલ્યુએશન કરવા માટેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ એન્સ્યોર કરે છે કે બેનિફિશિયરી ને એડીકયુએટ અને એપ્રોપ્રિએટ હેલ્થ કેર સર્વિસીસ મળે છે.
7) ઇમ્પેક્ટ: ચિરંજીવી યોજનાએ ગુજરાતમાં બી.પી.એલ પરિવારોમાં ઇન્સ્ટિટ્યૂશનલ ડીલેવરી નુ પ્રમાણ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સ્કિલ બર્થ અટેન્ડન્ટ અને ઇમર્જન્સી પ્રેગનેન્સી કેર એક્સેસ ને એન્સ્યોર કરીને, આ યોજનાએ મેટરનલ મોર્ટાલીટી રેટ ઘટાડવામાં અને ન્યુ બોર્ન ના હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા મા મદદ કરી છે.
ચિરંજીવી યોજના સરકાર અને પ્રાઇવેટ હેલ્થ કેર પ્રોવાઇડર્સ વચ્ચે સ્ટ્રેટેજીસ પાર્ટનરશીપ દ્વારા માતા અને બાળ હેલ્થ ને વધારવા માટે ટાર્ગેટ ઇન્ટરવેન્શન ના સફળ ઉદાહરણ તરીકે સેવા આપે છે
🔸5.IUCD – આઈ.યુ.સી.ડી
ઇન્ટ્રોડક્શન
જેમાં,
1) Copper IUCD (કોપર ટી)
ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિક અને કોપરનું બનેલું હોય છે. કોપર સ્પરમીસાઇડલ તરીકે કામ કરે છે, અને ફર્ટિલાઇઝેશન ને અટકાવે છે.
ડ્યુરેશન સ્પેસિફિક ટાઇપ પર આધાર રાખી ને, 5-10 વર્ષ માટે ઇફેક્ટીવ હોય છે.
ઉદાહરણો: કોપર T 380A, મલ્ટિલોડ 375.
2) હોર્મોનલ IUCD (LNG-IUD)
ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ છે, જે સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે, સ્પર્મ ને અટકાવે છે અને યુટેરાઇન લાઇનિંગ ને થીન કરે છે.
ડ્યુરેશન 3-5 વર્ષ માટે અસરકારક.
ઉદાહરણો: મિરેના, સ્કાયલા, લિલેટા, કાયલીના.
ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇસ માં નીચે મુજબની કોન્ટ્રાસેટીવ ડિવાઇસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1)lippes loop
2) CU T 200 B
3)CuT 380 A,
4) Multiload Cu 250,
5)Multiload 375,
6)progesttasert,
7)Levonorgestrel IUCD.
1)lippes loop:
2) CU T 200 B:
3)CuT 380 A:
4) Multiload Cu 250:
5)Multiload 375: તેની વર્ટિકલ સ્ટેમની આસપાસ 375 mm² તાંબાના વાયર નો સપાટી વિસ્તાર છે. રિપ્લેસમેન્ટ દર 5 વર્ષે હોય છે
6)progesttasert: પ્રોજેસેટ્રોન (38 Mg) ના માઇક્રો ક્રિસ્ટલ ધરાવતો બાયોએક્ટિવ કોર પ્લાસ્ટિક ની દિવાલની અંદર બંધાયેલ છે જે દરરોજ લગભગ 65 µg પ્રોજેસ્ટ્રોજન યુટેરાઇન ની કેવીટી માં રિલીઝ કરે છે. ડેપોમાંથી રિલીઝ માત્ર એક વર્ષ માટે ચાલુ રહે છે. આમ, તેને એક વર્ષ પછી રિપ્લેસ કરવુ જોઇએ.
7)Levonorgestrel IUCD:
આ ટી- આકારનું ડિવાઇસ છે
સ્ટેમ ની આજુબાજુ પોલિડાઇમેથિલસિલોક્સેન મેમ્બરેન એ સ્ટીરોઇડ ના રિઝરવિયર તરીકે કામ કરે છે. લેવોનોર્જેસ્ટ્રેલની કુલ માત્રા 52mg છે જે 20 µg/ ડે ના દરે રિલીઝ થાય છે. આ ડિવાઇસ એ દર 5 વર્ષે રિપ્લેસ હોય છે.
•>મિકેનિઝમ ઓફ એક્શન
1) હોર્મોનલ IUD કોપર આયનો રિલીઝ કરે છે, સ્પર્મ માટે અગમ્ય વાતાવરણ બનાવે છે. સ્પર્મ દ્વારા એગ્સ નું ફર્ટિલાઇઝ થતા પ્રિવેન્ટ કરે છે. જો ફર્ટિલાઇઝેશન થાય તો ઇમ્પ્લાન્ટેશન અટકાવી શકે છે.
2) હોર્મોનલ IUD
સર્વાઇકલ મ્યુકસ ને થીક કરવા માટે લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ કરે છે, સ્પર્મ ને યુટ્રસ મા એન્ટર થતા પ્રિવેન્ટ કરે છે.
એન્ડોમેટ્રાયલ ગ્રોથ ને સપ્રેઝ કરે છે, યુટેરાઇન કેવીટી ની લાઇનીંગ ને ઇમ્પ્લાન્ટેશન માટે અનસ્યુટેબલ બનાવે છે. કેટલીક ફિમેલ માં ઓવ્યુલેશન ને પાર્શીયલી રીતે સપ્રેઝ કરી દે છે.
બેનિફિટ્સ
અસરકારક: પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરવામાં 99% થી વધુ અસરકારક.
લોંગ લાસ્ટિંગ: ઘણા વર્ષો સુધી કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે.
રિવર્ઝીબલ: દૂર કર્યા પછી ફર્ટિલાઇઝેશન ઝડપથી પાછી આવે છે.
કન્વિનીયન્સ : ઇન્સર્ટ કર્યા પછી થોડી જાળવણી ની જરૂર છે.
કોસ્ટ ઇફેક્ટિવ: ઇકોનોમિકલ રિતે પરવળી શકે તેવી હોય છે.
ઇન્સરશન એન્ડ રિમુવલ
ઇન્સરશન: ટ્રેઇન્ડ હેલ્થ કેર પર્સનલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે મેન્સ્ટ્રુએશન પિરિયડ દરમિયાન અથવા કોઇપણ સમયે પ્રેગ્નેન્સી ને રુલઆઉટ કરી શકાય છે.
પ્રોસીઝર મા સર્વિક્સ દ્વારા યુટેરાઇન કેવીટી મા IUD ઇન્સર્ટ કરવામા આવે છે.
રિમુવલ હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા કોઇપણ સમયે કરી શકાય છે.
ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે રિમુવ કર્યા પછી ઇમીડીએટલી રિટર્ન થાય છે.
કોમન સાઇડ ઇફેક્ટ ઇન્ટ્રોડક્શન કરતી સમયે તથા કર્યા બાદ કેમ્પિંગ પેઇન થવું.
ઇરરેગ્યુલર બિલ્ડિંગ તથા સ્પોર્ટ્સ થવું સ્પેશિયલી ફર્સ્ટ મન્થ દરમિયાન.
હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ થવું.
હોર્મોનલ IUD સાથે પીરિયડ્સ ઓછા થવા અથવા મિસ્ડ થય જવા.
રિસ્ક
એક્સપલ્ઝન થઇ જવું (યુટ્રસ માંથી IUD બહાર નીકળવી જવું ).
પરફોરેશન (ભાગ્યે જ, IUD ઇન્સર્ટ કરતી વખતે યુટ્રસ ની વોલ ને પંચર કરી શકે છે).
ઇન્ફેક્શન (દાખલ કર્યા પછી પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન ઇન્ફેક્શન થવાના રિસ્ક થોડો વધારો).
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
પ્રિઇન્સરસન કાઉન્સેલિંગ
પેશન્ટને IUD ના ડિવાઇસના ટાઇપ,તેના બેનિફિટ્સ તથા તેના સાઇડ ઇફેક્ટને એક્સપ્લેઇન કરવું.
પેશન્ટ એ પ્રોસિઝર, ઇફેક્ટીવનેસ તથા તેનું ડ્યુરેશન વિશે કમ્પ્લીટલી સમજે તે તેના વિશે ખાતરી કરવી.
ઇન્સરશન પ્રોસિઝર
ઇન્સરશન સમય દરમિયાન હેલ્થ કેર પ્રોવાઇડર્સને મદદ કરવી.
પેશન્ટને પ્રોપરલી રેસ્ટ લેવા માટે કહેવુ તથા રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
કોઇપણ પ્રકારની કોમ્પ્લિકેશન હોય તો તેને ઇમિડીએટલી ટ્રીટ કરવું.
પોસ્ટ ઇન્સરર્શન કેર
પેશન્ટને પ્રોપરલી ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇઝ ની સાઇડ ઇફેક્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને કોમ્પ્લિકેશન્સ ના સાઇન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમ કે પેઇન ફિવર , ઇન્ફેક્શન , સિવ્યર ડિસ્ચાર્જ બ્લીડિંગ વગેરે.
પેશન્ટને પ્રોપરલી ફોલોઅપ માટે એડવાઇઝ આપવી.
આમ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે.
🔸7.WHO-ડબલ્યુ.એચ.ઓ
ઇન્ટ્રોડક્શન:
WHO ( ડબલ્યુ.એચ.ઓ):
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) એ યુનાઇટેડનેશન ની સ્પેશિયલાઇઝ નોનપોલિટિકલ હેલ્થ એજન્સી છે. સ્વિટ્ઝર્લૅન્ડ માં જીનીવા ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે.
WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ 7 એપ્રિલ 1947 થી સ્ટાર્ટ કરવામાં આવી હતી, જેમાં 7 એપ્રિલ ને દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.પબ્લિક હેલ્થના ચોક્કસ આસ્પેક્ટ પર ફોકસ કરવા માટે દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડે ની થીમ પસંદ કરવામાં આવે છે
એઇમ
ઓબ્જેક્ટીવ્સ:
મેમ્બરશીપ
ઓર્ગેનાઇઝેશન ઓફ WHO:
WHO મા મેઇન્લી ત્રણ વિન્ગ્સ હોય છે.
1) વર્લ્ડ હેલ્થ એસેમ્બલી
2)એક્ઝીક્યુટીવ બોર્ડ,
3) સેક્રેટરીસ્ટ
1) વર્લ્ડ હેલ્થ એસેમ્બલી
વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ ઓર્ગેનાઇઝેશન ની હાઇએસ્ટ એડમિનિસ્ટ્રેટિવ વિંગ, સુપ્રીમ ગવર્નિંગ બોડી અથવા રાષ્ટ્ર ની હેલ્થ પારલામેન્ટ છે.
ફંક્શન ઓફ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી:
2)એક્ઝીક્યુટીવ બોર્ડ: મેમ્બર્સ કંન્ટ્રી ના હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા એક્ઝીક્યુટીવ બોર્ડ ની રચના કરવામાં આવી છે. બોર્ડમાં 31 મેમ્બર્સ છે. તેની બેઠક વર્ષમાં બે વખત યોજાય છે. એક તૃતીયાંશ મેમ્બર્સ એ દર વખતે રિન્યુ થાય છે.
ફંકશન્સ ઓફ એક્ઝિક્યુટિવ બોર્ડ:
3) સેક્રેટેરીયલ: આ વિંગ એ ડાયરેક્ટર જનરલ હેઠળ કામ કરે છે જેઓ ઓર્ગેનાઇઝેશન ના ના ચીફ ટેક્નીકલ એડવાઇઝર અને એક્ઝિક્યુટિવ છે. ડાયરેક્ટર જનરલ પાસે પાંચ ડેપ્યુટીઓ અને લગભગ 5000 વ્યક્તિઓનો સ્ટાફ છે.
સેક્રેટેરીયલ હેઠળ,સર્વે, કોમ્યુનિકેબલ ડિસીઝ, હેલ્થ એજ્યુકેશન, એન્વાયરમેન્ટ, બજેટ અને ફાઇનાન્સ વગેરે 14 જેવા વિભાગો છે.
ફંકશન્સ ઓફ સેક્રેટેરીએટ સભ્ય દેશો ને તેમના નેશનલ હેલ્થ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માં ટેકનિકલ અને મેનેજેરિયલ મદદ ઉપલબ્ધ કરાવવી.
રિજ્યોનલ ઓર્ગેનાઇઝેશન:
WHO ના રિજ્યોનલ ઓર્ગેનાઇઝેશન આ પ્રમાણે છે:
1) સાઉથ ઇસ્ટ એશિયા,
2) આફ્રિકા,
3) અમેરિકા,
4) યુરોપ,
5) વેસ્ટર્ન પેસિફિક,
6) ઇસ્ટર્ન મેડિટેરિયન.
બજેટ ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO): દરેક મેમ્બર ઓફ સ્ટેટ એ તેની સાઇઝ અને નેશનલ હેલ્થ ના આધારે WHO ને નિશ્ચિત રકમનું કન્ટ્રીબ્યુસન આપે છે. આ રકમ ઓર્ગેનાઇઝેશન નો મેઇન ફાઇનાન્સિયલ બેઝ છે.
ફંકશન્સ ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન:
1) પ્રિવેશન એન્ડ કંટ્રોલ ઓફ સ્પેસિફીક ડિસીઝ:
2) ડેવલોપમેન્ટ ઓફ કોમ્પ્રાહેંસીવ હેલ્થ સર્વિસીસ:
3) ફેમિલી હેલ્થ:
4) એન્વાયરમેન્ટલ હેલ્થ:
5) હેલ્થ સ્ટેટેસ્ટિક:
6) બાયો મેડિકલ રિસર્ચ:
7) હેલ્થ લિટરેચર એન્ડ ઇન્ફોર્મેશન:
8) કોઓપરેશન વિથ અધર ઓર્ગેનાઇઝેશન:
એક્ટિવિટીસ ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન:
🔸2. ASHA-આશા
ASHA( એક્રિડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટીવિસ્ટ )
ASHA એટલે એક્રિડીટેડ સોશિયલ હેલ્થ એક્ટીવિસ્ટ
તે ભારતના નેશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM) હેઠળની એક મુખ્ય ઇનીસિએટીવ્સ છે, જે હવે નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ ઇન્વોલ્વમેન્ટ છે, જેનો એઇમ એ કમ્યુનિટી હેલ્થ આઉટકમ્સ ને સુધારવાનો છે, ખાસ કરીને રુરલ એન્ડ અછતગ્રસ્ત(અન્ડરસવ્ડૅ) વિસ્તારોમાં.
એક આશા એ 1000 વસ્તી માટે હોય છે.
ASHA વિશે અહીં વ્યાપક માહિતી છે:
સિલેક્શન ઓફ આશા:
રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ આશા:
1) હેલ્થ એજ્યુકેશન એન્ડ પ્રમોશન:
2) આઇડેન્ટિફિકેશન એન્ડ રેફરલ:
3) સપોર્ટ ફોર મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ:
4) હેલ્થ સર્વિસીસ ના ઍક્સેસની સુવિધા:
5) ડેટાકલેક્શન એન્ડ રિપોર્ટિંગ:
6) કોમ્યુનિટી મોબિલાઇઝેશન એન્ડ એમ્પાવરમેન્ટ:
7) ઇન્સેન્ટિવ્સ એન્ડ સપોર્ટ:
8) અધર રિસ્પોન્સિબીલિટીસ:
🔸4.Functions of PHC પી. એચ. સી. ના કર્યો લખો.
PHC ના ફંક્શન
પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ફંક્શન્સ: રૂરલ એરિયામાં હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ભોર કમિટી દ્વારા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) નું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું હતું જે પ્લેઇન એરિયામાં 30,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે જ્યારે હિલી, ટ્રાઇબલ, તથા બેક વડૅ એરિયામાં 20,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે કે જે કોમ્યુનિટીના પીપલ્સ ને હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.
પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) ના કાર્યો નીચે મુજબ છે:
1) મેડિકલ કેર
2)MCH સર્વિસીસ ઇન્ક્લુડીંગ ફેમિલી પ્લાનિંગ.
3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન.
4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ
5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ.
6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ.
7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ
8) રેફરલ સર્વિસીસ
9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ,હેલ્થ વર્કર, લોકલ દાઇ એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.
10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ.
ડિસ્ક્રિપ્શન:
•>1) મેડિકલ કેર:
2)MCH( મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ )સર્વિસીસ ઇન્ક્લુડિંગ ફેમિલી પ્લાનિંગ:
પ્રાઇમરી હેલ્થ સેન્ટર માં કોમ્પ્રાહેંસીવ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં, પ્રિનેટલ કેર,
એન્ટિનેટલ ચેકઅપ,
સેફ ડીલેવરી સર્વિસીસ,
પોસ્ટ નેટલ કેર,
તથા ચાઇલ્ડ માટે ઇમ્યુનાઇઝેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
તેમાં ફેમિલી પ્લાનિંગ ઇનીસીયેટીવ્સ ને સપોર્ટ કરવા માટે,
ફેમિલી પ્લાનિંગ,
કાઉન્સેલિંગ,
કોન્ટ્રાસેપ્ટીવ ,
તથા રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે.
આમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં RCH નો પણ સમાવેશ થાય છે જેમાં મધરની રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થમાં એડોલ્સન્ટ સુધીની કેર લેવામાં આવે છે.
આમાં મધરની એન્ટીનેટલ કેર,ન્યુટ્રીશન,હાઇજીન,ઇમ્યુનાઇઝેશન, તથા લેબોરેટરી એક્ઝામિનેશન વગેરે વિશે સમજાવવામાં આવે છે.
પોસ્ટ નેટલ પિરિયડ માં રેગ્યુલર ચેકઅપ, ઓબ્ઝર્વેશન, તેમજ ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન:
4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ:
5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ:
6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ:
7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ:
8) રેફરલ સર્વિસીસ:
9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ હેલ્થ વર્કરસ,લોકલ દાઇસ, એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.
10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ:
🔸6.School health program સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ
સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ:
સ્કૂલ હેલ્થ (ડેફીનેશન):
સ્ફૂલ હેલ્થ એ સ્કૂલ ની પ્રોસિઝર છે કે જેમા, વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓના હેલ્થ ના મેઇન્ટેનન્સ અને ઇમ્પ્રુવમેન્ટ મા કન્ટ્રીબ્યુસન આપે છે જેમાં હેલ્થ સર્વિસીસ, હેલ્થ ફુલ લિવિંગ અને હેલ્થ એજ્યુકેશન નો સમાવેશ થાય છે.
સ્કૂલ હેલ્થ સર્વિસીસ: સ્કૂલ હેલ્થ સર્વિસીસ એટલે કે સ્કૂલ ચિલ્ડ્રન ઓર પ્યુપીલ ,ટીચર્સ એન્ડ અધર પર્સન ને નીડ બેઝ્ડ કોમ્પ્રાહેંસીવ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે જેથી તેઓની હેલ્થ પ્રમોટ કરી શકાય તથા ડિસીઝ ને પ્રિવેન્ટ અને કંટ્રોલ કરી શકાય અને તેઓની હેલ્થને મેન્ટેન કરી શકાય.
સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ના ઓબ્જેક્ટીવ્સ: સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ના મલ્ટીપલ ઓબ્જેક્ટીવ્સ હોય છે, જેનો એઇમ વિદ્યાર્થીઓ ના હેલ્થ અને વેલ્બીંગ ને પ્રમોટ કરવુ અને તેને મેઇન્ટેન રાખવુ તે હોય છે, જેનાથી તેમના એકંદર એજ્યુકેશન એક્સપિરિયન્સ મા તથા પરિણામો માં ઇમ્પ્રુવમેન્ટ થાય છે.
સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ માટેના ઓબ્જેક્ટ નીચે મુજબ છે:
1) પ્રમોશન ઓફ હેલ્થ એજ્યુકેશન:
2) પ્રિવેશન એન્ડ કંટ્રોલ ઓફ ડિસીઝ:
3) પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ:
4) પ્રમોશન ઓફ હેલ્થી બીહેવ્યર: ચાઇલ્ડને પ્રોપરલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી જેમકે ગેમ્સ રમવી, એક્સરસાઇઝ કરવી, આઉટડોર ગેમ્સ રમવા જવું વગેરે વિશે એડવાઇઝ આપવી. તથા ચાઇલ્ડ ને હેલ્થી ઇટીંગ હેબીટ માટે એજ્યુકેટ કરવુ જેમકે, એડીક્યુએટ ન્યુટિશિયસ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
5) એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ સેફ્ટી:
6) કાઉન્સેલિંગ એન્ડ સપોર્ટ સર્વિસીસ: જે ચાઇલ્ડ પર્સનલ તથા ફેમિલી ઇસ્યુસ માંથી સફર થતું હોય તેને યોગ્ય કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું. ચાઇલ્ડ ને પિઅર સપોર્ટ ગ્રુપ દ્વારા તથા કાઉન્સેલિંગ સેશન દ્વારા ચાઇલ્ડ ના સોશિયલ તથા ઇમોશનલ ડેવલોપમેન્ટ ને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
7) કોઓપરેશન એન્ડ પાર્ટનરશીપ: ફેમિલીસ, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, હેલ્થ કેર પ્રોવાઇડર્સ તથા ગવર્મેન્ટ એજન્સી સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું જેના કારણે હેલ્થ પ્રમોશન માટેના એફોટ્સ ને ઇફેક્ટિવલી રીતે એન્હાન્સ કરી શકાય.
8) અધર ઓબ્જેક્ટીવસ:
ચાઇલ્ડ ના પોઝિટિવ હેલ્થ પ્રમોશન માટે.
ચાઈલ્ડ માં કોઇપણ હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી ડિટેકશન કરી ચાઇલ્ડ ને ઇમિડીએટલી રેફરલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડ માં થતી કોમ્યુનિકેબલ ડીજીસ ને એપ્રિમેન્ટ તથા કંટ્રોલ કરવુ.
બાળકોમાં હેલ્થ કન્સીયસનેસ ને ઇમ્પ્રુવ બુક કરવા માટે.
ચાઇલ્ડ ને હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
ચિલ્ડ્રન ના ક્લાસ ટીચર્સ ને ચિલ્ડ્રનમાં જોવા મળતી કોઇપણ હેલ્થ પ્રોબ્લેમ જેમ કે આઇ, સ્કીન ,ઇયર તથા ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી ડિટેકશન કરી ચાઇલ્ડને પ્રોપરલી હોસ્પિટલ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે.
ચાઇલ્ડ માં મોરબીડીટી રેટ ને રીડયુઝ કરવા માટે. આ મુજબ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ના ઓબ્જેક્ટીવ્સ ફોર્મ કરવામાં આવેલા છે.
સ્કુલના બાળકો માં થતા સામાન્ય હેલ્થ પ્રોબ્લમ્સ: સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન્સ માં જોવા મળતા જુદા જુદા હેલ્થ પ્રોબ્લેમ એ સામાન્ય રીતે તેમના એજ, રિલિજિયન તથા સોસિયોઇકોનોમિક ફેક્ટરના આધારે જુદી જુદી હોય છે. અહીં, સ્કૂલ ગોઇંગ ચાઇલ્ડ માં જોવા મળતા હેલ્થ પ્રોબ્લેમ નું લિસ્ટ :
1) રેસ્પીરેટરી ઇન્ફેક્શન: તેમા, કોમન કોલ્ડ,ફ્લુ, ટોન્સીલાઈટીસ, એન્ડ બ્રોન્કાઇટીસ.
2) ગેસ્ટેરો ઇન્ટરેસ્ટ સ્ટાઇનલ સીસ્ટમ: જેમ કે, ડાયરિયા, કોન્સ્ટીપેશન, એન્ડ એબડોમીનલ પેઇન.
3)ડેન્ટલ પ્રોબ્લેમ: જેમ કે, કેવીટીસ, ટૂથ ડિકે, એન્ડ જીન્જીવાઇટીસ.
4)એલર્જીસ: એલર્જીક રાઇનાઇટીસ (hay fever), ફૂડ એલર્જીસ, એન્ડ સ્કીન એલર્જી.
5)ઇન્જરીસ: પડી જવાના કારણે થતી ઇન્જરી, સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓર પ્લેગ્રાઉંડ એક્સીડન્ટ.
6) વિઝન પ્રોબ્લેમ્સ: રિફ્રેકટીવ એરર્સ જેમકે (નિયરસાઇટેડનેસ) ઓર એસ્ટીંગમાંટીસમ.
7) હિયરીંગ પ્રોબ્લમ: હિયરિંગ લૉસ ઓર ઇયર ઇન્ફેક્શન.
8)મેન્ટલ હેલ્થ ઇસ્યુસ:એન્ઝાઈટી ડિસઓર્ડર, ડિપ્રેશન, એન્ડ બિહેવ્યરલ ચેન્જીસ.
9) ઓબેસિટી એન્ડ ઓવર વેઇટ વધારે પડતું ફેટી તથા સ્પાયસી ફૂડ ઇન્ટેક કરવાના કારણે તથા ફિઝિકલ એક્ટિવિટી ઓછા પ્રમાણમાં કરવાના કારણે.
10) સ્કીન કન્ડિશન: એક્ઝીમા, ડર્મેટાઇટીસ, એન્ડ ફંગલ ઇન્ફેક્શન લાઇક રીંગવોર્મ.
11) ન્યુટ્રીશનલ ડેફિશિયન્સી: આયર્ન ડેફિશયન્સી એનીમિયા, વિટામીન ડેફીસિયન્સી.
12) ક્રોનિક કન્ડિશન: અસ્થમા, ડાયાબિટીસ એપીલેપ્સી એન્ડ અધર લોંગ ટર્મ હેલ્થ કંડિશનસ.
13)સોશિયલ એન્ડ ઇમોશનલ ઇસ્યુ: ગુંડાગીરી,પીઅર પ્રેશર, ફેમિલી તથા એકેડેમીક રીલેટેડ સ્ટ્રેસ થવો.
14) ઇન્ફેક્શિયસ ડિસીઝ: મીઝલ્ર્સ ચિકનપીઓક્સ, એન્ડ અધર કોમ્યુમુનિકેબલ ડિસિસ.
15) સ્લીપ ડિસઓર્ડર: ઇનસોમ્નીયા, સ્લીપ એપ્નીયા, તથા જુદા જુદા કારણના કારણે ઇનએડિક્યુએટ અમાઉન્ટ મા ઊંઘ આવવી.
16) અધર્સ: ટાયર્ડનેસ, ડિફેક્ટીવ પોસ્ચર, હેડેએક, યુરીનરી ઇન્ફેક્શન, કંજીનાઇટલ હેલ્થ પ્રોબ્લેમ.
17) એન્ટી સોશિયલ પ્રોબ્લેમ: ચોરી કરવી, જૂઠુ બોલવું,સેમ્બલિંગ, ક્રુલી,
18) હેબિટ ડીસઓર્ડર: અંગુઠો ચૂસવો,નેઇલ બીટીંગ, બેડ વેટીંગ.
19) પર્સનાલિટી ડીશઓર્ડર્સ: ઇર્ષા, જલ્દીથી ગુસ્સો આવી જવો, ડરપોક, શરમાળ, ડે ડ્રીમિંગ, ફીયર એન્ડ એન્ઝાયટી.
20) સાયકોસોમેટીક કમ્પ્લેઇન: ટ્રેમર્સ, હેડેએક, અસ્થમા, ડિપ્રેશન, ડીલ્યુઝન, હેલ્યુઝીનેશન.
21) એજ્યુકેશનલ ડીફીકલ્ટીઝ: સ્ટડીમાં પાછળ હોવું, સ્કૂલ ફોબિયા, સ્કૂલ ફેલ્યોર.
ચાઇલ્ડ માં જોવા મળતી આ કોમન હેલ્થ પ્રોબ્લેમ ને ટાઇમલી અસેસ કરવા માટે અને તેના એપ્રોપ્રિએટ ઇન્ટરવેશન માટે ચાઇલ્ડ ના ટીચર્સ,પેરેન્ટ્સ તથા હેલ્થ કેર પર્સનલ નુ કોલાબોરેશન અગત્ય નુ હોય છે જેના કારણે ચાઇલ્ડ ની કન્ડિશનને ટાઇમ્લી ટ્રીટ કરી શકાય અને તેને ફરધર કોમ્પલીકેટેડ થતુ પ્રિવેન્ટ કરી શકાય.
સ્કૂલ હેલ્થ સર્વિસના આસ્પેક્ટસ/ કમ્પોનન્ટ(પાસા):
અહીં, સ્કૂલ હેલ્થ સર્વિસિસ ના મુખ્ય આસ્પેક્ટ આપેલા છે:
1) હેલ્થ અપરેઇઝલ (અસેસમેન્ટ) ઓફ સ્કુલ ચિલ્ડ્રન એન્ડ સ્કૂલ પર્સનલ.
2) ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ .
3) પ્રીવેન્શન ઓફ કોમ્યુનીકેબલ ડીસીઝ.
4) હેલ્થી સ્કુલ એન્વાયરમેન્ટ.
5) ન્યુટ્રીશનલ સર્વિસીસ.
6) ફર્સ્ટ એઇડ એન્ડ ઇમરજન્સી કેર.
7) મેન્ટલ હેલ્થ.
8) ડેન્ટલ હેલ્થ.
9) આઇ હેલ્થ.
10) હેલ્થ એજ્યુકેશન.
11) એજ્યુકેશન ઓફ હેન્ડીકેપ ચિલ્ડ્રન.
12) પ્રોપર મેન્ટેનન્સ એન્ડ યુઝ ઓફ સ્કુલ હેલ્થ રેકોર્ડ્સ.
•>1) હેલ્થ અપરેઇઝલ (અસેસમેન્ટ) ઓફ સ્કુલ ચિલ્ડ્રન એન્ડ સ્કૂલ પર્સનલ:
હેલ્થ અપરેઇઝલ (અસેસમેન્ટ)માં માત્ર સ્ટુડન્ટ્સ જ નહીં પરંતુ તેમાં ટીચર્સ અને સ્કૂલ ના બીજા પર્સન નું પણ હેલ્થ અસેસમેન્ટ પર્ફોર્મ કરવામાં આવે છે.
ચિલ્ડ્રન ટીચર અને અધર કુલ પર્સનલ નું પિરીયોડીકલી હેલ્થ ચેક કરાવવું.
ચાઇલ્ડ એ જ્યારે સ્કૂલમાં એડમિટ થાય ત્યારે ફર્સ્ટ મેડિકલ એક્ઝામિનેશન કરવું અને ધેન એડમિશન ના દર ચાર વર્ષે મેડિકલ એક્ઝામિનેશન કરવું અને ત્યારબાદ સ્કૂલ ને છોડવા સમયે એક્ઝામિનેશન કરવું.
તેમાં એક્ઝામિનેશનમાં,
ચાઇલ્ડ ની કમ્પ્લીટલી હિસ્ટ્રી કલેક્ટ કરવી,
ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ નુ હાઇટ, વેઇટ ટીથ, સ્પીચ ,વિઝન, હિયરિંગ ટેસ્ટ કરવું.
ચાઇલ્ડ ના લેબોરેટરી ટેસ્ટ કરવા જેમાં બ્લડ, યુરીન, તથા સ્ટૂલ એક્ઝામિનેશન કરવું.
આ રિસ્પોન્સિલિટી એ સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ કેર ની હોય છે જે સર્વિસીસ રૂરલ એરિયામાં કેરી આઉટ કરે છે તથા તેઓ જે ચિલ્ડ્રન ને સિસ્ટમિક ઇન્ફેક્શન, સ્કીન ઇન્ફેક્શન અથવા પેડિક્યુલોસિસ થી સફર થતા હોય તેમને પણ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં જવાબદાર હોય છે.
સ્કૂલ હેલ્થ સર્વિસીસ માં ટીચર દ્વારા ચિલ્ડ્રન નું ડેઇલી ચેકઅપ કંડકટ કરાવવું તથા તેના માટે સ્કૂલ ટીચર્સ ને ટ્રેઇન કરવા અને જો ચાઇલ્ડ ને કોઇપણ હેલ્થ રિલેટેડ કોમ્પ્લિકેશન હોય તો તેને ઇમિડીએટલી રીફર કરવા.
જેમાં , સ્કૂલ ટીચર્સ દ્વારા નીચેના ચેન્જીસ ને ઓબ્ઝર્વ કરવામાં આવે છે:
ડલ ફેસ,
એની એબનોર્માલીટીસ,
કફિંગ, સ્નિઝીંગ, ડાયરિયા.
હેડએક, ફીવર, ઓર ચિલ્સ,
રેડવોટરી આઇસ થવી,
સ્લીપીનેસ,
પેઇન ઇન બોડી,
સ્કેબીસ,પેડીક્યુલોસિસ,
કોલ્ડ, નોઝિયા તથા વોમિટિંગના સિમ્ટોમ્સ જોવા મળવા.
આવા કોઇપણ પ્રકાર ના સીમટોમ્સ જોવા મળે તો ચાલને ઇમિડિએટલી મેડિકલ સર્વિસ કરાવવા માટે જેલના ટીચર દ્વારા હેલ્થ કેર પર્સનલ ને ઇન્ફોર્મ કરવું.
2) ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ:
3) પ્રીવેન્શન ઓફ કોમ્યુનીકેબલ ડીસીઝ:
4) હેલ્થી સ્કુલ એન્વાયરમેન્ટ:
5) ન્યુટ્રીશનલ સર્વિસીસ:
6) ફર્સ્ટ એઇડ એન્ડ ઇમરજન્સીકેર:
7) મેન્ટલ હેલ્થ:
8) ડેન્ટલ હેલ્થ: ચિલ્ડ્રન્સ એ ફ્રીક્વંટલી ડેન્ટલ ડીસીઝ અથવા ડિફેક્ટ થી સફર થતાં હોય છે અને તેવા ચિલ્ડ્રન ની ટ્રીટમેન્ટ તથા ટીથ ક્લિનિક વિશે સમજાવવામાં આવે છે.
9) આઇ હેલ્થ:
10) હેલ્થ એજ્યુકેશન:
11) એજ્યુકેશન ઓફ હેન્ડીકેપ ચિલ્ડ્રન. હેન્ડીકેપ ચાઇલ્ડ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવાનો મેઇન એઇમ એ છે કે ચાઇલ્ડ એ પોસીબલ હોય તેટલી નોર્મલ લાઇફ જીવી શકે તથા તે ઇન્ડિપેન્ડન્ટ રહી શકે.
12) પ્રોપર મેન્ટેનન્સ એન્ડ યુઝ ઓફ સ્કુલ હેલ્થ રેકોર્ડ્સ.
રોલ ઓફ ધ સ્કૂલ હેલ્થ નર્સ ઇન સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ:
1) જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન સ્ફુલ હેલ્થ નર્સ એ ચિલ્ડ્રન નું જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન કંડક્ટ કરે છે જેમાં હેડ ટૂ ટો એક્ઝામિનેશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) આઇડેન્ટીફાય એની એબનોર્માલીટીસ ઓર ડિફેક્ટ: સ્કૂલ હેલ્થ નર્સ એસ અર્લી એસ પોસીબલ એબનોર્માલીટીસ ડિફેક્ટ ને આઇડેન્ટીફાય કરે છે અને તેને ટ્રીટ કરે છે જરૂરી હોય ત્યાં રીફર અને ફોલોઅપનું પણ એડવાઇઝ પ્રોવાઇડ કરે છે.
3) હેલ્થ એજ્યુકેશન:
4) ફસ્ટ એઇડ સર્વિસીસ: ઇન્જરી અથવા ઇલનેસ માટે ઇમર્જન્સી કેર અને ફર્સ્ટ એઇડ સર્વિસીસ પ્રોવાઇડ કરવી.
5) પિરીયોડીક વિઝીટ: મેડિકલ ચેકઅપ, ફોલોઅપ અને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ માટે પિરીયોડીક વિઝીટ લેવી.
6) ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ: પ્રોપર રેકોર્ડ જાળવવો અને ચાઇલ્ડ જ્યારે સ્કૂલ લિવ કરે ત્યારે તેને ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ પ્રોવાઇડ કરવો.
7) સ્કૂલ એન્વાયરમેન્ટ: સ્કૂલ એન્વાયરમેન્ટ નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું તથા હેઝાર્ડસ ને આઇડેન્ટિફાય કરી ઓથોરિટી ને રિપોર્ટ કરવો.
8) હેલ્થ રેકોર્ડ મેઇન્ટેન કરવો
🔸8.Write the health problem of the aged personnel – વૃધ્ધ વ્યક્તિના આરોગ્યને લગતાં પ્રોબ્લેમ લખો.
હેલ્થ પ્રોબ્લેમ ઓફ એજેડ(વૃદ્ધ) પર્સન:
સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા અનુભવાતી હેલ્થ પ્રોબ્લેમ વ્યાપકપણે બદલાય શકે છે પરંતુ ઘણી વખત તેમાં ક્રોનિક કન્ડિશન, ડિજનરેટિવ ડિસીઝ અને એજ રિલેટેડ ઇસ્યુસ નો સમાવેશ થાય છે.
અહીં, વૃદ્ધ વ્યક્તિઓ માં જોવા મળતી હેલ્થ પ્રોબ્લેમ છે:
1) કાર્ડીઓવાસ્ક્યુલર ડીસીઝ:
કન્ડિશન જેમકે હાઇપરટેન્શન (હાઇ બ્લડ પ્રેશર), કોરોનરી આર્ટરી ડીસીઝ, હાર્ટ ફેઇલ્યોર, આ કન્ડિશન એ વૃદ્ધોમાં સામાન્ય રીતે તેના એજ ના રિલેટેડ તથા બ્લડ વેસેલ્સ ની ઇલાસ્ટીસીટી રીડ્યુસ થવાના કારણે અને લાઇફ સ્ટાઇલ ફેક્ટર ના કારણે હાર્ટ ની પ્રોબ્લેમ અરાઇઝ થય શકે છે.
2)ઓસ્ટીઆર્થેરાઇટીસ અને જોઇન્ટ ની પ્રોબ્લેમ:
3) ઓસ્ટી ઓપોરોસીસ: એક એવી કન્ડિશન છે જ્યાં બોન એ ફ્રેજાઇલ બની જાય છે અને ફ્રેક્ચર થવાની સંભાવના છે, ઘણી વખત એજ ની સાથે બોન ની ડેન્સીટી માં ઘટાડો થવાને કારણે ઓસ્ટી ઓપોરોસીસ ની કન્ડિશન જોવા મળે છે, ખાસ કરીને પોસ્ટમેનોપોઝલ વુમન માં મેઇન્લી જોવા મળે છે.
4)ડાયાબિટીસ: ટાઇપ 2 ડાયાબિટીસ ઉંમર સાથે વધુ પ્રિવેલેન્ટ બને છે, જે બ્લડ માં સુગર ના લેવલ ને કન્ટ્રોલ કરવાની શરીર ની એબીલીટી ને અસર કરે છે.
5)રેસ્પીરેટરી પ્રોબ્લેમ:
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD),જેમાં એમ્ફાઇસેમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ નો સમાવેશ થાય છે, તે એજ સાથે વધી શકે છે, ત્યારબાદ તે રેસ્પીરેસન અને લંગ્સ ના ઇન્ટરનલ ફંક્શન ને અફેક્ટ કરે છે.
6)ન્યુરોલોજીકલ ડિસઓર્ડર: અલ્ઝાઇમર ડિસીઝ અને ડેમેન્સિયા ના અન્ય ફોર્મ એ લોકોની ઉંમર સાથે વધુ કોમન બને છે, જે મેમરી, કોગ્નીશન અને ડેઇલી ફંક્શન ને અફેક્ટ કરે છે.
7)વિઝન એન્ડ હિયરિંગ લોસ: એજ રીલેટેડ વિઝન પ્રોબ્લેમ જેમ કે કેટ્રેક, ગ્લુકોમા અને મેક્યુલર ડિજનરેશન, તેમજ હિયરિંગ લોસ , એલ્ડર પીપલ્સ મા વધારે જોવા મળે છે અને લાઇફ ની ક્વોલિટી ને સિગ્નિફિકનટ્લી રીતે અસર કરી શકે છે.
8)મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ: વૃદ્ધ વયના લોકોમાં ડિપ્રેશન અને એન્ઝાઇટી થઇ શકે છે, જે ઘણીવાર જીવનના ફેરફારો, લાંબા સમય ની માંદગી, સોસિયલ આઇસોલેશન અથવા શોક સાથે જોડાયેલ હોય છે.
9) ઇનકન્ટીનન્સ: બ્લાડર અને બોવેલ કન્ટ્રોલ ની પ્રોબ્લેમ એજ સાથે વધુ કોમન બને છે, જે ઇન્ડીપેન્ડન્સી અને લાઇફ ની ક્વાલિટી ને અસર કરે છે.
10)ન્યુટ્રીશનલ ડેફીસિયન્સી ઓલ્ડર એડલ્ટસ ને વિટામિન ડી, વિટામિન બી 12 અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્ત્વો ની ડેફિસીયન્સી અનુભવી શકે છે, જે બોન ના હેલ્થ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાળો આપે છે.
11)ફોલ એન્ડ ફ્રેક્ચર: સ્નાયુઓની શક્તિમાં ઘટાડો, સંતુલનની સમસ્યાઓ અને ઓસ્ટીયોપોરોસીસ જેવા પરિબળોને લીધે, ફ્રેક્ચર તરફ દોરી જતા ફોલડાઉન એ વૃદ્ધોમાં નોંધપાત્ર ચિંતાનો વિષય છે.
12) મેડિકેશન મેનેજમેન્ટ: પોલિફાર્મસી (ઘણી દવાઓ લેવી) અને દવાઓની ક્રિયાપ્રતિક્રિયાઓ વૃદ્ધ લોકો માટે જોખમ ઊભું કરી શકે છે, જેમાં સાવચેતીપૂર્વક સંચાલન અને દેખરેખની જરૂર પડે છે.
13) સ્કિન કન્ડિશન: ઉંમર સાથે સ્કિન પાતળી અને વધુ નાજુક બને છે, સ્કિન ના ઇન્ફેક્શન, પ્રેશર અલ્સર અને અન્ય ત્વચા સંબંધી સમસ્યાઓ પ્રત્યે સસેપ્ટીબીલીટી ઇન્ક્રીઝ થાય છે.
14) સ્લિપ ડિસઓર્ડર
⏩Q.3 A)Multiple Choice Questions- નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 10
1.Data regarding birth, death and marriages are called.
જન્મ, મરણ અને લગ્ન ના આકડાની માહિતિ ને કહેવાય
a) Statisties – સ્ટેટેસ્ટીક્સ
b) Health Statistics – હેલ્થ સ્ટેટેસ્ટીક્સ
c) Bio Statistics – બાયો સ્ટેટેસ્ટીક્સ
d) Vital Statistics- વાઇટલ સ્ટેટેસ્ટીકસ
2.Choice of drug in Eclampsia is – એકલેમ્સિયામાં ચોઇસ ઓફ ડ્રગ છે.
a) Calcium gluconate – કેલ્શિયમ ગ્લુકોનેટ
b) Misoprostol – મોઝોપ્રોસ્ટોલ
C) Mgs04 – મેગ્નેશિયમ સલ્ફેટ
d) Amlodepin – એમલોડીપીન
3.The causative agent of diarrhea is – ઝાડા માટે જવાબદાર એજન્ટ છે.
a) Micro organisms
b) Pathogenic Bacteria
C) Rotavirus
d) Peramyxovirus
4.World population day is- વિશ્વ વસ્તી દિવસ છે.
a) 15 July
b) 01 March
C) 11 July
(D) 01 May
5.Measure required for secondary prevention of tuberculosis is ટયુબકયુલોસિસ ના સેકંડરી પ્રિવેન્શન માટે જરૂરી પગલુ છે
A) MDR Treatment
b) BCG Vaccination
C) DOTS Treatment
d) Blood Transfusion
6.Anti-Malarial Month is celebrated on
એન્ટી મલેરીયલ મન્ય ઉજવાય છે
a) August
b) July
c) June
d) May
7.Which vaccine is given at birth? કઈ વેકસીને જન્મ સમયે આપવામાં આવે છે?
B)BCG & OPV
a) OPV
C)DPT
d) TT
8.IUD lasts for 10 years. આઇ. યું. ડી.10 વર્ષ સુધી ચાલે છે.
a) Cu-t-375
C) Cu-t-380-A
b) NAVA T
d) Cu-220-C
9 Causative organism of 1.B ટી.બી નુ કોઝેટીવ ઓર્ગેનીઝમ છે.
A) Clostridium tetani
C) Influenza virus
b) Mycobacterium tuberculi
d) None of above
10.World breastfeeding week is celebrated on વિશ્વ સ્તનપાન સપ્તાંહ ઊજવવામા આવે છે.
a) 1-7 January
C) 1-7 March
b) 1-7th June
(d) 1-7th August
(B) Fill in the blanks ખાલી જગ્યા પૂરો 10
1.Primary health center cover……………population in plain area પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદા વિસ્તારમાં……………….વસ્તી એ હોય છે . 30,000 થી 40,000
2.IYCF stands for ………………. આઇ.આવ.સી.એફ એટલે……………...Infant and young child feeding
3.Ascorbic acid tablet is given for absorption of …………… iron એસ્કોર્બિક એસિડ ટેબ્લેટ ……….ના એબ્સોપ્શ માટે આપવામાં આવે છે. (Vitamin C) ટેબ્લેટ લોહ (આયર્ન)
4.Birth registration should be done within….days 21 days.
જન્મ નું રજીસ્ટ્રેશન …..દિવસમાં કરાવી દેવું જોઈએ. 21 દિવસમાં
5.causative organisms for leprosy is………….
લેપ્રસિ માટે જવાબદાર ઓંગેનિઝમ…………. Mycobacterium leprae
6.BCG Vaccine is given by …..route બી.સી.જી રસી……..રૂટ થી અપાય છે. ઇન્ટ્રાડર્મલ intradermal
7.Causative pathogen for syphilis is …………………… સિફિલિસ માટે જવાબદાર ઓંગેનિઝમ………………….છે. Treponema pallidum
8.Community development block covers ………….villages. કોમ્યુનીટી ડેવલપમેન્ટ બ્લોક …………….ગામોને કવર કરે છે. 100થી 150
9.P.E.M. stands for…………. પી .ઈ.એમ નુ પુરૂ નામ …………… Protein Energy Malnutrition
10.Deficiency of iron causes….. આયનના ઉણપ થી……….. થાય છે. એનિમિયા Anemila
(C) True or False – ખરા ખોટા જણાવો.10
1.HIV Damage the reproductive system of the body. HIV નો ચેપ રીપ્રોડકટીવ સિસ્ટમ ને નુકસાન પહોંચાડે છે. ❌
2.Mosquitos responsible for dengue bites at night ડેન્ગ્યુ માટેના જવાબદાર મચ્છર રાત્રી ના સમયે કરડે છે. . ❌
3.Lunch is given to children under mid-day meal programme. મીડ ડે મીલ પ્રોગ્રામ અંતર્ગત બાળકોને બપોરનું ભોજન આપવામાં આવે છે. ✅
4.Vitamin C is also known as ascorbic acid. વિટામીન સી એ એસ્કાર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે. ✅
5.Sub Centre covers 5000 population in plain area સબ સેન્ટર સાદા વિસ્તારમાં ૫૦૦૦ વસ્તીને કવર કરે છે. ✅
6.Census takes place every nine years. વસ્તી ગણતરી દર નવ વર્ષે થાય છે. ✅
7.An inhalation of silica dust can causes silicosis. સિલિકાની ધૂળ શ્વાસમાં જવાથી સિલિકોસિસનું કારણ બની શકે છે. ✅
8.Pentavalent vaccine includes measles vaccine પન્ટાવેલેન્ટ વેકસીનમાં પીઝલ્સ વેકસીન હોય છે. ❌
9.First dose of vitamin A is 10000 i.U, વિટામીન એ નો પ્રથમ ડોઝ 10000 i’u ) છે. ❌
10.P.P.P stands for Public Private Partnership પી.પી.પી એટલે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ. ✅