skip to main content

psy GNC 2017 SECOND YEAR(paper no .4)

2017

Q-1 a. What is Psychiatric emergency ? 03 સાયક્યાટ્રીક ઇમરજન્સી એટલે શું ?

સાઇકી એટ્રિક ઇમર્જન્સીમાં વ્યક્તિના બિહેવિયર અફેક્ટ અને થોટમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેના માટે ઇમિડીયેટ ટ્રીટમેન્ટની જરૂર પડે છે તેના માટે નીચેની બાબતો જરૂરી છે,
A. પોતાના ડીશ કમ્ફર્ટ માટે પેશન્ટ જરૂરી સમજે
B. પેશન્ટ ના signs મુજબ ફેમિલી ફ્રેન્ડ્સ કે ઓથોરિટી જરૂરી સમજે
C. Prognosis ના કારણસર જો untreated રહે તો fatal થઈ શકે છે તેવું ડોક્ટર અને નર્સ જરૂરી સમજે
Definition:
ઈમોશનલ ઓર ફિઝિયોલોજિકલ સિચ્યુએશનના કારણે સડન ઓન સેટ અને અન્યુજીયલ ડિસઓર્ડર અથવા સોશ્યલી ઈન એપ્રોપ્રિયેટ બિહેવિયર જોવા મળે તેને સાઈકીયાટ્રીક ઇમર્જન્સી કહેવામાં આવે છે
Example.. સ્યુસાઇડલ અટેમ્સ , acute psychotic reaction, acute alcoholism or acute anxiety.


b. List the classification of psychiatric emergencies. 04 સાયક્યાટ્રીકનું ઇમરજન્સી વર્ગીકરણ સુચિબદ્ધ કરો.

મેજર ઇમરજન્સી :
• સુસાઇડલ પેશન્ટ
• એજીટેડ અને વાયોલંટ પેશન્ટ

માઈનર ઇમર્જન્સી :
• ગ્રીફ રિએક્શન
• રેપ
• ડિઝાસ્ટર
• પેનીક એટેક

સાયકીયાટ્રિકમાં જોવા મળતી મેડિકલ ઇમરજન્સી :
• લાઈફ થ્રેટનિંગ કન્ડીશનને કારણે જોવા મળતું ડીલીરીયમ
• ન્યુરોલેપ્ટીક મેલીગનેન્ટ સિન્ડ્રોમ
• સેરેટોનીન સિન્ડ્રોમ
• સાયકીયાટ્રિક મેડિસિનનો ઓવરડોઝ થવો.
• નશાકારક પદાર્થો નો ઓવરડોઝ થવું અથવા તેનો વિથડ્રોલ થવો.


c. Write nursing management of agitated and violent patient. 05 ઉસ્કેરાયેલ કે હિંસક દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

આ પેશન્ટ ડિસ્ટર્બ અન મેનેજેબલ એન્ડ સાઇકોટિક હોય છે
તેઓ ઇરેશનલ અનકોપરેટીવ ડેલ્યુસનલ પેરા નોઇડ એસોલટીવ એન્ડ હેલ્યુજિનેશન ધરાવતા હોય છે
Treatment
Inj.chlorpromazine 100mg IM ( for sedation) or inj. Diazepam 10-20 mg lV slowly
Calm, quite , firm and unhurried approach નો ઉપયોગ કરવો
અમુક સાઇકોટિક કન્ડિશનમાં વાયોલેન્સ જોવા મળે ત્યારે ect આપવામાં આવે
Nursing care ,
Non threatening approach રાખવો પેશન્ટની ચેલેન્જ કરવી નહીં લો ફ્લેમ વોઇસ માં વાતચિત કરવી
Isolate કરવાની જરૂર પડે તો minimum furniture વાળા રૂમમાં રાખવો
Minimize visitors
પ્રોવાઈડ હાય કેલરી ડાયેટ ફિંગર ફૂડ પ્રોવાઈડેડ
Don’t s,
ઇજા કરી શકે તેવું કોઈ હથિયાર પેશન્ટની પાસે રાખવો નહીં પેશન્ટની બહુ નજીક બેસવું નહીં પેશન્ટને ઉશ્કેરનાર સગા અથવા મિત્રને તેના રૂમમાં જવા દેવા નહીં પેશન્ટ સાથે આર્ગ્યુમેન્ટ કરવી નહીં

OR

Q-1 a. What is depression? ડિપ્રેશન એટલે શું ? 03

Depression મુડ ને અફેક્ટ કરતો ડિસઓર્ડર છે characterized by disturbance in mood , changes in thinking and behavior
Definition: ડિપ્રેશન ઇસ ડીફાઈન એસ ડિસ્ટર્બન્સ ઓફ મૂડ કેરેક્ટરાઇઝ્ડ બાય ફુલ ઓર પર્શિયલ ડિપ્રેશિવ સિન્ડ્રોમ ઓર લોસ ઓફ ઈન્ટરેસ્ટ ઇન પ્લેઝર એન્ડ યુજીયલ એક્ટિવિટીઝ એન્ડ પાસ્ટ ટાઈમ્સ વિથ એવિડન્સ ઓફ ઇન્ટરફેરન્સ ઈન સોશિયલ એન્ડ ઓકયુ પેશનલ ફંકશનિંગ

b. Write signs & symptoms of depression. 04 ડિપ્રેશનના ચિન્હો અને લક્ષણો લખો.

types of depression- mild, acute and depressive stupor

  1. Mild depression symptoms
    પેશન્ટ એન્ડ મોરલ સ્ટાન્ડર્ડ વાળું જોવા મળે છે પેશન્ટ તે મેટીક્યુલોઝ એટલે કે ચાપ ચીપિયુ પરફેક્ટ હોય છે એન્ડ સ્ટાઈલ લેસ રસ હીનતા જોવા મળે છે ફિઝિકલ ઇલનેસ વિથ આઉટ ઓર્ગેનિક cause પેશન્ટ વશીકરણ અનુભવ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ લોસ ઓફ ઈન્ટરેસ્ટ પેશન્ટ
    ફિલ અલોન એપેટાઇડ એન્ડ સ્લીપ ડીક્રીસ્ટ લુક લાઈક સેલ મીન્સ તીરસકૃત પર્સન
  2. Acute or severe depression symptoms
    Body- aagad jukelu
    Head flexed
    Face immobile
    Forehead furrows
    Looks fixedly downwards
    Loss of appetite
    Loss of weight
    Disturbed sleep

Feelings- thought retarded, give brief and mono syllabic answer
રીપ્લાય ઈન લો ટોન જવાબ આપવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય અને એનર્જી વપરાય તે રીતે જવાબ આપે hypocondrical સુસાઈડલ આઈડીયાસ decrease સાઇકો મોટર એક્ટિવિટી પોતાના વિચારોમાં ખોવાયેલો ટ્રીટમેન્ટ પ્રોવાઇડ ન થાય તો stupor કન્ડિશનમાં જતું રહે

  1. Depressive stupor Symptoms

મોસ્ટ ઇન્ટેન્સિવ ફોર્મ ઓફ ડિપ્રેશન એક ક્યુટ dementia, મ્યુટ એન્ડ સેન્સોરિયમ ક્લાઉડેડ જોવા મળે પેશન્ટ ઇન્ટેન્સિવલી પ્રિ ઓક્યુપાઈડ જોવા મળે ડ્રીમ લાઇક હેલ્યુઝિનેશન એક્સેસિવ આઈડિયાઝ ઓફ death

c. Write about nursing care of patient with depression. … ડિપ્રેશનના દર્દીને આપવામાં આવતી નર્સિંગ કેર વિશે લખો.

1.theraputic need
a. Administering medicines and other treatments – જે કોઈ એન્ટી ડિપ્રેશન્ટ ડ્રગ્સ આપવાની હોય તેનો ટાઈપ ચેક કરવો પેશન્ટ મેડિસિન લે છે કે નહીં તેની ખાતરી કરવી મેડિસિન આપતી વખતે સેવન રાઈટ ધ્યાનમાં રાખવા સાઈડ ઈફેક્ટ માટે ઓબ્ઝર્વ કરવું individual એન્ડ ગ્રુપ સાયકો થેરાપી આપવી

2.physical need
a.to prevent suicidal ideation and attempt
પેશન્ટને એકલો મૂકવો નહીં શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લાસીસ ઓર આવી કોઈપણ વસ્તુ કે જેનાથી પેશન્ટ સુસાઈડ કરી શકે તે દૂર રાખવી પેશન્ટ કોઈ પ્રકારની ડ્રગ્સ કલેક્ટ કરતો તો ચેક કરવું પેશન્ટ તેના સુસાઈડલ આઈડિયાઝ વિશે જણાવે તેના માટે એડકરેજ કરવો

b. તો ઇમ્પ્રુ ન્યુટ્રીશન એન્ટેક: પેશન્ટને સ્મોલ ક્વોન્ટિટીમાં અને ફ્રીક્વેટલી ફૂડ આપવું પેશન્ટને ફૂડ ચોઈસ કરવા કહેવું અને ફૂડને એટ્રેક્ટિવ મેનરમાં સર્વ કરવું જેમ કે તમે બાફેલા ઈંડા લેશો કે ઓમલેટ બીજા જમતા હોય ત્યારે તેને જમવાનું સર્વ કરવું. પેશન્ટ જમતા હોય ત્યારે તેની સાથે એવું પેશન્ટ જમતો હોય ત્યારે તેને સારી બાબતો ના વખાણ કરવા પેશન્ટને ખૂબ જ પ્રમાણમાં રફેજ ગ્રીન લીફીવેજીટેબલ્સ એન્ડ સલાડ આપવા પેશન્ટને પૂરેપૂરું જમવા માટે ફોર્સ કરવું
C. To pursue the patient to maintain personal hygiene
પેશન્ટને પોતાનો પર્સનલ હાઈજીન મેન્ટેન કરવા સમજાવવું જરૂર પડે ત્યાં મદદ કરવી પેશન્ટને દાતણ બ્રશ કરવા માટે એનકર એ જ કરવું પેશન્ટને ક્લોથીંગ એન્ડ ટોયલેટ આર્ટીકલ્સ આપવા અને પોતાનું ડેઇલી રૂટીન બ્રશિંગ બાથિંગ ચેન્જિંગ ક્લોથ કોમ્બિંગ એક્સેટ્રા કમ્પ્લીટ કરે તે જોવું પેશન્ટને બાવેલ એ વાક્યુએશન માટે જવા સમજાવવું અને તે માટે તે ટોયલેટમાં પૂરતો સમય બેસે તે માટે એન કરે જ કરવું નેલ કટીંગ કરેલા અને ક્લીન હોવા જોઈએ પેશન્ટને દરરોજ પોતાના ક્લિન અને પ્રેસ્ટ ક્લોથ પહેરવા માટે કહેવું

d. તું બેલેન્સ એક્ટિવિટી રેસ્ટ
દિવસ દરમિયાન પેશન્ટને એક્ટિવિટીસ કરવા ભારપૂર્વક કહેવું પેશન્ટને દરરોજ સુતા પહેલા બાથ લેવા એન્કરેજ કરવું ગરમ દૂધનો ગ્લાસ આપવો ક્લીન અને comfortable બેડ આપવી પેશન્ટને સમજાવવું દિવસની એક્ટિવિટીથી તેને થોડો થાક લાગશે અને તેના લીધે તેને રાત્રે ઊંઘ સારી આવશે

3.psychological needs
a. To reduce a feeling of dependency and helpl essness

પેશન્ટ ને પોતાની જાતે નિર્ણય લેવા દેવા દાખલા તરીકે બાત ક્યારે લેશે અંગેનો પેશન્ટને પોતાની જાતે નિર્ણય લેવાદેવો પેશન્ટને કોઈપણ જાતની મદદ વગર ઈટિંગ શેવિંગ એક્સેટ્રા ક્રિયાઓ કરવા એમ કરે જ કરવું પેશન્ટને તેના નામથી બોલાવી તેના પ્રત્યે રિસ્પેક્ટ બતાવવી જો પેશન્ટ તેની જાત વિશે કાંઈ હલકી વાત કરતો હોય તો તે ધ્યાનથી સાંભળવું જેમ કે હું કોઈને સારો લાગતો નથી
b. To improve self concept
તેનો સેલ્ફ કોન્સેપ્ટ raees કરવામાં મદદરૂપ બને તેવી એક્ટિવિટીઝનું પ્લાનિંગ કરવું પેશન્ટને જે એક્ટિવિટીઝ કરવા માટે કોન્ફીડેન્ટ હોય તેવી એક્ટિવિટીઝ કરવા એન્કરેજ કરવો પેશન્ટ એજ પ્રોગ્રેસ કરેલ હોય તેની જાણ કરવી અને એન્કરેજ કરવું દાખલા તરીકે જે રીતે તમે વોર્ડમાં બ્રેકફાસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કર્યો તેની બધાએ કદર કરી બધું કેવી રીતે બદલ્યું તેની પેશન્ટ સાથે ચર્ચા કરવી રિલેટિવસને સમજાવવું કે ડીફીકલ્ટ ડિસિઝન મેકિંગ સિચ્યુએશન્સ દર્દીને ફેસ કરવા દેવી નહીં
C. To improve communication
વાતચીત નો આરંભ કરવો ફ્રેન્ડલી એપરોજ રાખવો દર્દીને વાતચીત માટે એન્કરેજ કરવો પેશન્ટને ખાસ પરિસ્થિતિ વખતે તેની ઈમોશન્સ ફ્લેટને સમજાવવું જેમ કે તેના સગા નો દીકરો ક્લાસમાં ફર્સ્ટ આવ્યો ત્યારે તેણે ગાય રિસ્પોન્સ કેમ આપ્યો નહીં પેશન્ટ એવું માનતો હોય કે મારી ભૂલ થઈ છે તો તેને કહેવું કે ભૂલતો બધાથી થઈ શકે છે અને તે ઉદાહરણ સાથે સમજાવવું પેશન્ટનો રિસ્પોન્સ એન્ગ્રી હોય તો પણ તેને એક્સેપ્ટ કરવો પેશન્ટને તેના રિલેટિવ સાથે અફેક્ટિવ મેનર્સમાં વાત કરવા માટે એન્કરેજ કરવું દાખલા તરીકે મને મારા બાળકો યાદ આવે છે તમને એકવાર પણ શા માટે સાથે ન લાવ્યા
d. To improve socialization

  • પેશન્ટ હોસ્પિટલમાં જે કોઈ ફીલિંગ સાથે આવે તેને એક્સેપ્ટ કરવો પેશન્ટને બધા કેટલું માન આપે છે તેને યાદી અપાવવી પેશન્ટને ગ્રેજ્યુઅલી બેડ માંથી બહાર આવી અન્ય પેશન્ટની સાથે ઇન્ટ્રેક્શન કરવા એન્કરેજ કરવો
  • e. To reduce feeling of guilt and apathy
  • પેશન્ટને તેના અપરાધ ભાવને શબ્દોમાં વ્યક્ત કરવા મદદ કરવી પેશન્ટને ગ્રુપ થેરાપી અટેન્ડ કરવા એમ કરે જ કરવું બીજા પેશન્ટને તેના અનુભવો વિશે વાત કરવા દેવી પેશન્ટને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અને તેના પોતાના ગંદા કપડા ધોવા માટે કહેવું

Recreational need

    • પેશન્ટને કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે તે જોવું પેશન્ટને બીજા પેશન્ટ પાસે જવા દેવા અને કાર્ડ્સ કે લુડો રમવા માટે એનકરેજ કરવું

    Spiritual need

      • પેશન્ટને દરરોજ એની પ્રેયર કરવા એને કરે જ કરવું તેની પસંદગીની રિલિજિયસ બુક વાંચવામાં મદદ કરવી પેશન્ટને કન્ફેશન કરવા કહેવું

      Discharge paln
      a. To reduce depressive feelings

        • ડિસ્ચાર્જ આપ્યા બાદ પેશન્ટને તેની એન્ઝાઈટી વિશે વાત કરવા એમ કરે જ કરવો પેશન્ટને બીમારી પહેલા જોબ ઉપર પડતી મુશ્કેલીઓ વિશે એક્સપ્રેસ કરવામાં મદદરૂપ થવું ડિસ્ચાર્જ બાદ ઘરે મદદરૂપ થવાના પ્લાન્સ નું ડિસ્કશન કરવું પેશન્ટ અને એના રિલેટિવ્સ ને દવાઓ ચાલુ રાખવા અને ફોલોઅપ માટે બરાબર કહેવું

        Q-2 a. Describe the Principles of Mental Health Nursing. 08 મેન્ટલ હેલ્થ નર્સિંગના સિદ્ધાંતોનું વર્ણન કરો.

        Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )

        સ્વીકાર એટલે કોઈપણ જાત ના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી  હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે

        A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )

        દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે  પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા   અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું  કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.

        B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)

        • અન્ય વ્યક્તિમાં નિષ્ઠાપૂર્વક રસ હોવાનો અર્થ એ છે કે અન્ય વ્યક્તિના હિતને ધ્યાનમાં લેવું
        •  દર્દીના વર્તન ના પેટર્નનો અભ્યાસ કરવો
        • શક્ય હોય ત્યાં સુધી તેને પોતાની પસંદગીઓ અને નિર્ણયો લેવાની મંજૂરી આપવી
        • તેની પસંદ અને નાપસંદથી વાકેફ રહેવું.
        • તેની સાથે પ્રમાણિક બનવું.
        •  તે શું કહે છે તે સાંભળવા માટે સમય આપો .
        • સંવેદનશીલ વિષયો અને મુદ્દાઓથી દૂર રહેવું.
        • દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું – જ્યારે દર્દી
        C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)

        જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની  નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.

        D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )

        દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા  જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.

        E .Listening (સાંભળવું )

        સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.

        F Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી)

        સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.

        2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો

        મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.

        3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)

        એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન  પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ

        4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)

        આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે . 

        5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )

        દર્દીઓને સલાહ આપવા થી કે તેને  તર્કસંગત બનાવવું એ  વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય 

        6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)

        પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ 

        • નર્સ એ પોતાની ચિંતા ન બતાવવી.
        • દર્દીની ખામીઓ તરફ ધ્યાન બતાવવું.
        • દર્દીને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો.
        • દર્દી પર એવી માંગણીઓ મૂકવી જે તે દેખીતી રીતે પૂરી કરી શકતો નથી.

        7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ  નિરીક્ષણ)

        જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ. 

        8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)

        વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.

        9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)

        નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.

        10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)

        વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને

        11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)

        સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.

        12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)

        પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..

        b. Write the scope of conimunity mental health services. 04 કોમ્યુનિટી માનસિક આરોગ્ય સેવાઓનો અવકાશ લખો.

        1.સાયકિયાટ્રિક હોસ્પિટલ્સ

        મનોચિકિત્સા હોસ્પિટલો અથવા નર્સિંગ હોમ એ માનસિક રીતે બીમાર દર્દીઓ, પરિવારના સભ્યો વગેરે માટે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો એક ભાગ છે. હોસ્પિટલો માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારની સારવાર પૂરી પાડે છે.

        2.આંશિક હોસ્પીટલાઇઝેશન

        આંશિક હૉસ્પિટલાઇઝેશનને “સમય-મર્યાદિત, એમ્બ્યુલેટરી, સક્રિય સારવાર કાર્યક્રમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સ્થિર ઉપચારાત્મક વાતાવરણમાં ઉપચારાત્મક રીતે સઘન, સંકલિત અને સંરચિત ક્લિનિકલ સેવાઓ પ્રદાન કરે છે.” આ પદ્ધતિ, અથવા સારવારની પદ્ધતિ, હોસ્પિટલમાં દાખલ થવા માટેનો વિકલ્પ છે અને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સુગમતા પ્રદાન કરે છે.

        આંશિક હોસ્પિટલમાં દાખલ થવા અથવા દિવસની સારવાર એવા લોકો માટે શ્રેષ્ઠ કામ કરે છે જેમના લક્ષણો નિયંત્રણમાં છે. તેઓ સમુદાયમાંથી અથવા 24-કલાકની સંભાળમાંથી છૂટા થયા પછી સીધા જ સંભાળમાં પ્રવેશ કરે છે. આંશિક હોસ્પિટલમાં દાખલ થવું એ માનસિક બિમારી માટે મધ્યવર્તી સ્તરની સંભાળ છે. આંશિક હૉસ્પિટલાઇઝેશન એવા દર્દીઓ માટે સૌથી વધુ અસરકારક છે જેઓ ઉપચાર અને પુનર્વસન માટે તૈયાર છે જે તેમને આરામથી સમુદાયમાં પાછા ખસેડી શકે છે.

        એકવાર માનસિક સારવાર દર્દીની સ્થિતિને સ્થિર કરે છે, તે ઓછી સઘન સારવાર સેટિંગમાં પ્રગતિ કરી શકે છે. ડે કેર સેન્ટર, ડે હોસ્પિટલ અને ડે ટ્રીટમેન્ટ પ્રોગ્રામ આંશિક હોસ્પિટલમાં દાખલ થાય છે. સારવાર સેટિંગ માનસિક રીતે બીમાર દર્દીઓને મિત્રો અને કુટુંબીજનોનું સમર્થન નેટવર્ક વિકસાવવામાં મદદ કરે છે જે તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે જ્યારે તેઓ હોસ્પિટલમાં ન હોય, તેઓ રાત્રે અને સપ્તાહના અંતે ઘરે પાછા આવી શકે છે.

        1. હાફ વે હોમ્સ

        હાફવે ઘરોને રિકવરી હાઉસ અથવા સોબર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધ-માર્ગી ઘરો માંદગીને બદલે આરોગ્યનું વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરે છે. હેતુ સામાન્ય રીતે લોકોને સમાજ સાથે પુનઃ એકીકરણની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવાનો છે, જ્યારે હજુ પણ દેખરેખ અને સમર્થન પૂરું પાડે છે; સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમાજમાં સીધા પ્રકાશન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે પુનઃપ્રાપ્તિ અથવા ફરીથી થવાનું જોખમ ઘટાડે છે.

        કેટલાક હાફવે ઘરો ફક્ત એવા વ્યક્તિઓના પુનઃ એકીકરણ માટે છે જેઓ તાજેતરમાં જેલ અથવા જેલમાંથી મુક્ત થયા છે, અન્ય લોકો લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ ધરાવતા લોકો માટે છે, અને મોટાભાગના અન્ય પદાર્થોના દુરૂપયોગની સમસ્યાઓ ધરાવતા લોકો માટે છે. આ શાંત હાફવે ઘરો ઘણી વખત સ્વૈચ્છિક રહેઠાણના સ્થળો છે અને ઘણા રહેવાસીઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોય શકે. મોટાભાગે પડોશીઓમાંથી વિરોધ થાય છે જ્યાં અડધા રસ્તે મકાનો શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.

        1. ક્વાર્ટર વે હોમ્સ

        ક્વાર્ટર વે ઘરો સામાન્ય રીતે હોસ્પિટલ કેમ્પસમાં જ સ્થિત છે, પરંતુ માનસિક હોસ્પિટલની કોઈ નિયમિત સેવાઓ નથી. ત્યાં નિયમિત નર્સિંગ સ્ટાફ, રૂટિન રાઉન્ડ ન હોઈ શકે અને મોટાભાગની પ્રવૃત્તિઓ દર્દી પોતે જ સંભાળે છે. ભારતમાં, નિમ્હાન્સ બેંગ્લોર જેવી કેટલીક સંસ્થાઓમાં ક્વાર્ટર વે ઘરો ઉપલબ્ધ છે.

        1. સ્વ-સહાય જૂથો

        આ સંદર્ભમાં ‘સ્વ-સહાય’, ‘પરસ્પર-સહાય’ અને ‘પરસ્પર-સહાય’ શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય માટે સ્વ-સહાય જૂથો એવા લોકોના સ્વૈચ્છિક સંગઠનો છે જેઓ માનસિક બીમારીને દૂર કરવાની અથવા અન્યથા તેમના જ્ઞાનાત્મક અથવા ભાવનાત્મક સુખાકારીના સ્તરને વધારવાની સામાન્ય ઇચ્છા ધરાવે છે. ઘણી આંતરરાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સ્વ-સહાય સંસ્થાઓ છે. જુદા જુદા અભિગમો હોવા છતાં, જૂથોમાંની ઘણી મનોસામાજિક પ્રક્રિયાઓ સમાન છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો સાથે સમાન સંબંધો વહેંચે છે. સ્વ-સહાય જૂથ સભ્યોને પરસ્પર સહયોગ પૂરો પાડે છે અને માનસિક બીમારી અથવા માદક દ્રવ્યોના દુરૂપયોગ સાથેના તેમના રોજિંદા જીવનમાં તેમને આવતી સમસ્યાઓ માટે વ્યવહારુ ઉકેલ શોધવામાં મદદ કરે છે. આ સભ્યોને સામાજિક બનવામાં પણ મદદ કરે છે.

        1. આત્મહત્યા નિવારણ કેન્દ્રો

        આત્મહત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આત્મહત્યાનું પ્રમાણ વધુ હોય છે, જેનું કારણ પરીક્ષાનો સામનો કરવામાં અસમર્થતા અથવા પરીક્ષાઓમાં નિષ્ફળતા હોઈ શકે છે. આ આત્મહત્યા નિવારણ કેન્દ્રો ની ઘટનાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે

        આત્મહત્યા ટેલિ-કાઉન્સેલિંગ અથવા પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને કાઉન્સેલિંગ પ્રદાન કરી શકાય છે. ભારતમાં આત્મહત્યા નિવારણ કેન્દ્રોની સંખ્યા છે, જે ચેન્નાઈમાં સ્નેહા, મુંબઈમાં સહારા વગેરે જેવી ઘટનાઓને ઘટાડવામાં ખૂબ જ સારું કામ કરી રહી છે.

        Q.3 Write Short answers (ANY TWO) ટૂંકનોંધ લખો (કોઇપણ બે) 2×6=12

        a. The Mental Health Act – ધી મેન્ટલ હેલ્થ એક્ટ

        મેન્ટ્લ હેલ્થ અધિનિયમ 1987

        ઇતિહાસ:

        1987માં સંસદ દ્વારા મેન્ટ્લ હેલ્થ અધિનિયમનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો

        • એપ્રિલ 1993માં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં આવ્યો

        • 1912ના ઈન્ડિયન લ્યુનેસી એક્ટને બદલે છે

        • જેણે અગાઉ 1858 ના ભારતીય પાગલ આશ્રય (Indian Lunatic Asylum) અધિનિયમનું સ્થાન લીધું હતું

        Definition 

        “મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓની સારવાર અને સંભાળને લગતા કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવા, તેમની મિલકત અને બાબતોના સંદર્ભમાં અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે વધુ સારી જોગવાઈ કરવા માટેનું કાર્ય”

        મેન્ટ્લ હેલ્થ એક્ટ ને 10 Chapter અને 98 section મા વિભાજિત કરવા મા આવ્યો છે.

        Objectives:

        1. સાયકિયાટ્રિક હોસ્પિટલોના લાયસન્સ અને દેખરેખ માટે કેન્દ્રીય અને રાજ્ય સત્તામંડળોની સ્થાપના કરવી

        2.  મેન્ટ્લ હોસ્પિટલો અને નર્સિંગ હોમની સ્થાપના કરવી

        3. આ હોસ્પિટલોના કામકાજની તપાસ પૂરી પાડવી

        4. મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓની કસ્ટડીની જોગવાઈ કરવી કે જેઓ પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય અને પોતાના માટે અને અથવા અન્ય લોકો માટે જોખમી હોય

        5. મેન્ટ્લ રીતે બીમારના ખતરનાક અભિવ્યક્તિઓથી સમાજનું રક્ષણ કરવું

        6. મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના એડમિશન અને ડિસ્ચાર્જની પ્રક્રિયાનું નિયમન કરવું

        7. અટકાયત કરાયેલ વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવું

        8. નાગરિકોને બિનજરૂરી રીતે અટકાયતમાં લેવાથી બચાવવા માટે

        9. મેન્ટ્લ રીતે બીમાર લોકોના ભરણપોષણનો ખર્ચ પૂરો પાડવા

        10. ગરીબ મેન્ટ્લ રીતે બીમાર ગુનેગારોને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવી

        11. ભારતીય પાગલતા અધિનિયમની વાંધાજનક પરિભાષાઓને નવી સુધરમાં બદલવી

         લાઇસન્સ

        કોઈ વ્યક્તિ સાઇકિયાટ્રીક હોસ્પિટલ અથવા સાઇકિયાટ્રીક નર્સિંગ હોમની સ્થાપના અથવા જાળવણી કરશે નહીં જ્યાં સુધી તેની પાસે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય લાયસન્સ ન હોય

         લાઇસન્સ માટે અરજી

         એક વ્યક્તિ, જે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલ અથવા સાઇકિયાટ્રીસ્ટ નર્સિંગ હોમની સ્થાપના અથવા જાળવણી કરવાનો ઇરાદો ધરાવે છે, જ્યાં સુધી તે વ્યક્તિ પાસે પહેલેથી જ માન્ય લાઇસન્સ ન હોય, ત્યાં સુધી લાયસન્સ આપવા માટે લાયસન્સ ઓથોરિટીને અરજી કરવી.

        લાયસન્સની અવધિ અને નવીકરણ

        લાઇસન્સ ટ્રાન્સફરપાત્ર અથવા વારસાપાત્ર હોવું જોઈએ નહીં દરેક લાયસન્સ, જ્યાં સુધી અગાઉ રદ કરવામાં ન આવે ત્યાં સુધી, તે જે તારીખે આપવામાં આવે તે તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે   

        સાયકિયાટ્રિક હોસ્પિટલમાં એડમિશન અને અટકાયત (ડિટેન્શન)

        1.સ્વૈચ્છિક ધોરણે એડમિશન

        2. વિશેષ સંજોગોમાં એડમિશન

        3.રિસેપ્શન ઓર્ડર્સ

        1.સ્વૈચ્છિક ધોરણે એડમિશન

        સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન 

         વાલી દ્વારા વિનંતી એડમિશન માટે 

        સ્વૈચ્છિક દર્દીના સંદર્ભમાં નિયમન:

        વિનંતીની પ્રાપ્તિ પર, મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જે 24 કલાકના સમયગાળામાં તપાસ કરવી જોઈએ અને જો સંતુષ્ટ થાય, તો તે સ્વૈચ્છિક દર્દી તરીકે આવી અરજી સ્વીકારી શકે છે.

        દાખલ કરવામાં આવેલ દરેક સ્વૈચ્છિક દર્દી મેડિકલ ઑફિસર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા 

        સ્વૈચ્છિક ધોરણે એડમિશન

        સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન માટે મુખ્ય દ્વારા વિનંતી

        વોર્ડમાં એડમિશન માટે વાલી દ્વારા વિનંતી

        સ્વૈચ્છિક દર્દીના સંદર્ભમાં નિયમન:

        વિનંતીની પ્રાપ્તિ પર, મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જે 24 કલાકના સમયગાળામાં તપાસ કરવી જોઈએ અને જો સંતુષ્ટ થાય, તો તે સ્વૈચ્છિક દર્દી તરીકે આવી અરજી સ્વીકારી શકે છે.

        દાખલ કરવામાં આવેલ દરેક સ્વૈચ્છિક દર્દી મેડિકલ ઑફિસર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા રહેશ  વિશેષ સંજોગોમાં એડમિશન:

        કોઈપણ મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓ કે જેઓ એડમિશન માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા નથી અથવા કરી શકતા નથી મેન્ટ્લ હોસ્પિટલમાં દાખલ અને દર્દી તરીકે રાખવામાં આવી શકે છે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના સંબંધી અથવા મિત્ર દ્વારા તે વતી કરવામાં આવેલી અરજી પર જો મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જ સંતુષ્ટ હોય કે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના હિતમાં તેમ કરવું જરૂરી છે

        રિસેપ્શન ઓર્ડર્સ

        ➤રિસેપ્શન ઓર્ડર માટેની અરજી:

        • રિસેપ્શન ઓર્ડર માટેની અરજી દ્વારા કરવામાં આવી શકે છે

        – ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર

        – મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના જીવનસાથી અથવા અન્ય સંબંધી

        > જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઑફિસર સંતુષ્ટ છે કે:

        . મેન્ટ્લ હોસ્પિટલમાં સારવાર છ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખવી જરૂરી છે

        તે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના હેલ્થ અને સલામતીના હિતમાં છે અથવા અન્યના રક્ષણ માટે                   સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલના અધિકારક્ષેત્રની સ્થાનિક મર્યાદામાં મેજિસ્ટ્રેટને અરજી કરવાની છે

        ➤ દરેક અરજી આ પ્રમાણે હોવી જોઈએ:

        નિયત રીતે હસ્તાક્ષર અને ચકાસણી

        • બે મેડિકલ પ્રમાણપત્રો સાથે હોવા જોઈએ

        બે મેડિકલ પ્રેક્ટિશનરોમાંથી જેમાંથી એક સરકારની સેવામાં રહેશે

        ઓડિશ ચાર્જ:

        મેડિકલ ઑફિસર દ્વારા ડિસ્ચાર્જ

        ■ અરજી પર ડિસ્ચાર્જ

        વિનંતી પર ડિસ્ચાર્જ

        વ્યક્તિનું ડિસ્ચાર્જ પછીથી પૂછપરછમાં જોવા મળ્યું કે તે સ્વસ્થ મન છે

        મેડિકલ ઑફિસર દ્વારા ડિસ્ચાર્જ:

        બે મેડિકલ પ્રેક્ટિશનરોની ભલામણ પર જેમાંથી એક પ્રાધાન્યમાં સાઇકિયાટ્રીસ્ટ હોવો જોઈએ

        લેખિતમાં આદેશ દ્વારા, મેડિકલ ઑફિસર સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાંથી કોઈપણ વ્યક્તિને રજા આપવાનો નિર્દેશ કરશે

        સ્વૈચ્છિક દર્દી સિવાય  અરજી પર ડિસ્ચાર્જ

        હુકમ હેઠળ અને અરજીના અનુસંધાનમાં સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાં અટકાયત કરાયેલ કોઈપણ વ્યક્તિ

        ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસરને તે વતી કરવામાં આવેલી અરજી પર રજા આપવામાં આવશે

        જો ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસર લેખિતમાં પ્રમાણિત કરે કે તે વ્યક્તિ જોખમી છે અને મોટા થવા માટે અયોગ્ય છે તો કોઈપણ વ્યક્તિને રજા આપવામાં આવશે નહીં.

        વિનંતી પર ડિસ્ચાર્જ

        કોઈ પણ વ્યક્તિ (મેન્ટ્લ રીતે બીમાર કેદી ન હોવાને) આદેશના અનુસંધાનમાં અટકાયતમાં લેવામાં આવે છે, જેને લાગે છે કે તે તેની મેન્ટ્લ બીમારીમાંથી સાજો થઈ ગયો છે, તે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે મેજિસ્ટ્રેટને અરજી કરી શકે છે.

        •કરવામાં આવેલ અરજીને ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસર અથવા સાઇકિયાટ્રીસ્ટના પ્રમાણપત્ર દ્વારા સમર્થન આપવામાં આવશે

        મેજિસ્ટ્રેટ, તેને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી, વ્યક્તિને ડિસ્ચાર્જ કરવાનો અથવા અરજીને ફગાવી દેવાનો હુકમ કરી શકે છે.

        વ્યક્તિનું ડિસ્ચાર્જ પછીથી પૂછપરછમાં જોવા મળ્યું કે તે સ્વસ્થ મન છે

        જો રિસેપ્શન ઓર્ડરના અનુસંધાનમાં સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાં અટકાયત કરાયેલ કોઈપણ વ્યક્તિ પછીથી મળી આવે તો

        એક પૂછપરછ પર સ્વસ્થ મન અથવા

        પોતાની સંભાળ રાખવામાં સક્ષમ અને

        તેની બાબતોનું સંચાલન

        ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર આવી વ્યક્તિને આવી હોસ્પિટલ અથવા નર્સિંગ હોમમાંથી રજા આપશે

        ગેરહાજરીની રજા

        ગેરહાજરીની રજા માટેની અરજી મેડિકલ ઓફિસર-ઈન્ચાર્જને કરી શકાય છે:-

        મેન્ટ્લ રીતે બીમાર પતિ કે પત્ની દ્વારા

        મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના સંબંધી પતિ અથવા પત્ની દ્વારા અથવા

        તે વ્યક્તિ દ્વારા જેની અરજી પર મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો

        દરેક અરજીની સાથે બોન્ડ બાંયધરી હોવી જોઈએ :-

        મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિની યોગ્ય કાળજી લેવી

        મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને પોતાને અથવા અન્યને ઇજા પહોંચાડવાથી રોકવા માટે, અને

        રજાની સમાપ્તિ પર મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને મેન્ટ્લ હોસ્પિટલમાં પાછા લાવવા

        મેડિકલ ઑફિસરઓ-ઇન્ચાર્જ જરૂરી જણાય તે સમયગાળા માટે ગેરહાજરીની રજા આપી શકે છે

        દિવસોની કુલ સંખ્યા સાઠ દિવસથી વધુ ન હોવી જોઈએ

        રાજ્ય સરકારના કોઈપણ સામાન્ય અથવા વિશેષ આદેશને આધીન સ્વૈચ્છિક દર્દી સિવાયની કોઈપણ મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિ

        કોઈપણ મેન્ટ્લ હોસ્પિટલ અથવા મેન્ટ્લ નર્સિંગ હોમમાંથી અન્ય કોઈપણ મેન્ટ્લ હોસ્પિટલ અથવા મેન્ટ્લ નર્સિંગ હોમમાં દૂર કરવામાં આવે

        રાજ્યની અંદર, અથવા તે અન્ય રાજ્યની સરકારની સંમતિથી કોઈપણ અન્ય રાજ્યમાં

        b. Antipsychotic drugs – એન્ટિ સાયકોટિક ડ્રગ્સ

        એન્ટીસાઇકોટિક ડ્રગને neuroleptic (ન્યુરોલેપટીક) અથવા tranquilizer તરીકે પણ ઓળખવામાં આવે છે.

        એન્ટીસાઇકોટિક ડ્રગ નો ઉપયોગ સાયિકોટીક ડિસઓર્ડર ને ટ્રીટ કરવા માટે થાય છે.

        એન્ટી સાઇકોટિક ડ્રગ નો પ્રાઇમરી યુઝ schizophrenia ને ટ્રીટ કરવા માટે થાય છે સાથે એ બીજા સાઇકોટિક ડિસઓર્ડર જેવા કે મેનિયા, બાયપોલર ડિસઓર્ડર ને પણ ટ્રીટ કરવામાં ઉપયોગી છે.
        classification of antipsychotic drug :
        (ક્લાસિફિકેશન ઓફ એન્ટી
        સાઇકોટિક ડ્રગ)
        First generation(ફર્સ્ટ જનરેશન)

        Second generation(સેકન્ડ જનરેશન)

        Third generation(થર્ડ જનરેશન)

        First generation:(ફર્સ્ટ જનરેશન) ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટીક ડ્રગને typical antipsychotic drug (ટીપીકલ એન્ટીસાઇકોટિક ડ્રગ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
        ફર્સ્ટ જનરેશન એન્ટિસાઇકોટિક ડ્રગ 1950 માં ડિસ્કવર થઈ હતી.
        જે કોમ્પિટીટીવ ઇનહીબીટર છે જે d2 ડોપામાઇન રિસેપ્ટરને બ્લોક કરે છે.

        Phenothiazines :

        Chlorpromazine

        perphenazine

        trifluoperazine

        thioridazine

        Thioxanthenes :

        chlorprothixenethiothixeneflupenthixolzuclopenthixol

        Butyrophenones :

        haloperidol

        Dibenzothiazepine :

        quetiapine

        2) Second generation : (સેકન્ડ જનરેશન) સેકન્ડ જનરેશન એન્ટીસાઇકોટીક ડ્રગને એટીપીકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સેરોટોનીન અને ડોપામાઈન બંનેના રિસેપ્ટરને બ્લોક કરે છે.

        clozapinerisperidoneolanzapinerisperidonequetiapineziprasidone

        3) Third generation : (થર્ડ જનરેશન)

        aripiprazole
        partial agonist of
        dopamine
        Mechanism of action:
        ( મેકેનિઝમ ઓફ એક્શન)
        બ્રેનમાં આવેલા ડોપામાઈ પાથવે ના D2 રિસેપ્ટરને બ્લોક કરે છે જેથી ડોપામાઈન લેસ ઇફેક્ટિવ બને છે અને તેની ઈફેક્ટ ઘટે છે.
        મેંઝોલીમ્બિક પાથવે માં વધારે પડતું ડોપામાઈન રિલીઝ થવાથી સાઇકોટિક સીમટમ્સ જોવા મળે છે.
        આથી એન્ટી સાઇકોટીક ડ્રગ એ D2 રિસેપ્ટરને બ્લોક કરે છે અને ડોપામાઇનનું પ્રોડક્શન ઘટાડે છે.
        એટીપીકલ એનટીસાઇકોટિક એ ડોપામાઇન અને સેરોટોનીન બંનેના રિસેપ્ટરને બ્લોક કરે છે.

        Indication :
        (ઇન્ડિકેશન)

        – schizophrenia
        – bipolar disorder
        – delusional disorder
        – psychotic depression
        – Asperger’s syndrome
        – post traumatic stress
        disorder
        – anxiety
        – insomnia
        – autism
        – obsessive
        compulsive disorder

        Contraindication :

        (કોન્ટ્રાઇન્ડિકેશન)

        – hypersensitivity
        – severe hypotension
        – liver, renal & cardiac
        insufficiency
        – CNS depression
        – cardiac dyscrasia
        – Parkinson’s disease
        – comatose
        – bone marrow
        depression

        Side effects :
        (સાઇડ ઇફેક્ટ)


        – extra pyramidal
        symptoms
        – hypotension
        – tachycardia
        – lethargy
        – drowsiness
        – tachycardia
        – seizure
        – nightmares
        – constipation
        – hyperprolectinemia
        – blurring vision
        – weight gain
        – sexual dysfunction

        Nursing responsibility:

        (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)
        ડ્રગ આપતા પહેલા ફાઈવ આર મેન્ટેન કરવા.

        એન્ટી સાઇકોટિક ડ્રગ આપતા પહેલા તેનું સાયકોલોજીકલ એસસીસમેન્ટ કરવું.

        એક્સ્ટ્રા પિરામિડલ સિમટોન્સ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.

        બ્લડપ્રેશર મેજર કરતા રહેવું.

        વાઈટલ સાઈન અસેસ કરવા.

        બ્લડમાં પ્રોલેક્ટીનનું લેવલ ચેક કરવું.

        ફિમેલ પેસન્ટમાં બ્રેસ્ટમાં મિલ્ક પ્રોડક્શન થાય છે કે નહીં તે ચેક કરવું.

        પેશન્ટને કોઈ એડવર્ડ્સ ઇફેક્ટ અને ડીસકમ્ફર્ટ થાય છે કે નહીં તે ચેક કરવુ.

        રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા
        Extra pyramidal symptoms:
        (એક્સ્ટ્રા પિરામિડલ સીમટમ્સ)
        acute dystonia :
        (એક્યુટ ડીસ્ટોનિયા) નેક, આઈ, ટંગ અને જો માં મસ્ક્યુલર સ્પાર્ઝમ જોવા મળે છે અને ઇનવોલ્યુનટરી મસલ કોન્ટ્રાક્ટ થાય છે .

        Akathisia :
        (એકાથીશીયા) આ એક પ્રકારનું મુવમેન્ટ ડિસઓર્ડર છે જેમાં ઇનરરેસ્ટલેસનેસ જોવા મળે છે આથી પર્સન બેસી કે ઉભી શકતા નથી.

        pseudo Parkinsonism :
        (શયુડો પારકીનોસિઝમ) મસલ રિજીડીટી અને સ્ટીફનેસ જોવા મળે.

        tardive dyskinesia :
        (ટારડીવ ડિસ્ક્રાઈનેસિયા) ઈન્વોલેન્ટરી અને ઇરરેગ્યુલર મસલ મોમેન્ટ જોવા મળે. ફેસમાં વધારે પડતું જોવા મળે.

        neuroleptic malignant
        syndrome :
        ( ન્યુરોલેપટીક મેલીગનન્ટ સિન્ડ્રોમ) લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે જેમાં ફીવર, મસલ રીજીડીટી, ઓટોનોમિક ડીસફંક્શન અને મેન્ટલ સ્ટેટસ ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે.

        c. Attitude and misconceptions towards mentally ill. માનસિક બિમાર તરફનું વલણ અને માન્યતઓ.

        1 માનસિક બીમારી વાસ્તવિક નથી:

                   કેટલાક લોકો માને છે કે માનસિક બીમારીઓ માન્ય તબીબી પરિસ્થિતિઓ નથી અને જે વ્યક્તિઓ તેનો અનુભવ કરે છે તેઓ ફક્ત ધ્યાન માંગે છે અથવા નાટકીય છે.

        વાસ્તવમાં , માનસિક બીમારીઓ એવી તબીબી પરિસ્થિતિઓ છે જેનો જૈવિક અને મનોવૈજ્ઞાનિક આધાર હોય છે.

        2.ફક્ત “નબળા” લોકો જ માનસિક સમસ્યાથી પીડાય છે:

        માનસિક બિમારીને લગતી સૌથી સામાન્ય ગેરસમજોમાંની એક એ છે કે તે માત્ર એવા લોકોને જ અસર કરે છે જેઓ ભાવનામાં નબળા અથવા નબળા હોય અને જીવનનો કોઈ હેતુ નથી. કારણ કે આ સ્થિતિ મુખ્યત્વે મગજમાં રાસાયણિક અસંતુલનને કારણે થાય છે, તે સફળતા પ્રાપ્ત કરનારાઓ સહિત કોઈપણને અસર કરી શકે છે.

         3. માનસિક બિમારી સાધ્ય નથી

        વાસ્તવમાં , તેઓનું નિદાન, સારવાર અને યોગ્ય કાળજી સાથે વ્યવસ્થાપન કરી શકાય છે.

        4 માનસિક બીમારી એ કાયમી અને બદલી ન શકાય તેવી સ્થિતિ છે.

                 જ્યારે કેટલીક માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓને ચાલુ વ્યવસ્થાપનની જરૂર પડી શકે છે, માનસિક બીમારી ધરાવતી ઘણી વ્યક્તિઓ સ્વસ્થ થઈ શકે છે, તેમના લક્ષણોનું સંચાલન કરી શકે છે અને પરિપૂર્ણ જીવન જીવી શકે છે. યોગ્ય સારવાર, સમર્થન અને સ્વ-સંભાળ સાથે, વ્યક્તિઓ તેમના માનસિક સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારીમાં સુધારાનો અનુભવ કરી શકે છે.

        5 માનસિક બીમારી ધરાવતા લોકો હિંસક અથવા ખતરનાક હોય છે:

            વાસ્તવિકતા એ છે કે માનસિક બિમારીઓ ધરાવતી મોટાભાગની વ્યક્તિઓ હિંસક નથી હોતી. માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા લોકો અન્યને નુકસાન પહોંચાડવા કરતાં હિંસાનો ભોગ બને છે અથવા પોતાને નુકસાન પહોંચાડે છે.

         6 માનસિક બીમારી ધરાવતા લોકો ઉત્પાદક અને પરિપૂર્ણ જીવન જીવવામાં અસમર્થ હોય છે.

           આ માન્યતા એ હકીકતને નજરઅંદાજ કરે છે કે માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતી ઘણી વ્યક્તિઓ સફળતાપૂર્વક તેમના લક્ષણોનું સંચાલન કરે છે, શિક્ષણ મેળવે છે, કારકિર્દી ધરાવે છે, સંબંધો જાળવી રાખે છે અને તેમના સમુદાયોમાં યોગદાન આપે છે.

        7 માનસિક બીમારી એક દુર્લભ ઘટના છે.

         માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ એકદમ સામાન્ય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વભરમાં આશરે 4 માંથી 1 વ્યક્તિ તેમના જીવનમાં કોઈક સમયે માનસિક સ્વાસ્થ્ય વિકારનો અનુભવ કરશે. માનસિક બીમારી દરેક ઉંમર, જાતિ, જાતિ અને સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિની વ્યક્તિઓને અસર કરે છે.

         8 માનસિક વિકૃતિઓ ધરાવતા લોકો આળસુ હોય છે:

        વાસ્તવમાં, તે વ્યક્તિના માનસિક રોગો છે જે તેને યોગ્ય રીતે કાર્ય કરવામાં અસમર્થ છોડી દે છે. વિકલાંગતાના કારણે કામ છોડી દેનારાઓમાંથી અડધા લોકો વાસ્તવમાં મનોવૈજ્ઞાનિક સ્થિતિથી પીડાય છે.

        9 મેનાટલ બીમારી ધરાવતા લોકો પાસે યોગદાન આપવા માટે કંઈ જ હકારાત્મક નથી

        10 માત્ર વૃદ્ધ લોકો જ હતાશા જેવી માનસિક બીમારીથી પીડાય છે:

        Q-4 Write Short Answers:(ANY THREE) ટુંક્માં જવાબ તો (ગમે તે ત્રણ) 3×4=12

        a. Types of Schizophrenia – સ્કિઝોફ્રેનિઆના પ્રકારો

        Types of schizophrenia
        F 20-0 paranoid schizophrenia
        F 20-1 hebephrenic schizophrenia
        F 20-2 catatonic schizophrenia
        F 20-3 undifferentiated schizophrenia
        F 20-4 post – schizophrenic disorder
        F 20-5 residual schizophrenia
        F 20-6 simple schizophrenia
        F 20-8 other schizophrenia
        F 20-9 schizophrenia unspecified
        Simple(undifferentiated) schizophrenia

        • Onset ખૂબ જ ધીમો
        • શરૂઆત શરૂઆતમાં મોટાભાગે એડોલેશન્સ દરમિયાન
          B. Sign and symptoms
          -Marked disturbance of interest in human relation, emotions and activity
        • કોઈ ચોક્કસ ટાઈપ ના કીધો ફ્રેમિયાના ક્રાઈટેરિયામાં ફીટ થતા નથી એલ્યુઝિનેશન એન્ડ ડેરીયુઝન રેર કેસમાં જોવા મળે છે એસોસિયેટિવ લૂઝનેસ જોવા મળે અન રીયલ એસ્ટીક ગોલ અર્લી એજમાં ઇન્ટરેસ્ટ જોવા મળે છે પરંતુ લેટર એજમાં સ્કૂલ કે ઓકયુકેશનમાં ઇન્ટરેસ્ટ હોતો નથી બીજા લોકો જે ક્રિટીસીસમ કરે તે ધ્યાનમાં લેતા નથી વારંવાર જોબ બદલે છે આળસુ બની જાય છે
          Hebephrenic schizophrenia
          a. Age and pattern of development
        • Onset is insidious
        • age varies between 12-15 years

        Signs and symptoms
        બીજા પ્રકારના સીઝોફેનીયામાં હોય તેના કરતાં ઘણા વધારે પ્રમાણમાં પર્સનાલિટી ડીશ ઇન્ટીગ્રેશન થાય છે ઈમોશનલી બેદરકાર બેપરવા ઉદાસ કમ અક્કલ મૂર્ખ ખીખી કરવું અટ હાસ્ય પોતાની આજ્ઞાનો અનાદર કરવો અને કોઈ પણ જાતના કારણ વગર ઇનએપ્રોપ્રીએટ એન્ડ સેલો લાફ્ટર એટલે કે મંદ બંધ હસ્યા કરવું વગેરે કોમન સિમટમ્સ છે ત્યારબાદ તેમાં વિઝ્યુઅલ એલ્યુઝિનેશન આર પ્રેઝન્ટ dellusion ઓફ ફેન્ટાસી બિઝાર ઇન નેચર ટેન્ડેન્સી ટુ રીગ્રેસ એટલે કે ચાઈલ્ડ હુડ જેવું બિહેવિયર સ્ટુલ એન્ડ યુરીન બેડ માં પાસ કરે છે પર્સનલ હાયજન માં ધ્યાન ન આપે આંગળાઓથી ખાય જાહેરમાં માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન કરે hebephrenic schizophrenia જોવા મળતું બીહેવીયર સીલી બિહેવિયર તરીકે ઓળખાય છે
        Catatonic schizophrenia
        a. Age and pattern of development
        ઓનસેટ ઇસ વેરી એક્યુટ એન્ડ સડન એજ બીટવિન 15 થી 25 યર્સb. Sign and symptoms
        બે પ્રકારના ક્લિનિકલ પિક્ચર જોવા મળે છે

        1. Catatonic stupor
        2. Catatonic excitement
        1. Catatonic stupor
          ડિપ્રેશન એ પછી એન્ડ પેશન્ટ બીકમ્સ અન કમ્યુનિકેટીવ પોતાના વિચારોમાં ખોવાયેલો રહે ઈમોશનલ પોવરટી એન્ડ ડ્રીમીનેસ મ્યુટ સ્ટફર એન્ડ મસ્ત લાઈક ફેસ આખું બંધ રાખે અથવા એક જ જગ્યાએ સતત જોઈએ રાખે છે અથવા અમસ્ત અમસ્તુ નીચે જોઈ જાય છે સ્થિર ઉભો રહે છે અથવા પલંગની ધાર પર બેસી આખો દિવસ પસાર કરે છે કેટલા લેપસી એન વ્યક્તિ ઈઝ પ્રેઝન્ટ જો દર્દીને હલાવવામાં ન આવે તો દિવસો કે અઠવાડિયા સુધી એક જ સ્થિતિમાં સૂતો રહે છે નેગેટિવિઝમ એન્ડ સોમેટીક ડિસ્ટર્બન્સ ઇસ પ્રેઝન્ટ ક્યારેક દર્દી જમવાની ના પાડે છે પરંતુ જો તેને ઓબ્ઝર્વ કરવામાં ન આવે તો અકાઉન્…
          2. Catatonic excitement
          બિહેવીયર જંગલી અને અન અપક્ષિત એગ્રેસ મોટર એક્ટિવિટી જેના કોઈ ઈમોશનલ એક્સપ્રેશન હોતા નથી આ કોલ્ડ એપ્રોચ થી ઓળખાય છે અને તેની બાજુમાં ઉભી વ્યક્તિ પર સડનલી અટેક કરે છે વસ્તુઓ તોડે છે તેના પોતાના કપડા ફાડી નાખે છે નગ્ન રહે છે પાંચમા મ્યૂટીઝમ થી લઈને સુધીની વેરાઈટી જોવા મળે છે નેગેટિવિઝન હેલયુઝીનેશન જોવા મળે છે તેમજ સ્લીપીનેસ પણ જોવા મળે છે હોમો સેક્સ્યુઅલ એન્ડ એસોલટીવ બને છે મેનિયાની માફક સતત આનંદમાં રહેતું નથી
          Paranoid schizophrenia
          A. Age and pattern of development
          Onset gradual હોય છે કેસમાં એક ક્યુટ પણ જોવા મળે છે અને આ 30 વર્ષ પછી થાય છે
          Sign and symptoms
          બધા પ્રકારના સીઝનિયામાં સૌથી વધારે પેરાનોઈડ ટાઈપ સીસોફ્રેનિયા જોવા મળે છે મોસ્ટ કોમન ટાઈપ ઓફ સીઝોફેનીક સાયકોસિસ
          Delusion of persecution, grandeur and ideas of reference
          હાઇપર કોડ્રિકલ મારી પાસે લાખો રૂપિયા છે બધા મારી જ વાતો કરે છે તેમાં જોઇને હોતા નથી એલ્યુઝીનેશન ખૂબ કોમન હોય છે અને તેની સાથે ડેર્યુઝન જોડાયેલ હોય છે એલ્યુઝિનેશનમાં રીટેનિંગ વોઈસિસ વોર્નિંગ પોતે શું કરવું? તેનું ડાયરેક્શન સંભળાય છે પુર ipr ડિસ્ક ટ્રસ્ટફૂલ એટલે કે વિશ્વાસ ન કરવો વિથ ડ્રોવલ અધર્સ હોય છે ચીફ ઓન ધ શોલ્ડર એટીટ્યુડ એટલે કે મને પરવા નથી ખભા ઉછાળીને દૂર જતા રહે તા ટીમ એટલે કે દલીલો કરે સારકાસ્ટિક એટલે કે માર્મિક કટાક્ષ રિફ્યુઝલ ટુ સજેશન પણ જોવા મળે છે
          Residual schizophrenia
          a. Sign and symptoms
          પહેલા ડાયગ્નોસીસ થયેલ હોય છે પણ હાલ કોઈ પ્રોમિનેન્ટ સીમટમ હોતા નથી પરંતુ થોડા રીમાઇનિંગ સિમટમ્સ જોવા મળે છે જેવા કે એસેન્ટ્રીક બીહેવીયર એટલે કે તોરી મગજ ઈમોશનલ બ્લન્ટિંગ લોજિકલ થીંકીંગ ઓર સોશિયલ
          ડિપ્રેશન ફિયર એન્ડ મેસિવ બ્રેક ડાઉન
          નાઈટમેર

        b. Occupational therapy – ઓક્યુપેશનલ થેરાપી
        Definition

        ઓક્યુપેશનલ થેરાપી નો પ્રાઇમરી ગોલ એ અનેબલ પીપલને તેની લાઇફની એક્ટિવિટીસમાં પાર્ટીસિપેટ કરવા માટે છે ઓક્યુપેશનલ થેરાપી ની હેલ્પ થી પર્સનને તેની ફરીથી ઇન્ડિપેન્ડન્સ લિવિંગ એક્ટિવિટીઝ કરવામાં મદદ મળે છે

        મેન્ટલ રિહેબિલીટેશન માટે ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓમાં હાઉસિંગ પ્લેસમેન્ટ (દા.ત. હાફવે હોમ્સ, દેખરેખ હેઠળના આવાસ), વ્યાવસાયિક તાલીમ (આશ્રય વર્કશોપ, વ્યાવસાયિક માર્ગદર્શન)નો સમાવેશ થાય છે.

        મેન્ટલ હેલ્થ મા ઓક્યુપેશનલ થેરાપી નો હેતુ લોકોને માનસિક અને ભાવનાત્મક બિમારીઓ દ્વારા લાદવામાં આવતા રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે.

        ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સમસ્યાના વિસ્તારો શોધી કાઢે છે અને તેના અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

        માનસિક દર્દીઓમાં સમસ્યાના વિસ્તારો-

        1. મોટર (દા.ત. સાયકોમોટર પ્રવૃત્તિ).
        2. સંવેદનાત્મક (દા.ત. આભાસ, ભ્રમણા)
        3. જ્ઞાનાત્મક (દા.ત. નિર્ણય લેવો, સમસ્યાનું નિરાકરણ)
        4. આંતરવ્યક્તિત્વ (દા.ત. સ્વ-વિભાવના, લાગણીઓ)
        5. આંતરવ્યક્તિત્વ (દા.ત. સમાજીકરણ, સંચાર)
        6. સ્વ-સંભાળ (દા.ત. રોજિંદા જીવનની મૂળભૂત અને સાધનાત્મક પ્રવૃત્તિઓ)
        7. ઉત્પાદકતા (દા.ત. કામ, નોકરી)
        8. લેઝર (દા.ત. રસ, આનંદપ્રદ પ્રવૃત્તિઓ)

        Occupational therapy approaches
        . ટાસ્ક ની નજીક પહોંચવાના ન્યુ ટીચિંગ વે શીખવા એક્ટિવિટીઝને અચીવ કરવા માટે તેને બ્રેક ડાઉન કરી અને પૂર્ણ કરવી

        એડેપ્ટિવ એક્ટિવિટીઝ શીખવી

        Role of nurse…
        ફેમિલી ગ્રુપ એન્ડ કોમ્યુનિટીઝ ની ગુડ હેલ્થ એન્ડ વેલ્બીંગ માટે નર્સ એ વર્ક કરવું જોઈએ

        નર્સ એ ક્લાઈન્ટ નું ઓક્યુપેશનલ એસેસમેન્ટ કરવું જોઈએ

        ક્લાઈન્ટ ને ઓક્યુપેશનલ થેરાપીમાં ઇન્વોલ્વ થવા માટે એનકરેજ કરવું જોઈએ

        થેરાપીસની અંદર થેરાપિસ્ટ ને હેલ્પ કરવી જોઈએ ક્લાઈન્ટને જે એક્ટિવિટીઝ ની અંદર ફોકસ હોય તેમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ

        c. Role of nurse in community mental health services! કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેવાઓમાં નર્સની ભૂમિકા

        કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં નર્સનો નર્સનો અગત્યનો રોલ છે.
        કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરતી વખતે નર્સ એ ઘણા બધા રોલ ભજવે છે.

        • Care provider
        • Educator
        • Leader
        • Domiciliary role
        • Liaison
        • Counselor
        • Coordinator
        • Administrator
        • Advocator
        • Research work
        • Care provider : (કેર પ્રોવાઇડર) નર્સ એ મેન્ટલી ઈલ પેશન્ટને કેર પ્રોવાઇડ કરે છે અને મેન્ટલી ઈલ પેશન્ટની કેર ઘરે કેવી રીતે કરવી તેના વિશે ફેમિલી મેમ્બરને ગાઈડન્સ આપે છે.
        • Educator :(એજ્યુકેટર).
          • નર્સ એ કોમ્યુનિટીના લોકોને મેન્ટલ હેલ્થ કેવી રીતે પ્રમોટ કરવી તેના વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.
          • કોમ્યુનિટીમાં મેન્ટલ હેલ્થ વિશે રહેલા મિસ કોનસેપ્શન વિશે લોકોની અવેર કરે છે.
          • કોમ્યુનિટીમાં જઈને વિવિધ પ્રોગ્રામનું આયોજન કરે છે અને ત્યાં લોકોને મેન્ટલ હેલ્થ ના પ્રમોશન માટે અને મેન્ટલી ઇલનેસ ના પ્રિવેન્શન વિશે એજ્યુકેશન આપે છે.
        • Laision :(લિઝન)
        • લિઝન એટલે સંપર્ક
        • નર્સ એ લિઝન ઓફિસર તરીકે વર્ક કરે છે અને તે પેશન્ટ, તેના ફેમિલી મેમ્બર, મેન્ટલ હેલ્થ કેર ટીમ, અને બીજા મેમ્બર જોડે લીંક તરીકેનું કામ કરે છે.
        • Domiciliary :(ડોમીસિલિયરી)
        • નર્સ એ ડોમીસિલિયરી સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.
        • તે કોમ્યુનિટીમાં જઈને હું વિઝીટ કરે છે અને કોમ્યુનિટીના લોકોનું સ્ટેટસ જાણે છે.
        • જો કોઈ મેન્ટલી ઇલનેશ વાળું વ્યક્તિ ડિટેક્ટ થાય તો તેને કેર પ્રોવાઈડ કરે છે અને તેને psychiatrist પાસે રેફરલ કરે છે.
        • Cuonseller : (કાઉન્સેલર)
        • નર્સ એ પેશન્ટ, તેના ફેમિલી મેમ્બર અને કોમ્યુનિટીના લોકોને કાઉન્સેલિંગ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે.
        • જેમ કે કોઈ ટ્રેસફુલ સિચ્યુએશન અથવા લાઈફ ઈવેન્ટ હોય તો તેને કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.
        • Coordinator : (કોઓર્ડીનેટર) નર્સ એ મેન્ટલ હેલ્થ ટીમના વિવિધ મેમ્બર વચ્ચે કોઓર્ડીનેશન નું કામ કરે છે જેથી કોમ્યુનિટીના લોકોને સારી કેર પ્રોવાઇડ કરી શકાય અને લોકો તેનો ઉપયોગ કરી શકે.
        • Advocator : (એડવોકેટર) નર્સ એ એડવોકેટ તરીકે વર્ક કરે છે. તે પેશન્ટને ડિસિઝન લેવામાં મદદ કરે છે અને પેશન્ટના રાઇટ માટે તેના તરફથી લડે છે.
        • Administrator :(એડમિનિસ્ટ્રેટર) નર્સ એ એડમિનિસ્ટ્રેટર તરીકે રોલ ભજવે છે. જેમકે કોમ્યુનિટી માં કઈ જગ્યા એ પ્રોગ્રામ કરવો અને કેવી રીતે પ્રોગ્રામ કરવો અને તે માટેના રિસોર્સિસ પ્રોવાઇડ કરે છે.
        • Evaluator : (ઈવાલયુટર) -કોમ્યુનિટીમાં કરવામાં આવેલા વિવિધ પ્રોગ્રામનું ઈવાલયુશન કરે છે અને તેની લોકો પર શું અસર થાય છે તેના વિશે જાણે છે.
        • Reserach : (રિસર્ચ) નર્સ એ રિસર્ચ વર્કમાં ઈમ્પોર્ટન્ટ રોલ ભજવે છે તે પેશન્ટને ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ ઓબ્ઝર્વિંગ કરતી હોય છે અને તેના પર તે રિસર્ચ કરતી હોય છે.

        d. Difference between endogenous depression and exogenous depression.
        એન્ડોજીનસ ડિપ્રેશન અને એક્ઝોજીનસ ડિપ્રેશન વચ્ચેનો તફાવત

        Endogenous depression (એન્ડોજીનીયસ ડિપ્રેશન)Exogenous depression (એકઝોજીનીયસ ડિપ્રેશન)
        એન્ડોજીનીયસ શબ્દનો મિનિંગ ‘from within’ એટલે કે ‘અંદરથી’ થાય છે.એકઝોજીનીયસ શબ્દ નો મિનિંગ ‘from without’ એટલે કે ‘બહારથી’ થાય છે.
        એન્ડોજીનીયસ ડિપ્રેશનને ‘સાઇકોટિક ડિપ્રેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.એકઝોજીનીયસ ડિપ્રેશનને ન્યુરોટીક ડિપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
        એન્ડોજીનીયસ ડિપ્રેશન એ કોઈ એક્સટર્નલ કોઝ ને કારણે જોવા મળતું નથી પરંતુ કોઈ વ્યક્તિગત પરિબળને કારણે જોવા મળે છે.એકઝોજીનીયસ ડિપ્રેશન એ કોઈ એક્સટર્નલ કોઝ ને કારણે જોવા મળે છે. જેમ કે કોઈ સ્ટ્રેસફૂલ અથવા ટ્રોમેટિક ઇવેન્ટ ને કારણે
        લો સોસીયો ઇકોનોમિક કન્ડિશન ધરાવતા લોકોમાં વધારે જોવા મળે છે.મિડલ અને હાય સોસીયો ઇકોનોમિક કન્ડિશન ધરાવતા લોકોમાં વધારે જોવા મળે છે.
        એન્ડોજીનીયસ ડિપ્રેશન ને ઉત્તેજક કરતાં પરિબળો ગેરહાજર હોય છે અથવા સાવ ઓછા જોવા મળે છે.એકઝોજીનીયસ ડિપ્રેશન ને ઉત્તેજક કરતાં પરિબળો પ્રેઝન્ટ હોય છે.
        એન્ડોજિનિયસ ડિપ્રેશનમાં સવારના સમયે વધારે ડિપ્રેશન જોવા મળે છે.એકઝોજીનીયસ ડિપ્રેશનમાં સવારના સમય દરમિયાન ઓછું ડિપ્રેશન જોવા મળે છે.
        તેમાં હાઈ ઇન્ટેન્સિટી જોવા મળે છે અને સાઇકો મોટર રીટાર્ડેસન જોવા મળે છે.તેમાં લો ઇન્ટેન્સિટી જોવા મળે છે અને સાઇકો એજીટેસન જોવા મળે છે.
        તેમાં મેઝોમોરફીક ટાઇપની પર્સનાલિટી જોવા મળે છે.તેમાં કોઈ સ્પેસિફિક ટાઈપની પર્સનાલિટી જોવા મળતી નથી.
        સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે ઇન્ટરસ્ટ જોવા મળતો નથી.સેક્સ્યુલ એક્ટિવિટી થી પેશન્ટ કમ્ફર્ટ ફીલ કરે છે .
        તેમાં સિવીયર થોટ ડિસ્ટર્બન્સ જોવા મળે છે પરંતુ સુસાઇડલ થોટ જોવા મળતા નથી.તેમાં સુસાઈડલ થોટ જોવા મળે છે.
        તેમાં ઇનસાઇટ એબસન્ટ હોય છે એટલે કે પેશન્ટને તેની કન્ડિશન વિશે ખ્યાલ હોતો નથી.તેમાં ઇનસાઈટ પ્રેઝન્ટ હોય છે એટલે કે પેશન્ટને પોતાની કન્ડિશન વિશે જાણ હોય છે.
        આવા પેશન્ટને એકલા રહેવું વધારે ગમે છે.  આવા પેસન્ટને ગ્રુપમાં રહેવું ગમે છે.
        ઇન્ટરવ્યૂ, સાઈકોએનાલિસિસ, શાર્પ ઓબ્ઝર્વેશન અને પ્રોસેસ રેકોર્ડિંગ દ્વારા ડાયગ્નોસીસ કરી શકાય છે.ઇન્ટરવ્યૂ અને ઓબ્ઝર્વેશન દ્વારા ડાયગ્નોસીસ કરી શકાય છે  
        ડ્રગ થેરાપીની સાથે સાથે ઇલેક્ટ્રો કન્વર્ઝન થેરાપીની પણ જરૂર પડે છે. ડ્રગ થેરાપી, સોશિયલ થેરાપી અને સાઇકો થેરાપી દ્વારા તેમને ટ્રીટ કરી શકાય છે.
        તે ફરીથી ઊથલો મારી શકે છે એટલે કે બીજી વાર થવાના ચાન્સીસ વધારે હોય છે.એકઝોજીનીયસ ડિપ્રેશન ફરીથી થવાના ચાન્સીસ ઘણા ઓછા છે.

        Q-5 Define (ANY SEX) વ્યાખ્યા આપો. (ગમે તે છ) 2×6=12
        a. Hallucination-હેલ્યુસિનેશન

        કોઈ પણ બહાર ના સ્ટીમ્યુલેશન વગર પરસેપ્શન (સંવેદના) ના અનુભવ ને હેલ્યુસીનેશન કહે કહે.જેમાં કોઈ પણ સ્ટીમ્યુલેશન નો અભાવ હોય છે છતાં પેશન્ટ ને તેનું પરસેપ્શન નો અનુભવ કરે છે જે વાસ્તવિકતા હોતી નથી .

        દા. ત ઓડિટરી હેલ્યુસીનેશન એટલે કે પેશન્ટ ને જુદા જુદા બહાર ના અવાજ સંભળાવવા જે વાસ્તવ માં હોતા નથી


        b. Negativism-નેગેટીવિઝમ

        બાહ્ય આદેશો, સૂચનો, અથવા અપેક્ષાઓ, અથવા આંતરિક ઉત્તેજના હોય તેનાથી કંઈક વિપરીત અથવા ઉત્તેજના સાથે અસંબંધિત કરીને પ્રતિકાર કરવાની વૃત્તિ.જે સામાન્ય રીતે સ્કીઝો ફ્રેનીયા માં જોવા મળે છે જેમાં તેને મળતા આદેશ કે ઉતેજના થી વિરુદ્ધ તેનું વર્તન જોવા મળે જેને નેગેટિવિઝમ કહે છે

        c. Echoprexia -ઇકોપ્રેક્સીયા

        પેશન્ટ સામેની વ્યક્તિ જેવુ એક્શન કરશે તેવું જ એક્શનપેશન્ટ કરશે જેને ઇકોપ્રેકસિયા કહે છે. જેમાં એક્ઝામિનર એક હાથ ઊંચો કરે તો પેશન્ટ પણ તેનો એક હાથ સામે ઊંચો કરશે તે તેની નકલ કરશે


        d. Phobia -ફોબીયા

        ફોબિયા એ એક એનજાયટી નો ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિને કોઈ ઓબ્જેક્ટ કે સ્થિતિ નો સતત અને વધારે ડર લાગવો જે સામાન્ય રીતે તેની ઉમર ધરાવતા લોકો માં જોવા મળતો નથી


        e.Projection-પ્રોજેક્શન (બીજાનો વાંક કાઢવો / યોજનાઓ ઘડવી)

        આ વારંવાર વાપરવામાં આવતું defense mechanism છે. આમાં અસ્વીકૃત વિચારો, તરંગો, કામનાઓ વગેરેને બીજાઓ પર transfer કરવામાં આવે છે. આમાં વ્યકિત પોતાની ભૂલો અને અન્ય લોકો પર દોષારોપણ (blame) કરે છે. જયારે projection નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણા સંબંધોમાં મશ્કેલી ઉભી થાય છે.

        Ex student પરીક્ષામાં fail થયો હોય તો, તે examiner નો વાંક કાઢે છે કે તેમને સરખી રીતે પેપર તપાસતા જ નથી આવડતું.


        f. Identification -આઇડેન્ટિફિકેશન (તાદાત્મય)
        આમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ ના voice, idea, clothes, પર્સનાલિટી, હાવભાવ, દેખાવ, અને બિહેવિયર ને કોપી કરે છે અને બીજા વ્યક્તિ ની જેમ દેખાવા નો પ્રયત્ન કરે છે.
        Ex એક વ્યક્તિ જે પોતે શાહરુખ ખાન જેવો દેખાવા માટે તેમના કપડાં, સ્ટાઇલ અને અવાજ બધા માં શાહરુખ ખાન ની copy કરે છે.


        g.Tolerance-ટોલરન્સ

        ટોલરન્સ એ શરીરને સમય જતાં જે તે પદાર્થની (સબસ્ટન્સ /ડ્રગ્સ ) આદત થવાનો ઉલ્લેખ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ પદાર્થની ટોલરન્સ (સબસ્ટન્સ /ડ્રગ્સ ) (સહનશીલતા) વિકસાવે છે, ત્યારે તેને સમાન અસરોનો અનુભવ કરવા માટે વધુ માત્રા લેવાની જરૂર છે.જે તેની ટોલરન્સ ક્ષમતા તરીકે પણ ઓળખી શકાય

        h. Seclusion -સેકલ્યુઝન

        સેકલ્યુઝન એટલે પેશન્ટ ને તેની ઈચ્છા વિરુદ્ધ એકાંત અથવા કેદ માં રાખવું. ઘણી વખત પેશન્ટ માં હિંસક વર્તન જોવા મળે છે જેથી બીજી વ્યક્તિ ને નુકશાન ના પહોંચાડે માટે તેમજ ઘણી વખત તેમાં સ્વ વિનાશક પ્રવૃતિ કરતો હોય આવા વ્યક્તિ ને બહાર રહી શકે નહીં તેને એકલા રાખવા એ સારું મેનેજમેન્ટ છે જેને સેકલ્યુંઝન કહે છે

        Q-6 A. Fill in the blanks:- ખાલી જગ્યા પૂરો 05

        1.Fear of closed place is known as બંધ જગ્યાથી ડર લાગવાને…………….. તરીકે ઓળખાય છે. (clustrophobiaક્લસ્ટ્રોફોબિયા)

        2.Mental mechansims are also called as…………………… . મેન્ટલ મેકેનીઝમને તરીકે પણ ઓળખવામાં આવે છે. (Defence mechanisms-ડિફેન્સ મિકેનિઝમ)

        3.The maximum score of MMSE is…………. એમ.એમ.એસ.ઇ. પરિક્ષણનો મહત્તમ સ્કોર •…. હોય છે. (૩૦)

        ,4.Inability to experience pleasure in any activity is known as…….. કોઇપણ પ્રવૃતિમાં આનંદનો અનુભવ કરવાની અક્ષમતાને કહે છે.(Anhedonia-એન્હેડોનિયા)

        5.International classification of disease, a book published by the ………….. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડીઝીઝ બુક એ પ્રકાશિત કરેલ છે. (W.H.O)

        Q.6 B. State whether following statements are True or False. 05 નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં, તે લખો.

        1.An amount of current passed during ECT is 170-220 volts. ઇસીટી દરમિયાન 170-220 વોલ્ટ પસાર કરવામાં આવે છે.

          2.Flooding therapy is used in OCD. ઓ.સી.ડી. ની સારવારમાં ફ્લડિંગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

            3.Psychosis is å mild to moderate illness of the personality. સાયકોસિસ એ પર્સનાલિટીની હળવાથી મધ્યમ પ્રકારની બિમારી છે.

              4.Social phobia is defined as a strong, persiting fear on object or situtation. સોશિયલ ફોબીયા એટલે કોઇ વસ્તુ કે પરિસ્થિતીથી લાગતો ડર.

                5.Mental illness is riot due io the possession of evil spirits. માનસિક બિમારી દુષ્ટ આત્માઓના કબજાના કારણે નથી.

                  Published
                  Categorized as GNM-S.Y.PSY.PAPER