Community Health Nursing
a) Philosophy, goals, objectives &
principles , concept and importance
of Community Health Nursing,
b) Qualities and functions of
Community Health Nurse
c) Steps of nursing process;
community identification,
population composition, health
and allied resources, community
assessment, planning & conducting
community nursing care services.
Community health nursing (કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ)
♦ કોમ્યુનિટી (Community)
કોમ્યુનિટી વ્યાખ્યા (Define Community) :
(1) A community can be described as a group of persons who socially interact because of shared goals and interests (McEwen & Nies, 2019).
કોમ્યુનિટીને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે (McEwen & Nies, 2019).
(2) All the people who live in a particular place, area, etc. when considered as a group.
ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો હોય ત્યારે એક જૂથ (Group) તરીકે ગણવામાં આવે .
(3) A group of people with a common characteristic or interest living together within a larger society.
મોટા સમાજમાં એકસાથે રહેતા સામાન્ય લાક્ષણિકતા અથવા રસ ધરાવતા લોકોનું જૂથ
આમ, કોમ્યુનિટી એટલે કે સમાજ કે જેમાં ઘણાં બધા માણસોના ગ્રુપ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય પોતાની પાયાની જરૂરીયાત પુરી પાડતા હોય. આવા ગ્રુપમાં સ્ત્રી, પુરૂષ, યુવાન, બાળકો વગેરે હોય અને તેઓ અલગ અલગ વલણ ધરાવતા હોય જુદી જુદી માન્યતા અને ધર્મ હોય છે, આવા સમૂહને કોમ્યુનિટી કહે છે.
HEALTH – હેલ્થ (આરોગ્ય ) :
1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ હેલ્થ(Health) ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.
” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક ,માનસિક, સામાજિક અને આધ્યાત્મિક( Physical, mental, social and spiritual) રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “
As per WHO
“Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”
જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ (Goal) જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
♦ Community Health (કોમ્યુનીટી હેલ્થ) :
Community health is defined as the group of individuals living in a society who aims to maintain, protect and improve the health of the people. ” સામુદાયિક સ્વાસ્થ્ય (કોમ્યુનીટી હેલ્થ) એટ્લે સમાજ મા રહેતા વ્યક્તિઓના ગ્રુપનુ સ્વાસ્થ્યને જાળવવા, રક્ષણ આપવા અને સુધારવાનો હેતુ “
કોમ્યુનીટી હેલ્થ મા પ્રિવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ અને રીહેબીલીટેશન (Preventive, promotional, curative and rehabilitation) સર્વિસ આપવામાં આવે છે
💚 Define community health (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ ) :
“કોમ્યુનીટી હેલ્થ એ સમગ્ર વસ્તી અને તેના હેલ્થ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે કે જ્યાં એક સમાન જોવા મળતી હેલ્થ ની ચિંતાઓ અને લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી હોય.
COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):
“કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લોકોના હેલ્થ ને પ્રોત્સાહન (પ્રમોશન) અને સાચવવા (પ્રિઝર્વેશન) માટે લાગુ પાડવામાં આવેલ પબ્લિક હેલ્થ પ્રેક્ટીસ નાં નર્સિંગનું સંશ્લેષણ (Synthesis) છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનો અર્થ છે કોમ્યુનીટીમાં દર્દી અને સ્વસ્થ લોકો ને હેલ્થ સેવાઓ પ્રદાન કરવી.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોમ્યુનીટી મા રહેલી વસ્તીનાં હેલ્થની સ્થિતિ અને કરવામાં આવેલા મૂલ્યાંકન (એસેસમેન્ટ) નાં માર્ગદર્શન દ્વારા નક્કી કરવામાં આવે છે. “
અથવા
“કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગનું એક ક્ષેત્ર છે જેમાં પ્રાથમિક હેલ્થ સંભાળ (Primary health care) અને પબ્લિક હેલ્થ નર્સિંગ સાથેની નર્સિંગ પ્રેક્ટિસનું મિશ્રણ છે”
અથવા
નર્સિંગનું વિશેષ ક્ષેત્ર જે નર્સિંગની કુશળતાને જોડે છે, જાહેર હેલ્થ અને સામાજિક સહાય અને કાર્યોના કેટલાક તબક્કાઓ હેલ્થને પ્રોત્સાહન આપવા માટેના કુલ જાહેર હેલ્થ કાર્યક્રમના ભાગરૂપે,સામાજિક અને શારીરિક સ્થિતિમાં સ્થિતિમાં સુધારો પર્યાવરણ, માંદગી અને અપંગતાઓનું પુનર્વસન.
COMMUNITY HEALTH NURSING (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ):
આ નર્સિંગ પ્રેકટીસનું એક વિશાળ ક્ષેત્ર છે અને તેનું’ human well being સાથે ખૂબ જ ગાઢ રીલેશન છે. આનો હેતુ એ છે કે નકકી કરેલ પબ્લીક હેલ્થ મેઝર્સનો ઉપયોગ કરી Community હેલ્થ જાળવી રાખવી. જેમાં જનરલ અને કોમ્પ્રીહેન્સીવ ટ્રીટમેન્ટ ચોકકસ વ્યકિત માટે કે ગ્રુપ ઓફ ડીસીઝ માટે આપવા માટેની કોઇ લીમીટેશન નથી, તે સતત આપવાની જ હોય અને તે continuous process છે.
આમાં સંપૂર્ણ Community ની સેવા આપવાની જવાબદારી નર્સીસની છે તેથી Community માં વ્યકિતગત કુટુંબ, સ્પેસીફીક ગ્રુપ જેવા કે ચીલ્ડ્રન, ઇન્ડસ્ટ્રીયલ વર્કર દરેકને હેલ્થ સર્વિસીઝ પુરી પાડવા તરફ નર્સિંગ નો વિકાસ થયેલ છે, જેમાં નર્સિંગ કે ફેમિલીમાં તેનાં ઘર, સ્કુલ કે કામના સ્થળ પર સેવા આપી શકાય. આ રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવાનું હોય છે. દા.ત. પોલીયો ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામને સંઘર્મ બનાવવા પોલીટીકલ મદદ લેવી અને મોટા પાયામાં હેલ્થ એજ્યુકેશન આપવું અને બાળકોને પોલીયો રસીકરણ કરવું.
નર્સિંગ પ્રોફેશન દ્રારા Commnity માં સેવાઓ પુરી પાડવામાં આવે છે તેને Community હેલ્થ નર્સિંગ કહે છે.1956 માં I.N.C. દ્રારા આ Subject’નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જરૂરી આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી નર્સિંગ સેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે.
કોમ્યુનિટી હેલ્થને ચાર તબક્કામાં વહેંચવામાં આવી.
A. prevention of premature death ( પ્રીવેન્શન ઓફ પ્રીમેચ્યોર ડેથ )
B. Prevention of disease, illness and disability ( પ્રીવેન્શન ઓફ ડીસીઝ, ઇલનેસ એન્ડ ડીસએબીલીટી )
C. Promotion and maintenance of health ( પ્રમોશન એન્ડ મેઇન્ટેનન્શ ઓફ હેલ્થ )
D. Rehabilitation ( રિહેબીલીટેશન )
નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જ
Philosophy, goal ,objectives and principles (ફિલોસોફી,ગોલ,ઓબ્જેકટીવ પ્રિન્સિપલ):
Explain the philosophy of community health nursing (ફીલોસોફી ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ) :
સામાન્ય રીતે Philosophy (ફિલોસોફી) ત્રણ ઘટકો સૂચવે છે:
1.Knowledge (નોલેજ):
કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ તાર્કિક વિચારસરણી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે.
2.Code of ethics value (કોડ ઓફ એથીક્સ વેલ્યુ):
કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોડ ઓફ એથીક્સ વેલ્યુ પર આધારિત છે.
3.Existence (એક્ઝીસ્ટન્સ) :
કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ વ્યાવસાયિક પ્રેક્ટિસ વિશે તેની પોતાની માન્યતા માટે પ્રતિબદ્ધ છે.
BASIC CONCEPTS (બેઝીક કોન્સેપ્ટ):
1.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ માને છે કે હેલ્થ એ મૂળભૂત માનવ અધિકાર છે અને વૃદ્ધિ અને વિકાસનો અભિન્ન ભાગ છે.
2.તે સમગ્ર કોમ્યુનીટીને ટેકો આપે છે. આ નર્સિંગ તમામ મેન્ટલ, ફિઝિકલ, અને સ્પિરિચ્યુઅલ હેલ્થ ને સમાવે છે
3.સર્વગ્રાહી સંભાળ (Holistic care) અભિગમની જરૂરિયાતને ઓળખે છે
4.હેલ્થ પ્રમોશન અને પ્રાયમરી પ્રીવેન્શન કોમ્યુનીટી માં મુખ્ય પ્રવૃત્તિઓ છે.
5.કોમ્યુનીટી આધારિત પ્રયાસો અને કોમ્યુનીટી ની ભાગીદારી કરે છે.
6.સ્વીકાર્ય રીતભાતમાં હેલ્થ ને પ્રોત્સાહન આપતા વર્તનને સમર્થન આપે છે.
7.મલ્ટિડિસિપ્લિનરી ટીમ પ્રવૃત્તિઓ કરે છે.
8.વ્યક્તિ, કુટુંબ ,કોમ્યુનીટી અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ અને સુખાકારી તરીકે કામ કરે છે.
9.કમ્યુનિટીના સાંસ્કૃતિક માન્યતાઓ અને પ્રથા માટે સંવેદનશીલતાનું ધ્યાન રાખે છે
10.સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સર્વને સમાન હેલ્થ સેવાઓની સુલભતા કરે છે.
Goals of community health nursing ( કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ના લક્ષ્યો ) :
Community health નર્સિંગના એકંદર લક્ષ્યો વ્યક્તિગત, પરિવારો અને કોમ્યુનિટી ને ઉચ્ચતમ હેલ્થ Status પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.
1.Promotion of health ( પ્રમોશન ઓફ હેલ્થ )- કોમ્યુનિટી મેમ્બર્સના હેલ્થ અને સુખાકારીને વધારવા માટે પ્રોત્સાહન આપવું.
Example: Health education on nutrition and hygiene (પોષણ અને સ્વચ્છતાનું હેલ્થ એજ્યુકેશન ).
2.Health maintenance ( હેલ્થ મેઇન્ટેનન્સ )- હેલ્થ ને જાળવી રાખાવી પર્યાવરણ હેલ્ધી રાખીને લોકોના હેલ્થ પર અસરકારક પગલાં લેવાં.
Example: Sanitation drives (સ્વચ્છતા અભિયાન).
3.Prevention of illness ( પ્રિવેન્શન ઓફ ઇલનેસ )- એપીડેમિક અથવા બીમારીના પ્રસરણને રોકવા માટે પગલાં લેવાં.
Example: Vaccination campaigns (ટીકાકરણ અભિયાન).
4. Restoration of health ( રિસ્ટોરેશન ઓફ હેલ્થ ) – બિમાર વ્યક્તિઓને સારવાર અને પુન:સ્થાપન સેવાઓ ઉપલબ્ધ કરાવવી.
Example: Providing home care for recovering patients (માટેની હોમ કેર સેવાઓ).
5.Treatment of minor ailments (ટ્રીટમેન્ટ ઓફ માઇનર અલાઇનમેન્ટ ) – દરેક વ્યક્તિને હેલ્થ સેવાઓ ઉપલબ્ધ અને પરવડી રહે તે માટે સુનિશ્ચિત કરવું.
Example: Mobile health clinics (મોબાઇલ હેલ્થ ક્લિનિક્સ).
6.Rehabilitation of the clients (રિહેબીલીટેશન ઓફ ધ ક્લાઇનટ્સ)- ફિઝિકલ અથવા મેન્ટલ ડિસેબિલિટીને ઓછું કરવા અને કમ્યુનિટીમાં સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવી.
Example: Occupational therapy programs (વ્યવસાયિક થેરાપી કાર્યક્રમો).
Objectives of community health nursing (કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ના હેતુઓ) :
Principles community health nursing (કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ના પ્રિન્સિપલ):
Importance of community health nursing (ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ):
Community Health Nursing (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ) એ હેલ્થ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે વ્યક્તિઓ, પરિવારો અને કોમ્યુનિટી ના હેલ્થને સુધારવા અને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નર્સિંગ સર્વિસીસ ખાસ કરીને Underserved Populations (અલ્પસેવિત વસ્તી) માટે હેલ્થ એજ્યુકેશન, પ્રિવેન્ટીવ કેર, અને હેલ્થ સર્વિસીસની સુલભતા પર ભાર મૂકે છે.
Community Health Nursing હેલ્થ સિસ્ટમના મુખ્ય મજબૂત પાયા પર છે, જે હેલ્થ માટે જાગૃતિ, પ્રિવેન્ટીવ સર્વિસીસ અને સમાન હેલ્થ તકોને પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને જે વસ્તી પાસે પૂરતી સુવિધાઓ નથી.
વિદ્યાર્થીને સમજાવો કે, સૌ પ્રથમ community ને મળવું જરૂરી છે.
Community ના આગેવાનો સાથે સંપર્ક સ્થાપિત કરો,
હાલના સંસ્થા આરોગ્યની સ્થિતિના base line survey માટે સ્થાનિક નેતાઓની સંમતિ મેળવો.
Community ની health problems અને આરોગ્યની જરૂરિયાતોને ઓળખવા માટે વિવિધ અભિગમોનો ઉપયોગ કરી શકાય છે જેમાં સમાવેશ થાય છે –
Set priorities among health problems (સેટ પ્રાયોરિટી અમોન્ગ હેલ્થ પ્રોબ્લેમ):
આરોગ્ય વચ્ચે પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે ચાર માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે
Problems (સમસ્યાઓ):-
A. સમસ્યા થાય છે કે જેની frequency કેટલી છે.(વ્યાપકતા)
B. વ્યક્તિઓ અને સમાજ માટે સમસ્યાની ગંભીરતા કેટલી છે.
c. સમસ્યાઓની urgency.
D. નાણાકીય સંસાધનોની મર્યાદા સાથે સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે સંભવિતતા અથવા સંવેદનશીલતા કેટલી છે.
E. એક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ પ્રાધાન્યતાના રેન્કિંગ માટે થાય છે કે આ કેવી રીતે થઈ શકે તે કોષ્ટકમાં બતાવવામાં આવ્યું છે.
TABLE :
Criteria for fixing priorities:
1.Health problems: Dental Problems
2.Health problems: Leprosy
3.Health problems: diarreal disease
Plan regarding min health problem solution (પ્લાન રિગારડિન્ગ મીન હેલ્થ પ્રોબ્લેમ સોલ્યુશન):
Intervention & implementation activities (ઇન્ટરવેન્શન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન એક્ટીવિટી):
Evaluate the health problem solution (ઇવાલ્યુએટ ધ હેલ્થ પ્રોબ્લેમ સોલ્યુશન):
Qualities and functions of community health nurse (ક્વોલિટી એન્ડ ફંક્શન્સ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
Explain the educational qualifications of CHN (એજ્યુકેશનલ ક્વોલિફીકેશન ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
Explain communication skills of CHN (એક્સપ્લેઇન કોમ્યુનીકેશન સ્કીલ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ ) :
CHN એ નીચેના માં expert હોવો જોઈએ.
Observation skills of CHΝ (એક્સપ્લેઇન ઓબ્ઝર્વેશન સ્કીલ્સ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
Explain ability to lead and take decision of CHN (એક્સપ્લેઇન એબીલીટી ટુ લીડ એન્ડ ટેક ડીસીઝન ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
To explain other qualities of CHN (એક્સપ્લેઇન અધર ક્વાલિટીસ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
To explain managerial functions of CHN (એક્સપ્લેઇન મેનેજેરીયલ ફંક્શન્સ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ):
CHN ના managerial functional માં નીચેની responsibilities નો સમાવેશ થાય છે:-
1.Assessment (અસેસમેન્ટ) :
Community ને લગતી information collect કરવી.
➤Finding health problems (ફાઇન્ડિન્ગ હેલ્થ પ્રોબ્લેમ્સ).
➤ Finding the limits and availability of resources (ફાઇન્ડિન્ગ ધ લિમીટ્સ એન્ડ અવેઇલિબીલિટી ઓફ રિસોર્સીસ).
➤ Deciding the nature and role of nursing services (ડિસાઇડીન્ગ ધ નેચર એન્ડ રોલ ઓફ નર્સિંગ સર્વિસીસ)
➤ Epidemiological survey (એપીડેમીયોલોજીકલ સર્વે).
2. Planning (પ્લાનિંગ):
3. Supervision (સુપરવિઝન) :
4. CO-ordination & cooperation (કોઓર્ડીનેશન એન્ડ કોઓપરેશન):
5. EVALUTION (ઇવાલ્યુએશન):
Explain nursing functions of CHN (એક્સપ્લેઇન નર્સિંગ ફંક્શન્સ ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ) :
Explain other educational function of CHN (એક્સપ્લેઇન અધર એજ્યુકેશનલ ફંક્શન ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ ) :
To explain other work of CHN ( એક્સપ્લેઇન અધર ફંક્શન ઓફ કમ્યુનીટી હેલ્થ નર્સ ) :
Community identification (કોમ્યુનિટી આઇડેન્ટિફિકેશન):
Define community identification (ડિફાઇન કોમ્યુનિટી આઇડેન્ટિફિકેશન):
Community identification એ એક community માં તેની Health condition નું evaluation કરવા અને લોકોના healthને અસર કરતા પોસીબલ ફેક્ટર ને નક્કી કરવા માટે જાણવાની અને તેની શોધ કરવાની પ્રણાલીગત પ્રક્રિયા છે.
Explore the identified community (એક્સપ્લોર ધ આઇડેન્ટીફાઇડ કમ્યુનીટી) :
તે community માટે સંબંધિત medical અથવા nursing diagnosis કરવા કરતાં વધુ છે. તેનો અર્થ એ છે કે community માં લોકો જ્યાં રહે છે તે વિસ્તાર, વિસ્તારના અન્ય family, ખાસ કરીને communityના આગેવાનો, તેમની જીવનશૈલી અને તેમના સંસાધનો વિશે જાણવું. આ તમામ માહિતી આના દ્વારા મેળવી શકાય છે:-
Various dimensions (outcomes) are seen about the community, the three basic dimensions of which are as follows (વિવિધ dimensions (પરિણામો) એ community વિશે જોવા મળે છે જેના ત્રણ મૂળ પરિમાણ નીચે મુજબ છે)…
1.Place or space (પ્લેસ ઓર સ્પેસ)
2.People or person (પીપલ ઓર પર્સન)
3.Function (ફંક્શન)
1.Place or space (પ્લેસ ઓર સ્પેસ):
આમાં નીચેના components નો સમાવેશ થાય છે.
2.People or person (પીપલ ઓર પર્સન):
3.Function (ફંક્શન):
તેમાં community ના main functionariesનો સમાવેશ થાય છે, જે આપણા દેશમાં urban અને rural community માં અલગ હોઈ શકે છે.
તે નીચેનાને પણ સૂચિત કરે છે….
Explain community health nursing, process and community assessment (ડીફાઇન કોમ્યુનિટી હેલ્થ નર્સીન્ગ, પ્રોસેસ એન્ડ કોમ્યુનિટી અસેસમેન્ટ ) :
Introduction (ઇન્ટ્રોડક્શન):
1.Community assessment (કોમ્યુનિટી અસેસમેન્ટ)
2.Community nursing diagnosis (કોમ્યુનિટી નર્સિંગ ડાયગ્નોસિસ)
3.Planning (પ્લાનિંગ)
4.Implementation (ઇમ્પ્લીમેનટેશન)
5.Evaluation (ઇવાલ્યુએશન)
1.Community assessment (કોમ્યુનિટી અસેસમેન્ટ):
Definition ( ડેફીનેશન ) :
Community assessment એ એક process છે જે local people ના healthની સ્થિતિ, main risk factor ની ઓળખ અને health ના cause નું વર્ણન કરે છે.
અથવા
Community assessment એ એક એવી process છે જે ચોક્કસ community માં healthને સમજવા માટે વ્યવસ્થિત રીતે quantitative and qualitative methods નો ઉપયોગ કરીને data collect કરે છે અને તે data નું analysis કરે છે.
Describe benefits of community assessment (ડિસ્ક્રાઇબ બેનીફીટ્સ ઓફ કોમ્યુનિટી અસેમેન્ટ):
Community assessment ના benefits:
Tools of community assessment (ટુલ્સ ઓફ કોમ્યુનિટી અસેસમેન્ટ)
Explain steps of community assessment (એક્સપ્લેન સ્ટેપ્સ ઓફ કોમ્યુનિટી એસેસમેન્ટ) :
Steps of community assessment (સ્ટેપ્સ ઓફ કોમ્યુનિટી એસેસમેન્ટ) :
Components of community assessment ( કમ્પોનન્ટ ઓફ કોમ્યુનિટી એસેસમેન્ટ) :
To describe the method of data collection (ટુ ડીસ્ક્રાઇબ ધ મેથડ ઓફ ડેટા કલેક્શન):
Community health nursing assessment નું સાથે ચર્ચા કરવી.
Data collection and interpretation (માહિતી સંગ્રહ અને અર્થઘટન):
Community વિશે ઉપયોગી માહિતી મેળવવા માટે data Collection જરૂરી છે અને તેના health data ના સંગ્રહમાં community નો data અને તેના health data collection માં data generationનો સમાવેશ થાય છે જે વિગતો નીચેના માંથી માહિતીમાંથી એકત્રિત કરી શકાય છે:-
A. Geographical information (જીયોગ્રાફીકલ ઇન્ફોર્મેશન)
B. Demographical information (ડેમોગ્રાફીકલ ઇન્ફોર્મેશન)
C. Environmental information (એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન)
A. Geographical information (જીયોગ્રાફીકલ ઇન્ફોર્મેશન):
B. Demographical information (ડેમોગ્રાફીકલ ઇન્ફોર્મેશન):
C. Environmental information (એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન):
2.Community nursing diagnosis (કોમ્યુનિટી નર્સિંગ ડાયગ્નોસિસ):
Write purpose of nursing diagnosis (રાઇટ પર્પઝ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ)
Write down statment of nursing diagnosis (રાઇટ ડાઉન સ્ટેટમેન્ટ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ)
Problem (પ્રોબ્લેમ) / Diagnostic label (ડાયગ્નોસ્ટિક લેબલ)
નર્સિંગ ડાયગ્નોસિસમાં સૌપ્રથમ પેશન્ટના એકચ્યુલ અથવા પોટેન્શિયલ પ્રોબ્લેમ અથવા તો ડાયગ્નોસ્ટિક લેબલ લખવામાં આવે છે. આ પ્રોબ્લેમ એ અમુક વર્ડમાં લખવામાં આવે છે. આ નર્સિંગ ડાયગ્નોસિસ એ NANDA (નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિયેશન) દ્વારા આપવામાં આવેલ લિસ્ટમાંથી લેવામાં આવે છે.ઉદાહરણ તરીકે : Knowledge deficit, Anxiety, Ineffective airway clearance, Fluid volume deficit
Etiology (ઇટીયોલોજી)
ઇટીયોલોજી એ નર્સિંગ ડાયગ્નોસિસનું સેકન્ડ સ્ટેટમેન્ટ છે. જેમાં પ્રોબ્લેમ થવા માટેના એક અથવા એકથી વધારે કોસને આઇડેન્ટીફાય કરી લખવામાં આવે છે. ઇટીયોલોજી એ પ્રોબ્લેમને ટ્રીટ કરવા માટેની ડાયરેકશન આપે છે. બે પેશન્ટમાં એક પ્રોબ્લેમ જોવા મળી શકે છે પરંતુ બને પેશન્ટની ઇટીયોલોજી સરખી હોય તે જરૂરી નથી. આ પ્રોબ્લેમ તેમજ ઇટીયોલોજીને ‘related to’ વડે લખાય છે. ઉદાહરણ તરીકે Anxiety related to hospitalization, Anxiety related disease condition. જેમાં Anxiety એ પ્રોબ્લેમ અથવા ડાયગ્નોસ્ટિક લેબલ છે જે બને પેશન્ટમાં સેમ છે. તેમજ hospitilization અને disease condtion એ ઇટીયોલોજી છે જે બને પેશન્ટમાં અલગ અલગ છે.
Defining characteristic (ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીક)
ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીક એ પેશન્ટમાં રહેલ પ્રોબ્લેમ કેવી રીતે આઇડેન્ટીફાય કરવામાં આવે છે તે દર્શાવે છે.જે સબજેક્ટીવ અથવા ઓબજેક્ટીવ ડેટા હોય શકે છે. આ ડીફાઇનિંગ કેરેકટેરીસ્ટીકને ‘as evidance by’ અથવા ‘manifested’ તરીકે લખાય છે. ઉદાહરણ તરીકે Altered body temperature related to inflammatory condition as evidance by increasing body temperature, Acute pain related to surgical process manifestd by facial expression.
3.Planning (પ્લાનિંગ)
પ્લાનિંગ એ નર્સિંગ પ્રોસેસનું ત્રીજું સ્ટેપ છે. જેમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે તેની આખી ફ્રેમવર્ક બનાવવામાં આવે છે. એટલે કે આ ફ્રેમવર્કમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે, ક્યારે કરવાની છે, ક્યાં કરવાની છે, કેવી રીતે કરવાની છે, આ એક્ટિવિટી કોણ કરશે વગેરે પ્લાનિંગ કરવામાં આવે છે.
Purpose of planning (પર્પઝ ઓફ પ્લાનિંગ)
Write down elements of planning (રાઇટ ડાઉન પ્લાનિંગ ઓફ એલીમેન્ટ્સ)
1) Prioritizing nursing diagnosis
2) Determining goal and expected outcomes
3) Select nursing
interventions
4) Developing nursing care plan
1) Prioritizing nursing diagnosis (પ્રાયોરિટિંગ નર્સિંગ ડાયગ્નોસિસ)
પ્લાનિંગ કરતી વખતે સૌપ્રથમ નર્સિંગ ડાયગ્નોસિસને પ્રાયોરિટી વાઇસ ગોઠવવા. એટલે કે જે નર્સિંગ ડાયગ્નોસિસને ઈમિડીયેટ કેરની જરૂર હોય તેને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. આ પ્રાયોરિટી એ માસ્લો હેરારકી નીડ મુજબ સેટ કરવામાં આવે છે. ઇનઇફેક્ટિવ એરવે ક્લીઅરન્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. નોલેજ ડેફીસીટ જેવા નર્સિંગ ડાયગ્નોસિસને લેસ પ્રાયોરિટી આપવી.
2) Determining goal and expected outcomes (ડિટરમાઇનિંગ ગોલ એન્ડ એક્સપેક્ટેડ આઉટકમ)
નર્સિંગ ડાયગ્નોસિસની પ્રાયોરિટી સેટ કર્યા બાદ તે ડાયગ્નોસિસનો ગોલ ડિટરમાઇન્ડ કરવો અને એક્સપેક્ટેડ આઉટકમ નક્કી કરવા. જેથી આપણને ખબર પડે કે પ્રોવાઇડ કરવામાં આવતી નર્સિંગ કેર એ બરાબર વે માં જાય છે કે નહિ. જેમકે બ્રિથિંગ ડીફીકલ્ટી વાળા પેશન્ટમાં બ્રિથિંગ ડીફીકલ્ટી દૂર કરવી જેવો ગોલ નકકી કરવો.
3) Select nursing interventions (સિલેક્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન)
ગોલ અને એક્સપેકટેડ આઉટકમ ડિટરમાઈન્ડ કર્યા બાદ નર્સિંગ ડાયગ્નોસિસ મુજબ સ્પેસિફિક ઇન્ટરવેનશન સિલેક્ટ કરવા. જેથી કરીને નકકી કરેલ ગોલને અચીવ કરી શકાય. જેમ કે બ્રિથીંગ ડિફિકલટી વાળા પેશન્ટમાં ફાવલર પોઝીશન પ્રોવાઈડ કરવી, જરૂર જણાય તો ઓક્સિજન સ્પલીમેનટેશન પ્રોવાઈડ કરવો.
4) Developing nursing care plan (ડેવલોપિંગ નર્સિંગ કેર પ્લાન)
નર્સિંગ ડાયગ્નોસિસની પ્રાયોરિટી સેટ કર્યા બાદ, ગોલ અને એક્સપેક્ટેડ આઉટકમ નક્કી કર્યા બાદ, સ્પેસિફિક નર્સિંગ ઇન્ટરવેશન સિલેક્ટ કર્યા બાદ નર્સિંગ કેર પ્લાન ડેવલપ કરવો. જે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવા માટેની એક ફ્રેમવર્ક પૂરી પાડે છે.
Goal and expected outcome (ગોલ એન્ડ એક્સપેક્સટેડ આઉટકમ)
Write down purpose of goal (રાઇટ ડાઉન પર્પઝ ઓફ ગોલ)
Write down types of goal (રાઇટ ડાઉન ટાઈપ્સ ઓફ ગોલ)
ગોલના મુખ્યત્વે બે ટાઈપ પડે છે :
1) Short term goal
2) Long term goal
1) Short term goal (શોર્ટ ટર્મ ગોલ)
શોર્ટ ટર્મ ગોલ એ શોર્ટ ટાઈમ ડ્યુરેશન માટે ડીટરમાઈન કરેલ હોય છે. શોર્ટ ટર્મ ગોલ એ એક વિકની અંદર અચીવ કરવાનો હોય છે. શોર્ટ ટર્મ ગોલ એ મુખ્યત્વે ઇમીડીએટ નર્સિંગ કેર માટે સેટ કરેલો હોય છે. જેમ કે કોઈ પેશન્ટને બ્રિથિંગ પ્રોબ્લેમ છે તો આપડો શોર્ટ ટર્મ ગોલ એ પેશન્ટને બ્રિથિંગ ડિફીકલ્ટીમાંથી રીલીવ કરવું હશે.
2) Long term goal (લોંગ ટર્મ ગોલ)
લોંગ ટર્મ ગોલ એ લોંગ ડ્યુરેશન માટે ડીટરમાઇનકરેલ હોય છે. લોંગ ટર્મ ગોલ એ વીકથી લઇને મન્થ સુધી અચિવ કરવાનો હોય છે. લોંગ ટર્મ ગોલ એ ડિસ્ચાર્જ પછી પણ એપ્લાય કરવામાં આવે છે. જેમકે પેશન્ટ ડિસ્ચાર્જ થયા બાદ તેને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે.
Expected outcome (એક્સપેક્ટેડ આઉટકમ)
Write down principles for formulating the outcome (રાઇટ ડાઉન પ્રિન્સિપલસ ફોર ફોર્મ્યુલેટિંગ આઉટકમ)
4.Implementation (ઇમ્પ્લીમેનટેશન):
Write down purpose of implementation (રાઇટ ડાઉન પર્પઝ ઓફ ઇમ્પ્લીમેનટેશન)
Write activities of implementation (રાઇટ એક્ટિવિટીસ ઓફ ઇમ્પ્લીમેનટેશન)
કોમ્યુનિટી પીપલની કન્ડિશનમાં ગમે ત્યારે ચેન્જીસ થઈ શકે છે આથી પીપલની સાથે ઇન્ટરેક્શન થયા બાદ પણ પેશન્ટની કન્ડિશન રિઅસેસ કરવી.
કોમ્યુનિટી પીપલની કન્ડિશન ચેન્જ થવાને કારણે પ્રાયોરિટી પણ ચેન્જ થતી રહે છે. આથી રિઅસેસમેન્ટના આધારે પ્રાયોરિટી સેટ કરવી અને ત્યારબાદ નર્સિંગ ઇન્ટરવેશન ઇમ્પલિમેન્ટ કરવું.
નર્સિંગ કેર પ્રોવાઇડ કરવા માટે જરૂરી ઈક્વિપમેન્ટ, આર્ટીકલ, એન્વાયરમેન્ટ તેમજ હેલ્થ કેર પર્સનલ અરેન્જ કરવા.
પેશન્ટની પ્રાયોરિટી મુજબ પ્લાન કરેલા નર્સિંગ ઇન્ટરવેશનને ઈમ્પલિમેન્ટ એટલે કે પરફોર્મ કરવા.
પ્લાન ઇમ્પ્લીમેન્ટ કર્યા બાદ વહેલી તકે પેશન્ટના હેલ્થ રેકોર્ડમાં બધું ડોક્યુમેન્ટ કરવું. ઇન્સ્ટીટ્યુશનની પોલિસી વાઇસ રેકોર્ડ કરવું.
Write nursing skill required during implementation (રાઇટ નર્સિંગ સ્કીલ રિકવાયરડ ડયુરિંગ ઇમ્પ્લીમેનટેશન)
નર્સિંગ કેર પ્લાન ની સક્સેસ ફૂલે ઇમ્પલીમેન્ટ કરવા માટે નર્સમાં નીચે મુજબની સ્કીલ હોવી જરૂરી છે :
પેશન્ટની નીડને આઇડેન્ટિફાઈ કરવા તેમજ નર્સિંગ નોલેજને એન્ટીસિપેટ કરવા માટે નર્સમાં કોગ્નિટિવ સ્કીલ હોવી જરૂરી છે. કોગ્નિટિવ સ્કીલ તરીકે પ્રોબ્લેમ સોલ્વિંગ ,ડિસિઝન મેકિંગ, ટીચિંગ જેવી સ્કીલ સમાવેશ થાય છે.
નર્સમાં ઇન્ટરપર્સનલ તેમજ ઇન્ટ્રા પર્સનલ રિલેશનશિપ ડેવલપ કરવા માટેની સ્કીલ હોવી જરૂરી છે કારણ કે તેને ગોલ અચીવ કરવા માટે બીજા હેલ્થ કેર પર્સનલની પણ જરૂર પડે છે. આ ઉપરાંત તેનામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ પણ હોવી જરૂરી છે.
પ્રોસિજર પર્ફોર્મ કરવા માટે તેમજ ઈક્વિપમેન્ટ અને મશીન યુઝ કરવા માટે નર્સમાં ટેકનીકલ સ્કીલ હોવી જરૂરી છે જેમ કે ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવું, ડોઝ કેલ્ક્યુલેશન તેમજ વેન્ટિલેટર, ફોટોથેરાપી મશીન, ઇનફયુઝન પંપ વગેરે જેવા મશીનને હેન્ડલિંગ કરવું.
નર્સિંગ કેર પ્રોવાઇડ કરતી વખતે નર્સમાં કોગ્નિટિવ તેમજ મોટર એક્ટિવિટી વચ્ચે ઇન્ટીગ્રેશન હોવું જરૂરી છે. જેમ કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપતી વખતે નર્સને એનાટોમી અને ફિઝિયોલોજી વિશે નોલેજ હોવું જરૂરી છે તેમજ ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવા માટેની મોટર સ્કીલ પણ હોવી જરૂરી છે.
5.Evaluation (ઇવાલ્યુશન):
Write purpose of evaluation (રાઇટ પર્પઝ ઓફ ઇવાલ્યુશન)
Write activities during evaluation phase (રાઇટ એક્ટિવિટીસ ડયુરિંગ ઇવાલ્યુશન ફેસ)
Nursing care plan (નર્સિંગ કેર પ્લાન) :
Nursing care plan એક structure છે કે જે problem, reason ને clear સમજાવે છે, અને patient ના disease ને લગતી proper treatment, action અને last માં evaluation કરતી process એ nursing care plan છે કે જેમાં quality care ને promote કરવામાં આવે છે અને દર્દીઓને સગવડતા મૂજબ સેવાઓ પ્રદાન કરે છે.individual care,continuity care,communication,evaluation….
characteristics of nursing care plan ( કેરેક્ટેરાઇસ્ટીક્સ ઓફ નર્સિંગ કેર પ્લાન ) :
Component of nursing care plan (v) (કમ્પોનન્ટ્સ ઓફ નર્સિંગ કેર પ્લાન) :
Components of nursing care plan (PRONE):
1.problem (P : પ્રોબ્લેમ્સ)
2.Reason (R : રિઝન)
3.Objectives (O : ઓબ્જેક્ટીવ્સ )
4.Nursing intervention (N : નર્સિંગ ઇન્ટરવેનશન્સ)
5.Evaluation (E : ઇવાલ્યુએશન)
1.problem (P : પ્રોબ્લેમ્સ):
2.Reason (R : રિઝન):
Reason એ patient જ્યારે visit/ interview માટે આવે ત્યારે observation દરમિયાન patient માં પ્રવર્તતી બીમારી અથવા સ્થિતિના cause, event, sign and symptoms હોઈ શકે છે કે જેનાથી nurse ને તેનાં objectives and listing nursing interventions બનાવવા માટે આ REASON helpful થાય છે.
3.Objectives (O : ઓબ્જેક્ટીવ્સ ):
આ એક intended results/ outcome action program નું small statement છે કે જે action program નું intended results/ outcome છે જે nurse ને patient ની progress જાણવા માટે patient નું evaluation કરવા માટે helpful થાય છે…
જેના objectives નીચે મુજબ હોય શકે છે….
4.Nursing intervention (N : નર્સિંગ ઇન્ટરવેનશન્સ):
5.Evaluation (E : ઇવાલ્યુએશન):
Evaluation નો અર્થ છે મૂલ્યાંકન અથવા અંદાજ કાઢવા માટેનું મૂલ્યાંકન કરવું અથવા last phase તરીકે nursing process માં આપવામાં આવતી care ની અસર નું મૂલ્ય શોધવા માટે, એક process છે જે care આપવામાં આવી છે અને તે care ની અસર થઈ છે કે નહિ તે જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
Explain functions of community nursing care (એક્સપ્લેઇન ફંક્શન્સ ઓફ કમ્યુનીટી નર્સિન્ગ કેર):
Enlist the types of community nursing care services provided (પૂરી પાડવામાં આવતી કમ્યુનીટી નર્સિન્ગ કેર સર્વિસીસના પ્રકારોની યાદી બનાવો ) :
➤ According to need of community:
Nurse’s role (નર્સિંસ રોલ) :
Explain methods of intervention (એક્સપ્લેઇન મેથડ ઓફ ઇન્ટરવેન્શન) :
Individual અથવા family health nursing process એક નર્સ દ્વારા અમલમાં મૂકી શકાય છે પરંતુ એકલી community health nurseને community health nursing process માં implementation પદ્ધતિ તરીકે ક્યારેય ગણવામાં આવતી નથી.
Small interacting groups ( સ્મોલ ઇન્ટરેક્ટીન્ગ ગ્રુપ્સ ) :
-formal group
-Informal group
Lay advisor ( લે એડવાઇઝર ):
આ opinion નેતાઓ તરીકે કાર્ય કરે છે. તેઓ communityમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ગામના પંચ અથવા સરપંચ, ધાર્મિક વ્યક્તિઓ વોર્ડ સભ્યો વગેરે; આરોગ્ય સહાયક તરીકે કામ કરે છે.
Mass media ( માસ મીડિયા ) :
Tv, radio, video, newspaper, mobile, internet.
Health policies and public health law ( હેલ્થ પોલીસીસ એન્ડ પબ્લિક હેલ્થ લો ):
MTP PFA, PCPNDT, RTI
Evaluation of nursing care services given ( ઇવાલ્યુએશન ઓફ નર્સિંગ કેર સર્વિસીસ ગીવન ) :