Q.1 Write the answer for the following: નીચેના પ્રશ્નોના જવાબ આપો. a. What is therapeutic communication ? 02 થેરાપ્યુટિક કોમ્યુનિકેશન એટલે શું?
થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એ એક પ્રોસેસ છે જેમાં નર્સ એ કોઈ પર્પસ સાથે ક્લાઈન્ટ સાથે સ્ટેપ ટુ સ્ટેપ વર્બલ અને નોનવરબલ કોમ્યુનિકેશન કરે છે જેમાં તે પેશન્ટને સારી રીતે સમજે છે અને તેનું ફિઝિકલ અને મેન્ટલ સ્ટેટસ જાણે છે.
b. What are the principles of therapeutic communication ? 05 થેરાપ્યુરિક કોમ્યુનિકેશનના પ્રિન્સીપલ્સ ક્યા છે ?
થેરાપ્યુટીક કોમ્યુનિકેશન એ હેલ્થ કેર અને કાઉન્સેલિંગની ફંડામેન્ટલ સ્કીલ છે. જેનો મુખ્ય એમ પેશન્ટના વેલ બીઇંગને ઇમ્પ્રુવ કરવું તેમજ થેરાપ્યુટીક રિલેશનશિપને ફોસ્ટેરિંગ એટલે કે પ્રોત્સાહન કરવુ છે. થેરાપ્યુટીક કોમ્યુનિકેશનના કી પ્રિન્સિપાલ નીચે મુજબ છે :
એક્ટિવ લિસ્નિંગ : જ્યારે પેશન્ટ આપણી સાથે વાત કરતું હોય ત્યારે પુરા કોન્સન્ટ્રેશનથી પેશન્ટને સાંભળવું જોઈએ અને પેશન્ટ દ્વારા બોલાયેલા શબ્દોને યાદ રાખવા. ત્યારબાદ તેના મેસેજને ફૂલી અન્ડરસ્ટેન્ડ કરવું એટલે કે સમજવું અને ત્યાર બાદ વિચારીને આન્સર આપવો.
એમ્પથી : પેશન્ટની ફિલિંગ અને તેના એક્સપિરિયન્સ પ્રત્યે સેનસીટીવીટી અને સહાનુભૂતિ દર્શાવી. જેથી પેશન્ટ પોતાની ફિલિંગ સારી રીતે એક્સપ્રેસ કરી શકે. એમ્પથી એ ટ્રસ્ટ અને રેપોર્ટ બિલ્ડ કરવામાં મદદ કરે છે.
રિસ્પેક્ટ : પેશન્ટની નીડ, ચોઇસ તેમજ તેના કલ્ચરની વેલ્યુ તેમજ રિસ્પેક્ટ કરવી. પેશન્ટના ઓટોનોમીની રિસ્પેક્ટ કરવી.
જેન્યુનનેસ :
ઇન્ટરેકશન દરમિયાન ઓથેન્ટિક અને સિનિયર બનવું. કારણે કે જેન્યુન હેલ્થ કેર પર પેશન્ટ વધારે ટ્રસ્ટ કરે છે.
કલેરિટી એન્ડ કનસાઇસનેસ (સંક્ષિપ્તતા, ટૂંકાણ) : કોમ્યુનિકેશન કરતી વખતે કલીયર વર્ડસનો ઉપયોગ કરવો. મેડીકલ લેન્ગવેજનો ઉપયોગ કરવો નહીં. તેમજ કોમ્યુનિકેશન દરમિયાન શોર્ટ સેન્ટેસનો ઉપયોગ કરવો.
ઓપન એન્ડેડ કવેસ્ચન : કોમ્યુનિકેશન દરમિયાન ક્લોઝ એન્ડેડ કવેસ્ચન કરતાં ઓપન એન્ડેડ કવેસ્ચનનો ઉપયોગ કરવો. જેથી પેશન્ટ પોતાની ફિલિંગ અને થોટ સારી રીતે એક્સપ્લેન કરી શકે.
નોન વર્બલ કોમ્યુનિકેશન : પેશન્ટના બોડી લેંગ્વેજ, ફેશિયલ એક્સપ્રેશન તેમજ બીજા નોન વર્બલ કયુસ પર અટેન્શન આપવું. કારણકે તે પેશન્ટના ઈમોશનલ સ્ટેટ વિશે એડિશનલ માહિતી પ્રોવાઇડ કરવી.
સાઇલન્સ : જ્યારે પેશન્ટ તેની ફિલિંગસ એક્સપ્રેસ કરતું હોય ત્યારે પેશન્ટને શાંતિથી સાંભળવું. વચ્ચે વચ્ચે બોલવાનું અવોઇડ કરવું.
પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન : પેશન્ટ સમજી શકે તેવી લેન્ગવેજમાં પેશન્ટને જરૂરી ઇન્ફોર્મેશન તેમજ નોલેજ પ્રોવાઇડ કરવું. જેથી પેશન્ટ તેની કેર વિશે ડિસિઝન લય શકે.
ઓફરિંગ સપોર્ટ : પેશન્ટને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો તેમજ રિએસ્યોરન્સ આપવું. જેથી પેશન્ટ તેની સિચ્યુએશન સામે કોપ અપ કરી શકે.
અવોઇડિંગ બેરિયર :
કોમ્યુનિકેશન દરમિયાન આવતા બેરિયરને અવોઇડ કરવા. જેમ કે ઇન્ટરપ્ટિંગ, એડવાઇઝ.
ઉપર જણાવેલ પ્રિન્સિપાલના ઉપયોગથી ઇફેકટીવ કોમ્યુનિકેશન કરી શકાય છે. તેમજ પેશન્ટ અને કેર પ્રોવાઇડરનો બોન સ્ટ્રોંગ બને છે.
c. What are the phases of therapeutic communication? 05 થેરાપ્યુટિક કોમ્યુનિકેશનના ફેઝ ક્યા છે ?
નર્સ પેશન્ટ રિલેશનશિપ રિલેશનશિપ ના ફેઝ
1. પ્રિ -ઇન્ટરેકશન ફેઝ (pre interaction phase)
જ્યારે નર્સને પેશન્ટ અસાઇન થાય છે ત્યારથી શરૂ થાય છે જે તેની સાથે ઇન્ટરેક્શન કરે તે પહેલા નો ફેઝ છે આ ફેસ દરમિયાન નર્સને થોડો ડર અને એન્જોયટી હોય છે તેના ઓબ્જેકટીવ સેટ કરે છે પોતાની એન્ઝાઈટી દૂર કરવા માટે ક્લિનિકલ સુપરવાઇઝર ની હેલ્પ લઈ છે કારણ કે તેમને પણ પેશન્ટ વિશે ઘણી બધી મિસ કન્સેપ્ટ કે બીલીફ હોય છે કે પેશન્ટ મને સ્વીકારશે કે નહીં તે વાયોલંટ બિહેવિયર તો નહીં કરે નહીં તેના માટે તે ઘણી વખત આગળની સીફટ ના નર્સ સાથે વાત કરે છે અથવા તો રેકોર્ડ પરથી અનુમાન કાઢે છે
2. ઓરિએન્ટેશન ફેઝ (orientation phase )
આ ફેઝ ની શરૂઆત જ્યારે નર્સ પેશન્ટ સાથે ઇન્ટરેકશન કરે છે ત્યારથી થાય છે જ્યાં નર્સ પોતાની ઓળખ આપે છે અને પેશન્ટ પણ તેનાથી અજાણ હોય છે આ ફેઝ માં બંને એકબીજાના પરિચિત થાય છે એકબીજાને સ્વીકારે છે એકબીજા સાથે નો સારવાર બાબત ના કોન્ટ્રાક્ટ થાય છે આ વખતે પેશન્ટ સાથે વાતચીત કરતી વખતે તમારા વર્તનમાં તેના પ્રત્યે ટ્રસ્ટ બતાવો. મળેલી માહિતીની કોન્ફિડન્સિયાલીટી વિશે પેશન્ટને જણાવવુંનર્સ અને પેશન્ટ બંને એકબીજાને યુનિક હ્યુમન બીન તરીકે સ્વીકારે ત્યારે ઓરિયેન્ટેશન ફેસ કમ્પ્લીટ થઈ જાય છે
3. વર્કિંગ ફેઝ (Working phase )
આ ફેસમાં નર્સ અને પેશન્ટ માટેનો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ માટેનો ફેસ છે જેમાં orientation ફેજમાં નક્કી કરેલા ગોલપુરા કરવા નર્સ કામગીરી કરે છે પેશન્ટની રિકવરી માટે કામગીરી કરે છે આમાં નર્સ પોતાની એન્ઝાઇટી ઉપર કાબુ મેળવે છે અને તેનો તેના ફિયરમાં ઘટાડો થાય છે આ સમય દરમિયાન પેશન્ટને સોશિયલાઈઝેશન માટે ઇનકરેજ કરવું કોમ્યુનિકેશન કરવા માટે મોટીવેટ કરવું સોલ્યુશન લાવવામાં મદદ કરવી વગેરે કાર્ય કરે છે
4. ટર્મિનેશન ફેઝ (Termination phase)
આ નર્સ અને પેશન્ટના થેરાપ્યૂટિક રીલેસન નો અંતિમ તબક્કો છે આ ફેઝ ને રિઝોલ્યુશન ફેઝ અથવા તો એન્ડ ફેસ પણ કહે છે ટર્મિનેશન ફેઝ નો મુખ્ય હેતુ નર્સ અને પેશન્ટ વચ્ચે ની થેરાપ્યૂટિક રીલેસન રિલેશનશિપ નો અંત લાવવાનો છે ટર્મિનેશન ફેઝની શરૂઆત ઓરિએન્ટેશન ફેસ ના પેશન્ટના કોન્ટ્રાક્ટ કરતી વખતે થાય છે પેશન્ટ ડિસ્ચાર્જ થાય પેશન્ટ પેરોલ પર જાય અને ફરીથી પાછો ન આવે ક્લિનિકલ રોટેશન મુજબ બીજી જગ્યાએ જવાનું થવાથી પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થવાથી વન ટુ વન રિલેશનશિપની જરૂરિયાત ન રહેવાથી પેશન્ટ હોસ્પિટલમાં હોવા છતાં નર્સ રિલેશનશિપ ટર્મિનેટ કરે પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય અને થેરાપીટિક રિલેશનશિપનો અંત લાવે વગેરે કારણોથી ટર્મિનેશન ફેસ આવે છે પેશન્ટને ટર્મિનેશન બાબતે જાણ કરવી મહત્વનું છે અને તે જાણવાનો હક છે પેશનને તેના વિચારો અને ફિલિંગ્સ રજૂ કરવું કરવા દેવા જોઈએ
Milieu એ ફ્રેન્ચ word છે જેમાં Mi એટલે middle અને Lieu એટલે environment. આમ milieu નો અર્થ environment થાય છે.
સા્યકિયાટ્રીમાં, environment અથવા milieu ને involve કરતી થેરાપી ને મિલિયુ થેરાપી કહે છે.
Therapeutic milieu એટલે patient ने healthy environment provide કરવું જે Patient ની recovery માં મદદરૂપ થાય,મોટાભાગની મેન્ટલ illness unhealthy environment ને કારણે થાય છે, આમ healthy therapeutic environment patient ની social productivity વધારે છે.
મિલિયુ થેરાપીમાં safe physical environment, ટ્રીટમેન્ટ ટીમના તમામ membrs અને અન્ય ક્લાયન્ટનો સમાવેશ થાય છે.
થેરાપ્યુટીક મિલિયુ નો હેતુ હોસ્પીટલ માં એડમિટ રહેલ કલાયન્ટ ની રિકવરી promote કરવાનો અને કોમપ્લીકેશન પ્રિવેન્ટ કરવાનો હોય છે.
GOALS
~માલએડેપટીવ બિહેવિયર(ખરાબ વર્તન) ને એડેપટીવ બિહેવિયર માં change કરવું.
~Early રિકવરી પ્રમોટ કરવી.
~હૉસ્પિટલમાં એડમિટ રહેવાનો સમયગાળો ઓછો કરવો.
~ક્લાયન્ટને ફરીથી socialize બનાવવા માટે.
~સેલ્ફ કોન્ફિડન્સ ને પ્રમોટ કરવા માટે.
COMPONENTS
•Maintaining Safe Environment
~તમામ needles નો safely રીતે અને કલાયન્ટ ના કોન્ટેક્ટ માં ન આવે તેવી રીતે નિકાલ કરવો.
~સ્મોકિંગ કરવા ન દેવું જોઈએ અને માચીસ અને લાઇટરના ઉપયોગ પર પ્રતિબંધ અથવા દેખરેખ રાખવી.
~પેશન્ટથી sharp object દૂર રાખો.
~પો્ટેંસીયલ ઓબ્જેક્ટ ને ઓળખો દા.ત. મોપ હેન્ડલ્સ, હેમર.
~મેડિકેશન ને unlocked ન રાખવી.
•The Trust Relationship
~Trust એ થેરાપ્યુટીક રિલેશનશિપ નો પાયો છે,trust ડેવલપ કરવો એ થેરાપ્યુટીક environment ની key છે.
•Building Self Esteem
~Limit ને set અને મેન્ટેન કરવી.
~કલાયન્ટ ને person તરીકે accepts કરો.
~દરેક સમયે નિર્ણાયક બનવું.
~શરૂઆતમાં કલાયન્ટ ને task, રિસ્પોન્સિબીલિટી અને એક્ટિવિટી પૃવાઈડ કરો.
~કલાયન્ટ ને તેમની કન્ડિશન પ્રમાણે પોતાના ડિસિઝન લેવા કહેવું.
•Limit Setting
~expectation અથવા limit સ્પષ્ટ, સીધી અને સરળ રીતે અને શક્ય તેટલી સ્પષ્ટ રીતે જણાવો.
~limit cross કરતા કલાયન્ટ ને જે પરિણામ આવશે તે પણ શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ.
b.Mental status examination- મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશન
MSE એ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રકચર કે એક આખી પ્રોસેસ છે જેની મદદ થી સાઈકિઆટ્રીક પેશન્ટ નું વ્યવસ્થિત અસેસમેન્ટ કરી શકાય છે.
જેમાં પેશન્ટ નું બેહાવીઓર, કોન્સન્ટ્રાશન, થોટ પ્રોસેસ, અટેનશન, અને ઈમોશનલ function નું examination કરવા માં આવે છે જેના પરથી પેશન્ટ ની માનસિકતા નું તારણ નીકળે છે જેને MSE કહેવાય છે.
DEFINITION :- મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશન એટલે વ્યક્તિ ની ઇન્ટેલેક્ત્યુલ, કોગનીટીવ ability, mood, અને થોટ પ્રોસેસ નું ઈવાલ્યુએશન કરવા માં આવે છે.
વ્યક્તિ ને 100 માંથી 7 બાદ કરવા કહેવું આગળ તે પૂછતું રહેવું…(100-7 = 93, 93-7 = 86……..)
અથવા રિવર્સ કાઉન્ટ કરાવવા……(100,99,98,97…..)
Month, week, days વિશે પૂછી શકાય…..
c. Mental Health act 1987- મેન્ટલ હેલ્થ એક્ટ ૧૯૮૭
મેન્ટ્લ હેલ્થ અધિનિયમ 1987
ઇતિહાસ:
1987માં સંસદ દ્વારા મેન્ટ્લ હેલ્થ અધિનિયમનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો
એપ્રિલ 1993માં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં આવ્યો
1912ના ઈન્ડિયન લ્યુનેસી એક્ટને બદલે છે
જેણે અગાઉ 1858 ના ભારતીય પાગલ આશ્રય (Indian Lunatic Asylum) અધિનિયમનું સ્થાન લીધું હતું
Definition “મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓની સારવાર અને સંભાળને લગતા કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવા, તેમની મિલકત અને બાબતોના સંદર્ભમાં અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે વધુ સારી જોગવાઈ કરવા માટેનું કાર્ય”
મેન્ટ્લ હેલ્થ એક્ટ ને 10 Chapter અને 98 section મા વિભાજિત કરવા મા આવ્યો છે.
Objectives:
1. સાયકિયાટ્રિક હોસ્પિટલોના લાયસન્સ અને દેખરેખ માટે કેન્દ્રીય અને રાજ્ય સત્તામંડળોની સ્થાપના કરવી
2. મેન્ટ્લ હોસ્પિટલો અને નર્સિંગ હોમની સ્થાપના કરવી
3. આ હોસ્પિટલોના કામકાજની તપાસ પૂરી પાડવી
4. મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓની કસ્ટડીની જોગવાઈ કરવી કે જેઓ પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય અને પોતાના માટે અને અથવા અન્ય લોકો માટે જોખમી હોય
5. મેન્ટ્લ રીતે બીમારના ખતરનાક અભિવ્યક્તિઓથી સમાજનું રક્ષણ કરવું
6. મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના એડમિશન અને ડિસ્ચાર્જની પ્રક્રિયાનું નિયમન કરવું
8. નાગરિકોને બિનજરૂરી રીતે અટકાયતમાં લેવાથી બચાવવા માટે
9. મેન્ટ્લ રીતે બીમાર લોકોના ભરણપોષણનો ખર્ચ પૂરો પાડવા
10. ગરીબ મેન્ટ્લ રીતે બીમાર ગુનેગારોને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવી
11. ભારતીય પાગલતા અધિનિયમની વાંધાજનક પરિભાષાઓને નવી સુધરમાં બદલવી
લાઇસન્સ :- કોઈ વ્યક્તિ સાઇકિયાટ્રીક હોસ્પિટલ અથવા સાઇકિયાટ્રીક નર્સિંગ હોમની સ્થાપના અથવા જાળવણી કરશે નહીં જ્યાં સુધી તેની પાસે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય લાયસન્સ ન હોય
લાઇસન્સ માટે અરજી :-એક વ્યક્તિ, જે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલ અથવા સાઇકિયાટ્રીસ્ટ નર્સિંગ હોમની સ્થાપના અથવા જાળવણી કરવાનો ઇરાદો ધરાવે છે, જ્યાં સુધી તે વ્યક્તિ પાસે પહેલેથી જ માન્ય લાઇસન્સ ન હોય, ત્યાં સુધી લાયસન્સ આપવા માટે લાયસન્સ ઓથોરિટીને અરજી કરવી.
લાયસન્સની અવધિ અને નવીકરણ :-લાઇસન્સ ટ્રાન્સફરપાત્ર અથવા વારસાપાત્ર હોવું જોઈએ નહીં દરેક લાયસન્સ, જ્યાં સુધી અગાઉ રદ કરવામાં ન આવે ત્યાં સુધી, તે જે તારીખે આપવામાં આવે તે તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે
સાયકિયાટ્રિક હોસ્પિટલમાં એડમિશન અને અટકાયત (ડિટેન્શન)
1.સ્વૈચ્છિક ધોરણે એડમિશન
2. વિશેષ સંજોગોમાં એડમિશન
3.રિસેપ્શન ઓર્ડર્સ
1.સ્વૈચ્છિક ધોરણે એડમિશન
સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન
વાલી દ્વારા વિનંતી એડમિશન માટે
સ્વૈચ્છિક દર્દીના સંદર્ભમાં નિયમન:
વિનંતીની પ્રાપ્તિ પર, મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જે 24 કલાકના સમયગાળામાં તપાસ કરવી જોઈએ અને જો સંતુષ્ટ થાય, તો તે સ્વૈચ્છિક દર્દી તરીકે આવી અરજી સ્વીકારી શકે છે.
દાખલ કરવામાં આવેલ દરેક સ્વૈચ્છિક દર્દી મેડિકલ ઑફિસર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા
સ્વૈચ્છિક ધોરણે એડમિશન
સ્વૈચ્છિક દર્દી તરીકે એડમિશન માટે મુખ્ય દ્વારા વિનંતી
વોર્ડમાં એડમિશન માટે વાલી દ્વારા વિનંતી
સ્વૈચ્છિક દર્દીના સંદર્ભમાં નિયમન:
વિનંતીની પ્રાપ્તિ પર, મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જે 24 કલાકના સમયગાળામાં તપાસ કરવી જોઈએ અને જો સંતુષ્ટ થાય, તો તે સ્વૈચ્છિક દર્દી તરીકે આવી અરજી સ્વીકારી શકે છે.
દાખલ કરવામાં આવેલ દરેક સ્વૈચ્છિક દર્દી મેડિકલ ઑફિસર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા રહેશ
વિશેષ સંજોગોમાં એડમિશન: કોઈપણ મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓ કે જેઓ એડમિશન માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા નથી અથવા કરી શકતા નથી મેન્ટ્લ હોસ્પિટલમાં દાખલ અને દર્દી તરીકે રાખવામાં આવી શકે છે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના સંબંધી અથવા મિત્ર દ્વારા તે વતી કરવામાં આવેલી અરજી પર જો મેડિકલ ઑફિસર-ઈન્ચાર્જ સંતુષ્ટ હોય કે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિઓના હિતમાં તેમ કરવું જરૂરી છે
રિસેપ્શન ઓર્ડર્સ
➤રિસેપ્શન ઓર્ડર માટેની અરજી:
રિસેપ્શન ઓર્ડર માટેની અરજી દ્વારા કરવામાં આવી શકે છે
ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર
મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના જીવનસાથી અથવા અન્ય સંબંધી
> જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઑફિસર સંતુષ્ટ છે કે:
મેન્ટ્લ હોસ્પિટલમાં સારવાર છ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખવી જરૂરી છે
તે મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના હેલ્થ અને સલામતીના હિતમાં છે અથવા અન્યના રક્ષણ માટે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલના અધિકારક્ષેત્રની સ્થાનિક મર્યાદામાં મેજિસ્ટ્રેટને અરજી કરવાની છે
➤ દરેક અરજી આ પ્રમાણે હોવી જોઈએ:
નિયત રીતે હસ્તાક્ષર અને ચકાસણી
•બે મેડિકલ પ્રમાણપત્રો સાથે હોવા જોઈએ
બે મેડિકલ પ્રેક્ટિશનરોમાંથી જેમાંથી એક સરકારની સેવામાં રહેશે
ઓડિશ ચાર્જ:મેડિકલ ઑફિસર દ્વારા ડિસ્ચાર્જ
■ અરજી પર ડિસ્ચાર્જ :-
વિનંતી પર ડિસ્ચાર્જ
વ્યક્તિનું ડિસ્ચાર્જ પછીથી પૂછપરછમાં જોવા મળ્યું કે તે સ્વસ્થ મન છે
મેડિકલ ઑફિસર દ્વારા ડિસ્ચાર્જ:
બે મેડિકલ પ્રેક્ટિશનરોની ભલામણ પર જેમાંથી એક પ્રાધાન્યમાં સાઇકિયાટ્રીસ્ટ હોવો જોઈએ
હુકમ હેઠળ અને અરજીના અનુસંધાનમાં સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાં અટકાયત કરાયેલ કોઈપણ વ્યક્તિ
ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસરને તે વતી કરવામાં આવેલી અરજી પર રજા આપવામાં આવશે
જો ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસર લેખિતમાં પ્રમાણિત કરે કે તે વ્યક્તિ જોખમી છે અને મોટા થવા માટે અયોગ્ય છે તો કોઈપણ વ્યક્તિને રજા આપવામાં આવશે નહીં.
વિનંતી પર ડિસ્ચાર્જ
કોઈ પણ વ્યક્તિ (મેન્ટ્લ રીતે બીમાર કેદી ન હોવાને) આદેશના અનુસંધાનમાં અટકાયતમાં લેવામાં આવે છે, જેને લાગે છે કે તે તેની મેન્ટ્લ બીમારીમાંથી સાજો થઈ ગયો છે, તે સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે મેજિસ્ટ્રેટને અરજી કરી શકે છે.
• કરવામાં આવેલ અરજીને ચાર્જમાં રહેલા મેડિકલ ઑફિસર અથવા સાઇકિયાટ્રીસ્ટના પ્રમાણપત્ર દ્વારા સમર્થન આપવામાં આવશે
મેજિસ્ટ્રેટ, તેને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી, વ્યક્તિને ડિસ્ચાર્જ કરવાનો અથવા અરજીને ફગાવી દેવાનો હુકમ કરી શકે છે.
વ્યક્તિનું ડિસ્ચાર્જ પછીથી પૂછપરછમાં જોવા મળ્યું કે તે સ્વસ્થ મન છે
જો રિસેપ્શન ઓર્ડરના અનુસંધાનમાં સાઇકિયાટ્રીસ્ટ હોસ્પિટલમાં અટકાયત કરાયેલ કોઈપણ વ્યક્તિ પછીથી મળી આવે તો
એક પૂછપરછ પર સ્વસ્થ મન અથવા
પોતાની સંભાળ રાખવામાં સક્ષમ અને
તેની બાબતોનું સંચાલન
ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર આવી વ્યક્તિને આવી હોસ્પિટલ અથવા નર્સિંગ હોમમાંથી રજા આપશે
ગેરહાજરીની રજા
• ગેરહાજરીની રજા માટેની અરજી મેડિકલ ઓફિસર-ઈન્ચાર્જને કરી શકાય છે:-
મેન્ટ્લ રીતે બીમાર પતિ કે પત્ની દ્વારા
મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિના સંબંધી પતિ અથવા પત્ની દ્વારા અથવા
તે વ્યક્તિ દ્વારા જેની અરજી પર મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો
દરેક અરજીની સાથે બોન્ડ બાંયધરી હોવી જોઈએ :-
મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિની યોગ્ય કાળજી લેવી
મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને પોતાને અથવા અન્યને ઇજા પહોંચાડવાથી રોકવા માટે, અને
• રજાની સમાપ્તિ પર મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિને મેન્ટ્લ હોસ્પિટલમાં પાછા લાવવા
મેડિકલ ઑફિસરઓ-ઇન્ચાર્જ જરૂરી જણાય તે સમયગાળા માટે ગેરહાજરીની રજા આપી શકે છે
દિવસોની કુલ સંખ્યા સાઠ દિવસથી વધુ ન હોવી જોઈએ
રાજ્ય સરકારના કોઈપણ સામાન્ય અથવા વિશેષ આદેશને આધીન સ્વૈચ્છિક દર્દી સિવાયની કોઈપણ મેન્ટ્લ રીતે બીમાર વ્યક્તિ
• કોઈપણ મેન્ટ્લ હોસ્પિટલ અથવા મેન્ટ્લ નર્સિંગ હોમમાંથી અન્ય કોઈપણ મેન્ટ્લ હોસ્પિટલ અથવા મેન્ટ્લ નર્સિંગ હોમમાં દૂર કરવામાં આવે
• રાજ્યની અંદર, અથવા તે અન્ય રાજ્યની સરકારની સંમતિથી કોઈપણ અન્ય રાજ્યમાં
d.Half way home- હાફ વે હોમ :-
હાફવે ઘરોને રિકવરી હાઉસ અથવા સોબર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધ-માર્ગી ઘરો માંદગીને બદલે આરોગ્યનું વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરે છે. હેતુ સામાન્ય રીતે લોકોને સમાજ સાથે પુનઃ એકીકરણની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવાનો છે, જ્યારે હજુ પણ દેખરેખ અને સમર્થન પૂરું પાડે છે; સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમાજમાં સીધા પ્રકાશન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે પુનઃપ્રાપ્તિ અથવા ફરીથી થવાનું જોખમ ઘટાડે છે.
કેટલાક હાફવે ઘરો ફક્ત એવા વ્યક્તિઓના પુનઃ એકીકરણ માટે છે જેઓ તાજેતરમાં જેલ અથવા જેલમાંથી મુક્ત થયા છે, અન્ય લોકો લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ ધરાવતા લોકો માટે છે, અને મોટાભાગના અન્ય પદાર્થોના દુરૂપયોગની સમસ્યાઓ ધરાવતા લોકો માટે છે. આ શાંત હાફવે ઘરો ઘણી વખત સ્વૈચ્છિક રહેઠાણના સ્થળો છે અને ઘણા રહેવાસીઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોય શકે. મોટાભાગે પડોશીઓમાંથી વિરોધ થાય છે જ્યાં અડધા રસ્તે મકાનો શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Q-3 Explain the meaning of the following terms :- 12 નીચેના શબ્દોના મીનીંગ લખો.
a. Obsessive compulsive disorder- ઓબ્સેસીવ કમ્પલસીવ ડીસઓર્ડર
વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં વિચારો નું રિપીટેશન થાય છે અને આ બધું જાગૃત અવસ્થામાં જ થાય છે.જે Anxiety અને Fear નું કારણ બને છે. Example તરીકે વ્યક્તિને જીવજંતુઓના ક્ન્ટામિનેશન ના વારંવાર વિચારો આવે.
ઈચ્છા ન હોવા છતાં, હેતુ વગરની ક્રિયાઓનું સતત રિપીટેશન કરવું અને તેને કંટ્રોલ કરી શકાતું નથી.
Example વારંવાર હાથ ધોવા,દરવાજો locked છે કે નહિ તે ચેક કરવું.
b. Illusion-ઇલ્યુસન :- Wrong Identification Or Misperception of sensory impression અથવા Distortion Of Sense. જેમાં વ્યક્તિ ઓબ્જેકટ કે વસ્તુ ને ઓળખવામાં mistake અથવા Misinterpretation (ખોટી ધારણા) કરે છે. ઓરીજીનલ જે વસ્તુ હોય છે તેના બદલે કઈંક અલગ માની લે છે. Example : દોરડાને સાપ માની લે છે.
e, Arnorexia Nervosa- એનોરેક્સીયા નરવોસા:-એનોરેક્સિયા નર્વોસામાં ફૂડ પ્રત્યે એવરઝન (અણગમો) થાય છે જે સ્ટાર્વેશન (ભૂખમરો )અન ઈમાસિએશન (વીકનેસ ) નું કારણ બને છે.વેઇટ વધવાનો fear રહેલો હોય છે, તેથી વ્યક્તિ ઈનએડિકવેટ ફૂડ ઇન્ટેક કરે છે અને વેઇટ લોસ થાય છે.તે એક સિરિયસ ઇલનેસ છે.તે પ્યુબર્ટી પછી ફિમેલ મા વધુ જોવા મળે છે.
d. Delirium-ડીલીરીયમ :- આ એક એકયુટ કોમન ક્લિનિકલ સિન્ડ્રોમ છે, જે રિવરસીબલ અને ઓર્ગેનિક કન્ડિશન છે, જેમાં વ્યક્તિને Confusion થાય છે.જેમાં વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકે નહિ અને તેમા એકયુટ કોગનિટીવ ડિસફંક્સન જોવા મળે છે.તેને ડેલિરીયમ કહે છે.
e. Claustro phobia-કલસ્ટો ફોબીયા :–Fear of Closed Place એટલે કે બંધ જગ્યા નો કારણ વગરનો ડર.example બન્ધ રૂમ માં વ્યક્તિને ડર લાગવો.
f. Projection-પ્રોજેક્સન :- પ્રોજેક્શન એ વારંવાર ઉપયોગમાં લેવાતું ડિફેન્સ મેકેનિઝમ છે. જેમાં અસ્વીકૃટ વિચારો, તરંગો અને કામનાઓને બીજા પર ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં વ્યક્તિ પોતાની ભૂલોને અન્ય લોકો પર દોષારોપણ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈપણ સ્ટુડન્ટ જયારે પરીક્ષામાં ફેઇલ થાય ત્યારે તે પોતાના વાંક કાઢવાને બદલે એક્સામીનરના વાંક કાઢે છે કે તેમણે પેપર બરાબર ચેક કર્યુ નથી.
Q-4 Answer the following :– નીચેના પ્રશ્નોના જવાબ લખો
a. What is depression? ડીપ્રેશન એટલે શું? 02
Depression મુડ ને અફેક્ટ કરતો ડિસઓર્ડર છે characterized by disturbance in mood , changes in thinking and behavior Definition: ડિપ્રેશન ઇસ ડીફાઈન એસ ડિસ્ટર્બન્સ ઓફ મૂડ કેરેક્ટરાઇઝ્ડ બાય ફુલ ઓર પર્શિયલ ડિપ્રેશિવ સિન્ડ્રોમ ઓર લોસ ઓફ ઈન્ટરેસ્ટ ઇન પ્લેઝર એન્ડ યુજીયલ એક્ટિવિટીઝ એન્ડ પાસ્ટ ટાઈમ્સ વિથ એવિડન્સ ઓફ ઇન્ટરફેરન્સ ઈન સોશિયલ એન્ડ ઓકયુ પેશનલ ફંકશનિંગ
b. Write are the causes and sign and symptoms of depression. 05 ડીપ્રેશન થવાના કારણે તથા ચિન્હો અને લક્ષણો લખો.
types of depression- mild, acute and depressive stupor
1.Mild depression symptoms પેશન્ટ એન્ડ મોરલ સ્ટાન્ડર્ડ વાળું જોવા મળે છે પેશન્ટ તે મેટીક્યુલોઝ એટલે કે ચાપ ચીપિયુ પરફેક્ટ હોય છે એન્ડ સ્ટાઈલ લેસ રસ હીનતા જોવા મળે છે ફિઝિકલ ઇલનેસ વિથ આઉટ ઓર્ગેનિક cause પેશન્ટ વશીકરણ અનુભવ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ લોસ ઓફ ઈન્ટરેસ્ટ પેશન્ટ ફિલ અલોન એપેટાઇડ એન્ડ સ્લીપ ડીક્રીસ્ટ લુક લાઈક સેલ મીન્સ તીરસકૃત પર્સન
2.Acute or severe depression symptoms Body- aagad jukelu Head flexed Face immobile Forehead furrows Looks fixedly downwards Loss of appetite Loss of weight Disturbed sleep
Feelings- thought retarded, give brief and mono syllabic answer રીપ્લાય ઈન લો ટોન જવાબ આપવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય અને એનર્જી વપરાય તે રીતે જવાબ આપે hypocondrical સુસાઈડલ આઈડીયાસ decrease સાઇકો મોટર એક્ટિવિટી પોતાના વિચારોમાં ખોવાયેલો ટ્રીટમેન્ટ પ્રોવાઇડ ન થાય તો stupor કન્ડિશનમાં જતું રહે
3.Depressive stupor Symptoms :-મોસ્ટ ઇન્ટેન્સિવ ફોર્મ ઓફ ડિપ્રેશન એક ક્યુટ dementia, મ્યુટ એન્ડ સેન્સોરિયમ ક્લાઉડેડ જોવા મળે પેશન્ટ ઇન્ટેન્સિવલી પ્રિ ઓક્યુપાઈડ જોવા મળે ડ્રીમ લાઇક હેલ્યુઝિનેશન એક્સેસિવ આઈડિયાઝ ઓફ death
c, Role of nurse for depressive patients. 05 ડીપ્રેશનવાળા દર્દીઓની સારવારમાં નર્સની ભૂમિકા લખો.
1.થેરાપ્યુટીક નીડ નર્સિંગ મેનેજમેન્ટ :-
પેશન્ટ ને આરામદાયક વાતાવરણ આપવું.અને પેશન્ટ ના રિલેટિવ ને તેની સાથે સતત રહેવા માટે કહેવું
ડૉક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન અપાવી.તેની સાઇડ ઇફેક્ટ માટે જોવું અને તેનો રેકૉર્ડ-રિપોર્ટ રાખવો.સામાન્ય રીતે ને એન્ટિ ડિપ્રેઝ્ન્ટ ડ્રગ્સ આપવા મા આવે છે તે આપવી
પેશન્ટ નું MSE કરવુ તેમા તેના સ્યુસાઇડ ના વિચારો અને પ્લાન તેમજ તે કેટ્લુ ઘાતક છે તે તેમા જાણવુ અને તે દરેક નુ રેકૉર્ડ કરવું
જો પેશન્ટ ને ECT આપવાનું હોય તો તેમા મદદ કરવી અને તેની તૈયારી કરવી
2.ફિઝિકલ નીડ નર્સિંગ મેનેજમેન્ટ :-
a.સેફ ઇન્વારર્ન્મેંટ :-
પેશન્ટ સતત ઓબ્ઝર્વેશનમાં રાખવું એક નર્સ સતત તેની સંભાળ માટે હોવી જોઈએ
ગ્લાસ આર્ટીકલ્સ દોરડાઓ પાયજામા અને પેટીકોટની નાડીઓ , નેટ ટાઈ વગેરે રૂમમાંથી દૂર કરવા જોઈએ લાંબી બેડશીટ નો પણ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના માટે હેંગિંગ માટે ઉપયોગ કરી શકે છે ફૂડ માટે પેપર ડીશ નો ઉપયોગ કરવો
ઇલેક્ટ્રીક કનેક્શન ઓપન ન રાખવા જોઈએ
મેડિસિન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોર્ડમાં લોક રાખવા જોઈએ
પેશન્ટ એક કરતાં વધારે મેડિસિન ન ગળે તેની ત્યાં કાળજી રાખવી જોઈએ નર્સિંગ સ્ટેશનની નજીક રૂમ આપવો જોઈએ
તેને લાઈફ ની જુદી જુદી કોપિંગ મિકેનિઝમ સમજાવવું
3.પર્સનલ હાઇજિન :-પેશન્ટ પોતાનું પર્સનલ હાયજીન મેન્ટેન કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવું તેને તેના કપડા ચેન્જ કરવા બાથ લેવા ,હેયર કોમબીગ કરવું વગેરે માટે પ્રોત્સાહિત કરવું તમે આજે ખુબ સરસ દેખાવ છો તેવું કહો
4. ન્યુટ્રિશનલ લીડ :-4. ન્યુટ્રિશનલ લીડ
થોડો અને વારંવાર ડાયેટ લેવા માટે કહો
આમલેટ ,સલાડ ,વેજિટેબલ્સ વગેરે સાથે નો ફૂલ મિલ ડાયેટ આપવો
જ્યારે બધા જમતા હોય તેની સાથે જ ફૂડ સર્વ કરવું
પેશન્ટ ને તેના ફોડ ની પસંદગી માટે પૂછવું
ઇનપુટ અને આઉટપુટ રેકોર્ડ કરો
4.સાયકો સોશ્યલ નીડ :-
ટ્રસ્ટીંગ રિલેશનશિપ :-ટ્રસ્ટીંગ રિલેશનશિપપેશન્ટ સાથે વાત કરો તેને શાંતિથી સાંભળો તેનામાં રહેલી પોઝિટિવ બાબતોને બહાર લાવો પેશને તેના રિલેટિવ ની વિઝીટ કરવા દો તેની અંદર પોઝિટિવ એટીટ્યુડ નિર્માણ થાય તેવા માટેના પ્રયત્ન કરવો
સુસાઇડલ આઈડિયા ઘટાડવા :-પેશન્ટ ને તેના સુસાઇડ આઈડિયા અને કઈ રીતે સુસાઇડ કરવું વગેરે વિશે વાતો કરવા માટે પ્રોત્સાહિત કરો તે સ્યુસાઈડ માં શેનો ઉપયોગમાં કરવા માને છે તે કેટલી લેથલ છે તે જાણો પેશન્ટ ને તેના સુસાઇડ થી થતા પરિણામોની જાણ કરો કે તમારા ફેમિલી મેમ્બર પર શું વિતશે વગેરે
સેલ્ફ એસ્ટીમ માં વધારો કરવો :-પેશન્ટને તેના નામથી બોલાવું તેના પોઝિટિવ પોઇન્ટ અને તેના પોઝીટીવ અચિવમેન્ટને બિરદાવવું
ઈમ્પ્રુવ સોશીયલાઈઝેશન :-પેશન્ટને ક્યારેય એકલું મૂકવું જોઈએ નહીં તેમને ધીમે ધીમે બેડ માંથી બહાર આવી લોકો સાથે મળવા મળવા માટે કહેવું
રીક્રીએશનલ નીડ :-પેશન્ટની તેની ફેવરિટ હોબી અથવા તો ગેમ ની ઓળખ કરવી તેમને તેની હોબી પૂરી કરવા છતાં આઉટડોર ગેમ્સ માટે પૂરતો સમય આપવો જો જીતે તો તેને યશ આપવો હારી જાય તો કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્વીકાર કરો
સ્પિરિશચ્યુઅલ એક્ટિવિટીઝ
05 – Anwer the following (ANY TWO) :- 12 નીચેના જવાબ લખો (કોઇ પણ બે)
a. Difference between Deliriurn and Dementia – ડીલીરીયમ અને ડીમેનસીયા વચ્ચેનો તફાવત લખી.
Delirium
ડિલિરિયમ એક્યૂટ કોગ્નીટિવ ડિસઓર્ડર છે. જે હેડ ઇન્જરી, ડ્રગ ઇનટોકસીકેશન અથવા વિથડ્રોલને કારણે જોવા મળે છે.
ડિલિરિયમ એ સડનલી અને કવિક્લી ડેવલપ થાય છે.
ડિલિરિયમ વાળા પેશન્ટમાં મેમરી ઇમપેર થયેલી જોવા મળે છે.
ડિલિરિયમ વાળા પેશન્ટમાં કોન્સનિયસનેસ ફ્લકચુલેટ થતી જોવા મળે છે.
ડિલિરિયમ વાળા પેશન્ટમાં ઇલ્યુશન અને હેલ્યુશિનેશન મોસ્ટ કોમનલી જોવા છે.
ડિલિરિયમ વાળા પેશન્ટમાં ઇનકોહેરન્ટ સ્પીચ જોવા મળે છે.
ડિલિરિયમ એ રિવર્સિબલ ડિસઓર્ડર છે. આથી તેને યોગ્ય ઇન્ટરવેન્શન દ્વારા ક્યોર કરી શકાય છે.
Dementia
ડિમેનશિયા ક્રોનિક કોગ્નીટિવ ડિસઓર્ડર છે. જે એજ રિલેટેડ ચેન્જીસ થવાને કારણે જોવા મળે છે.
જ્યારે ડિમેનશિયા એ સ્લોલી, ગ્રેજયુલી અને પ્રોગ્રેસિવલી ડેવલપ થાય છે.
ડિમેનશિયા વાળા પેશન્ટમાં મેમરી ઇમપેર થયેલી જોવા મળે છે.
જ્યારે ડિમેનશિયા વાળા પેશન્ટમાં કોન્સનિયસનેસ અફેકટ થતી નથી.
ડિમેનશિયા વાળા પેશન્ટમાં ઇલ્યુશન અને હેલ્યુશિનેશન રેર જોવા મળે છે.
જ્યારે ડિમેનશિયા વાળા લોકોમાં નોર્મલ સ્પીચ જોવા મળે છે.
ડિમેનશિયા એ ઇરરિવર્સિબલ ડિસઓર્ડર છે. આથી તેને ક્યોર કરી શકાતો નથી.
b. Write on occupatioral therapy. ઓક્યુપેશનલ થેરાપી વિશે લખો.
ઓક્યુપેશનલ થેરાપી નો પ્રાઇમરી ગોલ એ અનેબલ પીપલને તેની લાઇફની એક્ટિવિટીસમાં પાર્ટીસિપેટ કરવા માટે છે ઓક્યુપેશનલ થેરાપી ની હેલ્પ થી પર્સનને તેની ફરીથી ઇન્ડિપેન્ડન્સ લિવિંગ એક્ટિવિટીઝ કરવામાં મદદ મળે છે
મેન્ટલ રિહેબિલીટેશન માટે ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓમાં હાઉસિંગ પ્લેસમેન્ટ (દા.ત. હાફવે હોમ્સ, દેખરેખ હેઠળના આવાસ), વ્યાવસાયિક તાલીમ (આશ્રય વર્કશોપ, વ્યાવસાયિક માર્ગદર્શન)નો સમાવેશ થાય છે.
મેન્ટલ હેલ્થ મા ઓક્યુપેશનલ થેરાપી નો હેતુ લોકોને માનસિક અને ભાવનાત્મક બિમારીઓ દ્વારા લાદવામાં આવતા રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે.
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સમસ્યાના વિસ્તારો શોધી કાઢે છે અને તેના અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.
માનસિક દર્દીઓમાં સમસ્યાના વિસ્તારો-
મોટર (દા.ત. સાયકોમોટર પ્રવૃત્તિ).
સંવેદનાત્મક (દા.ત. આભાસ, ભ્રમણા)
જ્ઞાનાત્મક (દા.ત. નિર્ણય લેવો, સમસ્યાનું નિરાકરણ)
આંતરવ્યક્તિત્વ (દા.ત. સ્વ-વિભાવના, લાગણીઓ)
આંતરવ્યક્તિત્વ (દા.ત. સમાજીકરણ, સંચાર)
સ્વ-સંભાળ (દા.ત. રોજિંદા જીવનની મૂળભૂત અને સાધનાત્મક પ્રવૃત્તિઓ)
ઉત્પાદકતા (દા.ત. કામ, નોકરી)
લેઝર (દા.ત. રસ, આનંદપ્રદ પ્રવૃત્તિઓ)
Occupational therapy approaches . ટાસ્ક ની નજીક પહોંચવાના ન્યુ ટીચિંગ વે શીખવા એક્ટિવિટીઝને અચીવ કરવા માટે તેને બ્રેક ડાઉન કરી અને પૂર્ણ કરવી
એડેપ્ટિવ એક્ટિવિટીઝ શીખવી
Role of nurse… ફેમિલી ગ્રુપ એન્ડ કોમ્યુનિટીઝ ની ગુડ હેલ્થ એન્ડ વેલ્બીંગ માટે નર્સ એ વર્ક કરવું જોઈએ
નર્સ એ ક્લાઈન્ટ નું ઓક્યુપેશનલ એસેસમેન્ટ કરવું જોઈએ
ક્લાઈન્ટ ને ઓક્યુપેશનલ થેરાપીમાં ઇન્વોલ્વ થવા માટે એનકરેજ કરવું જોઈએ
થેરાપીસની અંદર થેરાપિસ્ટ ને હેલ્પ
c. Write the causes of Mental Retardation. મેન્ટલ રીટાર્ડેશનનાં કારણો લખી
1) બાયોમેડિકલ ફેક્ટર
A) પ્રિનેટલ ફેક્ટર
એમાઇનોએસિડ યુરિયા
ગેલેક્ટોસેમીયા
ઇનહેરિટેડ ડીજનરેટિવ ડીસઓર્ડર ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
ક્રોમોઝોમલ ડિસઓર્ડર જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ.
ડેવલોપમેન્ટ ડિફેક્ટ જેમ કે માઇક્રોસેફેલી, ક્રેનિયલ સ્ટેનોસિસ, ક્રીટીનીઝમ, પોરેંસેફેલી.
B) મેટરનલ ફેક્ટર
ડ્રગ્સ યુઝ
ઇન્ફેક્શન જેમ કે રુબેલા, ટોક્સોપ્લાઝમોસિસ, સાઇટોમેગાલી ઇન્ક્લુસન, હર્પીસ તથા સિન્જેલા.
પ્લેસેન્ટલ ઇનસફિશિયનસી
ટોક્ઝેમીયા ઓફ પ્રેગનેન્સી
એન્ટીપાર્ટમ હેમરેજ
એક્સપોઝર ટુ રેડીએશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી
C) નેટલ ફેક્ટર્સ
બર્થ ઇન્જરી
પ્રિમેચ્યોરીટી
લો બર્થ વેઇટ
બર્થ ટ્રોમા
બર્થ એસ્ફાક્સિયા
પેરિનેટલ એસ્ફાક્સિયા
પ્રોલોંગ તથા ડીફિકલ્ટ બર્થ
પ્રિમેચ્યોરિટી
ઇન્ટ્રા સેરેબ્રલ હેમરેજ
પ્રિએકલેમ્સિયા
D) પોસ્ટનેટલ ફેક્ટર્સ
ઇન્ફેક્શન ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેમ કે મેનીન્જાયટીસ, એનસેફેલાઇટિસ,
હેડ ઇન્જરી
સેરેબ્રો વાસ્ક્યુલર થ્રોમ્બોસિસ
કર્નિક્ટેરસ
હાઇપોગ્લાઇસેમિયા
હાઇપોક્ઝીયા
2) સોશિયલ ફેકટર
લો સોસિયોઇકોનોમિક કન્ડીશન
સાયલોજીકલ ફેક્ટર
એડવાન્સ એજ ઓફ મધર
Q-6 (A) Fill in the blanks આ જગ્યા પુરી.07
1.First psychiatric nurse was_______ _______એ પહેલા માડીયાટ્રીક નસ હતા. Linda Richards(લીન્ડા રિચર્ડ)
2.Habituation to a drugs means____ દવાઓની લત લાગે તેને ____” કહેવાય Addiction (એડીકશન)
3.Fear of blood is known an __________ બ્લડ ની બીક લાગવી એ ________તરીકે ઓળખાય છે. Hemophobia(હિમોફોબીયા)
4.ICD 10 stands for__________ ICD 10નુ પૂર્ણ રુપ _ ________International Classification of Diseases, 10th Revision(ઇન્ટર નેશનલ ક્લાસીફિકેશન ઓફ ડીસીઝ)
5. _________introduced E.C.T first time.- __________નામના વ્યકિતએ ECT. પ્રથમ ઇન્ટ્રોડ્યુસ કર્યુ હતું. Ugo Cerletti and Lucio Bini(ઉગો સેરલેટી અને લ્યુસિયો બિની)
6.Indian Lunancy act was formed in____year. ઇન્ડીયન યુનાની એક્ટ એ _______ વર્ષમાં ફોર્મ થયો હતો.1912
૭.Narcotic and Psychotropic drugs acts was passed in______ નારકોટીક અને સાઇકોટ્રોપીક ડ્રગ એક્ટ________ વર્ષમાં પાસ થયો હતો.1985 (amended three times in 1988, 2001 and 2014.)
(B) State whether the statements are true/false 08
➡️Defence mechanisms are methods to protect self and cope with basic drives. ડીફેન્સ મેકેનીસમયે પોતાની જાતને અને બેઝીક ડ્રાઇવને પ્રોટેક્ટ કરવા માટેની એક મેથડ છે.✅
➡️Apathy is an absence of feeling બેબાના ફ કીરીઝ એને ઉપાડી✅
➡️Meaningless repetition of word is called Echolalia. મીનીગલેસ રીપીટેસન ઓફ વોર્ડને ઇકોલેલીયા કહે છે . ✅
➡️False perception is called as Halluanation ખોટા આભાસ થાય તેને હેલ્યુસીનેશન કહેવાય છે. ✅
➡️Anxiety is psychiasis type of disorder, એન્કઝાઈતી એ સાયકોસીસ પ્રકારોનો ડીસોઓડર છે,❌
➡️Once mental illness occurs it remains life long. એક વખત માનસિક માંદગી થાય તે જીવનપર્યર રહે છે.❌
➡️velation of grindagely tissues me as great persion of power, ડીલ્યુંસન ઓફ ગ્રાડીઓસીટી એટો પોતે મનાવાળી માન વ્યક્તિ હોય તેમ માનવું ✅
➡️E.C.T. is known as Electro Cardio Therapy E.C.T”. એ ઇલેક્ટ્રી કરી થેરાપી તરીકે ઓળખાય છે.❌
💪 💥☺ALL THE BEST ☺💥💪
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407